*આજે 28/06/2020 ના રોજ ભાવેણાનગરી (ભાવનગર) જગત તાત ડિજિટલ આંદોલન દ્વારા ઉપવાસ કરશે* સમિતિ ના જગતતાત યોદ્ધાઓ જે.કે.પટેલ દશરથસિંહ .કે.ગોહિલ તણસા રમણીક જાની , વાસુદેવ સિંહ બાડી પડવા ઘનશ્યામ સિંહ પડવા મહેન્દ્રસિંહ સરવૈયા બોરડી અશોકસિંહ સરવૈયા કામરોલ ભરત ખસીયા મગનભાઈ કિસાન સંઘ ભરતસિંહ વાળા જીગ્નેશ સિંહ સરવૈયા ગીરીશભાઈ પટેલ આ સર્વ ની આગેવાની હેઠળ ભાવનગર […]
India
દાંતાના ભેમાલ વિસ્તારમાં આવેલી ક્વોરીઓની બેદરકારીના કારણે ગંભીર અકસ્માત સર્જવવાની ભીતિ
બનાસકાંઠા…..દાંતા દાંતાના ભેમાલ વિસ્તારમાં આવેલી ક્વોરીઓની બેદરકારીના કારણે ગંભીર અકસ્માત સર્જવવાની ભીતિ દાંતા તાલુકાના ભેમાલ કોરી વિસ્તાર માં નાના મોટા ડુંગળાઓ આવેલા છે અને આ ડુંગળાઓમાં પથ્થરની ક્વોરીઓ આવેલી છે આ ક્વોરીઓ માંથી પથ્થર, કપચી ,ડસ્ટ અને નાના પથ્થર જેવા અનેક માલ સામાન દુર દુર સુધી મોકલવામાં આવે છે ત્યારે ડમ્પર અને ટ્રક ક્વોરીમાંથી ઓવરલોડ […]
માલણા કાંટીવાસ પાસે ધરોઈ ની પાઇપ લાઈનમાં પડ્યું ભંગાણ પાણીનો મોટો વેડફાટ ના ફોટા અને વિડિઓ થયા વાયરલ
બનાસકાંઠા (દાંતા) દાંતા *માલણા કાંટીવાસ પાસે ધરોઈ ની પાઇપ લાઈનમાં પડ્યું ભંગાણ પાણીનો મોટો વેડફાટ ના ફોટા અને વિડિઓ થયા વાયરલ*…. દાંતા તાલુકાના માલણા કાંટીવાસ થી વજાપુર જતા રસ્તા પાસે આવેલ ધરોઈ પાઇપ લાઈનમાં મોટું ભંગાણ પડતા દિવસનું હજારો લીટર પાણી નો વેડફાટ થતા ફોટા અને વિડિઓ વાયરલ થયા હતા ત્યારે ઘોર નિદ્રામાં રહેલા તંત્રને […]
GEB PGVCLવીજ કંપનીના ફોલ્ટની ફરીયાદનુ કોલ સેન્ટર વિરપુર ખાતે ફરી પાછુ ચાલુ કરાવતા મંત્રીશ્રી જયેશ રાદડીયા
GEB PGVCLવીજ કંપનીના ફોલ્ટની ફરીયાદનુ કોલ સેન્ટર વિરપુર ખાતે ફરી પાછુ ચાલુ કરાવતા મંત્રીશ્રી જયેશ રાદડીયા… વિરપુર(જલારામ)ખાતે કાર્યરત વિજ કંપનીનુ ફરીયાદ કોલ સેન્ટર કોઈ કારણોસર ગોંડલ ખાતે ફેરવાતા વિરપુર તેમજ આજુબાજુના ૧૦ જેટલા ગામડાઓના વિજ કંપનીના ગ્રાહકો તેમજ ખેતીવાડીના વિજ કનેક્શન ધરાવતા ખેડુતભાઈઓને વિજળી ને લગતી ફરીયાદ માટે ગોંડલ કોલ કરવામા અગવડતા પડે તેમ હોય […]
ઉપલેટામા સમસ્ત મુસ્લિમ એકતા સમિતિ દ્વારા કોરોના વોરીયર્સ સન્માન સમારોહ યોજવામાં આવ્યો
ઉપલેટામાં આજરોજ સમસ્ત મુસ્લિમ એકતા સમિતિ દ્વારા કોરોના વાયરસ ની મહામારી માં ઉપલેટા શહેરના તમામ હિન્દૂ મુસ્લિમ સમાજના કોરોના વોરીયસૅ એ પોતાના ઘરની અને જાનની પરવાહ કર્યા વગર સમાજ માટે અને દેશ માટે ફરજ બજાવી અને ઉત્તમ કામગીરી કરી છે તે તમામને સન્માન પત્રો આપી સાલ ઓઢાળી સન્માનિત કરવામાં આવ્યા હતા પુરા લોકડાઉનના સમય […]
ઉપલેટા રેહણક મકાનમાંથી ૨૪૩૨૦/- મુદ્દા માલ સાથે છ પત્તા પ્રેમીઓ પકડાયા
ઉપલેટા પી.આઈ વી.એમ.લગારીયા તથા પી.એસ.આઈ.આર.એલ.ગોયલ તથા પો.હેડ કોન્સ.નિલેશભાઈ ચાવડા તથા પો.હેડ કોન્સ.જયંતીભાઈ મજીઠીયા તથા પો.કોન્સ.મેરૂભાઈ મકવાણા તથા વિશાલભાઈ હુણ તથા દેવરખીભાઈ બારૈયા તથા વનરાજભાઈ રગિયા તથા નીશાંતભાઈ પરમાર નાઓ ઉપલેટા પો.સ્ટે. ટાઉન વિસ્તાર માં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ હકિકત આધારે ઉપલેટા ઢાંક ની ગારીમાં ગિરનાર સોસાયટી માં વિઠ્ઠલભાઈ ઉર્ફે કારાભાઈ મેઘજીભાઈ ડોલરા ના […]
રાજુલા તાલુકાના આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસનીય કામગીરી
રાજુલા તાલુકાના આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસનીય કામગીરી કોરોના મહામારીના સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એચ.એફ.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ રાજુલા તાલુકાના તમામ આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે જેમાં ડોકટરો,મ.પ.હે.સુ.,ફી.હે.સુ.,મ.પ.હે.વ.,ફી.હે.વ.,સ્ટાફ નર્સ,લેબોરેટરી ટેકનિશિયન,ફાર્માસિસ્ટ તેમજ સફાઈ કર્મચારીઓ સહિતના આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કૌશલ્યસભર કોરોના વોરિયર્સ તરીકે ખુબ જ […]
વીરપુર સ્વામિનારાયણ ગુરુકુળ નું ધોરણ 10 નું ઝળહળતું પરિણામ
વીરપુર સ્વામિનારાયણ ગુરુકુળ નું ધોરણ 10 નું ઝળહળતું પરિણામ વીરપુર માં આવેલ સ્વામિનારાયણ ગુણાતીત વિધાધામ ગુરુકુળ નું ધોરણ 10 નું જાહેર થયેલું S.S.C બોર્ડ માર્ચ 2020 નું પરિણામ વીરપુર કેન્દ્ર નું 70.99% આવેલ જયારે જેમાં સ્વામિનારાયણ ગુરુકુળ નો વિદ્યાર્થી દવે રાજન કેતનભાઈ 98.70.P.R સાથે વીરપુર કેન્દ્ર માં પ્રથમ આવ્યો છે. સ્વામિનારાયણ ગુરુકુળ નું શ્રેષ્ઠ પરિણામ […]
અમરેલી સ્થિત સોલાર લગાવતી એજંસી વિરુદ્ધ ગ્રાહક સુરક્ષા માં ફરિયાદ
અમરેલી સ્થિત સોલાર લગાવતી એજંસી વિરુદ્ધ ગ્રાહક સુરક્ષા માં ફરિયાદ સૂર્ય ઉર્જા ગુજરાત નામની રાજ્ય સરકાર સોલાર રૂફ ટોપ યોજના અંતર્ગત માં નોંધાવેલ હાલ માં જાણવા મળતી માહિતી મુજબ અમરેલી ઓફિસ ધરાવતી બાપા સીતારામ ક્રેડિટ કો ઓ સોસાયટી વિરુદ્ધ ગ્રાહક સુરક્ષા માં ફરિયાદ કરવા માં આવેલ 18/11/2019 નારોજ ગ્રાહક તરફ થી 50% પૈસા ભરેલ ત્યાર […]
રઝવી ટ્રસ્ટ દ્વારા રાહતદરે અનાજ કિટ વિતરણ એક હજાર કુટુંબોને લાભ આપશે
રઝવી ટ્રસ્ટ દ્વારા રાહતદરે અનાજ કિટ વિતરણ એક હજાર કુટુંબોને લાભ આપશે* મોરબી શહેરમાં આયાતઅર્ષ એન્ટર પ્રાઇઝ અને રઝવી ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે રાજકોટ બાદ મોરબી શહેર ના લાભાર્થીઓ ને રાહતદરે અનાજ કિટના પ્રોજેક્ટ માં લોકડાઉન પહેલા એક હજાર કુટુંબોનુ રજી સ્ટેન હાથ ધરાયુ હતુ જેમા મોરબી શહેર ના અલગ અલગ વિસ્તાર ના લોકોએ કંપની […]










