નવી દિલ્હી એઈમ્સના ડોક્ટર વિજય ગુર્જરે સોશિયલ મીડિયા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી હતી કે, તેમનો મિત્ર દિલ્હીની તમામ હોસ્પિટલ્સમાં ચક્કર મારી ચુક્યો છે પરંતુ તેના માતાને ક્યાંય પણ દાખલ ન કરવામાં આવ્યા. તે એઈમ્સના ઈમરજન્સી વિભાગમાં પણ ગયો હતો પરંતુ ત્યાં પણ બેડ નહોતો મળ્યો માટે હોસ્પિટલ્સમાં બેડની સંખ્યા વધારવામાં આવે. હોસ્પિટલ્સમાં બેડની […]
Delhi
મોદી સરકાર ખાનગીકરણ તરફ આગળ વધ્યા
નવી દિલ્હી સરકારે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન વિનિવેશ દ્વારા ૧.૭૫ લાખ કરોડ રૂપિયા હાંસલ કરવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખ્યું છે. અત્યાર સુધીમાં સરકારને એક્ષિસ બેંક, એનએમડીસી, હુડકો વગેરેમાં ભાગીદારીના વેચાણથી માત્ર ૮,૩૬૯ કરોડ રૂપિયા અને તાજેતરમાં એર ઈન્ડિયાના વેચાણથી આશરે ૧૮ હજાર કરોડ રૂપિયા મળ્યા છે. એ જ રીતે અત્યાર સુધીમાં આશરે ૨૬,૩૬૯ હજાર કરોડ રૂપિયા […]
મધ્યપ્રદેશમાં સાંઢોની નસબંધી કરવાનો આદેશ પાછો ખેંચાયા
નવી દિલ્હી મધ્ય પ્રદેશ સરકારના પશુપાલન વિભાગે તમામ જિલ્લા કલેક્ટર્સ માટે આદેશ બહાર પાડ્યો હતો કે, બિનઉપયોગી સાંઢોની સંખ્યામાં નિરંતર થઈ રહેલી વૃદ્ધિને ધ્યાનમાં રાખીને ૪ ઓક્ટોબરથી ૨૩ ઓક્ટોબર સુધી ખસીકરણ અભિયાન ચલાવવામાં આવે. આ માટે તમામ ગામના પશુપાલકો પાસે રહેલા કે ગૌશાળામાં રહેલા નિરાશ્રિત બિનઉપયોગી સાંઢોનું ખસીકરણ કરવામાં આવે. એક તરફ પશુપાલકો અને હિંદુ […]
વ્હોટ્સએપ દ્વારા સેક્સ રેકેટ ચલાવતા સૂત્રધારની ધરપકડ
નવી દિલ્હી સલમાન નોએડાના સેક્ટર ૭૧ના સ્ક્વેર મોલ પાસે રહે છે અને તે યુપીના ઔરૈયાનો રહેવાસી છે. સલમાનની થાણા સેક્ટર-૨૪ ક્ષેત્રની સારથી હોટેલ, સેક્ટર-૫૩ નોએડા સામેથી ધરપકડ કરવામાં આવી છે. નોએડાના એસીપી-૨ રજનીશ વર્માએ જણાવ્યું કે, આ ગેન્ગ ઈન્ટરનેટ અને વ્હોટ્સએપ નંબરના માધ્યમથી લોકો સાથે વાત કરતી હતી તથા ડીલ થયા બાદ ગાડી દ્વારા યુવતીઓને […]
જૈકલીન બાદ હવે નોરા ફતેહીને ઇડીનું સમન
નવી દિલ્હી નોરા ઉપરાંત જૈકલીનને પણ ફરી સમન પાઠવવામાં આવ્યા છે. તેને આવતીકાલે પુછપરછમાં સામેલ થવા માટે સ્દ્ગન્ સ્થિત ઈડ્ઢના કાર્યાલયે બોલાવવામાં આવી છે. ઁસ્ન્છ અંતર્ગત જૈકલીન અને નોરાની પુછપરછ કરવામાં આવશે. તપાસ એજન્સી એ જાણવા માટે પ્રયત્ન કરી રહી છે કે, નોરા અને જૈકલીન તરફથી સુકેશ સાથે કોઈ પણ પ્રકારની લેવડ-દેવડ થઈ હતી કે […]
જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જાે પુનઃસ્થાપિત જલ્દી કરો ઃ કર્ણસિંહ
નવી દિલ્હી જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં જે ઘટનાઓ બની તેણે મને દુખથી ભરી દીધો છે. કર્ણ સિંહે તાજેતરમાં શહીદ થયેલા ૫ જવાનો માટે દુખ વ્યક્ત કર્યું હતું. કર્ણ સિંહે જણાવ્યું કે, રાજ્યમાં બનેલી આ ઘટનાઓ સુરક્ષાને મજબૂત કરવાની જરૂરિયાત દર્શાવે છે. કર્ણ સિંહે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં રાજકીય પ્રક્રિયાઓ જલ્દી શરૂ થવી જાેઈએ. ઉપ રાજ્યપાલ અને […]
દિલ્હી ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની શુભેચ્છા મુલાકાત લેતા ગુજરાત રાજ્યના કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલ
રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન ખાતાના કેબીનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે દિલ્હી ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીની શુભેચ્છા મુલાકાત લઇને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાઈ રહેલ કામગીરી અને આગામી આયોજનો અંગે સવિસ્તૃત માહિતી આપી હતી. લગભગ ૧૫ મિનીટ સુધી વડાપ્રધાનશ્રી સાથેની આ શુભેચ્છા મુલાકાત વખતે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની રાજકીય પરિસ્થિતિ તથા રાજ્યના ખેડૂતોની સમસ્યાઓ અંગેની ચર્ચા […]
ખેડૂત આંદોલન રાજ્યોની ચૂંટણીમાં સરકારને મોંઘુ પડશે કે શું…..?
દેશમાં આવી રહેલ પાંચ રાજયોની ચૂંટણીને લઈને યુપી, ઉત્તરાખંડ, પંજાબ સહિતનાં રાજ્યોમાં ભારે ગરમાટો વ્યાપી ગયો છે. તેમાં પણ સૌથી વધારે ગરમાહટ યુપીમાં વ્યાપી ગઈ છે. અત્યારે જે પ્રમાણે રાજકિય ગરમી વધુ પ્રમાણમાં જામી પડી છે તેવી ગરમી ખેડૂત આંદોલન અગાઉ વ્યાપ્ત ન હતી પરંતુ મર્યાદિત વિસ્તારો પૂરતી હતી. હાલમા રાજકીય ગરમી સાથે ઉહાપોહ સમગ્ર […]
૮ મહિનામાં ૫ વખત વધ્યા ગેસના ભાવ
નવી દિલ્હી ગત વર્ષે ૪ ઓક્ટોબરના રોજ સીએનજી અને પીએનજીની કિંમતો વધી હતી. તે સમયે રાજધાની દિલ્હીમાં સીએનજીની કિંમત વધીને ૪૨.૭૦ રૂપિયા પ્રતિ કિલો અને પીએનજીની કિંમત ૨૭.૫૦ રૂપિયા પ્રતિ એસસીએમ થઈ ગઈ હતી. દિલ્હી-એનસીઆરમાં મોટા ભાગની ગાડીઓ બસ, ટેક્સી અને ઓટો સીએનજી પર ચાલે છે. આઈજીએલના મતે પેટ્રોલ-ડીઝલની તુલનાએ સીએનજી ખૂબ સસ્તું છે. સીએનજીથી […]
‘ભારત માતાની જય’… ન બોલવાને લઈ વિવાદ સર્જયા
નવી દિલ્હી મધ્ય પ્રદેશના આગર માલવા જિલ્લાના બડૌદ નગરીય ક્ષેત્રમાં ભારત માતાની જય બોલવાને લઈ શાળાના બાળકોમાં વિવાદ થયો હતો. શાળામાં થયેલા વિવાદ બાદ છૂટીને ઘરે જઈ રહેલા ૧૨મા ધોરણના વિદ્યાર્થી સાથે બજારમાં આરોપી વિદ્યાર્થીઓએ અન્ય વિદ્યાર્થીઓ સાથે મળીને ખૂબ જ મારપીટ કરી હતી. બડૌદ પોલીસે આ મામલે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી […]






