Delhi

ભાગલા પડ્યા ત્યારે પાકિસ્તાનમા વસેલા મુસલમાનોને કોઈ સન્માન મળ્યું નથી ઃ મોહન ભાગવત

નવી દિલ્હી આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ હતુ કે, સર સૈયદ અહેમદ ખાન પોતાને ભારત માતાના પુત્ર ગણાવતા હતા. તેમની પૂજાની રીત ઈસ્લામિક હતી. ભારતમાં પહેલા પણ કટ્ટરવાદની લહેર હતી. ઈતિહાસમાં જ્યાં દારા શિકોહ અને અકબર છે તો બીજી તરફ ઔરંગઝેબ પણ છે. આવા તો ઘણા નામો છે. ભાગવતનુ કહેવુ છે કે, ભાગલા વખતે જે […]

Delhi

આતંકવાદીએ કહ્યુ મે ૨૦૧૧ના હાઈકોર્ટ બ્લાસ્ટની રેકી કરી હતી

નવી દિલ્હી દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મંગળવારે ધરપકડ કરવામાં આવી તે આતંકવાદી મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. સ્પેશિયલ સેલના ડીસીપી પ્રમોદ કુશવાહે જણાવ્યું હતું કે, મોહમ્મદ અશરફ લાંબા સમયથી બોગસ આઈડી સાથે ભારતમાં રહેતો હતો અને સ્લીપર સેલની માફક કામ કરતો હતો. તેના પાસેથી છદ્ભ-૪૭, ગ્રેનેડ વગેરે મળી આવ્યા હતા. તેને ૈંજીૈં હેન્ડલ કરી રહ્યું […]

Delhi

ડ્રાઈવિંગ લાઈસન્સ , આર.સી અને ગાડીઓની પરમિટ માટે માત્ર ૧૭ દિવસનો સમય

નવી દિલ્હી કોરોનાના કારણે અત્યાર સુધીમાં ડ્રાઈવિંગ લાઈસન્સ, આરસી, ફિટનેસ સર્ટિફિકેટ જેવા કાગળની વેલિડિટીમાં ૭ વખત વધારો કરવામાં આવેલો છે. મંત્રાલયે ૩૦ માર્ચ ૨૦૨૦, ૯ જૂન ૨૦૨૦, ૨૪ ઓગષ્ટ ૨૦૨૦, ૨૭ ડિસેમ્બર ૨૦૨૦, ૨૬ માર્ચ ૨૦૨૧, ૧૭ જૂન ૨૦૨૧ અને અંતિમ વખત ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ વેલિડિટી લંબાવવામાં આવી હતી. કેન્દ્ર સરકારના પરિવહન મંત્રાલયે આ […]

Delhi

પીએમએ લોન્ચ કરી ૧૦૦ લાખ કરોડની ગતિ શક્તિ યોજના,

નવી દિલ્હી દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટેની આ યોજના માટે ૧૦૦ લાખ કરોડ રૂપિયાનુ બજેટ ફાળવવામાં આવશે અને તેના થકી લાખો યુવાઓને રોજગાર મળશે. દેશમાં રોજગારીની તકો ઉભી કરવા માટે પીએમ મોદીએ ૧૫ ઓગસ્ટે લાલ કિલ્લાથી એલાન કર્યુ હતુ કે, દેશમાં ગતિ શક્તિ યોજનાનો પ્રારંભ કરવામાં આવશે.આ યોજના એક રીતે દેશના ઈન્ફ્રાસ્ટ્રકચરને ડેવલપ કરવા માટેનો માસ્ટર […]

Delhi

ઓવૈસી કહે ઃ ભાજપનું ચાલે તો સાવરકરને ગાંધીજીની જગ્યાએ રાષ્ટ્રપિતા બનાવી

નવી દિલ્હી ઉલ્લેખનીય છે કે, વીર સાવરકરને લગતા પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં રાજનાથ સિંહે કહ્યુ હતુ કે, માર્કસવાદી અને લેનિનવાદી વિચારધારાઓનુ પાલન કરતા લોકોએ સાવરકર પર ફાસીવાદી અને હિન્દુત્વના સમર્થક હોવાનો આરોપ લગાવ્યો હતો. બીજી તરફ આ નિવેદનને લઈને રાજકીય મોરચે પણ પ્રત્યાઘાતો પડી રહ્યા છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, આંદામાન જેલમાં […]

Delhi

પથારીમાં સુતા ને , અચાનક છપ્પર ફાડીને ઉલ્કાપિંડ પડયા

નવી દિલ્હી દુનિયાભરમાં અમુખ વખત એવુ જાણવા મળે છે કે વિશ્વાશ થઈ જ ન શકે , ઠેક ઠેકાણે ઘણા દેશોમાં ઉલ્કા-પિંડો પડવાની ઘટના જાણવા મળે છે. જેનુ નસીબ સારુ એને શું કહિ શકાય તેવું આ મહિલા સાથે થયું. મહિલા એટલી નસીબદાર હતી કે તે ઉલ્કાપિંડ તેના પલંગથી પણ ૨-૩ ઇંચ દૂર પડયો હતો. જાે તે […]

Delhi

કોંગ્રેસના આગેવાન રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ પ્રતિનિધિ મંડળ રાષ્ટ્રપતિને મળ્યું

નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત બાદ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, અમે રાષ્ટ્રપતિને અપીલ કરી છે કે, આરોપીના પિતા રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી છે અને તેમને આ પદ પરથી હટાવી દેવા જાેઈએ. તેઓ મંત્રી તરીકે ચાલુ રહેશે તો આ મામલાની નિષ્પક્ષ તપાસ થવી શક્ય નથી. અમે સુપ્રીમ કોર્ટના બે જજાે દ્વારા પણ મામલાની […]

Delhi

દેશની નદીઓ- કેનાલો પર ટર્બાઇન- જનરેટરો ગોઠવી વીજ ઉત્પાદન મેળવાય તો…..!?

દેશના બે રાજ્યો મહારાષ્ટ્ર અને કેરળ છોડીને કોરોનાએ વિદાય લઈ લીધાની પરિસ્થિતિ બનતા સરકારે દરેક પ્રકારના ઉદ્યોગો, વેપાર-ધંધા, વિવિધ માર્કેટો સહિતનાઓને છૂટછાટો આપી દેવામા આવતા દરેક ક્ષેત્ર ધમધમવા લાગતા દેશના અર્થતંત્રની ગાડી પાટા પર ચડવા લાગી છે. અને આવા સમયમાંજ દેશમાં કોલસાની કમીને કારણે કેટલાક પાવર પ્લાન્ટ બંધ કરવાની નોબત આવી પડી છે. દેશભરમાં ૧૩૭ […]

Delhi

ઈન્ડિયન સ્પેસ એસોસિએશનનું વચ્ર્યુઅલ ઉદ્ધાટન વડાપ્રધાન કરશે

નવી દિલ્હી દેશે છેલ્લા થોડા વર્ષોમાં અંતરિક્ષ અનુસંધાનના ક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરી છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ૈંજીઇર્ં)ના ઘણા લોન્ચિંગ સફળ રહ્યાં છે. જાેકે કોરોનાના કારણે તેમાંથી કેટલાક અંતરિક્ષ મિશનોના કાર્યક્રમમાં થોડો વિલંબ થયો છે. દેશનું પ્રથમ સૌર મિશન ૨૦૨૨ના ત્રીજા ત્રિમાસિકમાં લોન્ચ થવાની શક્યતા છે. અગામી વર્ષે ભારતની બીજી અંતરિક્ષ લેબ એક્સપોસેટ પણ લોન્ચ થશે. […]

Delhi

મફત રસીની ભરપાઈ માટે પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો ઃ રામેશ્વર તેલી

નવી દિલ્હી વિશ્વમાં ભારત બીજાે સૌથી મોટો ઓઇલનો આયાતકાર દેશ છે. એટલે જ ભારત દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો આંતરરાષ્ટ્રીય કિંમતો મુજબ રાખવામાં આવે છે. વૈસ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો પ્રતિ બેરલ ૮૦ ડોલરની આસપાસ ચાલી રહી છે. દેશનાં ૧૧ રાજ્યોમાં ડીઝલની કિંમતો પ્રતિ લિટર રૂ. ૧૦૦ને પાર થવા પર કેન્દ્રીય રાજ્યપ્રધાન રામેશ્વર તેલીએ કહ્યું […]