પટણા પિતાના લાડકવાયા તેજસ્વીને નિતીશકુમાર સરકારમાં નાયબ મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા હતાં. જ્યારે તેજ પ્રતાપ યાદવને કેબિનેટમાં સૃથાન આપવામાં આવ્યું હતું. જામીન પર મુક્ત થયેલા લાલુ પ્રસાદ યાદવ હાલમાં રાજકારણથી દૂર દિલ્હીમાં પોતાના નિવાસસૃથાને રહી રહ્યાં છે. તેઓ અનેક બિમારીઓનો સામનો કરી રહ્યાં છે.રાજદ પ્રમુખ લાલુ પ્રસાદના મોટા પુક્ષ તેજ પ્રતાપ યાદવે આરોપ મૂક્યો છે કે […]
Delhi
રૂ. ૪૦ કરોડનું પંજાબ-કાશ્મીરમાંથી હેરોઇન જપ્ત ઃ ૧ તસ્કરની ધરપકડ
નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય સરહદ પાસે પાકિસ્તાને ડ્રોનની મદદથી આ હિથયારો પહોંચાડયા હતા.આ હિથયારો પાકિસ્તાને આતંકીઓ માટે મોકલ્યા હોવાના અહેવાલોને પગલે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે ઉરી પાસે જે ડ્રગ્સ મળી આવ્યું તે પાકિસ્તાન દ્વારા ડ્રોનની મદદથી ફેકવામાં આવ્યું હોવાના અહેવાલો છે.પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં સૈન્યને મોટી સફળતા મળી છે. બીએસએફએ પંજાબના […]
શાળાઓ શરૂ કરવા માટે વેક્સિનેશન પૂર્ણ થવાની રાહ જાેવાની જરૂર નથી ઃ વર્લ્ડ બેંક
નવી દિલ્હી શાળાઓ શરૃ કરતા પહેલા શાળાઓ બંધ રાખવાથી શું નુકસાન થઇ રહ્યું છે અને શાળાઓ ચાલુ રાખવાથી શું નુકસાન થઇ રહ્યું છે તે બંનેની સમીક્ષા થવી જાેઇએ. વર્લ્ડ બેંકના આંકડા મુજબ વિશ્વની ૮૦ ટકા શાળાઓ નિયમિત રીતે શરૃ થઇ ગઇ છે.ર ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે કોરોના મહામારી શરૃ થઇ તેના કારણે ૧૮૮ દેશોમાં […]
મોઘવારીની ચપાટ ઃ મુંબઈમાં પેટ્રોલ રૂ. ૧૦૮.૪૩ના સ્તરે પહોંચ્યો
નવી દિલ્હી એલપીજીના ભાવ છેલ્લા એક મહિનામાં ૭૭૫ ડોલરથી ૭૯૭ ડોલર થઈ ગયા છે, પરંતુ પેટ્રોલિયમ કંપનીઓએ તેનો પૂરો બોજ ગ્રાહકો પર નથી નાંખ્યો. એક સપ્તાહથી ઓછા સમયમાં પેટ્રોલના ભાવમાં આ પાંચમો વધારો છે. તેનાથી દેશના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૧૦૦ને પાર થઈ ગયો છે. આ જ રીતે ૧૦ દિવસમાં ડીઝલના ભાવમાં […]
પુછપરછમાં ખુલાસો થયો છેલ્લા ૪ વર્ષથી ડ્રગ્સનું સેવન કરી રહ્યો હતોે આર્યન ખાન
નવી દિલ્હી બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાને વરિષ્ઠ વકીલ સતીશ માનશિંદેની પોતાના દીકરા આર્યન ખાનનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી કરી છે. હાઈપ્રોફાઈલ વકીલ સતીશ માનશિંદે નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા લગાવવામાં આવેલા આરોપો વિરૂદ્ધ શાહરૂથના દીકરાનો બચાવ કરશે. સતીશ માનશિંદે અનેક ટોપ બોલિવુડ સેલેબ્સના વકીલ રહી ચુક્યા છે. શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને લઈ એક ખૂબ જ […]
લખનૌ ખાતે પોલીસની ગાડીને આગ લાગવી ઃ અખિલેશ યાદવને કસ્ટડીમાં લેવાયા
નવી દિલ્હી લખનૌના ગૌતમપલ્લી ખાતે પ્રદર્શનકારીઓએ પોલીસની ગાડીને આગને હવાલે કરી દીધી હતી. પીલીભીત ખાતેથી ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ મુખ્યમંત્રી સમક્ષ દોષિતો વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવાની માગણી કરી છે. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, લખીમપુર ખીરીની હૃદય વિદારક ઘટનામાં શહીદ થયેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ અર્પિત કરૂ છું. આ પ્રકરણમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીજીને આકરી કાર્યવાહી કરવા નિવેદન […]
ભારત પર નશાનું સંકટ ઃ દિલ્હી પોલીસે રચ્યું સ્પેશિયલ સેલ બનાવી
નવી દિલ્હી મુંદ્રા બંદર ખાતે થયેલી કાર્યવાહીના તાર રાજધાની દિલ્હી સાથે મળી રહ્યા છે. ત્યાર બાદ પોલીસ દ્વારા સ્પેશિયલ સેલની રચના કરવામાં આવી છે. તેમાં ૩ નવા ડીસીપી તૈનાત કરવામાં આવ્યા છે. આ ડ્રગ ટેરર અંડરવર્લ્ડ યુનિટ કેન્દ્રીય એજન્સીઓ સાથે કામ કરીને ડ્રગ ચેઈનને શોધશે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં પહેલેથી જ નાઈજીરિયન અને અફઘાની નાગરિક […]
પાકિસ્તાનમાં આતંકવાદ વિરોધી એક્સરસાઈઝમાં ભારત જાેડાશે
નવી દિલ્હી શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) મધ્ય એશિયાનું સૌથી પ્રભાવશાળી સંગઠન મનાય છે. વર્ષ ૧૯૯૬માં શાંઘાઈ ઈનિશિયેટીવ તરીકે આ સંગઠનની સ્થાપના થઈ હતી. ૨૦૦૧માં તેનું નામ બદલીને શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ) કરાયું અને તેનો વિસ્તાર કરાયો હતો. ચીન, રશિયા અને ચાર મધ્ય એશિયન દેશોના સમાવેશથી શરૂ થયેલા આ સંગઠનમાં હાલ આઠ દેશોનો સમાવેશ કરાયો છે. […]
ચીને અક્સાઈ ચીનમાં પોતાની મિલિટ્રી શહેર બનાવ્યાની રાવ
નવી દિલ્હી ચીને ભારતની સરહદો પર રશિયાની અત્યાધુનિક એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરી દીધી છે. ભારત સરકારે ચેતવણી આપી છે કે ચીન એલએસી પર સૈનિકોની સંખ્યા વધારી રહ્યું છે. એટલું જ નહીં ચીની સૈન્ય સતત અક્સાઈ ચીન વિસ્તારમાં રાતના સમયે હુમલા કરવાનો અભ્યાસ કરી રહ્યું છે. પરીણામે ચીન ગલવાન હિંસાનું પુનરાવર્તન કરવાનું કાવતરું રચી […]
અમેરિકી સંરક્ષણમંત્રી ઓસ્ટિને બિપિન રાવત સાથેની મુલાકાતને ઐતિહાસિક ગણાવી
નવી દિલ્હી અમેરિકાના વ્હાઈટ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ જાે બાઈડન વચ્ચેની પહેલી વ્યક્તિગત બેઠકના એક સપ્તાહ બાદ જનરલ રાવતે અમેરિકાનો પ્રવાસ કર્યો હતો. જનરલ રાવતની અમેરિકી મુલાકાત દરમિયાન બંને નેતાઓએ ભારત અને અમેરિકા વચ્ચે અધિક સૈન્યથી સૈન્ય સહયોગની આવશ્યકતાની પૃષ્ટિ કરી હતી. ઓસ્ટિનના કહેવા પ્રમાણે ગત સપ્તાહે પેન્ટાગોન ખાતેની પોતાની ઐતિહાસિક યાત્રા […]







