*રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલ અને એક ખાનગી હોસ્પિટલમાં મળીને આજે વધુ ૧૧ દર્દીના મોત થયા છે.* *રાજકોટ શહેર તા.૩૧.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલ અને એક ખાનગી હોસ્પિટલમાં મળીને આજે વધુ ૧૧ દર્દીના મોત થયા છે. ગઇકાલે પણ એક જ દિવસમાં ૧૦ દર્દીના મોત થયા હતા. ૪૮ કલાકમાં જ ૨૧ દર્દીના મોત થયા છે. […]
India
રાજકોટ શહેર અમૂલ દૂધના કલેક્શન એજન્ટને મોરબી રોડ પર બાઇક સવાર શખ્સ છરી બતાવીને રૂ.૯૩.૫૦૦ ની રોકડ ભરેલો થેલો લૂંટીને ફરાર થઇ ગયો હતો
*રાજકોટ શહેર અમૂલ દૂધના કલેક્શન એજન્ટને મોરબી રોડ પર બાઇક સવાર શખ્સ છરી બતાવીને રૂ.૯૩.૫૦૦ ની રોકડ ભરેલો થેલો લૂંટીને ફરાર થઇ ગયો હતો.* *રાજકોટ શહેર તા.૩૦.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર આજીડેમ નજીક શ્રીરામ પાર્કમાં રહેતો કેતન દેવાયતભાઇ કળોતરા (ઉ.૨૪) અમૂલ દૂધનું વેચાણ કરતા ડીલરો પાસેથી આગલા દિવસના હિસાબનું કલેક્શન અને સાંજે કેટલો માલ મોકલવાનો […]
રાજકોટ તાલુકાના સરધાર ગામે વર્લી મટકાના જુગારધામ ઉપર આજીડેમ પોલીસે દરોડો પાડી ૨૩ શખ્સોને ઝડપી લઇ ૭૦.૭૦૦ રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે
*રાજકોટ તાલુકાના સરધાર ગામે વર્લી મટકાના જુગારધામ ઉપર આજીડેમ પોલીસે દરોડો પાડી ૨૩ શખ્સોને ઝડપી લઇ ૭૦.૭૦૦ રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે.* *રાજકોટ શહેર તા.૩૦.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં દારૂ જુગારના કેસો કરવા અંગે ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી આજીડેમ P.I વી.જે.ચાવડાના માર્ગદર્શન હેઠળ ધર્મેન્દ્રસિંહ ઝાલા, ઇન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રભાઈ પરમાર, કુલદીપસિંહ જાડેજા અને શૈલેષભાઇ નેચડા સહિતના સ્ટાફે […]
રાજકોટ શહેર ગુજરાતમાં શિક્ષણનું હબ ગણાય છે. રાજકોટમાં ભણેલા છાત્રો આજે ટોચની કંપનીઓમાં મહત્વની જવાબદારી નિભાવે છે.
*રાજકોટ શહેર ગુજરાતમાં શિક્ષણનું હબ ગણાય છે. રાજકોટમાં ભણેલા છાત્રો આજે ટોચની કંપનીઓમાં મહત્વની જવાબદારી નિભાવે છે.* *રાજકોટ શહેર તા.૩૦.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની ખ્યાતનામ કોલેજમા એમેઝોન, ગોલ્ડમેન સેચ, એસેન્ચ૨, ૨ોયલ બેંક ઓફ સ્કોટલેન્ડ, અમ૨ ઈન્ફોટેક, મોબીક્વીટી, ક્રાફટ બોક્ષ, મુશીક૨, ડબલ્યુ થ્રી નટસ, એઆ૨કે સોફટ, એપીક સોફટવે૨, સ્ટે-ઈન-ફ્રન્ટ ઈન્ડિયા પ્રા.લી, ઓમ ઈન્ફોવે, ડીઝાઈન કલબ, સ્ક્વે૨ […]
રાજકોટ શહેરમાં શિક્ષણ જગતને શર્મનાક કરતી ઘટના. ઘરે સગીર વિદ્યાર્થિનીની એકલતાનો લાભ લઈ શિક્ષકે બળાત્કાર ગુજાર્યો
*રાજકોટ શહેરમાં શિક્ષણ જગતને શર્મનાક કરતી ઘટના. ઘરે સગીર વિદ્યાર્થિનીની એકલતાનો લાભ લઈ શિક્ષકે બળાત્કાર ગુજાર્યો.* *રાજકોટ શહેર તા.૩૦.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર રૈયા ટેલીફોન એક્ષેંજ પાસે રાજમણિ કોમ્પલેક્ષમાં અક્ષર ક્લાસિસ નામે ટ્યુશન ક્લાસ ચલાવતા ભવ્ય મનોજભાઈ કરાથીયાની સગીરા પર બળાત્કારના ગુનામાં યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી છે. શિક્ષકે સગીરાના ઘરે જઈ બે વખત દુષ્કર્મ આચરી […]
રાજકોટ શહેર ગંજીવાડા વિસ્તારમાં મેડીકલ ડીગ્રી વગર ક્લીનીક ચલાવતા બોગસ ડોક્ટરને S.O.G ની ટીમે દબોચી લીધો હતો
*રાજકોટ શહેર ગંજીવાડા વિસ્તારમાં મેડીકલ ડીગ્રી વગર ક્લીનીક ચલાવતા બોગસ ડોક્ટરને S.O.G ની ટીમે દબોચી લીધો હતો.* *રાજકોટ શહેર તા.૨૯.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના મહે. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઈન્ટ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશ્નર પ્રવિણકુમાર અને મનોહરસિંહ જાડેજા તરફથી રાજકોટ શહેર વિસ્તારમાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી ડોક્ટર પર કાયદાકીય […]
રાજકોટ શહેર જૈન સમાજના પર્યુષણ પર્વમાં પણ સામુહિક પ્રતિક્રમણ, સંઘ જમણ અને ગુરૂ-ભગવંતોના વ્યાખ્યાન યોજવા ઉપર મનાઈ કરવામાં આવી છે
*રાજકોટ શહેર જૈન સમાજના પર્યુષણ પર્વમાં પણ સામુહિક પ્રતિક્રમણ, સંઘ જમણ અને ગુરૂ-ભગવંતોના વ્યાખ્યાન યોજવા ઉપર મનાઈ કરવામાં આવી છે.* *રાજકોટ શહેર તા.૨૯.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જીલ્લા કલેકટર રેમ્યા મોહનના અધ્યસ્થાને ગઈકાલે જૈન સમાજના અગ્રણીઓ અને તમામ ફિરકાના આગેવાનોની હાજરીમાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં પર્યુષણ પર્વ દરમિયાન ઉપાશ્રય અને દેસાસરોમાં ખાસ તકેદારી રાખવામાં […]
રાજકોટ શહેર માઈક્રો પ્લાનિંગ સાથે સરકાર આગળ વધે છે, કાલથી ટેસ્ટ ડબલ, C.M રિલિફ ફંડમાંથી રાજકોટને ૫ કરોડ આપીએ છીએ. C.M રૂપાણી
*રાજકોટ શહેર માઈક્રો પ્લાનિંગ સાથે સરકાર આગળ વધે છે, કાલથી ટેસ્ટ ડબલ, C.M રિલિફ ફંડમાંથી રાજકોટને ૫ કરોડ આપીએ છીએ. C.M રૂપાણી* *રાજકોટ શહેર તા.૨૯.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર કોરોનાના વધતા કેસોને ધ્યાને લઈને રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક બાદ […]
અબોલ જીવની કતલ નહી કરવા અને ફરજીયાત માસ્ક પહેરવા અંગે જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ
*અબોલ જીવની કતલ નહી કરવા અને ફરજીયાત માસ્ક પહેરવા અંગે જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ.* *રાજકોટ શહેર તા.૨૯.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણ વચ્ચે મુસ્લિમ ધર્મના પવિત્ર પર્વ ગણાતા બકરી ઈદનો તહેવાર આગામી તા.૧ ઓગષ્ટના રોજ આવે છે. બકરી ઈદમાં અમુક પ્રકાશના જાનવરોની કુરબાની આપવામાં આવે છે. કોરોનાની […]
રાજકોટ શહેર આજરોજ સવારે ૧૦:૩૦ કલાકે ગાંધીનગર થી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને સચિવો રાજકોટ પહોંચ્યા હતા
*રાજકોટ શહેર આજરોજ સવારે ૧૦:૩૦ કલાકે ગાંધીનગર થી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને સચિવો રાજકોટ પહોંચ્યા હતા.* *રાજકોટ શહેર તા.૨૯.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસ નાથન અને આરોગ્ય સચિવ જયંતી રવિ સહિતનાં રાજકોટ દોડી આવ્યા […]







