Gujarat

રાજકોટ શહેર યુનિવર્સીટી પોલીસે શ્રીજી પાર્કમાં દરોડો પાડી ૬૨ હજારની ૭૨ બોટલ દારૂ સાથે એક ઈસમને ઝડપી લીધેલ છે.

*રાજકોટ શહેર યુનિવર્સીટી પોલીસે શ્રીજી પાર્કમાં દરોડો પાડી ૬૨ હજારની ૭૨ બોટલ દારૂ સાથે એક ઈસમને ઝડપી લીધેલ છે.* *રાજકોટ શહેર તા.૫/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર યુનિવર્સીટી પોલીસે શ્રીજી પાર્કમાં રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. પ્રશાંત હસમુખભાઈ ચાવડા નામનો દરજી શખ્સ મળી આવતા સકંજામાં લઇ ઘરની જડતી લેતા રૂમમાં રાખેલ એક કબાટમાં ચેક કરતા ત્યાંથી […]

Gujarat

રાજ્ય સરકાર દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સૌપ્રથમ વખત રોબોર્ટ નર્સનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.*

*રાજ્ય સરકાર દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સૌપ્રથમ વખત રોબોર્ટ નર્સનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.* *રાજકોટ શહેર તા.૫/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલને એક સાથે ૪ રોબોર્ટ નર્સ ફાળવવામાં આવ્યા છે. જે હવે પછી કોરોનાની સારવાર રોબોર્ટ નર્સ કરશે. આજે સાંજે ૫ વાગ્યે આરોગ્ય વિભાગના સચિવ જયંતિ રવિ, અધિકારી મિલીંદ તોરવાણે, જીલ્લા કલેકટર રેમ્યા […]

Gujarat

રાજકોટ શહેર ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર આવેલી S.B.I બેંકના કર્મચારી ઝપટે ચડી જતાં બેંક બંધ કરવાની નોબત આવી હતી

*રાજકોટ શહેર ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર આવેલી S.B.I બેંકના કર્મચારી ઝપટે ચડી જતાં બેંક બંધ કરવાની નોબત આવી હતી.* *રાજકોટ શહેર તા.૫/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર આવેલ સૂર્યમુખી હનુમાનજી મંદિરની બાજુમાં આવેલ S.B.I બેંકના ૩ થી વધુ કર્મચારીઓ કોરોનાની ઝપટે ચડી જતાં આખી બેંક સંક્રમિત થઈ ગઈ છે. તકેદારીના […]

Gujarat

રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા આજથી અધિકારીઓ અને કર્મચારીઓની કુલ.૧૨૦૦ થી વધુ ટીમોને શહેરમાં ઉતારવામાં આવી છે.

*રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા આજથી અધિકારીઓ અને કર્મચારીઓની કુલ.૧૨૦૦ થી વધુ ટીમોને શહેરમાં ઉતારવામાં આવી છે.* *રાજકોટ શહેર તા.૫/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા જે તે ઘરમાં કોરોના હોવાની શંકા દર્શાવતા સામાન્ય લક્ષણ દેખાયા હોય તો તે સભ્યના ટેસ્ટ હાથ ધરે છે. મનપા દ્વારા તાજેતરમાં જ શરૂ કરવામાં આવેલા કુલ.૩૬ ટેસ્ટીંગ વ્હીકલ દરેક વોર્ડમાં ટેસ્ટની […]

Gujarat

રાજકોટ કંટ્રોલરૂમમાં એક સાથે ૬ થી વધુ ફરિયાદ આવતા આજે સવારથી પ્રાંત અધિકારીનો કાફલો ખાનગી હોસ્પિટલમાં ત્રાટક્યો છે. ક્લેક્ટર રૈમ્યા મોહન.

*રાજકોટ કંટ્રોલરૂમમાં એક સાથે ૬ થી વધુ ફરિયાદ આવતા આજે સવારથી પ્રાંત અધિકારીનો કાફલો ખાનગી હોસ્પિટલમાં ત્રાટક્યો છે. ક્લેક્ટર રૈમ્યા મોહન.* *રાજકોટ શહેર તા.૫/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં કોરોનાની સારવાર માટે ૧૯ હોસ્પિટલને કલેકટર તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. પરંતુ તેમાં કેટલીક ખાનગી હોસ્પિટલોના સંચાલકો કોરોનાના નામે દર્દીઓને ૩-૪ ગણા બિલો ફટકારવામાં આવતા ભારે […]

Gujarat

ધોરાજી શહેર દ્વારા. આમ આદમી પાર્ટી ભૂગર્ભ ગટર ના પાણી ખરાબ રોડ રસ્તા અને સફાઈ ના માટે નાયબ કલેકટર ને આજ રોજ આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ રોડ

આમ આદમી પાર્ટી ધોરાજી શહેર દ્વારા ભૂગર્ભ ગટર ના પાણી ખરાબ રોડ રસ્તા અને સફાઈ ના માટે નાયબ કલેકટર ને આજ રોજ આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ રોડ રસ્તા ના હલકી ગુણવત્તા ના રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર ને બ્લેક લિસ્ટ કરવા તેમજ બાકી નું રહેતું પેમેન્ટ રોકી ને કાયદેસર કાર્યવાહી કરવા શહેરી જનો દ્વારા રસ્તા રોકો આંદોલન […]

Gujarat

રાજકોટ શહેર ભાજપમાં ભંગાણ, કમલેશ મિરાણીએ કહ્યું ટિકિટની લાલચે દક્ષાબેન કૉંગ્રેસમાં જોડાયા છે

*રાજકોટ શહેર ભાજપમાં ભંગાણ, કમલેશ મિરાણીએ કહ્યું ટિકિટની લાલચે દક્ષાબેન કૉંગ્રેસમાં જોડાયા છે.* *રાજકોટ શહેર તા.૪/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં હાર્દિક પટેલની અધ્યક્ષતામાં વોર્ડનં.૫ ના ભાજપના મહિલા કોર્પોરેટર દક્ષાબેન ભેંસાણિયા કૉંગ્રેસમાં જોડાયા હતા. રાજકોટ માર્કેટીંગયાર્ડના વેપારી આગેવાન અને કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ અતુલ કામાણી કૉંગ્રેસમાં જોડાયા છે. અતુલ કમાણીએ રાજકોટ યાર્ડમાં મચ્છરોને લઈને આંદોલન કર્યું […]

Gujarat

રાજકોટ શહેર મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા ટીપર વાનમાં અને જાહેર માર્ગો પર બાયોમેડીકલ વેસ્ટ નાખવા બદલ બે કોવિડ હોસ્પિટલને ૧૦ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે

*રાજકોટ શહેર મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા ટીપર વાનમાં અને જાહેર માર્ગો પર બાયોમેડીકલ વેસ્ટ નાખવા બદલ બે કોવિડ હોસ્પિટલને ૧૦ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.* *રાજકોટ શહેર તા.૪/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં ઢેબર રોડ પર આવેલ સૌરાષ્ટ્ર કોવિડ હોસ્પિટલ અને યાજ્ઞિક રોડ પર આવેલ ઓરેન્જ કોવિડ હોસ્પિટલ દ્વારા ટીપર વાનમાં અને […]

Gujarat

રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ દાખલ થઇ રહ્યા છે. સગા સંબંધીઓની પણ ભીડ વધુ એકઠી થતી હોય. જે કંટ્રોલમાં કરવા હવે પાસ આપવામાં આવશે.

*રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ દાખલ થઇ રહ્યા છે. સગા સંબંધીઓની પણ ભીડ વધુ એકઠી થતી હોય. જે કંટ્રોલમાં કરવા હવે પાસ આપવામાં આવશે.* *રાજકોટ શહેર તા.૪/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલમાં દરરોજ અનેક દર્દીઓ દાખલ થઇ રહ્યા છે. ત્યારે સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા D.C.P મનોહરસિંહ જાડેજા, એડીશ્નલ સુપ્રિટેન્ડેન્ટ મુકેશ પટેલ અને […]

Gujarat

રાજ્ય સરકારના આદેશ બાદ રાજકોટ જીલ્લા ખેતીવાડી અધિકારીઓ દ્વારા ૩૨ ટિમો બનાવી જીલ્લાના ૫૯૫ ગામોમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે

*રાજ્ય સરકારના આદેશ બાદ રાજકોટ જીલ્લા ખેતીવાડી અધિકારીઓ દ્વારા ૩૨ ટિમો બનાવી જીલ્લાના ૫૯૫ ગામોમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે.* *રાજકોટ શહેર તા.૪/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જીલ્લા ખેતીવાડી અધિકારીઓ દ્વારા ૩૨ ટિમો બનાવી જીલ્લાના ૫૯૫ ગામોમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં ખેતર માલિક, ગામના સરપંચ અને આગેવાનોને સાથે રાખી નુકશાની અર્થે […]