Delhi

ભારતના સીએ અમેરિકામાં પણ પ્રેક્ટિસ કરી શકે તે માટે કવાયત

નવી દિલ્હી લાંબા સંઘર્ષ બાદ આખરે યુજીસીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સને પોસ્ટ ગ્રેજ્યુએશન લાયકાતનો દરજ્જાે આપ્યો છે. યુકેના દ્ગછઇૈંઝ્ર એ ભારતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સને ઇઊહ્લ૭ નો દરજ્જાે આપ્યો છે જે માસ્ટર ડિગ્રીની સમકક્ષ છે. આ પછી પરસ્પર માન્યતા સમજૂતી માટે અમેરિકામાં ભારતનો દાવો મજબૂત થયો છે.ભારતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સની ચમક સમગ્ર વિશ્વમાં છે. પરંતુ ભારતના સીએ અમેરિકામાં પ્રેક્ટિસ કરી […]

Delhi

પનામા પેપર્સ લીકનાં ૫ વર્ષ બાદ હવે પેન્ડોરા પેપર્સ સામે આવશે

નવી દિલ્હી અત્યાર સુધીની સૌથી મોટી આર્થિક તપાસ સંબંધિત દસ્તાવેજ જાહેર કરશું. આ માટે વિશ્વભરમાંથી ૧૨ કરોડ દસ્તાવેજની તપાસ થઈ છે. ૧૧૭ દેશના ૬૦૦ જર્નાલિસ્ટ ઈન્વેસ્ટીગેશનમાં સામેલ થયા છે. પનામા સરકારનું કહેવું છે કે તેણે રોકાણ સંબંધિત અનેક સુધારા કર્યાં છે, જાેકે આ સાથે એ પણ હકીકત છે કે યુરોપિયન યુનિયને હજુ પણ પનામાને ટેકસ […]

Delhi

અનિલ અંબાણી પાસે વિદેશમાં ૧૮ કંપનીઓ હોવાનો ખુલાસો

નવી દિલ્હી અદાલતમાં ખુદની પાસે કોઇ વિદેશી સંપત્તિ ન હોવાનો દાવો કરનાર રિલાયન્સ્‌ એડીએજી ગ્રૃપના ચેરમેન અનિલ અંબાણી અને તેમના પ્રતિનિધિઓ પાસે જર્સી, બ્રિટીશ વર્જિન આઇલેન્ડ અને સાઇપ્રસી જેવી જગ્યા્‌એ ઓછામાં ઓછી ૧૮ વિદેશી કંપનીઓ છે. એક કોર્ટને અનિલ અંબાણીએ કહ્યું હતું કે તેમની આવક શુન્યએ છે તે વધીને આ કંપનીઓની માહિતી છુપાવાઇ હતી. કોર્ટે […]

Delhi

સચિન તેંદૂલકરની કુલ સંપત્તિ ૧૬૦૦ કરોડ છે

દિલ્હી તેદૂલકરના આ બંગલાની ખાસિયત એ છે કે તેમાં કાચનો એક પૂલ પણ બનાવાયો છે. આ કાચનો પૂલ ઘરની બે અલગ અલગ લોબીઓને જાેડે છે. પૂલની એક તરફ સચીન અને તેની પત્નિચનો બેડરૂમ છે તો બીજી તરફ પુત્રી સારા અને પુત્ર અર્જુનનો રૂમ. સાથે જ એ પણ જણાવી દઇએ કે સચિન અને તેનો પરિવાર ધાર્મિક […]

Delhi

ઊર્જા વિભાગના પ્રશ્નોનો નિકાલ કરવા સંનિષ્ઠ પ્રયાસો કરાશે ઃ ઊર્જામંત્રી

દિલ્હી ગાધીનગર ખાતે ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ તથા વિભાગ હસ્તકની કંપનીની ઊર્જા મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી સમીક્ષા બેઠકમા તેમણે કહ્યું કે, વાવાઝોડાનાં કારણે જે અસરગ્રસ્ત વિસ્તારોમાં થાંભલા પડી ગયા હોય, ટ્રાન્સફોર્મર બંધ થયા હોય તે તમામનું સત્વરે મરામત કરીને પરિસ્થિતિ પૂર્વવત કરવા અધિકારીઓને સૂચનાઓ આપી હતી.ઊર્જા વિભાગની કામગીરીની માહિતી મેળવી તથા પ્રજાના પ્રશ્નો અને […]

Delhi

ભાજપે કર્યો કટાક્ષ બાબુલ સુપ્રિયો સાંસદપદ છોડવા તૈયાર નથી

નવી દિલ્હી તૃણમૂલના નેતા સૌગાત રોયે સ્પીકરને આ મુદ્દે ઝડપથી ર્નિણય લેવા વિનંતી કરી છે પણ સ્પીકરે તેનો જવાબ પણ નથી આપ્યો. લોકસભા સચિવાલયનો દાવો છે કે, સુપ્રિયોએ સ્પીકરને લખેલા પત્રમાં ક્યાંય રાજીનામાનો ઉલ્લેખ નથી. સ્પીકર છેલ્લા દસ દિવસથી પ્રવાસમાં છે તેથી કોઈને મળ્યા નથી . ભાજપ છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં ગયેલા બાબુલ સુપ્રિયોને પોતે સાંસદપદ […]

Delhi

સત્તાધારી પાર્ટી સાથે મળી જાય છે પોલીસ ઃ CJI એન.વી. રમના

નવી દિલ્હી ગુરજીન્દર પાલ સિંહ વર્ષ ૧૯૯૪ બેચના ૈંઁજી અધિકારી છે. છત્તીસગઢ સરકારે તેમને આવકથી વધારે સંપત્તિ મેળવવાના કેસમાં ગુરજીન્દર પાલ સિંહને સસ્પેન્ડ કરી દીધા છે. સસ્પેન્ડ છડ્ઢય્ વિરુદ્ધ ૈંઁઝ્રની કલમ ૧૨૪(છ) હેઠળ રાજદ્રોહ અને આવકથી વધારે સંપત્તિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેને લઈને તેમણે બે અરજીઓ દાખલ કરી છે. એકમાં રાજદ્રોહના કેસને રદ્દ […]

Delhi

બ્રિટનથી ભારત આવતા લોકો પર નવા નિયમોનો અમલ શરૂ

નવી દિલ્હી બ્રિટનથી આવતા લોકોએ રસી લગાવ્યા છતાં ક્વોરેન્ટીનમાં રહેવું પડશે. મહત્વનું છે કે ભારત તરફથી બ્રિટન અને કેનેડા માટે ઈ-વીઝાની સુવિધા ખતમ કરી દેવામાં આવી છે. હવે બ્રિટનથી આવનાર યાત્રીકોએ રેગ્યુલર સ્ટેમ્પ વીઝા લઈને આવવું પડશે. ભારતથી જતા લોકો પર તમામ પ્રતિબંધો લાગૂ કર્યા બાદ ભારતે તે બંને દેશોથી આવતા લોકો માટે વીઝાને લઈને […]

Delhi

શું હવે હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડિયામાં થોડો સમય જ છે…?

નવી દિલ્હી હાર્દિક પંડ્યા અનફિટ હોવાથી શાર્દુલ ઠાકુરને ફાયદો થઈ શકે છે. શાર્દુલ ઠાકુરનું વર્તમાન ફોર્મ શાનદાર છે અને તે ટીમ ઇન્ડિયા માટે મજબૂત ઓલરાઉન્ડર બની રહ્યો છે. તેમ છતાં, શાર્દુલ ઠાકુરને આઈસીસી ટી ૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧ ટીમમાં સ્ટેન્ડબાય ખેલાડી તરીકે રાખવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા નહીં રમે તો શાર્દુલ ઠાકુરને તક મળવાની ખાતરી […]

Delhi

‘કોઈ મને અડીને તો બતાવે…’, પ્રિયંકા ગાંધી

નવી દિલ્હી પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશ પોલીસ સમક્ષ પ્રશ્ન કર્યો હતો કે, તેમને પોલીસના વાહનમાં કેમ લઈ જવામાં આવી રહ્યા છે? પોલીસ દ્વારા કરવામાં આવેલી મૂઠભેઢ પર પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આ અપહરણ, છેડતી અને મારપીટનો કેસ બની શકે છે. તેમણે કહ્યું કે, જાઓ તમારા પોલીસ ઓફિસર્સ અને મંત્રીઓ પાસેથી વોરંટ અથવા ઓર્ડર લઈને આવો. […]