*રાજકોટ શહેર પોલીસે અનલોક-૩માં જાહેરમાં થુંકવાનો ૨ કરોડ દંડ વસુલ્યો. અનલોક-૪માં પણ સરકારની ગાઇડલાઇન મુજબ દંડ-જાહેરનામા ભંગની કાર્યવાહી ચાલુ જ રહેશે.* *રાજકોટ શહેર તા.૪/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર અનલોક-૪માં પ્રવેશ કરી ચૂક્યું છે. આવી પરિસ્થિતિમાં પણ કોરોના રાજકોટનો કેડો નથી મુકતો કોરોના સંક્રમણ અટકાવવા માટે ગાઇડલાઇન મુજબ વિવિધ નિયમોનું પાલન કરાવવા પોલીસ કટિબદ્ધ છે. પરંતુ […]
India
રાજકોટ શહેર સિવિલ હોસ્પીટલના કોરોના વોર્ડમાંથી વિડીયો કોન્ફરન્સ મારફતે કોરોનાની સારવાર લઇ રહેલા દર્દી સાથે વાત કરતા. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી
*રાજકોટ શહેર સિવિલ હોસ્પીટલના કોરોના વોર્ડમાંથી વિડીયો કોન્ફરન્સ મારફતે કોરોનાની સારવાર લઇ રહેલા દર્દી સાથે વાત કરતા. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી.* *રાજકોટ શહેર તા.૪/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની સિવિલ હોસ્પીટલના કાર્યરત કોવિડ સેન્ટરમાં કોરોનાના દર્દીઓની થતી સારવાર મુખ્યમંત્રીશ્રીએ વિડીયો કોન્ફરન્સ મારફત નિહાળી સંતોષ વ્યક્ત કર્યો હતો. સિવિલ હોસ્પીટલ ખાતે ડોક્ટરો દ્વારા હોસ્પીટલમાં સ્વચ્છતા, ભોજન, ટ્રીટમેન્ટ સહિતની […]
તા:-4/9/2020, શુક્રવાર ના રોજ સાંજે 8 કલાકે નવનિયુક્ત પદાધિકારીઓ નું સન્માન કરવામાં આવ્યું.
*સન્માન સમારોહ💐💐💐* તા:-4/9/2020, શુક્રવાર ના રોજ સાંજે 8 કલાકે નવનિયુક્ત પદાધિકારીઓ નું સન્માન કરવામાં આવ્યું. જેમાં નગરપાલિકા પ્રમુખશ્રી શ્રીમતિ લીનાબેન ડોડીયા , ઉપપ્રમુખશ્રી લાલાભાઇ અલગોતર , સેનીટેશન ચેરમેનશ્રી વિજયભાઈ વારેવડીયા , સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મંત્રીશ્રી કરશનભાઇ સભાડ, થાનગઢ શહેર ભાજપ પ્રમુખશ્રી જીતુભાઇ પુજારા તથા થાનગઢ શહેર બન્ને મહામંત્રીશ્રી લક્ષમણભાઈ અલગોતર,ભુપેન્દ્રભાઈ નકુમ તેમજ થાનગઢ શહેર યુવા […]
લીંબડી રાજકોટ હાઈવે પર મોડી રાત્રે એસ.ટી.બસ ડીવાઈડર ઉપર ચઢી ગઈ
લીંબડી રાજકોટ હાઈવે પર મોડી રાત્રે એસ.ટી.બસ ડીવાઈડર ઉપર ચઢી ગઈ સદનસીબે મુસાફરોનો આબાદ બચાવ થયો જ્યારે એસ.ટી.બસ ને નુકસાન પહોંચ્યું નેશનલ હાઈવે ઉપર સિકસ લેન બનાવવાનું કામ ચાલુ હોવાથી ડિવાઈડર પાસે સાઈન બોર્ડ ન હોવાથી અકસ્માત સર્જાયાનું અનુમાન ! એન્કર લીંબડી રાજકોટ હાઈવે ઉપર બોડીયા ગામનાં પાટીયા પાસે અકસ્માત સર્જાયો છે, જેમાં રાજકોટ થી […]
લીંબડી રાજકોટ હાઈવે પર મોડી રાત્રે એસ.ટી.બસ ડીવાઈડર ઉપર ચઢી ગઈ
લીંબડી રાજકોટ હાઈવે પર મોડી રાત્રે એસ.ટી.બસ ડીવાઈડર ઉપર ચઢી ગઈ સદનસીબે મુસાફરોનો આબાદ બચાવ થયો જ્યારે એસ.ટી.બસ ને નુકસાન પહોંચ્યું નેશનલ હાઈવે ઉપર સિકસ લેન બનાવવાનું કામ ચાલુ હોવાથી ડિવાઈડર પાસે સાઈન બોર્ડ ન હોવાથી અકસ્માત સર્જાયાનું અનુમાન ! એન્કર લીંબડી રાજકોટ હાઈવે ઉપર બોડીયા ગામનાં પાટીયા પાસે અકસ્માત સર્જાયો છે, જેમાં રાજકોટ થી […]
બોડીયા ગામના ખેડૂતોએ પાક નિષ્ફળની રજૂઆત મામલે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું
બોડીયા ગામના ખેડૂતોએ પાક નિષ્ફળની રજૂઆત મામલે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું એન્કર લીંબડી તાલુકામાં ઉપરવાસના ભારે વરસાદ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા ઊભી થવા પામી છે, ત્યારે લીંબડી તાલુકાના બોડીયા ગામ ના અંદાજે ૧૫૦થી વધુ ખેડૂતોએ લીંબડી મામલતદાર કચેરી દોડી આવી મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું આપ્યું છે, ખેડૂતોએ જણાવ્યું છે કે આ પંથકના ખેડૂતો […]
લીંબડી જીવના જોખમે વીજ પુરવઠો ચાલુ કરી પીજીવીસીએલ ના કર્મચારીઓ સરાહનીય કામગીરી કરી
જીવના જોખમે વીજ પુરવઠો ચાલુ કરી પીજીવીસીએલ ના કર્મચારીઓ સરાહનીય કામગીરી કરી એન્કર હાલ જ્યારે વરસાદી ઋતુ ચાલી રહેલ છે, અને અનેકો જગ્યાએ વીજ વાયરમાં ખાર લાગવાથી કે અન્ય કારણોસર વીજ પુરવઠો ખોરવાતો હોય છે, ત્યારે લીંબડી તાલુકા જુના પોલીસ સ્ટેશન પાસે આવે હેવી લાઇનનો વાયરમાં એકા એક કાગડાને શોક લાગતા વાયર તુટી જતાં વીજ […]
લીંબડી રાજકોટ હાઈવે પર બોડીયાના પાટીયા પાસે એસ.ટી. બસનુ ટાયર ફાટતાં એક મુસાફર યુવતીને ઈજા થઈ
લીંબડી રાજકોટ હાઈવે પર બોડીયાના પાટીયા પાસે એસ.ટી. બસનુ ટાયર ફાટતાં એક મુસાફર યુવતીને ઈજા થઈ પોરબંદર કવાંટ રૂટની બસનું ટાયર અચાનક ફાટતાં આ ઘટના સર્જાઈ એન્કર લીંબડી રાજકોટ હાઈવે પર બોડીયાના પાટીયા પાસે એસ.ટી. બસનુ ટાયર અચાનક ફાટતાં એક મુસાફર યુવતીને ઈજા પહોંચી હતી, જેમાં પોરબંદર કવાંટ રૂટની બસનું ટાયર ફાટતાં આ ઘટના સર્જાઈ […]
રાજકોટ શહેર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના કાર્યકારી અધ્યક્ષ પાટીદાર નેતા હાર્દિક પટેલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હોમટાઉનમાં જબરો ખેલ પાડી દીધો છે.*
*રાજકોટ શહેર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના કાર્યકારી અધ્યક્ષ પાટીદાર નેતા હાર્દિક પટેલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હોમટાઉનમાં જબરો ખેલ પાડી દીધો છે.* *રાજકોટ શહેર તા.૩/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં ભાજપમાં ભંગાણ પડ્યું છે. શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં વોર્ડનં.૫ના ભાજપના મહિલા કોર્પોરેટર દક્ષાબેન ભેંસાણીયા અને તેમના પતિ અરવિંદભાઈ ભેંસાણીયા સહિતના ભાજપના અનેક આગેવાનોએ આજે કેસરીયો ખેસ ફગાવી વિધિવત […]
રાજકોટ શહેરના ભીસ્તીવાડમાં કુખ્યાત રાજાને પકડવા ગયેલી પોલીસને ચકમો આપી નાશી છૂટેલા રાજાને R.R સેલની ટીમે મોરબી થી પકડી પાડેલ છે.*
*રાજકોટ શહેરના ભીસ્તીવાડમાં કુખ્યાત રાજાને પકડવા ગયેલી પોલીસને ચકમો આપી નાશી છૂટેલા રાજાને R.R સેલની ટીમે મોરબી થી પકડી પાડેલ છે.* *રાજકોટ શહેર તા.૩/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં હત્યાના ગુનામાં સજા ભોગવતો અને થોડા દિવસો પૂર્વે ભોમેશ્વરના એક યુવકનું અપહરણ કરી કારમાં ઉઠાવી જઈ ૧,લાખની ખંડણી માંગવાના ગુનામાં માસ્ટર માઈન્ડ કુખ્યાત શાહરુખ ઉર્ફે રાજા ગઈકાલે […]









