નવી દિલ્હી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સથી કહ્યું હતું કે ૭૮ દિવસના પ્રોડક્ટિવિટી લિન્ક્ડ બોનસ નોન ગેઝેટેડ કર્મચારીઓ માટે છે. જેમાં રેલવેના કર્મચારીઓ પણ સામેલ છે. આરપીએફ અને આરપીએસએફના કર્મચારીઓ આ બોનસના હકદાર નથી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે આ ર્નિણયથી લાખો રેલવે કર્મચારીઓને ફાયદો થશે. રેલવે દર વર્ષે પોતાના […]
Delhi
પંજાબ-હરિયાણામાં આગ નાસાની સેટેલાઇટ તસવીરોમાં દેખાઇ
નવી દિલ્હી પંજાબ અને હરિયાણાના જે શહેરોને રેડ એલર્ટ વિસ્તારોમાં સમાવવામાં આવ્યા હતા તેમાં અમૃતસર, જાલંધર, લુધિયાણા, ચંડીગઢ અને ફરીદાબાદ જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે પાકિસ્તાનમાં લાહોર, ફૈઝાબાદ, ગુજરાંવાલા અને સરગોધા આસપાસ પરાળી સળગાવાની આગ જાેવા મળી હતી. નાસાના ડેટા મેપ પર નજર કરીએ તો ખ્યાલ આવશે કે ૧ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર વચ્ચે પંજાબ […]
૨ કેસમાં ઇડીએ રૂ. ૧૩૯ કરોડની સંપત્તિ ટાંચમાં લીધી
નવી દિલ્હી અત્યાર સુધીમાં કુલ ૧૦૭૪ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે. ઇડીએ વર્ષ ૨૦૧૪માં રોઝ વેલી કંપની, તેના ચેરમેન ગૌતમ કુંદુ અને અન્યો સામે કેસ દાખલ કર્યો હતો. કુંદુની કોલકાતામાંથી ધરપકડ પણ કરવામાં આવી હતી. તપાસ ચાલી રહી હતી ત્યારે કેન્દ્રીય એજન્સીએ અનેક ચાર્જશીટ દાખલ કરી હતી. ઇડીએ નોઇડાના બાઇક બોટ પોન્ઝી સ્કીમ […]
દિલ્હી પોલીસે ૧૩ કરોડના હેરોઇન સાથે ડ્રગ સિન્ડીકેટને ઝડપી પાડી
નવી દિલ્હી જથ્થાબંધ ડ્રગ મંગાવનાર માફિયા એક વર્ચ્યુલ નંબરની મદદથી છુટક વેચાણ કરનારા લોકોનો સંપર્ક કરતો અને તેઓ જે સ્થળ કહેતા તે જગ્યાએ ડ્રગનો મુદ્દામાલ પહોંચી જતો. આ આફ્રિકન નાગરિકોએ મોહન ગાર્ડન વિસ્તારમાં આવેલા એક ફ્લેટના જુદા જુદા માળે બે રુમ ભાડે રાખ્યા હતા. નીચેના રુમમાં તેઓ રહેતાં અને સૌથી ઉપરના માળે ડ્રગ તૈયાર કરવાની […]
નરેન્દ્રભાઈ મોદીના રાજકીય શાસનના ૨૦ વર્ષ પૂર્ણ
નવી દિલ્હી ગુજરાત મોડલની એટલી ચર્ચા થઈ કે, ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીઓ માટે મોદી વડાપ્રધાનનો ચહેરો બનીને ઉભર્યા. મોદી ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૨ની ચૂંટણીઓ સતત જીતીને કોંગ્રેસ અને ગાંધી પરિવારને આકરો પડકાર આપવા માટેનો આધાર બની ગયા હતા. ૨૦૧૩માં ભાજપે મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા હતા. મે ૨૦૧૪માં પીએમ મોદીએ ગુજરાતથી દિલ્હીની સનસનાટીભરી […]
ઓડિશા પોલીસમાં ટ્રાન્સજેન્ડર્સ સબ ઈન્સ્પેક્ટરના પદ માટે આવેદન કરવાની અનુમતિ અપાઈ
નવી દિલ્હી ઓડિશા પોલીસ ભરતી બોર્ડે જૂન મહિનામાં ટ્રાન્સજેન્ડર્સને સબ ઈન્સ્પેક્ટરના પદ માટે આવેદન કરવાની અનુમતિ આપી હતી. અધિકારીઓએ કહ્યું હતું કે, ૪૭૭ ખાલી પદો માટે ૨૬ ટ્રાન્સજેન્ડર ઉમેદવારોએ ઓનલાઈન અરજી જમા કરાવી. ઓડિશા સરકાર રાજ્યમાં નોડલ વિભાગના તમામ કાર્યાલયોમાં ટ્રાન્સજેન્ડર્સને સમાન અવસર પ્રદાન કરતી નીતિ લાવ્યું છે. સામાજીક સુરક્ષા અને વિકલાંગ વ્યક્તિઓના અધિકારક્ષેત્ર વિભાગ […]
‘હત્યા વડે પ્રદર્શનકારીઓને ચૂપ નહીં કરી શકાય’ ઃ વરૂણ ગાંધી
નવી દિલ્હી વરૂણ ગાંધીએ લખીમપુર મુદ્દે અગાઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ પત્ર લખ્યો હતો. પત્રમાં સીબીઆઈ તપાસ અને પીડિત પરિવારોને ૧-૧ કરોડ રૂપિયાનું વળતર આપવા માગણી કરવામાં આવી હતી. વરૂણ ગાંધી પહેલા પણ પાર્ટી લાઈનથી અલગ જઈને ખેડૂતોના સમર્થનમાં અવાજ ઉઠાવી ચુક્યા છે. ભાજપના સાંસદ વરૂણ ગાંધી ખેડૂતોના મુદ્દે સતત અવાજ ઉઠાવી રહ્યા છે. લખીમપુર […]
ભારત અને અમેરિકાના સબંધોમાં મોટી સમસ્યા એસ-૪૦૦ મિસાઈલ ઃ અમેરિકા
નવી દિલ્હી ભારતે રશિયા સાથે આ સિસ્ટમ માટે ૨૦૧૮માં સોદો કર્યો હતો. આ સિસ્ટમની પહેલી બેચ ભારતને વર્ષના અંતમાં મળવાની છે. આ સિસ્ટમ માટે પાંચ અબજ ડોલરમાં સોદો કરાયો છે. રશિયા પાસેથી એસ-૪૦૦ એર મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવાના ભારતના ર્નિણય સામે અમેરિકાએ ફરી વાંધો ઉઠાવ્યો છે. જાે બાઈડેન સરકારના એક અધિકારીએ કહ્યુ છે કે, રશિયા […]
પાકિસ્તાનમાં ભૂકંપના તેજ આંચકા ઃ ૨૦ના મોત, ૨૦૦થી વધુ લોકો ઘાયલ
નવી દિલ્હી રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારી સુહૈલ અનવર હાશમીના કહેવા પ્રમાણે છતો અને દીવાલો પડવાના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે સરકારના મંત્રી મીર જિયા ઉલ્લાહે જણાવ્યું કે, તેમને ૨૦ લોકો માર્યા ગયા હોવાની સૂચના મળી છે અને બચાવ અભિયાન ચાલુ છે. તે વિસ્તારના ડેપ્યુટી કમિશનરે ભૂકંપના કારણે ઓછામાં ઓછા ૨૦૦ લોકો […]
કોઈપણ ઇલેક્ટ્રિક કારને ૧૫ મિનિટમાં ફૂલ ચાર્જ કરી દેતું એબીબીનું ચાર્જર
નવી દિલ્હી ભારતમાં પણ હવે લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોને જાેતા લોકો હવે ઇ-વ્હીકલને અન્ય વિકલ્પના રૂપમાં જાેઇ રહ્યા છે. જાેકે, ભારતમાં જ્યારે ઈલેક્ટ્રિક વાહન લેવાની વાત આવે તો મુશ્કેલી આવે છે ચાર્જિંગ સ્ટેશનોની. વિદેશોની જેમ ભારતમાં ઈ-વ્હીકલો માટે જાેઇએ એવા ચાર્જિંગ સ્ટેશનો નથી. જેને લઇ નવા ગ્રાહકો ઈલેક્ટ્રિક […]






