Delhi

અહો આશ્ચર્યમ્‌ઃ જેલમાં બંધ દાગી જનપ્રતિનિધિઓને નિયમિત પેન્શન ….!?

ભારતમાં ચૂટાયેલા જનપ્રતિનિધિઓને પાંચ વર્ષની ટર્મ પૂરી કરી હોય તો તે તમામને પેન્શન મળે છે. અને તેમાં પણ ધારાસભ્ય તરેકેનુ પેન્શન મળતું હોય અને તે જાે લોકસભામાં ચૂંટાય અને પાંચ વર્ષ પુરા કરે એટલે સાંસદ તરીકેનુ પણ પેન્શન મળે મતલબ ધારાસભ્ય તરીકે અને લોકસભાના જ સાંસદ તરીકે એમ બંને પેન્શન મળે… અને તેમાં પણ રાજ્યસભામાં […]

Delhi

ટી-૨૦ વર્લ્ડકપમાં ભારત પાકિસ્તાનની મેચની ટિકિટના ભાવ રૂપિયા બે લાખ સુધી પહોંચ્યા

નવી દિલ્હી ભારત અને પાકિસ્તાન વચ્ચે ૨૪મી ઓક્ટોબરે દુબઇમાં રમશે અને આ મેચની સૌથી મોંઘી ટિકિટ લગભગ બે લાખ રૃપિયાની છે જે સામાન્ય કરતાં ૩૩૩ ગણી વધારે છે. અલગ અલગ સ્ટેન્ડની ટિકિટોના ભાવ જુદા જુદા છે. પ્રારંભિક ટિકિટો ૧૨,૫૦૦ રૃપિયામાં મળી રહી છે. આ ઉપરાંત ૩૨,૨૦૦ તથા ૫૪,૧૦૦ રૃપિયામાં ફેન્સ પ્રીમિયમ તથા પ્લેટિનમ સ્ટેન્ડની ટિકિટ […]

Delhi

ઓસ્ટ્રેલિયાની ક્વિન્સલેન્ડના ખેલાડીઓની કિટ ચોરાઇ ગઇ

નવી દિલ્હી ઓસ્ટ્રેલિયાની ક્વિન્સલેન્ડ ટીમને ત્રણ દિવસ બાદ ગુરુવારે તાસ્માનિયા સામે શેફિલ્ડ શિલ્ડની મેચ રમવાની હતી પરંતુ તે પહેલાં ટીમની વાનના કાચ તોડીને કેટલાક અજાણ્યા લોકો ખેલાડીઓની કિટ બેગ ચોરી ગયા હતા. ટીમે સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વિકેટકીપર જિમી પિયરસને સોશિયલ મીડિયામાં વાનના તૂટેલા કાચની તસવીર પોસ્ટ કરીને લખ્યું હતું કે મારા બે નવા […]

Delhi

બે બ્રોન્ઝ સાથે ભારતનું અભિયાન પૂરું

નવી દિલ્હી શરથ કમલ અને સાથિયાન તથા હરમીત દેસાઇ અને માનવ ઠક્કરની બે ભારતીય જાેડીએ એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં સોમવારે મેન્સ ડબલ્સમાં બ્રે બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. આઠમા ક્રમાંકિત હરમીત અને માનવને પ્રથમ સેમિફાઇનલમાં કોરિયાના વૂજિન જંગ અને જાેંગહૂન લિમ સામે ૪૪ મિનિટમાં ૪-૧૧, ૬-૧૧, ૧૨-૧૦, ૧૧-૯, ૮-૧૧થી પરાજયનો સામનો કરવો પડયો હતો. શરથ અને […]

Delhi

કેમરુન નોરીને હરાવી કાસ્પર રુડ સાન ડિએગોમાં ચેમ્પિયન

નવી દિલ્હી નોર્વેના કાસ્પર રુડ અને ઇટાલીના જેનિક સિનરે મેન્સ સિંગલ્સની યાદીમાં આગેકૂચ કરીને ચાલુ વર્ષના અંતમાં રમાનારી એટીપી ફાઇનલ્સ ટેનિસ ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય કરવાની તક ઉભી કરી છે. કાસ્પરે સાન ડિએગો એટેપી ટેનિસ ટૂર્નામેન્ટની ફાઇનલમાં કેમરુન નોરીને ૬-૦, ૬-૨થી હરાવીને કારકિર્દીમાં પ્રથમ વખત ટૂર લેવલ ટાઇટલ જીત્યું હતું. તેણે મેન્સ સિંગલ્સમાં ટોપ-૧૦માં પ્રવેશ કરીને […]

Delhi

દુબઇમાં ચેન્નઇ સામે દિલ્હીએ બાજી મારી

નવી દિલ્હી છેલ્લી ઓવર સુધી રોમાંચક બનેલી આઇપીએલ ટી૨૦ લીગની ૫૦મી મેચમાં દિલ્હી કેપિટલ્સે ચેન્નઇ સુપર કિંગ્સને ત્રણ વિકેટે પરાજય આપ્યો હતો. દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો ર્નિણય કર્યો હતો. ચેન્નઇની ટીમે પાંચ વિકેટે ૧૩૬ રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હીની ટીમે ૧૯.૪ ઓવરમાં સાત વિકેટે ૧૩૯ રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો. […]

Delhi

વારંવાર વકીલો બદલતા અરજદારથી હાઇકોર્ટ નારાજ

નવી દિહી કોર્ટ પ્રતિવાદીઓની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે તમારી દલીલો રજૂ કરો અથવા મુદત લો. અત્યારે ૪૦૦ કેસનું લિસ્ટીંગ થયું છે, તેથી કોર્ટનો સમય ન બગાડો. કોર્ટે પહેલાં કહ્યું હતું કે પ્રતિવાદીઓને બે કલાકમાં પાટણથી બોલાવવામાં આવે અને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવે. જાે કે પ્રતિવાદીઓ તરફથી આ મુદ્દે રાહતની માગણી કરાતા કોર્ટે તેમને […]

Delhi

કોઇ પણ રાજ્ય કોરોના મૃતકોના પરિવારને વળતરનો ઇનકાર ન કરી શકે

નવી દિલ્હી સુપ્રીમ કોર્ટે સરકારને આ સ્કીમનો વ્યાપક પ્રચાર કરવા પણ જણાવ્યું છે. ન્યાયમૂર્તિ એમ આર શાહની અધ્યક્ષતાવાળી ખંડપીઠે જણાવ્યું હતું કે મૃત્યુના પ્રમાણપત્રમાં કોરોનાને કારણે મોત થયું છે તેવુ લખ્યુ ન હોય તો તેનો આધાર બનાવી કોઇ પણ રાજ્ય સરકાર વળતરની રકમ ચુકવવાનો ઇનકાર કરી શકે નહીં. જિલ્લા અધિકારીઓએ આરટીપીસીઆર જેવા પુરાવાઓને આધારે કોરોનાથી […]

Delhi

ભારતમાં રસીકરણનો આંકડો ૯૧ કરોડે પહોંચ્યો

નવી દિલ્હી કેરળમાં સોમવારે કોરોનાના નવા ૮૮૫૦ કેસો નોંધાયા હતા. જ્યારે વધુ ૧૪૯ લોકોના મોત નિપજ્યા હતા. કોરોનાથી કેરળમાં એક દિવસમાં ૧૭૦૦૭ લોકો સાજા થઇ ગયા હતા. જ્યારે એક્ટિવ કેસો ૧,૨૮,૭૩૬ પહોંચ્યો છે. કેરળમાં ૨૪ કલાકમાં કોરોનાના કુલ ૭૪ હજાર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કેરળના ૧૪ જિલ્લાઓમાં કોરોનાના સૌથી વધુ કેસો છે જેમાં તિરૂઅનંતપુરમમાં સૌથી […]

Delhi

વિશ્વભરમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્‌સએપ કલાકો સુધી ઠપ રહ્યા

નવી દિલ્હી ટેકનીકલ ખામીને કારણે આ ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠપ થઇ ગયા હતા. ભારતમાં આશરે ૪૧ કરોડ લોકો ફેસબુકનો ઉપયોગ કરે છે જ્યારે ૫૩ કરોડથી વધુ વોટ્‌સએપના યૂઝર્સ છે. તેવી જ રીતે ૨૧ કરોડથી વધુ લોકો ઇંસ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. આ પરેશાની વચ્ચે વોટ્‌સએપે પણ ટિ્‌વટ કરીને કહ્યું કે લોકો વોટ્‌સએપનો ઉપયોગ કરવામાં મુશ્કેલીનો […]