Delhi

ત્રણ દિવસ પછી કોલસાની ડીસ્પેચ પ્રતિ દીન ૧.૭ મેટ્રીક ટન સુધી પહોંચવાની શક્યતા

ન્યુ દિલ્હી ગૃહમંત્રી અમિત શાહે પણ કોલસાની અછતને કારણે દેશમાં સર્જાય રહેલા ઉર્જા સંકટ અંગે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ઉર્જા મંત્રી આર.કે. સિંહ (ઇ.દ્ભ.જીૈહખ્તર) અને કોલસા મંત્રી પ્રહલાદ જાેશીએ પણ હાજરી આપી હતી. આ સાથે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (દ્ગ્‌ઁઝ્ર)ના અધિકારીઓ પણ જાેડાયા હતા. બેઠકમાં કોલસા સ્ટોકની સ્થિતિનું નિરીક્ષણ કરતી કોર મેનેજમેન્ટ […]

Delhi

૨ થી ૧૮ વર્ષના બાળકોને કોવેક્સિન રસી અપાશે ઃ મંજુરી મળી ગઈ

નવી દિલ્હી ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કૃષ્ણા એલાએ ૨૧ સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે, પેડિયાટ્રિક કોવેક્સિનને લગભગ ૧,૦૦૦ વિષયો સાથેનો ૨/૩ તબક્કો પૂર્ણ કર્યો છે અને ડેટા વિશ્લેષણ ચાલી રહ્યું છે. રસી સંબંધિત ટ્રાયલ વિશે વાત કરીએ તો સપ્ટેમ્બરના અંતમાં, ભારત બાયોટેકે ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર ઉપયોગ કરવા માટે કોવિડ […]

Delhi

૩ દેશો સાથે સાથે ભારતીય નૌકાદળનો માલાબાર અભ્યાસ શરૂ

નવી દિલ્હી ચીન ક્વાડ દેશોની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે. સમાન વિચારધારા ધરાવતા દેશો સાથે નૌકાદળની કવાયત કરવાથી લઈને હિંદ મહાસાગર ક્ષેત્રના રાજ્યો સુધી પહોંચવા સુધી, ભારતીય નૌકાદળ આ ક્ષેત્રમાં ચીનની વધતી મહત્ત્વાકાંક્ષાઓને રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ મંગળવારે બંગાળની ખાડીમાં આ વર્ષના માલબાર નૌકાદળના અભ્યાસનો બીજાે તબક્કો […]

Delhi

દિવાળી પહેલા ઇપીએફઓ પીએફ ધારકોના ખાતામાં વ્યાજ જમા કરશે

નવી દિલ્હી ઇપીએફઓએ તાજેતરમાં જ કોવિડ-૧૯ના પગલે તેના સભ્યોને ભંડોળમાંથી નોન-રિફંડેબલ એડવાન્સ પેટે રકમ ઉપાડવાની છૂટ આપી છે. માર્ચ ૨૦૨૦માં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ખાસ જાેગવાઈ દ્વારા ઇપીએફના સભ્યોને તેમના છેલ્લા ત્રણ મહિનાના બેઝિક પે અને મોંઘવારી ભથ્થાંની રકમ કે પ્રોવિડન્ટ ફંડની રકમના ૭૫ ટકા રકમ બેમાથી જે ઓછું હોય તેના ઉપાડની […]

Delhi

ચીની સૈનિકો પાછા હટાવવાનો ધરાર ઇનકાર

નવી દિલ્હી ભારતના લશ્કરી અધિકારીઓએ આ બેઠકના સંદર્ભમાં કહ્યું હતુંઃ ચીન સામે ભારતે વિવાદ ઉકેલવા માટે ઘણાં રચનાત્મક ઉપાયો બતાવ્યા હતા, ઘણા સૂચનો કરવામાં આવ્યા હતા, જેનાથી બંને દેશોના સૈન્ય વચ્ચે સરહદે શાંતિ સ્થપાય. પરંતુ ચીને બિલકુલ નરમ વલણ દાખવ્યું ન હતુ. બીજી તરફ ચીને ભારત ઉપર આરોપ લગાવ્યો હતો. ચોર કોટવાળને દંડે એવી રીતે […]

Delhi

જ્યાં સરકારની હાજરી અનિવાર્ય ના હોય એ ક્ષેત્રોનું ખાનગીકરણ કરાશે ઃ પીએમ મોદી

નવી દિલ્હી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલે કહ્યું હતું કે આ ર્નિણયથી ખાનગીક્ષેત્રની અંતરિક્ષયાત્રામાં ભાગીદારી શરૃ થશે. રાષ્ટ્રનિર્માણમાં ખાનગી કંપનીઓ પણ બરાબરની હિસ્સેદાર હોવાથી તેમની ભાગીદારી જરૃરી છે. અંતરિક્ષ સેક્ટરમાં ખાનગી કંપનીઓ ભાગીદાર થશે તેનાથી નવી નોકરીઓનું સર્જન થશે આ તકે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપીન રાવતે કહ્યું હતું કે સ્પેસ અને સાઈબર ક્ષેત્ર સતત […]

Delhi

AK-૪૭ અને હેન્ડ ગ્રેનેડ સાથે દિલ્હીથી આતંકીને ઝડપી લીધો

નવી દિલ્હી આતંકી દિલ્હીમાં મોટા આતંકી હુમલાને અંજામ આપવા માટે આવ્યો હતો. આને આઈએસઆઈએ હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપી હતી. જે બાદ નેપાળના માર્ગે ભારતમાં દાખલ કરાયો હતો. સ્પેશ્યલ સેલે તેની પાસેથી હેન્ડબેગ, બે મોબાઈલ ફોન જપ્ત કર્યા. કાલિંદી કુંજના યમુના ઘાટ નજીકથી એક એકસ્ટ્રા મેગઝીન સાથે એકે -૪૭, હેન્ડ ગ્રેનેડ, ૫૦ રાઉન્ડની બે પિસ્તોલ પણ […]

Delhi

ઈન્ડોનેશિયાના કોલસાના ભાવોમાં એક વર્ષમાં ૪૩૯ ટકાનો વધારો

નવી દિલ્હી એશિયામાં કોલસાની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી છે. જેની અસર ભારત પર પડી રહી છે. ઓસ્ટ્રેલિયાનો હાઈ ગ્રેડ થર્મલ કોલ કોલસાની કિંમત ૮ ઓક્ટોબરે ૨૨૯ ડોલર પ્રતિ ટન પહોંચી હતી. જ્યારે આ વર્ષે ૩૦ એપ્રિલે તેની કિંમત ૮૮.૫૨ ડોલર પ્રતિ ટન હતી. જાપાન અને સાઉથ કોરિયાઈ કોલસાની કિંમતમાં પણ ગયા વર્ષ કરતા ૪૦૦ ટકાનો […]

Delhi

વિશ્વમાં સૌથી લાંબુ નાક ધરાવતો તુર્કીનો મેહમેટ

નવી દિલ્હી તુર્કીનો મેહમેટનું નાક વિશ્વમાં ઉપલબ્ધ કોઈપણ વ્યક્તિના નાક કરતાં સૌથી મોટું છે. હાલમાં તેના સિવાય વિશ્વમાં આટલું મોટું નાક કોઈપણ જીવિત વ્યક્તિ પાસે નથી. મેહમેટને ૨૦૧૦માં જ સૌથી લાંબી નાક ધરાવતા જીવિત વ્યક્તિનું ટાઇટલ મળ્યું હતું. મેહમેટનું કહેવું છે કે તેમના નાકની લંબાઈ હજી પણ વધી રહી છે. જાેકે મેહમેટ ઇતિહાસમાં સૌથી લાંબી […]

Delhi

ભારત સામે જેહાદનો ઉલ્લેખ, યુવાઓને ભડકાવવાનો પ્રયાસ

નવી દિલ્હી વીડિયોમાં ભારત સામે જેહાદની વાત કરવામાં આવી છે. જેમાં ઝાકિર મૂસાને પણ યાદ કરવામાં આવી રહ્યો છે. ગુપ્તચર એજન્સીઓનુ કહેવુ છે કે, ભરે વિડિયો અલ કાયદાએ જારી કર્યો હોય પણ તેની પાછળનુ મગજ પાકિસ્તાનનુ છે. આ વિડિયો થકી કાશ્મીરના યુવાનોને ભડકાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. વીડિયોમાં બાબરી ધ્વસંનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો […]