ગીરસોમનાથ જિલ્લામાં રાજ્ય સરકારના ‘નારી વંદન ઉત્સવ-2026’ અંતર્ગત ‘મહિલા નેતૃત્વ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત, ઈણાજ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉત્સવ 1થી 8 ઓગસ્ટ દરમિયાન વિવિધ થીમ આધારિત કાર્યક્રમો સાથે ઉજવાઈ રહ્યો છે. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શારદાબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને […]
Gujarat
સોમનાથ મરીન પોલીસે કદવાર નજીક કાર્યવાહી કરી, 3 માછીમારો સામે ગુનો નોંધાયો
સોમનાથ મરીન પોલીસે કદવારના હિરાકોટ બંદર નજીકથી માછીમારી પર પ્રતિબંધ હોવા છતાં ગેરકાયદેસર રીતે ફિશિંગ કરતી ત્રણ બોટને ઝડપી પાડી છે. આ કાર્યવાહી દરમિયાન ત્રણ માછીમારો સામે ગુજરાત મત્સ્યઉદ્યોગ નિયમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા દરિયાઈ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન કદવારના હિરાકોટ બંદર ફિશ લેન્ડિંગ પોઈન્ટ નજીક આ બોટ […]
વેરાવળમાં ખુનની કોશિષ, લૂંટના 6 આરોપી ઝડપાયા
વેરાવળ શહેરમાં ખુનની કોશિષ અને લૂંટના ગંભીર ગુનાઓમાં પોલીસે કાર્યવાહી કરી છે. વેરાવળ સિટી પોલીસે બે અલગ-અલગ ગુનામાં કુલ છ આરોપીઓની ધરપકડ કરી છે. આ ગુનાઓ 3 ઓગસ્ટ, 2026ના રોજ નોંધાયા હતા. ગીર સોમનાથ એસપી જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ જે.એન. ગઢવીની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગણતરીના સમયમાં […]
સૌરાષ્ટ્રના 300 યુવક હાઈબ્રિડ ગાંજાની તસ્કરીમાં સામેલ
જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે, 300થી વધુ યુવક-યુવતીઓ કમિશન અને સરળ પૈસાની લાલચે આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્કમાં ‘કેરિયર’ તરીકે કામ કરી રહ્યા છે. જેમાં ગુજરાત, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને જૂનાગઢના અનેક યુવાનો સામેલ હોવાનો ખુલાસો થયો છે.દેશમાં મળતો સાદો ગાંજો પ્રતિ કિલો રૂ. 50 હજારના ભાવે મળે છે, જ્યારે વિદેશી હાઈબ્રિડ ગાંજાનો ભાવ […]
વડોદરા પોલીસે ૪૧ લાખથી વધુના મેફેડ્રોન ડ્રગ્સ સાથે દંપતીની ધરપકડ કરી
વડોદરા પોલીસે નશાના કાળા કારોબાર સામે એકશનમાં છે તેનો વધુ એક પુરાવો જાેવા મળ્યો છે જેમાં, ?૪૧ લાખથી વધુ કિંમતના એમડી (મેફેડ્રોન) ડ્રગ્સ સાથે એક દંપતીની ધરપકડ કરી છે. પાડોશી રાજ્ય મધ્યપ્રદેશથી સ્કોર્પિયો કારમાં ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદમાં ડિલિવરી આપવા નીકળેલા આ દંપતીને વડોદરા પહોંચતા પહેલાં જ પોલીસે ઝડપી પાડ્યું હતું. સમગ્ર મામલે એનડીપીએસ અધિનિયમ […]
સુરતમાં ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો!?
ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં વોર્ડ ૫ ના ભાજપ નગરસેવકો વચ્ચે ઝપાઝપી સુરત મહાનગરપાલિકા (SMC)ના વોર્ડ નંબર ૫ માં ભાજપના આંતરિક આક્ષેપ-પ્રતિઆક્ષેપો હવે સરેઆમ મારામારી અને ઝપાઝપી સુધી પહોંચી ગયા છે. ભાતની વાડી સોસાયટીના સ્થાનિક પ્રશ્નો અને મકાનો તોડવા અંગેના વિવાદને ઉકેલવા માટે સુરત ઉત્તરના ધારાસભ્ય કાંતિ બલરની કાર્યાલય ખાતે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું […]
૪ કરોડથી વધુના ટેક્સટાઇલ માર્કેટ કાપડ કૌભાંડના મુખ્ય સૂત્રધાર રોહિત તેલપૂરિયાને સુરત ઇકો સેલ પોલીસે ઝડપી પાડ્યો
વધુ એક કૌભાંડના સુત્રધાર ને પકડવામાં અસુરત પોલીસને સફળતા મળી છે જેમાં, ૪ કરોડથી વધુના ટેક્સટાઇલ માર્કેટ કાપડ કૌભાંડના મુખ્ય સૂત્રધાર રોહિત તેલપૂરિયાને સુરત ઇકો સેલ પોલીસની ટીમે ઝડપી પાડવામાં સફળતા મળી છે. આરોપીએ શરૂઆતના તબક્કામાં વેપારીઓ સાથે વ્યવહાર રાખી સમયસર પેમેન્ટ ચૂકવીને તેમનો વિશ્વાસ જીતી લીધો હતો. ત્યારબાદ જ્યારે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ પાસેથી વિશાળ […]
કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ ગ્લાસગોથી ગુજરાત આવી પહોંચ્યો
ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં ૧૩ ગોલ્ડ સહિત ૩૯ મેડલ્સ સાથે રાષ્ટ્ર મંડલ રમતોમાં ચોથું સ્થાન મેળવ્યું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં કેબિનેટ બેઠકમાં કોમનવેલ્થ ફ્લેગ વિધિવત અર્પણ કર્યો ગુજરાતમાં આગામી ૨૦૩૦માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ-CWG રમતોત્સવની ઔપચારિક તૈયારીઓ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ફિટ ઈન્ડિયાના મંત્રને વધુ વેગ મળશે. ગ્લાસગો CWG […]
ગુજરાત રાજ્ય બીજ નિગમનો ડિવીડન્ડ ચેક મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને અર્પણ
કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી – રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારાએ ૨૦૨૪-૨૫ના વર્ષ માટે ૧૬૯ ટકાના દરે ડિવીડન્ડની ૬.૩૩ કરોડ રકમ રાજ્ય સરકારને આપી સ્થાપના કાળથી અત્યાર સુધીમાં રાજ્ય સરકારને ૪૨.૮૨ કરોડ રૂપિયાનું ડિવીડન્ડ ચૂકવ્યું ગુજરાત રાજ્ય બીજ નિગમ મસાલા પાકોમાં ૩૦ ટકા – ધાન્ય પાકોમાં ૧૯ – કઠોળ પાકોમાં ૧૪ અને તેલિબિયા પાકોમાં ૧૦ […]
વડોદરાના જાંબુવા બ્રિજ પર આશરે ૯ ફૂટનો એક મગર બિન્દાસ્ત ટહેલતો જાેવા મળ્યો
વડોદરાના જાંબુઆ બ્રિજ પર મહાકાય મગર જાેવા મળ્યો. સૌરાષ્ટ્રમાં જેમ સિંહોની લટારના દ્રશ્યો જાેવા મળે છે તેવી જ રીતે વડોદરામાં ચોમાસા દરમિયાન દર વર્ષે મગરોની લટારના દ્રશ્યો સામે આવતા હોય છે. આવા દ્રશ્યો અગાઉ પણ અનેક વખત જાેવા મળ્યા છે. સવારે વડોદરા પાસેના જાંબુવા બ્રિજ ઉપર મગર બિન્દાસ્ત ટહેલતો જાેવા મળ્યો હતો. શરૂઆતમાં વાહન ચાલકોમાં […]










