Delhi

આ એ જ લોકો છે જે કહે છે કે, અમે ભારતમાં સુરક્ષિત નથી ઃ પ્રજ્ઞાસિંહ

નવી દિલ્હી સાંસદ પ્રજ્ઞા સિંહે પત્રકારોના સવાલના જવાબમાં કહ્યું કે, આ એ જ લોકો છે જે કહે છે કે, અમે ભારતમાં સુરક્ષિત નથી. આ લોકોએ હંમેશા પાકિસ્તાનની મદદ કરી છે. કદી ભારતની મદદ નથી કરી. આ લોકો અહીં કમાય છે અને ત્યાં લગાવે છે. આવા લોકોનો સાચો ચહેરો સામે આવી રહ્યો છે. સત્ય સામે આવી […]

Delhi

એરફોર્સ ડે પર હિંડન એરબેઝ પર ફાઈટર વિમાનોએ દેખાડ્યો આકાશમાં દમ

નવી દિલ્હી ભારતીય વાયુસેનાના ૮૯મા સ્થાપના દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદીએ ટિ્‌વટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, ‘એરફોર્સ ડે પર વાયુ યોદ્ધા અને તેમના પરિવારોને શુભેચ્છા. ભારતીય વાયુસેના સાહસ, પરિશ્રમ અને વ્યવસાયિકતાનો પર્યાય છે. તેમણે પડકારોના સમયે દેશની રક્ષા કરવાની સાથે સાથે પોતાની માનવીય ભાવના પણ દેખાડી છે.’ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લખ્યું હતું કે, ‘વાયુસેના […]

Delhi

આરજેડી અને કોંગ્રેસના સંબંધો વધુ ખરાબ થઈ શકે

નવી દિલ્હી કુશેશ્વરસ્થાન અને તારાપુર બેઠક પર આરજેડીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા તેના જવાબમાં કોંગ્રેસે પણ બંને બેઠકો પર આરજેડી સામે ઉમેદવારો ઉભા કરી દીધા છે. એવું માનવામાં આવે છે કે, જાે તેજ પ્રતાપ કુશેશ્વરસ્થાન બેઠક પર અતિરેક કુમારના પક્ષમાં પ્રચાર કરશે તો આગામી દિવસોમાં આરજેડી અને કોંગ્રેસના સંબંધો વધુ ખરાબ થઈ શકે છે. […]

Delhi

આરબીઆઈએ રેપોરેટ ન બદલતા મોંઘવારીના ટેન્શનમાં રાહત નહીં

નવી દિલ્હી લોકોને એવી આશા હતી કે, તહેવારોના મોસમમાં રિઝર્વ બેંક પોતાના રેપો રેટમાં ફેરફાર કરશે અને તેને ઘટાડશે જેથી મોંઘવારીથી પીસાયેલા લોકો માટે ઈએમઆઈનું ભારણ ઘટે. જાેકે નિષ્ણાંતોના મંતવ્ય પ્રમાણે રેપો રેટ સૌથી નીચેના દરે છે અને બેંકો પણ સૌથી ઓછા દરે લોન આપી રહી છે. તેવામાં રિઝર્વ બેંક પોતાના રેપો રેટને અપરિવર્તિત રાખી […]

Delhi

હવે, એર ઈન્ડિયા થઈ ટાટાની

નવી દિલ્હી એર ઇન્ડિયામાં ઘણી ખામીઓ છે, પરંતુ તેનું સંચાલન ઉત્તમ છે. તેમાં એક સપ્તાહમાં ૪૪૮૬ સ્થાનિક સ્લોટ્‌સ અને દર અઠવાડિયે ૨૭૩૮ આંતરરાષ્ટ્રીય સ્લોટ છે. આંતરરાષ્ટ્રીય સ્લોટમાં ૩૫૮ પશ્ચિમ એશિયન દેશો (અબુ ધાબી, દુબઈ, તેલ અવીવ જેવા દેશો) માટે છે.સરકારે સંસદમાં કહ્યું હતું કે માર્ગદર્શનના આધારે એર ઇન્ડિયાના કર્મચારીઓના હિતોનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. કર્મચારીઓને […]

Delhi

દિલ્હીમાંથી રૂ. ૧૩ કરોડ, મુંબઈમાંથી રૂ.૧૫ કરોડનું હેરોઇન પકડાયું

નવી દિલ્હી મુંબઈના નાર્કોટિક્સ સેલે જણાવ્યું હતું કે તેમને માહિતી આપી હતી કે કેટલીક ઓર્ગેનાઇઝ્‌ડ સિન્ડિકેટ રાજસ્થાનના પ્રતાપગઢમાંથી મુંબઈમાં હેરોઇનનો સપ્લાય લાવી રહી છે. તેથી સોમવારે દક્ષિણ મુંબઈના ડોંગરી વિસ્તારમાં જાળ પાથરવામાં આવી હતી તથા હાકીમ ગુલ ખાન અને તેના સાથીદાર જિવણલાલ ભેરુલાલ મીણીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને ખાન અને મીણા પાસેથી ૪.૫ કિગ્રા […]

Delhi

કાશ્મીરમાં આતંકવાદીઓ હિંદુ-શીખની કરી રહ્યા છે હત્યા

નવી દિલ્હી જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જાે નાબૂદ કર્યા પછી નાગરિકો કેવી રીતે આતંકવાદીઓના નિશાના હેઠળ આવ્યા છે તેને આંકડા દ્વારા સમજી શકાય છે. ૨૦૧૯ માં જ્યાં ૩૬ નાગરિકો આતંકવાદી હુમલામાં મૃત્યુ પામ્યા હતા. તો સુરક્ષા દળોના ૭૮ જવાનો શહીદ થયા હતા. ૨૦૨૦ માં આતંકવાદી હુમલામાં ૩૩ નાગરિકો માર્યા ગયા અને જ્યારે સુરક્ષા દળોના ૪૬ […]

Delhi

કેન્દ્ર સરકારની મંજુરી આપી વૃદ્ધ દિવ્યાંગોને ઘર બેઠા મળશે વેક્સીન

નવી દિલ્હી આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, ૬૦ વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ તેના ઘરની નજીક રસી મેળવી શકશે. આ સિવાય ૬૦ વર્ષથી ઓછી ઉંમરના વિકલાંગોને તેમના ઘરની નજીક રસીકરણની સુવિધા પણ આપવામાં આવશે. આ માટે, તેઓ અન્ય લોકોની જેમ અગાઉથી એપોઇન્ટમેન્ટ લઇ શકે છે. એટલું જ નહીં, જાે તેઓ ઇચ્છે તો તેઓ કેન્દ્ર […]

Delhi

સામાન્ય પ્રજા પર મોંઘવારીનો માર ઃ પેટ્રોલ-ડીઝલની સાથે એલપીજી પણ મોંઘા

નવી દિલ્હી ભારતીય ઓઇલ કંપનીઓએ ડીઝલમાં ૨૪ સપ્ટેમ્બરથી અને પેટ્રોલમાં ૨૮ સપ્ટેમ્બરથી ભાવવધારો કરવાનું શરૂ કર્યુ છે. ત્યારથી લઇને અત્યાર સુધીમાં ડીઝલના ભાવમાં ૨.૮૦ રૂપિયા અને પેટ્રોલના ભાવમાં ૧.૭૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ અગાઉ ચોથી મેથી ૧૭જુલાઇ દરમિયાન પેટ્રોલના ભાવમાં ૧૧.૪૪ રૂપિયા અને ડીઝલના ભાવમાં ૯.૧૪ રૂપિયાનો વધારો થયો હતો.રાંધણ ગેસ એલપીજીના ભાવમાં […]

Delhi

સાઠગાંઠ કરનારા તિહાર જેલના અધિકારીઓને સસ્પેન્ડ કરો

નવી દિલ્હી કોર્ટે તિહાર જેલના અધિકારીઓ સામે ે યુનિટેકના નિર્દેશક સંજય ચંદ્રા અને અજય ચંદ્રા સાથે મળીને જેલ મેન્યુઅલનો ભંગ કરવા, કાર્યવાહીમાં અવરોધ ઉભા કરવા, તપાસને વિચલિત કરવા માટે નારાજગી વ્યક્ત કરી છે. ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ એમ આર શાહની બનેલી ખંડપીઠે જેલકર્મીઓ સામે કેટલાક આરોપ મૂકીને ઇડી ડાયરેક્ટરના પત્રના દસ દિવસ પછી […]