નવી દિલ્હી ચીન માટે આંતરિક સ્થિતિની સાથે સાથે બાહ્ય પડકારો પણ છે. કારણકે ચીનનો જાપાન, ભારત અ્ને તાઈવાન સાથે હાલમાં તનાવ ચાલી રહ્યો છે. ચીન તો તાઈવાનને વારંવાર યુધ્ધ વિમાનો મોકલીને ડરાવી રહ્યુ છે.કોરોના વાયરસના કહેરની શરૂઆત થઈ તે પછી હવે સ્થિતિ સામાન્ય થઈ રહી છે. વિવિધ દેશો વચ્ચે હવાઈ સેવાઓ પણ શરૂ થઈ છે. […]
Delhi
લખનૌ-મુંબઈ પુષ્પક એક્સપ્રેસમાં લૂંટ અને સામૂહિક બળાત્કારના ૪ આરોપીની ધરપકડ
નવી દિલ્હી તમામ લૂંટારૂઓએ આશરે ૧૫થી ૨૦ મુસાફરોને લૂંટી લીધા હતા. આરોપીઓએ યાત્રીઓ પાસેથી રોકડ અને કિંમતી વસ્તુઓ આંચકી લીધી હતી. અચાનક બનેલી આ ઘટના બાદ મુસાફરોમાં ડરનો માહોલ છવાયેલો છે. મુસાફરોને લૂંટ્યા બાદ લૂંટારૂઓએ ટ્રેન દ્વારા મુસાફરી કરી રહેલી એક ૨૦ વર્ષીય મહિલા સાથે પહેલા તો ગેરવર્તણૂંક કરી હતી અને બાદમાં ચાલુ ટ્રેને તેના […]
ગૂગલ પ્લે સ્ટોરમાંથી ૧૩૬ એપ્સ હટાવાઈ
નવી દિલ્હી હેકર્સ ઘણાં યુઝર્સ સાથે છેતરપિંડી કરતા હતા. વારંવાર ફરિયાદ ઉઠયા પછી ગૂગલે પ્લેસ સ્ટોરમાંથી એવી એપ્સ હટાવી હતી. ગ્રિફ્ટહોર્સ એન્ડ્રોઈડ ટ્રોઝન નામનો માલવેર એ એપ્સમાં જણાયો હતો. આ માલવેર દુનિયાના એક કરોડ યુઝર્સને નિશાન બનાવવા સક્રિય થયો હતો. હેન્ડી ટ્રાન્સલેટર પ્રો, હાર્ટ રેટ પલ્સ ટ્રેકર, જીઓસ્પોટ, જીપીએસ લોકેશન ટ્રેકર, આઈકેર, માય ચેટ ટ્રાન્સલેટર, […]
ચીની સૈનિકોની ઘૂસણખોરી કરવાના પ્રયાસો ચાલુ જ ઃ ભારતીય સૈન્ય એક્શન મોડ પર
નવી દિલ્હી , અરૂણાચલ પ્રદેશનું તવાંગ ચીન માટે વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. પાટનગર ઈટાનગરથી અંદાજે ૪૫૦ કિ.મી. દૂર તવાંગ અરૂણાચલનો સૌથી પશ્ચિમી જિલ્લો છે. તવાંગ ચીનની સાથે ભૂતાનની સરહદને પણ સ્પર્શે છે. ઉપરાંત સાંસ્કૃતિક દૃષ્ટિએ જાેઈએ તો દુનિયામાં તવાંગ બીજાે સૌથી મોટો બૌદ્ધ મઠ છે. તિબેટની રાજધાની લ્હાસા પછી તે સૌથી મોટો છે. આ મઠને […]
૫૦૦ અને ૨૦૦૦ની નોટ પરથી મહાત્મા ગાંધીનો ફોટો હટાવો ઃ કોંગ્રેસના ધારાસભ્ય
નવી દિલ્હી ૮ નવેમ્બર ૨૦૧૬ની રાતે ૮ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટી.વી. ચેનલો પર દેશના નામે સંબોધનમાં નોટબંધી લાગુ કરવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત સાથે જ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટનું ચલણ બંધ થયું હતું. રાતો-રાત આ કરન્સીમાં જમા પૈસા અયોગ્ય થઈ ગયા. સરકારે તેને જમા કરવા અને બદલવાની સમયસીમા નક્કી કરી […]
વડાપ્રધાન મોદીને ગીફ્ટમાં આપેલ નીરજ ચોપડાના ભાલાની રેકોર્ડબ્રેક બોલી લાગી
નવી દિલ્હી ગિફ્ટની સંખ્યા ૧૩૪૮ છે અને તેની નીલામી પીએમના જન્મદિવસથી શરૂ થઈ અને ૧૭ સપ્ટેમ્બરથી શરૂ થયા બાદ ૭ ઓક્ટોબરે અમે તેને ખતમ કરી રહ્યા છીએ. આજે તેનો છેલ્લો દિવસ છે. સૌથી વધારે ડિમાન્ડમાં ભગવાન રામ પરિવાર છે જેને છત્તીસગઢના રાજ્યપાલે પીએમ મોદીને ગિફ્ટ કર્યો હતો. આ સવાય મનીષ નારવાલની ટી શર્ટ છે જેની […]
સુપ્રિમ કોર્ટે કેન્દ્રની ઝાટકણી કાઢી ઃ આર્થિક નબળા લોકોને ૮ લાખની આવક મર્યાદા કયા આધારે નક્કી કરી
નવી દિલ્હી કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ અને ડિપાર્ટમેન્ટ ઓપ પર્શોનલ એન્ડ ટ્રેઇનિંગની અરજીને ગ્રાહ્ય રાખી હતી પરંતુ તે સાથે આર્થિક રીતે નબળા વર્ગના લોકોની કેટેગરી નક્કી કરવા કયા આધારે રૂ. ૮ લાખની વાર્ષિક આવકની મર્યાદા નક્કી કરી તે અંગેનો ખુલાસો એક એફિડેવિટ દ્વારા કરવાની પણ તાકીદ કરી હતી. જાે કે સરકારે પ્રાથમિક […]
વિશ્વ આરોગ્ય સંગઠનએ વિશ્વની પહેલી મેલેરિયાની રસીના ઉપયોગ પર મંજૂરીની મ્હોર મારી
નવી દિલ્હી હુના ડેટા મુજબ ૨૦૧૭માં વિશ્વમાં મેલેરિયાના કુલ કેસોમાં ૯૨ ટકા કેસ આફ્રિકામાં હતા. તે વર્ષે સમગ્ર વિશ્વમાં મેલેરિયાથી ૪,૩૫,૦૦૦ મોત થયા, જે અગાઉના વર્ષ કરતાં ઓછા હતા.મેલેરિયા વાસ્તવમાં પ્લાસમોડિયમ ફાલ્સીફોરમ પેરેસાઇટ્સથી ફેલાય છે. તે એનોફેલ્સ મચ્છર દ્વારા ચટકો ભરવાના માર્ગે શરીરમાં દાખલ થાય છે. આ પેરાસાઇટનું જીવનચક્ર એટલું જટિલ હોય છે કે તેના […]
ત્રણ મહિનામાં કોરોનાના કેસો વધવાની સરકારની ચેતવણી
નવી દિલ્હી મિઝોરમમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૩૦૨ નવા કેસો સામે આવ્યા છે. જેમાં ૨૬૩ કેસ બાળકોના છે. આ ઉપરાંત રાજ્યમાં કોરોનાને કારણે છેલ્લા ૨૪ કલાકમાં છ લોકોનાં મોત થયા છે. મિઝોરમના ઐઝવાલ જિલ્લામાં સૌથી વધુ ૭૨૮ કેસો જાેવા મળ્યા છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ દેશની પ્રજાને ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં કોરોના અંગે વધુ સતર્ક રહેવાની […]
અરૂણાચલમાં ભારત ૨૦૦ચીની સૈનિકો એલઓસી પર રોક્યા
નવી દિલ્હી ઉત્તરાખંડના બારાહોતી ખાતે ચીનના આશરે ૧૦૦ જેટલા સૈનિકો સીમા રેખા પાર કરીને ભારતીય ક્ષેત્રમાં ઘૂસી આવ્યા હતા. ૩૦ ઓગષ્ટના રોજ ભારતીય સીમામાં આશરે ૫ કિમી અંદર સુધી આવ્યા બાદ ચીની સૈનિકો પાછા ફરી ગયા હતા. ચીની સૈનિકોએ ભારતીય સીમા ક્ષેત્રમાંથી પાછા ફરતા પહેલા તે વિસ્તારમાં એક પુલને પણ નુકસાન પહોંચાડ્યું હતું. જાેકે સુરક્ષા […]






