Delhi

બેહદ મોંઘવારીમા કોમનમેન વારસાઈ પરંપરાગતો અને કરકસર તરફ…..!

દેશમાં મોંઘવારી એ હદે વધવા લાગી છે કેમ મધ્ય વર્ગ, મંજૂર વર્ગ, ગરીબ વર્ગ સહિતના મુશ્કેલ પરિસ્થિતિમાં આવી ગયા છે. જાેકે એક સમયે જ્યારે નહીવત કિંમતો વધતી ત્યારે દેશભરમાં ભારે ઊહાપોહ મચી જતો હતો… અત્યારે મોંઘવારી આસમાને પહોંચી ગઈ છે ત્યારે આમ પ્રજામાં આંતરિક આક્રોશ બેહદ વ્યાપી ગયો છે પરંતુ જાહેરમાં વિરોધ કરવા કોઈ રોડ- […]

Delhi

ગાંધીનગર ITI માં ચોથા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

નવી દિલ્હી જે ઉમેદવારોએ અગાઉ પ્રવેશ ફોર્મ ભરેલ હોય અને કોઈ કારણોસર પ્રવેશ મેળવી શકયા ન હોય તો તેવા ઉમેદવારોએ અલગથી રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે નહી. તેઓએ ઓનલાઈન પ્રવેશફોર્મ, રજીસ્ટ્રેશન રસીદની ઝેરોક્ષ નકલ સહીત સંબંધિત સંસ્થાને અરજી કરવાની રહેશે તેમ યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યુ છે.રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની ગાંધીનગરની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં […]

Delhi

ટેસ્લા ભારતીય બજારમાં પ્રવેશે તે પહેલા ટેક્સમાં ઘટાડો કરા

નવી દિલ્હી ભારતમાં પોલિસી હેડ સહિત ટેસ્લાના એક્ઝિક્યુટિવ મનુજ ખુરાના ગયા મહિને કંપનીની માંગ ગયા મહિને મોદીના અધિકારીઓ સમક્ષ લઈ ગયા હતા.તેઓની બંધબારણે બેઠક યોજાઈ હતી. તેમા પણ તેમણે ટેક્સના દર ઊંચા હોવાનું જણાવ્યું હતું, એમ આ અંગેની જાણકારી ધરાવતા ચાર જણે જણાવ્યું હતું. મોદીની ઓફિસે મીટિંગ દરમિયાન ટેસ્લાએ જણાવ્યું હતું કે ભારતનું ટેક્સ માળખુ […]

Delhi

વડાપ્રધાન દ્વારા દેશવાસીઓને સ્વદેશી વસ્તુઓ ખરીદવા પર ભાર આપવાની અપીલ

નવી દિલ્હી વડાપ્રધાને તહેવારોની સિઝન પહેલા દેશવાસીઓને કોરોના સુરક્ષાને લઈ સતર્ક કર્યા હતા અને તહેવારો દરમિયાન સાવધાન રહેવા માટે કહ્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે, દેશ મોટા લક્ષ્યો નિર્ધારિત કરીને તેને હાંસલ કરવાનું જાણે છે પરંતુ આ માટે આપણે સતત સાવધાન રહેવાની જરૂર છે. આપણે બેદરકાર નથી બનવાનું. વડાપ્રધાને પોતાની વાત સમજાવતા કહ્યું કે, કવચ […]

Delhi

દિલ્હીમાં મંદિર તોડવા પર દિલ્હી હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

નવી દિલ્હી કોઈએ કોવિડ-૧૯ મહામારી દરમિયાન અરજીકર્તાની સંપત્તિની સામે જ ભીષ્મ પિતામહ માર્ગ પર સાર્વજનિક જમીન પર એક મંદિરનું ગેરકાયદેસર નિર્માણ કર્યું. ગેરકાયદેસર નિર્માણનો લાભ ઉઠાવીને કેટલાક લોકો ત્યાં એકઠા થાય છે અને ઉપદ્રવ અને જુગારમાં લિપ્ત થાય છે. અતિક્રમિત ઢાંચાના કારણે અરજીકર્તાની ઈમારત પણ બાધિત થઈ છે. દિલ્હી સરકારે કોર્ટને જણાવ્યું હતું કે, તે […]

Delhi

બિહારમાં કન્હૈયાકુમાર, હાર્દિક અને જિગ્નેશ કોંગ્રેસ માટે પ્રચાર કરશ

નવી દિલ્હી બિહાર પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને આરજેડી સામે-સામે મેદાનમાં છે જ્યારે એનડીએ એક થઈને ચૂંટણી લડી રહ્યા છે. એવામાં કોંગ્રેસે ચૂંટણી માહોલ બનાવવા માટે કન્હૈયા કુમાર, જિગ્નેશ મેવાણી હાર્દિક પટેલ જેવા યુવા ચહેરાને રણભૂમિમાં ઉતાર્યા છે. તારાપુરમાં આ નેતા ૨૩થી ૨૫ ઓક્ટોબર સુધી કોંગ્રેસ ઉમેદવાર રાજેશ મિશ્રાના પક્ષમાં ચૂંટણી માહોલ તૈયાર કરશે. જે બાદ ૨૬થી […]

Delhi

મુખ્યમંત્રી યોગીના કાર્યક્રમમાં હથિયાર લઈને ઘૂસ્યો શખ્સ ઃ ૪ પોલીસકર્મી સસ્પેન્ડ

નવી દિલ્હી ગત ૧૯ ઓક્ટોબરના રોજ સીએમ યોગી બસ્તીના અટલ બિહારી પ્રેક્ષાગૃહમાં પહોંચ્યા હતા. ત્યાં તેમના કાર્યક્રમમાં ગૌર બ્લોક પ્રમુખ જટાશંકર શુક્લના સગા ભાઈનો સાળો જિતેન્દ્ર પાંડે લાઈસન્સવાળા હથિયાર સાથે સામેલ થઈ ગયો હતો. બાદમાં ઈટાવા સીઓ રમેશ ચંદ્ર પાંડેની નજર પડી તો તેમણે તેને બહાર કાઢીને પુછપરછ કરી હતી. પુછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, […]

Delhi

કાશ્મીર વિશે ટિપ્પણી કરતાં સુપર હિરો સુપરમેન ભારતીયો દ્વારા ટ્રોલ થયા

નવી દિલ્હી સુપરમેનના કોમિક્સ રિલિઝ કરતી ડીસી કોમિક્સની નવી એનિમેશન ફિલ્મ ઈનજસ્ટિસની એક ક્લિપ સામે આવ્યા બાદ ભારતમાં લોકો ભડકી ઉઠયા છે. ખાસ કરીને ટિ્‌વટર પર તેને લઈને માછલા ધોવાઈ રહ્ય છે. મોટાભાગના ભારતીય યુઝર્સે મંતવ્ય વ્યક્ત કર્યુ હતુ કે, કાશ્મીર ભારતનુ અભિન્ન અંગ છે અને તેને લઈને ડીસી કોમીક્સે આ પ્રકારનો પ્રચાર કરવો જાેઈએ […]

Delhi

નિહંગોએ મરઘી નહીં આપનાર મજૂરનો પગ તોડી નાંખ્યો

નવી દિલ્હી સોનીપત કુંડલી બોર્ડર પર મરઘી આપવાની ના પાડનારા વ્યક્તિને માર મારીને તેનો પગ તોડી નાંખ્યો હોવાનો આરોપ મુકાઈ રહ્યો છે. આ બનાવને લગતો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં આ વ્યક્તિનો પગ તુટેલો નજરે પડે છે. નિહંગોના જૂથમાં સામેલ એક વ્યક્તિએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. વિડિયોમાં પિડિત વ્યક્તિ […]

Delhi

પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ પર રાહુલ ગાંધી લાલચોળ

નવી દિલ્હી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ અવાર નવાર પેટ્રોલ અને ડિઝલના વધતા જતા ભાવોને લઈને કેન્દ્ર સરકાર પર ચાબખા માર્યા છે. પ્રિયંકા ગાંધીએ તો કહ્યુ હતુ કે, આ સરકારે સ્લીપર પહેરનારાઓ વિમાનમાં મુસાફરી કરશે તેવો વાયદો કર્યો હતો. હવે તો એવી હાલત છે કે, પેટ્રોલ ડિઝલના વધતા ભાવથી સામાન્ય માણસ માટે તો રસ્તા પર […]