નવી દિલ્હી ગ્લોબલ કોર્પોરેટ સર્વિસ પુરી પાડતી ૧૪ કંપનીઓની લીક થયેલી ૧૧.૯ મિલિયન ફાઇલ્સ છે. આ કંપનીઓ દ્વારા ૨૯,૦૦૦ ઓફ્ફ ધ શેલ્ફ કંપનીઓ અને પ્રાઇવેટ ટ્રસ્ટો સૃથાપવામાં આવ્યા છે જે જાણીતા કરચોરોના સ્વર્ગ દેશો ઉપરાંત સિંગાપોર, ન્યુ ઝિલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટસમાં પણ આવી સેવાઓ પુરી પાડે છે. આ દસ્તાવેજાે પ્રાઇવેટ ઓફફશોર ટ્રસ્ટમાં ખડકવામાં આવેલી રોકડ, […]
Delhi
દિલ્હી સરહદો પર ૪૩ ખેડૂત સંગઠનોને સુપ્રીમની નોટિસ
નવી દિલ્હી હરિયાણા સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી રહેલા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું હતું કે ખેડૂતોની સાથે વાતચીત માટે હરિયાણા સરકારે એક પેનલની પણ રચના કરી છે. જાેકે ખેડૂતોએ વાતચીત કરવાની જ ના પાડી દીધી છે. સમગ્ર મામલામાં ખેડૂત સંગઠનોને પણ પક્ષકાર બનાવવાની સરકારને સુપ્રીમે અગાઉ છુટ આપી હતી હવે તેમને નોટિસ પણ […]
બે અમેરિકન વૈજ્ઞાનિકોને મેડિસિનમાં નોબેલ પ્રાઇઝ
નવી દિલ્હી નોબેલ એસેમ્બલીની સભ્ય અને ફિઝિયોલોજીની પ્રાધ્યાપક જુલિન સીરથે જણાવ્યું હતું કે અલ્ફ્રેડ નોબેલે હવે ફિઝિયોલોજી કે મેડિસિનને નોબેલ પ્રાઇઝની યાદીમાં સામેલ કર્યુ હતું તે સમયે તેઓ પોતાની ઇચ્છાને લઈને એકદમ સ્પષ્ટ હતા. તેમણે ખાસ રીતે જણાવ્યું હતું કે તેઓ એક એવી શોધની તપાસમાં છે જેથી માનવ સમાજને ફાયદો થાય. નોબેલ પ્રાઇઝ જીતવાવાળાને એક […]
ભારતે બ્રિટન અને કેનેડા માટે ઈ-વિઝાની સુવિધા પણ હાલ પૂરતી બંધ કરી દીધી
નવી દિલ્હી કેન્દ્ર સરકારની વિશેષ હેલૃથ ટીમ એરપોર્ટમાં તૈનાત થઈ ગઈ છે. આ ટીમ નવા નિયમોનું પાલન થાય છે કે નહીં તેની દેખરેખ રાખે છે. તે સિવાય ભારતે બ્રિટન અને કેનેડા માટે ઈ-વિઝાની સુવિધા પણ હાલ પૂરતી બંધ કરી દીધી છે. બ્રિટન અને કેનેડાથી આવતા મુસાફરોએ રેગ્યુલર સ્ટેમ્પ વિઝા લેવા પડશે. ભારતથી જતાં મુસાફરો માટે […]
કેન્દ્ર સરકાર બિલ્ડર અને ખરીદનાર વચ્ચે મોડેલ કરાર બનાવે ઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી સિંધ દ્વારા કરાયેલી દલીલને તેમનો પણ ટેકો અને સમર્થન છે. બેન્ચે કહ્યું હતું કે આ અંગે તે પ્રતિવાદી (કેન્દ્ર સરકાર)ને નોટિસ પાઠવે છે અને તેનો જવાબ માંગે છે. ગ્રાહકોના હિતોનું રક્ષમ કરવા એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય દ્વારા સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરાઇ હતી જેની આજે સુનાવણી રાખવામાં આવી હતી. આ અરજીમાં રિયલ એસ્ટેટમાં […]
લખીમપુર ખીરીમાં ટિકૈતે વચ્ચે પડી મામલો શાંત પાડ્યા
નવી દિલ્હી ભીસમાં આવેલી યોગી આદિત્યનાથની સરકારે માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોને ૪૫ લાખ રૂપિયા અને નોકરી આપવાની જાહેરાત કરી હતી. જ્યારે જે ખેડૂતો ઘવાયા છે તેમના પરિવારજનોને ૧૦ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાની તપાસ હાઇકોર્ટના નિવૃત જજની દેખરેખ હેઠળ કરવાની ખાતરી પણ સરકારે આપી હતી. ઉત્તર પ્રદેશના લખીમપુરમાં ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ […]
કૃષિ કાયદા પર પ્રતિબંધ લગાવી દીધો છતાં રસ્તા પર પ્રદર્શન કેમ? ઃ સુપ્રિમ કોર્ટ
નવી દિલ્હી કિસાન મહાપંચાયત નામના એક સંગઠને દિલ્હીના જંતર મંતરમાં કૃષિ કાયદાના વિરોધમાં સત્યાગ્રહ કરવાની મંજૂરી માંગી હતી. પાછલા સપ્તાહે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સંગઠનને તે પૂછ્યું હતું કે શું તે મહિનાથી હાઈવે બંધ કરી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં સામેલ છે? સંગઠન તરફથી આજે દાખલ એફિડેવિડમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીની સરહદ પર રસ્તા રોકી […]
કોરોનામાં જીવ ગુમાવનારના પરિવારને ૫૦ હજાર ૩૦ દિવસમાં ચુકવણી કરવામાં આવશે
નવી દિલ્હી જે પરિવારમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ કોરોનાને કારણે થયું છે, તે વળતરની આ રકમ તેના નજીકના સંબંધીને આપવામાં આવશે. આ માટે, પરિવારે મૃતકના કોરોના હોવાના પુરાવા સાથે જિલ્લાના આપત્તિ વિભાગને અરજી સબમિટ કરવાની રહેશે. વિભાગ આ અરજીનો ૩૦ દિવસમાં નિકાલ કરશે. વિભાગે તમામ લાભાર્થીઓના નામ અખબારમાં પ્રકાશિત કરવા પડશે જેથી પારદર્શિતા જળવાઈ રહે. કોર્ટે […]
ધારણા પર બેઠેલા નવજાેત સિંહ સિદ્ધૂની પોલીસ દ્વારા ધરપકડ
નવી દિલ્હી કોંગ્રેસે લખીમપુર હિંસા સામે દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે. કોંગ્રેસના નેતા રાજીવ શુક્લાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી માગ કરે છે કે પ્રિયંકા ગાંધીને તાત્કાલિક મુક્ત કરવામાં આવે અને પીડિત પરિવારને મળવા દેવામાં આવે. કોંગ્રેસે યોગી સરકારને ગૃહ રાજ્યમંત્રીને હટાવવા અને તેમના પુત્રની ધરપકડ કરવાની માગ કરી હતી. રાજીવ શુક્લાએ કહ્યું કે જે લોકો […]
NEETપરીક્ષા રદ કરવામાં આવશે નહીં ઃ સુપ્રિમ કોર્ટ
નવી દિલ્હી દ્ગઈઈ્ ૨૦૨૧ ની પરીક્ષા રદ કરવા અંગે સોશિયલ મીડિયા પર ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી છે. કથિત પેપર લીક મામલે દ્ગઈઈ્ ેંય્ પરીક્ષાના ઈચ્છુક ઉમેદવારોએ ફરી પરીક્ષાની માંગણી સાથે એક અરજી દાખલ કરી હતી. દ્ગઈઈ્ ૨૦૨૧ રદ્દ કરવાની અરજીને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, પરીક્ષા રદ કરવામાં આવશે નહીં અને પુનઃપરીક્ષા […]




