નવી દિલ્હી શિવસેના નેતા સંજય રાવતે પ્રિયંકા ગાંધીની ધરપકડ અને ખેડૂતોની હત્યાની ટીકા કરી હતી. તેમણે વિપક્ષને અપીલ કરી હતી કે તે આ ઘટના અને પ્રિયંકાની ધરપકડના વિરોધમાં એક થાય. રાવતે ટિ્વટ કરીને કહ્યું હતું કે લખીમપુર ખીરીની ઘટનાએ સમગ્ર દેશને શોકમાં મુકી દીધો છે. પ્રિયંકાની યુપી સરકારે ધરપકડ કરી લીધી છે. વિપક્ષના નેતાઓને સૃથળ […]
Delhi
દેશમાં પેટ્રોલ, ડીઝલના ભાવ આસમાને પહોંચવા લાગ્યા ભોપાલ, ઈન્દોરમાં ૧૧૧ને પાર
નવી દિલ્હી આતંરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ વધીને ૮૧.૫૧ ડોલરને પાર થઇ ગયો છે. એક મહિના પહેલા આ જ ક્રૂડનો ભાવ ૭૨ ડોલરની નીચે હતો. ઉલ્લેખનીય છે કે ભારતીય ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ૧૮ જુલાઇથી ૨૩ સપ્ટેમ્બર સુધીમાં કોઇ ભાવવધારો કર્યો ન હતો. ભારતીય ઓઇલ કંપનીઓએ ડીઝલમાં ૨૪ સપ્ટેમ્બરથી અને પેટ્રોલમાં ૨૮ સપ્ટેમ્બરથી ભાવવધારો કરવાનું શરૃ કર્યુ […]
તાલિબાની નેતા અનસ હક્કા ગઝનવીની કબર પર જઈ સોમનાથ મંદિર તોડવાનો ઉલ્લેખ કર્યો
નવી દિલ્હી મહમૂદ ગઝનવીએ ૧૦૨૬માં ભારતના ૧૨ જ્યોતિર્લિંગો પૈકીના એક સોમનાથ મંદિર પર હુમલો કર્યો હતો. એવું કહેવાય છે કે, અરબ યાત્રી અલ-બરૂનીના પોતાની યાત્રાના વૃતાન્તમાં મંદિરનો ઉલ્લેખ જાેઈને ગઝનવીએ આશરે ૫,૦૦૦ સાથીઓ સાથે આ મંદિર પર હુમલો કરી દીધો હતો. તેણે મંદિરની સંપત્તિ પણ લૂંટી લીધી હતી. સોમનાથ મંદિર પર તેના પહેલા અને તેના […]
શાંતિ ભંગ અને કલમ -૧૪૪ ના ભંગ બદલ પ્રિયંકા ગાંધીની કરી ધરપકડ
નવી દિલ્હી છત્તીસગઢના મુખ્યપ્રધાન ભુપેશ બઘેલ પ્રિયંકા ગાંધીને મળવા લખનૌ પહોંચ્યા ત્યારે તેમને એરપોર્ટ પર જ રોકવામાં આવ્યા હતા. આ પછી, બઘેલે એરપોર્ટના ફ્લોર પર બેસીને ધરણા શરૂ કર્યા. બઘેલે કહ્યું કે તેઓ પ્રિયંકા ગાંધીને મળવા સીતાપુર આવ્યા છે, પરંતુ તેમને લખનૌ એરપોર્ટથી બહાર નીકળવાની મંજૂરી આપવામાં નથી આવી રહી.યુપીના સીતાપુરમાં છેલ્લા ૩૬ કલાકથી નજરકેદ […]
ફેસબૂક-વોટસએપ બંધ રહ્યા પાછળ મોદી સરકારનુ કાવતરૂ ઃ કોંગ્રેસી
નવી દિલ્હી કોંગ્રેસના સોશિયલ મીડિયાના કો ઓર્ડીનેટર વિનય કુમારે લખ્યુ હતુ કે, મોદીના મિત્ર ઝુકરબર્ગ દ્વારા ક્રુર લખીમપુર સંહારના વિડિયો વાયરલ થતા રોકવા માટે કાવતરાની ગંધ નથી આવી રહી ?ભારત સહિત દુનિયાના વિવિધ દેશોમાં સોમવારે ૬ કલાક સુધી ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ અને વોટસએપ બંધ રહ્યુ હતુ. જાેકે કોંગ્રેસને તેમાં પણ મોદી સરકારનુ કાવતરૂ હોવાનુ લાગી રહ્યુ […]
દીકરો દોષી જણાયો તો આપી દઈશ રાજીનામુ ઃ મંત્રી અજય મિશ્રા
નવી દિલ્હી કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાએ ઈન્ડિયા ટુડે ટીવીને આ મામલે કહ્યુ કે, ‘લખીમપુર ખીરીમાં જે જગ્યાએ ઘટના બની, ત્યાં મારા દીકરાની હાજરીનો એક પણ પુરાવો સામે આવ્યો તો હું મંત્રી પદેથી રાજીનામુ આપી દઈશ.’ રવિવારે થયેલી હિંસામાં ચાર ખેડૂતો સહિત કુલ ૮ લોકો માર્યા ગયા હતા. આ હિંસા ખેડૂતોના પ્રદર્શન દરમિયાન થઈ હતી. ખેડૂત […]
પંજાબમાં આપનો વધુ એક દાવ, રોજગારને લઇ પ્લાનિંગ
નવી દિલ્હી ઉત્તરી વિધાનસભાના પ્રભારી ચૌધરી મદન લાલ બગ્ગાની અધ્યક્ષતામાં સાલેમ ટાબરીના કાર્યાલયમાં એક બેઠક યોજાઈ હતી. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ સુરેશ ગોયલ અને નિરીક્ષક ઇમરાન મુખ્ય અતિથિ તરીકે બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠકમાં, ચૌધરી મદન લાલ બગ્ગાએ કાર્યકરોને આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારી માટે સખત મહેનત કરવા જણાવ્યું હતું, જ્યારે તેમણે પાર્ટીના કન્વીનર અરવિંદ […]
મકાન આપીને ગુનો કરી દીધો ઃ પીએમ મોદી
નવી દિલ્હી પીએમ મોદીએ મહિલાને કહ્યુ હતુ કે, હવે નવુ ઘર મળી ગયુ છે તો સગા સબંધીઓની અવર જવર વધી ગઈ હશે અને તેનાથી ખર્ચો પણ વધ્યો હતો. મહિલાએ તેનો જવાબ હામાં આપ્યો હતો. એ પછી પીએમ મોદીએ મજાકિયા અંદાજમાં કહ્યુ હતુ કે, ખર્ચો વધારે થવાથી પીએમ પર આરોપ લાગી શકે છે કે તેમણે ઘર […]
આર્યન ખાન પાસે નથી મળ્યું ડ્રગ્સ ઃ એનસીબીએ કોર્ટમાં જણાવ્યુ
નવી દિલ્હી આર્યન ખાનને રવિવારે સાત અન્ય લોકોની સાથે રેવ પાર્ટી માટે કૉર્ડેલિયા ક્રૂઝના મહારાણી જહાજ પર હોવોના આરોપમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો. દ્ગઝ્રમ્એ આર્યન ખાનની સાથે મુનમુન ધામેચા, નુપુર સારિકા, ઈસમીત સિંહ, મોહલ જસવાલ, વિક્રાંત છોકર, ગોમિત ચોપડા અને અરબાજ મર્ચન્ટને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આઠ લોકોમાંથી આર્યન, અરબાઝ અને મુનમુનની ધરપકડ કરી લેવામાં આવી […]
હાર બાદ આપના ગોપાલ ઈટાલીયાએ ગાંધીનગરના પરિણામ વિશે ચર્ચા કરી
નવી દિલ્હી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગોપાલ ઈટાલીયાએ વધુમાં જણાવ્યું હતું કે, જવાબદારી વર્ષો જૂની પાર્ટીની નક્કી થાય, અમે જીવનમાં પહેલી વખત રાજનીતિમાં આવ્યા છીંએ અને એ પણ સારું કામ કરવા માટે. જેમના પર રાજનીતિની અંદર સારું કામ કરવાની જવાબદારી હતી તે ભાજપ અને કોંગ્રેસ પાર્ટીએ અને તેમના નેતાઓએ સારું કામ કર્યું હોત તો અમારે અમારા […]







