Gujarat

રાજકોટ શહેર જીલ્લામાં ૯ દર્દીઓના સવારમાં મોત થઈ ચૂક્યા છે. જેમાં ૭ દર્દીઓના સિવિલમાં અને ૨ દર્દીઓએ ખાનગી હોસ્પિટલમાં દમ તોડ્યો છે

*રાજકોટ શહેર જીલ્લામાં ૯ દર્દીઓના સવારમાં મોત થઈ ચૂક્યા છે. જેમાં ૭ દર્દીઓના સિવિલમાં અને ૨ દર્દીઓએ ખાનગી હોસ્પિટલમાં દમ તોડ્યો છે.* *રાજકોટ શહેર તા.૨૯.૭.૨૦૨૦ ના રોજ આજે મોરબીમાં ૨. જસદણમાં ૧. રાજકોટમાં ૧. જુનાગઢમાં ૧. અને ઉપલેટામાં ૧. જ્યારે સરધામપૂરમાં વધુ ૧ દર્દીનુ મોત ભેટ્યા છે. ત્યારે આજે નોંધાયેલ કેસ પૈકી પંચાણભાઈ મુરુભા મોરી […]

Gujarat

રાજકોટ શહેરમાં ગઇકાલે જે કેસ આવ્યા. તેમા ૧૯૩ મકાનમાં ૮૪૧ વ્યક્તિ ક્વોરન્ટાઇન કરવામા આવ્યા છે

*રાજકોટ શહેરમાં ગઇકાલે જે કેસ આવ્યા. તેમા ૧૯૩ મકાનમાં ૮૪૧ વ્યક્તિ ક્વોરન્ટાઇન કરવામા આવ્યા છે.* *રાજકોટ શહેર તા.૨૯.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં એક જ દિવસમાં ૫૦ પોઝિટિવ કેસ આવ્યા હતા. આ દર્દી જ્યા રહેતા હોય તેમના આસપાસના મકાનોને ક્ધટેઇનમેન્ટ ઝોન હેઠળ લેવામા આવ્યા છે. તેમા રહેતા પરિવારને ક્વોરન્ટાઇન કરવામા આવ્યા છે. ગઇકાલે જે ૫૦ કેસ […]

Gujarat

રાજકોટ શહેર અયોધ્યા ચોકમાં પરિણીતાને ત્રાસ આપતા પોરબંદરના સાસરિયાઓ સામે ફરિયાદ

*રાજકોટ શહેર અયોધ્યા ચોકમાં પરિણીતાને ત્રાસ આપતા પોરબંદરના સાસરિયાઓ સામે ફરિયાદ.* *રાજકોટ શહેર તા.૨૮.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના અયોધ્યા ચોકમાં જૈનમ એપાર્ટમેન્ટમાં માવતરે ૧૦ મહિનાથી રહેતા રક્ષિતાબેન લલિતભાઈ ઉર્ફે આનંદભાઈ દવે નામની પરિણીતાએ પોરબંદર રહેતા પતિ લલિતભાઈ ઉર્ફે આનંદભાઈ જયંતીભાઈ દવે, કાકાજી સસરા હસમુખભાઈ મેઘજીભાઈ દવે, કાકીજી સાસુ દમયંતીબેન દવે અને નણંદ મનીષાબેન અશ્વિનભાઈ મહેતા […]

Gujarat

રાજકોટ શહેર જાતીય સુખ મેળવવા ગુપ્તાંગમાં નાખેલી લાકડી પેશાબની કોથળીમાં ફસાઈને બટકી ગઈ અને પથરીનું કારણ બની હતી.

*રાજકોટ શહેર જાતીય સુખ મેળવવા ગુપ્તાંગમાં નાખેલી લાકડી પેશાબની કોથળીમાં ફસાઈને બટકી ગઈ અને પથરીનું કારણ બની હતી.* *રાજકોટ શહેર તા.૨૮.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગના વિભાગીય વડા ડો.જીતેન્દ્ર અમલાણીના માર્ગદર્શન હેઠળ યુરો-સર્જન ડો.જીગેન ગોહેલ અને ડો.પ્રતિક અમલાણીએ ઓપરેશન કરી પથરી દૂર કરી પથરી કાઢતા જ ડોકટર અચંબામાં પડી ગયા. પેશાબની કોથળીમાં […]

Gujarat

રાજકોટ શહેર પોલીસ કમિશનરે ફરિયાદ માટે લોકોને રૂબરૂ આવવાની જગ્યાએ ઇ-મેઇલ કે ફોન દ્વારા ફરિયાદ નોંધાવા કરી અપીલ.

*રાજકોટ શહેર પોલીસ કમિશનરે ફરિયાદ માટે લોકોને રૂબરૂ આવવાની જગ્યાએ ઇ-મેઇલ કે ફોન દ્વારા ફરિયાદ નોંધાવા કરી અપીલ.* *રાજકોટ શહેર તા.૨૮.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે રૂબરૂના બદલે સોશિયલ મીડિયાના માધ્યમથી ફરિયાદ કરવા માટે અપીલ કરી છે. જે માટે પોલીસ કમિશ્નરે રાજકોટના તમામ પોલીસ મથકોના ઇ-મેઇલ આઇ-ડી અને મોબાઇલ નંબર જાહેર કર્યા […]

Gujarat

રાજકોટ શહેરમાં એઇમ્સ બાદ કોરોના જેવી મહત્વની કામગીરી સંભાળતા સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.મનિષ મહેતાની જૂનાગઢ મેડિકલ કોલેજમાં બદલી

*રાજકોટ શહેરમાં એઇમ્સ બાદ કોરોના જેવી મહત્વની કામગીરી સંભાળતા સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.મનિષ મહેતાની જૂનાગઢ મેડિકલ કોલેજમાં બદલી.* *રાજકોટ શહેર તા.૨૮.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની મેડિકલ કોલેજમાં ડીન તરીકે મહત્વની ફરજ બજાવ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં તબીબી અધિક્ષક તરીકે ફરજ બજાવતા ડો.મનિષ મહેતાની આરોગ્ય વિભાગ દ્વારા અચાનક બદલીના કરેલા હુકમથી રાજકોટ જીલ્લામાં કોરોના માટે શરૂ […]

Gujarat

સમગ્ર રાજ્યમાં માસ્ક ન પહેરનારા અને જાહેરમાં થૂંકનારા સામે ૨૦૦ રૂપિયાની જગ્યાએ ૫૦૦ નો દંડ ફટકારવાનો નિર્ણય કર્યો છે.

*સમગ્ર રાજ્યમાં માસ્ક ન પહેરનારા અને જાહેરમાં થૂંકનારા સામે ૨૦૦ રૂપિયાની જગ્યાએ ૫૦૦ નો દંડ ફટકારવાનો નિર્ણય કર્યો છે.* *રાજકોટ શહેર તા.૨૮.૭.૨૦૨૦ ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સમગ્ર રાજ્યમાં આગામી ૧ ઓગસ્ટથી આ નિર્ણય અમલી થશે. તેવી જાહેરાત કરી છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે. અનલોક જાહેર કરવાની સાથે જ […]

Gujarat

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ ના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા નાં અધ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્ર/કચ્છ ઝોનની કારોબારી મિટિંગ રાજકોટ ખાતે યોજવામાં આવી હતી

*ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ ના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા નાં અધ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્ર/કચ્છ ઝોનની કારોબારી મિટિંગ રાજકોટ ખાતે યોજવામાં આવી હતી.* *રાજકોટ શહેર તા.૨૮.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સૌરાષ્ટ્ર કચ્છ નાં જીલ્લા મથકોએ આવેદનપત્ર પાઠવવા અને સરકાર સામે આક્રમક કાર્યક્રમો આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમજ મહિલા કોંગ્રેસની કારોબારી સમિતી દ્વારા પ્રવૅતમાન કોરોના મહામારીની પરિસ્થિતિ ને […]

Gujarat

રાજકોટ શહેર કલેક્ટર કચેરીના બિનખેતી શાખાના મામલતદાર હિતેશ તન્નાનો કોરોના રીપોર્ટ પોઝીટિવ આવ્યો છે.

*રાજકોટ શહેર કલેક્ટર કચેરીના બિનખેતી શાખાના મામલતદાર હિતેશ તન્નાનો કોરોના રીપોર્ટ પોઝીટિવ આવ્યો છે.* *રાજકોટ શહેર તા.૨૮.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં ૨ દર્દીઓના મોત થયા છે. ગોંડલના ૭૨ વર્ષીય દિલીપભાઇ ગોકળદાસ રાજાણી અને ધોરાજીના ૬૮ વર્ષીય ઇસ્માઇલભાઇ અબ્બાસભાઇ ગરાણાનું મોત થયું છે. રાજકોટ જીલ્લા કલેક્ટર કચેરીમાં વધુ એક કર્મચારીનો કોરોના રીપોર્ટ […]

Gujarat

રાજકોટ શહેર ચાલુ બાઈકે ચકકર આવતા પોલીસ જવાન સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતા બાઈક દિવાલ સાથે અથડાતાં મોત

*રાજકોટ શહેર ચાલુ બાઈકે ચકકર આવતા પોલીસ જવાન સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતા બાઈક દિવાલ સાથે અથડાતાં મોત.* *રાજકોટ શહેર તા.૨૭.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર વાંકાનેરના વતની અને હાલ પોલીસ હેડ કર્વાટરમાં મારૂતિનગર પોલીસ લાઈનમાં રહેતા એમ.ટી.વિભાગના હેડ કોન્સ. અશ્ર્વિનભાઈ પોપટભાઈ મદ્રેસણીયા (ઉ.૫૨) ગાંધીગ્રામ પોલીસ મથકમાં P.I ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા. આજે તેઓ નોકરી ઉપર […]