જાંબાજ કોન્સ્ટેબલની બહાદુરી / પોતાનો જીવ જોખમમાં મૂકી દારૂ ભરેલી બોલેરોને ઝડપી, બુટલેગરે કાર હેઠળ કચડવાનો કર્યો હતો પ્રયાસ દારૂ ભરેલી બોલેરો કારમાં બહાદુર કોન્સ્ટેબલ ફિલ્મીઢબે કૂદી પાછળના ભાગે ચડી ગયા.. રાજકોટમાં પોલીસની બહાદુરીનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ સ્નેહભાઈએ પોતાનો જીવ જોખમમાં મૂકી વિદેશી દારૂ ભરેલી બોલેરો ચાલકને ઝડપી પાડ્યો હતો. દારૂ […]
India
જામનગર ના મેડિકલ સ્ટોર ધારકે બે શખ્સ ના જમીન લઈ
જામનગર તા. ૧૨ઃ જામનગરના મેડિકલ સ્ટોરધારકે બે શખ્સના જમીન લઈ લેવાના દબાણના કારણે શુક્રવારે રાત્રે ગળાફાંસો ખાઈ લીધો હતો. તે પ્રકરણમાં ગઈકાલે બન્ને આરોપી એસપી કચેરીએ રજુઆત માટે દોડી આવ્યા હતાં. જેને મળવાનો ઈન્કાર કરી એસપીએ બન્નેએ અટકાયતમાં લેવાનો હુકમ કરતા તેઓને પોલીસે અટકાયતમાં લઈ કોવિડ ટેસ્ટ માટે રજુ કર્યા હતાં જ્યાંથી આજે બન્નેની ધરપકડ […]
ધ્રોલ દિવ્યરાજસિંહ મર્ડર કેસનો મુખ્ય સૂત્રધાર રોહિત ઉર્ફે સોનું ઉત્તરપ્રદેશથી દબોચી લેતી LCB
ધ્રોલ દિવ્યરાજસિંહ મર્ડર કેસનો મુખ્ય સૂત્રધાર રોહિત ઉર્ફે સોનું ઉત્તરપ્રદેશથી દબોચી લેતી LCB બાઈટ:નિતેશ પાડે, ડીવાયએસપી જામનગર ધ્રોલમાં ફાયરિંગ કરી ખુન નિપજાવી છેલ્લા ઘણા સમયથી ફરાર આરોપીને જામનગર એલસીબીએ દબોચી લીધો છે.. ધ્રોલમાં બપોરના સમયે ત્રિકોણ બાગ પાસે દિવ્યરાજસિંહ પોતાની પજેરો ગાડીમાં બેસવા જઈ રહ્યા હતા તે દરમિયાન ત્રણ શખ્સોએ ધડાધડ ફાયરિંગ કરી બપોરે […]
જમીન કૌભાંડ : જામનગર જાંબુડા ગામની રૂપીયા ત્રણ કરોડનાં જમીન કૌભાંડમાં વધુ બે ની ધરપકડ : જમીન કૌભાંડ કેશ માં કુલ ચાર ને પકડતી જામનગર LCB
જમીન કૌભાંડ : જામનગર જાંબુડા ગામની રૂપીયા ત્રણ કરોડનાં જમીન કૌભાંડમાં વધુ બે ની ધરપકડ : જમીન કૌભાંડ કેશ માં કુલ ચાર ને પકડતી જામનગર LCB જામનગર જીલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી ભૂમાફિયાઓએ જાણે બેફામ બન્યા હોઈ, ત્યારે સ્પેશીયલ મિશન પર આવેલ જીલ્લા પોલીસ વડા દીપન ભદ્રનના જામનગરમાં આવ્યા બાદ એક પછી એક માફિયા હોઈ કે […]
રાજકોટ શહેર ભાવનગર રોડ કાળીપાટ ના પાટીયા નજીક ગેરકાયદેસર ઈંગ્લીસ દારૂનો મોટો જથ્થો પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ
*રાજકોટ શહેર ભાવનગર રોડ કાળીપાટ ના પાટીયા નજીક ગેરકાયદેસર ઈંગ્લીસ દારૂનો મોટો જથ્થો પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ.* *રાજકોટ શહેર તા.૧૨/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા ભાવનગર રોડ કાળીપાટ ગામના પાટીયા પાસેથી માં આશાપુરા હોટેલ સામેથી એક રેતી કોક્રેચના મિક્સર મશીન ઝડપી પાડવામાં આવ્યું હતું. જેમાં બિસ્નોઈ જાતિનો આરોપી બલવંતસીંગ […]
અમરેલી શહેરમાંથી બે ઇસમોને ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં જથ્થા સહિત કુલ કિં.રૂ.૫૪,૬૨૦/- નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.*
*અમરેલી શહેરમાંથી બે ઇસમોને ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં જથ્થા સહિત કુલ કિં.રૂ.૫૪,૬૨૦/- નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.* *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ* નાઓએ અમરેલી જીલ્લામાથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૂતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે *અમરેલી એલ.સી.બી ના […]
માંગરોળ તા.11.10.2020 માંગરોળના શહેર ભાજપ પ્રમુખ તેમજ દરેક ધાર્મિક સંગઠનો સાથે સક્રિય રીતે જોડાયેલા સામાજિક કાર્યકર *શ્રી લિનેશભાઈ સોમૈયા* નો આજે જન્મદિવસ
સિંધી જ્ઞાતિના યુવા અગ્રણી અને દરેક ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા એવા શ્રી લિનેશભાઈ સોમૈયા નો આજે 11 ઓક્ટોમ્બર રવિવારના દિવસે જન્મદિવસ છે શ્રી લિનેશભાઈ સોમૈયા કે જેવો એ પોતાનો જન્મદિવસ હોય સૌપ્રથમ પોતાના કુળદેવી શ્રી અંબે માતાજી ના આશીર્વાદ લઇ પોતાના માતૃશ્રી વનિતાબેન તેમજ પિતાશ્રી નાનકરામભાઈ તેમજ મોટા ભાઈ પરેશભાઈ ના આશીર્વાદ લીધા […]
સાવરકુંડલા તાલુકા હાથસણી ગામ ના યુવા સરપંચ શિવરાજભાઈ ખુમાણ ને તાલુકા ભારતીય જનતા પાર્ટી ના કારોબારી તરીકે નિમણુંક કરવામાં આવી.
સાવરકુંડલા તાલુકા હાથસણી ગામ ના યુવા સરપંચ શિવરાજભાઈ ખુમાણ ને તાલુકા ભારતીય જનતા પાર્ટી ના કારોબારી તરીકે નિમણુંક કરવામાં આવી. સાવરકુંડલા તાલુકા ના હાથસણી ગામ ના યુવા સરપંચ અને અમરેલી જીલ્લા કાઠી ક્ષત્રિય સમાજ ના અગ્રણી દરબારશ્રી શિવરાજભાઈ સુખાભાઈ ખુમાણ ને સાવરકુંડલા તાલુકા ભારતીય જનતા પાર્ટી ના કારોબારી સભ્ય તરીકે પસંદગી મળતા અમરેલી જીલ્લા કાઠી […]
રાજકોટ શહેરના વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને રાજ્યસભાના સાંસદ અભયભાઇ ભારદ્વાજ ને ચાર્ટર્ડ પ્લેન દ્વારા ચેન્નાઇ એમ.જી.હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા છે
*રાજકોટ શહેરના વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને રાજ્યસભાના સાંસદ અભયભાઇ ભારદ્વાજ ને ચાર્ટર્ડ પ્લેન દ્વારા ચેન્નાઇ એમ.જી.હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા છે.* *રાજકોટ શહેર તા.૧૦/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સાંસદ અભય ભારદ્વાજ કોરોનાની ઝપટે આવી ગયા બાદ રાજકોટ ઉપરાંત ગુજરાતના નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા સારવાર થઇ રહી છે. કાતિલ કોરોના સામેના જંગમાં સ્થિતિ સતત ઉતાર-ચઢાવ થઇ રહી […]
રાજકોટ શહેરના પૂર્વ ડે.મેયર ભીખાભાઈ વસોયાનું કોરોનાથી નિધન.
*રાજકોટ શહેરના પૂર્વ ડે.મેયર ભીખાભાઈ વસોયાનું કોરોનાથી નિધન.* *રાજકોટ શહેર તા.૧૦/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર અને રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખા વસોયાનું અવસાન થયું છે. કોરોનાને લઈ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ભીખા વસોયાના મોત બાદ ભાજપમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ હતી. રાજકોટમાં ૨૪ કલાકમાં કોરોનાથી સિવિલ અને ખાનગી […]





