Gujarat

રાજકોટ શહેર જંગલેશ્વરમાં ફરી ઘર્ષણ. શેરી નં.ર૭માં ટોળા. આજી-નદીનો પટ સીલ. લોકોના ટોળા ઉમટીયા.*

*રાજકોટ શહેર જંગલેશ્વરમાં ફરી ઘર્ષણ. શેરી નં.ર૭માં ટોળા. આજી-નદીનો પટ સીલ. લોકોના ટોળા ઉમટીયા.* *રાજકોટ શહેર તા.૧૨.૪.૨૦૨૦ ના રોજ શહેરના જંગલેશ્વર વિસ્તારની શેરીનં. ર૭ કે જયાં કોરોના સંક્રમણોની સંખ્યા વધુ છે. તેને ચારેબાજુથી સીલ કરી દેવાઇ છે. ત્યારે આજે સવારે આ શેરીના રહેવાસીઓની ધીરજ ખૂટી હતી. અને એવા આક્ષેપો સાથે ૧૦૦થી વધુ લોકોનું ટોળુ શેરીમાં […]

Gujarat

રાજકોટ શહેર કોરોનાગ્રસ્ત વ્યક્તિના ચકાસણી માટે નાક, ગલોફા અને સૌથી છેલ્લે કાંકડામાંથી સેમ્પલ લેવામાં આવે છે.*

*રાજકોટ શહેર કોરોનાગ્રસ્ત વ્યક્તિના ચકાસણી માટે નાક, ગલોફા અને સૌથી છેલ્લે કાંકડામાંથી સેમ્પલ લેવામાં આવે છે.* *રાજકોટ શહેર તા.૧૨.૪.૨૦૨૦ ના રોજ જંગલેશ્ર્વર વિસ્તારમાં સેમ્પલિંગ કરતાં મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના તબીબી તેમજ નસિગ સ્ટાફે જણાવ્યું હતું કે, કોરોના છે કે નહીં તેની ચકાસણી માટે નાક, ગલોફા અને સૌથી છેલ્લે કાંકડામાંથી સેમ્પલ લેવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું […]

Gujarat

મોરબીની સિવિલ અને ક્રિષ્ના હોસ્પિટલની મુલાકાત લેતા રાજ્ય જીએસટી ચીફ કમિશ્નર

  મોરબીની સિવિલ અને ક્રિષ્ના હોસ્પિટલની મુલાકાત લેતા રાજ્ય જીએસટી ચીફ કમિશ્નર મોરબી : હાલ કોરોનાને અટકાવવા સરકાર દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા છે. તમામ વીભાગો હાલ આ કામગીરીમાં જોડાય ગયા છે. આ દરમિયાન આજે રાજ્યના જીએસટી ચીફ કમિશનર મોરબી આવી પહોંચ્યા હતા અને તેઓએ સિવિલ હોસ્પિટલ તેમજ ક્રિષ્ના હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ વેળાએ […]

Gujarat

મોરબીમાં સેફટીના સાધનો વગર જ કોરોના સામે લડવા આરોગ્ય કમૅચારી ઓ મજબૂર ?

  મોરબીમાં સેફટીના સાધનો વગર જ કોરોના સામે લડવા આરોગ્ય કમૅચારી ઓ મજબૂર ? મોરબી સિવીલ હોસ્પિટલ ના ઈમરજન્સી વોર્ડના સ્ટાફની સેફટી ના નામે મીંડું મોરબી :- મોરબી જિલ્લાકક્ષાની સિવિલ હોસ્પિટલ ના ઈમરજન્સી વોર્ડ માં ફરજ બજાવતા મેડીકલ ઓફિસર, નર્સીંગ ઓફિસર તેમજ સર્વન્ટ ની કોઈ જ સેફટી નથી. કોરોના ના શંકાસ્પદ દર્દીઓ આવે તો સીધા […]

Gujarat

નિવૃત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર. જી. પરમાર સાહેબ દ્વારા જરૂત મંદ પરિવારો ને રાસન કીટ સાથે 200 રૂપિયા રોકડા ની પહેલ કરી હતી

નિવૃત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર. જી. પરમાર સાહેબ દ્વારા જરૂત મંદ પરિવારો ને રાસન કીટ સાથે 200 રૂપિયા રોકડા ની પહેલ કરી હતી ગાંધીધામ વાવાજોડા કેમ્પ વિસ્તાર માં 10 પરિવાર માં રાસન કીટ વિતરણ કરવામાં આવી હતી સાથે સાથ લોકો ને એક સન્દેશો દેવામાં અવેયો હતો કે બિન જરૂરી ગર ની બહાર જવાનુ નહિ કામ […]

Gujarat

નારાયણ સરોવર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વાય. એ.ઝાલા દ્વારા લોક ડાઉન બંદોબસ્ત ના તમામ પોઇન્ટના કર્મચારીઓને ઇમ્યુનિટી બુસ્ટર,

*નારાયણ સરોવર પોલીસ સ્ટેશન* *પ.કચ્છ-ભૂજ* *આજરોજ નારાયણ સરોવર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વાય. એ.ઝાલા દ્વારા લોક ડાઉન બંદોબસ્ત ના તમામ પોઇન્ટના કર્મચારીઓને ઇમ્યુનિટી બુસ્ટર, મેડિસિન તથા ઓ.આર.એસ. પીણું અને એનર્જી ડ્રિન્ક્સ આપી બંદોબસ્ત ના તમામ કર્મચારી સારી રીતે ફરજ બજાવી શકે અને તેઓનો ઉત્સાહ વધે તે માટે ના પ્રયત્નો કરવા માં આવ્યા અને […]

Gujarat

અખિલ કરછ મુસ્લિમ મિયાણા ગરાસિયા સમાજના પ્રમુખ હનીફબાવા પઢિયારનો સંદેશ*

*અખિલ કરછ મુસ્લિમ મિયાણા ગરાસિયા સમાજના પ્રમુખ હનીફબાવા પઢિયારનો સંદેશ* અખિલ કરછ મુસ્લિમ મિયાણા ગરાસિયા સમાજના પ્રમુખ હનીફબાવા પઢિયારે પોતાના સંદેશમાં કરછની જનતાને અપીલ કરી છે કે કોરોના મહામારીને રોકવા તંત્ર મહેનત કરી રહ્યુ છે આપણે તંત્રને મદદરૂપ થવા અફવાઓ રોકીએ અને સોશિયલ મિડિયામા આવેલ કોઈપણ પોસ્ટની ચકાસણી વગર શેયર ના કરીયે આપણે આ કપરા […]

Gujarat

બોટાદ શહેર ના મુસ્લિમ સોસાયટી વિસ્તારમાં સલીમભાઈ ગનીભાઇ ધંધુકિયા ઉંમર વર્ષ 52 ઉપર ફાયરિંગ નો બનાવ

બોટાદ આજે તારીખ 12-4-2020 ના રોજ બોટાદ શહેર ના મુસ્લિમ સોસાયટી વિસ્તારમાં સલીમભાઈ ગનીભાઇ ધંધુકિયા ઉંમર વર્ષ 52 ઉપર ફાયરિંગ નો બનાવ સલીમભાઈ ધંધુકિયા ને હાલ બોટાદ ની સરકારી સોનાવાલા હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે ખસેડવામાં આવ્યા હતા ફાયરિંગ કરનાર ઇસમો તાત્કાલિક ધોરણે ફરાર રીપોર્ટર જગદીશ એચ મારૂ

Gujarat

આમ આદમી પાટીૅ ગુજરાત ના મહામંત્રીનું આજરોજ દુ:ખદ્ અવસાન થયું

🙏🏻🙏🏻🙏🏻 શોકપ્રવર્ત🙏🏻🙏🏻🙏🏻🙏🏻 આમ આદમી પાર્ટી ગુજરાત આજે અત્યંત શોકમય છે. અત્યંત દુઃખદાયી અને આઘાતજનક ઘટના આજે ઘટી છે. *આમ આદમી પાર્ટી ગુજરાતના લાડીલા મહાનાયક અને ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી ભાવેશભાઈ ઉપાધ્યાય આજે આપણી વચ્ચે રહ્યા નથી.* હ્ર્દય દ્રવી ઉઠે તેવી આ અત્યંત શોકમય ગમગીની છવાઈ ગઈ છે. ઈશ્વર આગળ કોઈની ઈચ્છા ચાલી નથી. પ્રભુ સદગત […]

Gujarat

રાજકોટ શહેર નિધિબેને કોરોના વાયરસથી ચહેરાને રક્ષતા ફેશશિલ્ડ બનાવ્યા. રૂ. ૪૦ની નજીવી કિંમતના આ ફેશશિલ્ડ મહામૂલી જિંદગી બચાવશે.*

*રાજકોટ શહેર નિધિબેને કોરોના વાયરસથી ચહેરાને રક્ષતા ફેશશિલ્ડ બનાવ્યા. રૂ. ૪૦ની નજીવી કિંમતના આ ફેશશિલ્ડ મહામૂલી જિંદગી બચાવશે.* *રાજકોટ શહેર તા.૧૨.૪.૨૦૨૦ ના ટેકનોસેવી એવા નિધિબેન ચોટલીયા પણ સહયોગી બન્યા છે. મેનેજમેન્ટ ક્ષેત્રે અભ્યાસ પૂર્ણ કરી વોલ ૩-ડી નામે પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરતા અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ નિધિબેન ૩-ડી પ્રિન્ટરના વિવિધ મોડેલોના વેંચાણ અને પ્રોટોટાઇપ જોબવર્ક […]