Delhi

શૌચાલયમાં આત્મહત્યા કર્યા પહેલા યુવકે રૂપિયા મંગાવ્યા હતા

નવી દિલ્હી ચકચારી આપઘાત પ્રકરણમાં પદમ પોલીસ મથકમાં પ્રવેશી ઁર્જીંને મળ્યો હોવાનું અને જે બાદ બહાર આટાફેરા કરતો ઝ્રઝ્ર્‌ફમાં કેદ થયો હોવાનું પોલીસ જણાવી રહી છે અને સાથે તેણે પોલીસ પાસે ઉમરગામ જવા પૈસા માંગ્યા હોવાનું જણાવી રહી છે. ત્યારે બીજી તરફ પદમનો જ્યારે મૃત દેહ મળ્યો ત્યારે તેના ખિસ્સામાં ૧૧૭૦ રૂપિયા મળ્યા હતા. જે […]

Delhi

ટીમ ઇન્ડીયાનું ટી૨૦ વર્લ્ડકપ જીતવાનું સપનું તોડી શકે

નવી દિલ્હી તાજેતરમાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે પોતાના પ્રદર્શનથી બધાને આશ્વર્યમાં મુકી દીધા છે. બાંગ્લાદેશએ ઓસ્ટ્રેલિયાની સામે રમાયેલી ૫ ટી ૨૦ મેચોની સીરીઝને ૪-૧ થી પોતાના નામે કરી દીધી છે. બાંગ્લાદેશની જીત ઐતિહાસિક છે કારણ કે ઓસ્ટ્રેલિયાને દુનિયાની મજબૂત ટીમોમાંથી એક ગણવામાં આવે છે. એટલું જ નહી બાંગ્લાદેશે ન્યૂઝિલેંડ જેવી ટીમને ઘૂંટણીયે ટેકવા મજબૂર કરી દીધી. […]

Delhi

રાકેશ ઝૂનઝૂનવાલા અને તેમની ધર્મપત્ની વડાપ્રધાન મોદીની મુલાકાત લીધી

નવી દિલ્હી રાકેશ અને રેખા સાથેની મુલાકાત બાદ મોદીએ પણ ખુશી વ્યક્ત કરી છે. વડાપ્રધાન મોદી એ કહ્યું કે, દેશને લઈને એ ઘણા આશાવાદી માણસ છે. વન એન્ડ ઓન્લી રાકેશ ઝુનઝુનવાલાને મળીને આનંદ થયો. લાઈવલી, ઈનસાઈટફૂલ અને વેરી બુલિશ ઓફ ઈન્ડિયા. થોડા સમય અગાઉ ઝુનઝુનવાલાએ કહ્યું હતું કે રિટેલ રોકાણકારોએ સારા વળતર માટે ભારતમાં રોકાણ […]

Delhi

ઈન્દિરા નીતિનો અમલ કરતા પહેલા કોંગ્રેસ મોવડીઓ મનોમંથન કરશે ખરા……?

કોંગ્રેસમાં ૨૩ ધૂરંધરોએ સીડબલ્યુસી બોલાવવા માટેનો પત્ર લખ્યા બાદ નેતાગણે કોઈ ર્નિણય ન કર્યો અને પત્ર લખનારાઓને હાસિયામાં મૂકી દીધા… પરંતુ કોંગ્રેસ એ બાબત ભૂલી ગઈ હતી કે ઘરડા લોકોજ ગાડા વાળી શકે- કોહીનૂર હીરો પોતાની ચમક નથી ગુમાવતો અને ગમે ત્યારે સંગ્રહ કરેલ હીરો બહાર કાઢે એટલે તેની ચમકનો અનુભવ થાય છે. કોંગ્રેસમાં હવે […]

Delhi

રેલ મંત્રીએ ગુજરાતમાં રેલ પ્રોજેક્ટ્‌સનું નિરીક્ષણ કર્યું

નવી દિલ્હી પાલનપુર થી વાપીની મધ્યમાં પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક અશ્વિની આલોક કંસલની સાથે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યોમાં ચાલી રહેલા કાર્યો/રેલવે પ્રોજેક્ટ્‌સની પ્રગતિની સમીક્ષા કરી. મંત્રીએ ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના વરિષ્ઠ અધિકારીઓ ની સાથે પણ ચર્ચા કરી અને ક્ષેત્રમાં ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર ના નિર્માણની પ્રગતિની સમીક્ષા કરી. તેમણે પ્રોજેક્ટ્‌સને સમય પર પૂર્ણ કરવા […]

Delhi

વિરાટભાઈ, હાર્દિકભાઈ અને કાયરન પોલાર્ડના લીધે આત્મવિશ્વાસ પરત આવ્યો ઃ ઈશાન

ન્યુદિલ્હી રાજસ્થાન રોયલ્સની ટીમ ૯ વિકેટ ગુમાવીને ૯૦ રન જ બનાવી શકી હતી અને મુંબઈ ઈન્ડિયન્સે આ લક્ષ્ય ૮.૨ ઓવરમાં જ ૨ વિકેટ ગુમાવીને મેળવી લીધું હતું. ઇશાન કિશને ફોર્મમાં આવતા ૨૫ બોલમાં ૫ ફોર અને ૩ સિક્સની મદદથી નોટઆઉટ ૫૦ રન બનાવ્યા હતા. આઠમી ઓવરમાં ચેતન સકારિયાને બે સિક્સ લગાવ્યા બાદ નવમી ઓવરમાં મુસ્તાફિઝુર […]

Delhi

વિપુલ રાયની IEEMA ના પ્રમુખ તરીકે વરણી

નવી દિલ્હી ઈન્ડિયન ઈલેક્ટ્રીકલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (ૈંઈઈસ્છ) એ ભારતમાં ઈલેક્ટ્રીકલ, ઈન્ડસ્ટ્રિયલ ઈલેક્ટ્રોનિક્સ અને સંલગ્ન ઈક્વિપમેન્ટસના ઉત્પાદકોની મધ્યસ્થ સંસ્થા છે. વર્ષ ૧૯૪૮માં સ્થપાયેલા ૈંઈઈસ્છ પ્રથમ આઈએસઓ સર્ટિફાઈડ ઈન્ડસ્ટ્રી એસોસિએશન છે, કે જેની સાથે ૯૫૦ સભ્ય સંગઠનો જાેડાયેલા છે અને તે વીજ ઉત્પાદન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન ઈક્વિપમેન્ટની સંપૂર્ણ વેલ્યુ ચેઈનને આવરી લે છે. ૈંઈઈસ્છના સભ્યો […]

Delhi

રાંધણ ગેસના ભાવમાં ધરખમ વધારો ઝીંકાયો

નવી દિલ્હી દેશના અનેક એવા શહેરમાં પેટ્રોલના ભાવ રૂ.૧૦૦ને પાર થઈ ગયા છે. મધ્ય પ્રદેશના સિવનીમાં અને રાજસ્થાન રાજ્યના શ્રીગંગાનગરમાં પેટ્રોલની કિંમતમાં દેશમાં સૌથી વધારે છે. ડીઝલ પણ અનેક શહેરમાં રૂ.૯૮ સુધી પહોંચી ગયું છે. પેટ્રોલ અને ડીઝલ પર રાજ્ય સરકારનો વેટ લાગુ પડે છે. આ સિવાય કેન્દ્ર સરકાર એક્સાઈઝ ડ્યૂટી તેમજ સેસ લાગુ કરે […]

Delhi

મૂડીઝે ભારતનું રેટિંગ નેગેટિવમાંથી સુધારી સ્ટેબલ કર્યુ

નવી દિલ્હી મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે ઇન્ડિયાનું સોવેરિયન રેટિંગ બીએએ-૩ રાખ્યુ છે. જે સૌથી ઓછું ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ છે અને તે જંક સ્ટેટ્‌સ કરતા થોડોક જ વધારે છે. મૂડીઝે એક નિવેદનમાં જણાવ્યું છે કે વાસ્તવિક અર્થતંત્ર અને નાણાકીય સિસ્ટમના નકારાત્મક પરિબળો ઘટી રહ્યાં હોવાના કારણે સોવેરિયન રેટિંગને નેગેટિવમાંથી સ્ટેબલ કરવામાં આવ્યું છે.મૂડીઝે જણાવ્યું છે કે ઝડપી રસીકરણને […]

Delhi

દિલ્હીમાં પ્રદૂષણ સંબંધી ૧૫૦ હોટસ્પોટની ઓળખ થઇ ઃ ગોપાલ રાય

નવી દિલ્હી એક વર્ષમાં એપ પર મળેલી ફરિયાદોના આધારે દિલ્હીમાં પ્રદૂષણસંબંધી ૧૫૦ હોટસ્પોટને ઓળખી કઢાયા છે. આ સ્થળોનું બારીકાઇથી નિરીક્ષણ કરાશે અને સંબંધિત વિભાગો તથા અધિકારીઓની મદદથી દૂષણોની નાબૂદી માટેના પગલાં લેવાશે, એમ ગોપાલ રાય ઉમેર્યું. ફરિયાદો ના થઇ રહેલા પૃથ્થકરણના આધારે વધુ હોટસ્પોટ મળી આવવાની શક્યતા છે, એમ એક અધિકારીએ કહ્યું.દિલ્હીના પર્યાવરણમંત્રી ગોપાલ રાયે […]