International

ઈરાનના હુમલા પછી અમેરિકાના ક્રૂડ ઓઈલ ટેન્કરમાં આગ; ૧ ભારતીયનું મોત

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે બુધવારે બસરા નજીક ઇરાકી પાણીમાં યુએસ માલિકીના ક્રૂડ ઓઇલ ટેન્કર સેફસી વિષ્ણુ પર ઇરાની હુમલામાં એક ભારતીય નાગરિકનું મોત થયું હતું. આ હુમલો ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ નેવી દ્વારા કરવામાં આવ્યો હતો, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો. માર્શલ આઇલેન્ડના ધ્વજ હેઠળ સફર કરી રહેલ […]

International

ઇરાનમાં તેલ ભંડાર અને રિફાઇનરી સુવિધાઓ સાથે સંકળાયેલા સ્થળો પર હવાઈ હુમલા

અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે ૧૧મો દિવસ છે.આ દરમિયાન ઇઝરાયલે ઇરાનમાં તેલ ભંડાર અને રિફાઇનરી સુવિધાઓ સાથે સંકળાયેલા સ્થળો પર હવાઈ હુમલા શરૂ કર્યા છે. ઇઝરાયલી મીડિયા વાયનેટ અનુસાર, ઇરાનના ૩૦ ફ્યુઅલ ટેન્ક અને ૩ તેલ ડેપોને નિશાન બનાવવામાં આવ્યા છે. તે જ સમયે, ઈરાને વળતો પ્રહાર કરતા ૫ દેશો પર હુમલા કર્યા. આમાં ઈઝરાયલ […]

International

ઈરાન યુદ્ધનો ૧૧મો દિવસ, ૧૭૦૦થી વધુ મૃત્યુ

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે ૧૧મો દિવસ છે. યુદ્ધના કારણે ઈરાનના ઘણા શહેરોમાં ભયંકર તબાહી થઈ છે અને ૧૭૦૦ થી વધુ લોકો માર્યા ગયા છે. લોકો પોતાનું ઘર છોડીને સુરક્ષિત જગ્યાએ શરણ લેવા મજબૂર છે. તે જ સમયે, વિશ્વભરમાં આ યુદ્ધની વિરુદ્ધ અને સમર્થનમાં પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. બ્રિટનમાં ઈરાન સમર્થકો અને અમેરિકા […]

International

ઓઈલ સંકટના કારણે પાકિસ્તાનમાં ‘લોકડાઉન‘

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સોમવારે વધતી ઓઈલ કિંમતોને ધ્યાનમાં રાખીને ખર્ચમાં કાપ મૂકવાની યોજનાની જાહેરાત કરી છે. આ અંતર્ગત સરકારી કચેરીઓ અઠવાડિયામાં માત્ર ચાર દિવસ ખુલશે અને અડધા કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરશે. આ અઠવાડિયાના અંતથી શાળાઓ બે અઠવાડિયા માટે બંધ રહેશે. પાકિસ્તાની ન્યૂઝ ચેનલ જિયો ન્યૂઝ અનુસાર, મંત્રીઓ અને સલાહકારોના વિદેશ પ્રવાસો રોકી દેવામાં […]

International

ક્રૂડ ઓઇલ ૯% સસ્તું થઈને ૮૮ ડોલર પર આવ્યું

ટ્રમ્પના ‘યુદ્ધ સમાપ્ત‘ થવાના નિવેદનની અસર, એશિયન શેરબજારોમાં ૬% સુધીનો વધારો ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં આજે એટલે કે ૧૦મીએ મોટો ઘટાડો જાેવા મળ્યો છે. એશિયામાં શરૂઆતી કારોબાર દરમિયાન બ્રેન્ટ ક્રૂડના ભાવ લગભગ ૮.૫% ઘટીને ૯૨.૫૦ ડોલર પ્રતિ બેરલ પર આવી ગયા. આ પહેલા ગઈકાલે તે ૧૧૫ ડોલરની નજીક પહોંચી ગયો હતો જ્યારે અમેરિકી તેલ […]

International

સતત થઈ રહેલા હુમલાઓ વચ્ચે સામાન્ય લોકોના જીવનને સૌથી વધુ અસર

અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે ૧૧મો દિવસ છે. સતત થઈ રહેલા હુમલાઓ વચ્ચે સામાન્ય લોકોના જીવનને સૌથી વધુ અસર થઈ રહી છે. ક્યાંક લોકો પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ શરણ લેવા મજબૂર છે, તો ક્યાંક ડર અને અનિશ્ચિતતા વચ્ચે પરિવારો વિખેરાઈ રહ્યા છે. યુદ્ધ વચ્ચે ઘણા દેશોએ પોતાના નાગરિકોને ઇરાનમાંથી બહાર કાઢવાનું […]

International

અમેરિકાએ કહ્યું- ઈરાન પર સૌથી મોટા હુમલા થશે, અમને મારવાના ચક્કરમાં ક્યાંક તમે જ ખતમ ન થઈ જાઓ

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે ૧૧મો દિવસ છે. આ દરમિયાન અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે કહ્યું છે કે મંગળવારે ઈરાન પર અત્યાર સુધીના સૌથી મોટા અને સૌથી તીવ્ર હુમલા કરવામાં આવશે. હેગસેથના મતે, આ હુમલામાં મોટી સંખ્યામાં ફાઈટર જેટ અને બોમ્બર વિમાનો સામેલ હશે. તેમણે દાવો કર્યો કે ઈરાનની સૈન્ય ક્ષમતાઓ નબળી પડી રહી […]

International

સેટેલાઇટથી અમેરિકી લોકેશન ટ્રેક કરી રહ્યું હતું ચીન

ઈરાન પર પહેલી મિસાઈલ પડ્યા પહેલા જ ચીની કંપનીએ હુમલાની જાણકારી આપી હતી ૨૮ ફેબ્રુઆરીએ ઈરાન પર પહેલી મિસાઈલ છોડવામાં આવે તે પહેલા જ ચીની સોશિયલ મીડિયા પર સંકેતો મળવા લાગ્યા હતા કે અમેરિકા મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. ઈન્ટરનેટ પર અમેરિકી સૈન્ય તૈયારીઓ સંબંધિત સેટેલાઇટ તસવીરો ઝડપથી ફેલાવા લાગી હતી. આ તસવીરોમાં […]

International

ટ્રમ્પે વિશ્વાસઘાત કરી બાળકોને માર્યા, હવે વાતચીતની કોઈ શક્યતા નથી: ઈરાનનો અમેરિકાને જવાબ

પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈઝરાયલ તરફથી ઈરાન પર સતત હુમલા અને ઈરાનની વળતી કાર્યવાહીને કારણે સંઘર્ષ વધુ ઘેરો બની રહ્યો છે. છેલ્લા અગિયાર દિવસથી વિસ્તારમાં તણાવ ચરમસીમા પર છે અને ઈરાન તરફથી ખાડી દેશોમાં આવેલા અમેરિકન ઠેકાણાઓ પર મિસાઇલ હુમલા ચાલુ છે. આ દરમિયાન શાંતિ સ્થાપવા માટે રાજદ્વારી માર્ગો પર ચર્ચાના પ્રયાસો થયા, પરંતુ ઈરાનના […]

International

‘જહાજ ડૂબાડવામાં મજા આવે છે!‘, ઈરાનના સૈનિકોના મોત પર ટ્રમ્પનું અટ્ટહાસ્ય જાેઇને દુનિયા સ્તબ્ધ થઇ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાનની નેવીને ભારે નુકસાન પહોંચાડવાનો દાવો કર્યો છે. તેમજ ટ્રમ્પની અત્યંત વિવાદાસ્પદ પ્રતિક્રિયા સામે આવી છે. રિપબ્લિકન સાંસદોને સંબોધતા ટ્રમ્પે એક સૈન્ય અધિકારી સાથેની વાતચીતનો કિસ્સો સંભળાવતા કહ્યું કે, ‘અમેરિકન સૈનિકોને ઈરાની જહાજાેને કબજે કરવાના બદલે તેને તોડી પાડીને ડૂબાડી દેવામાં વધુ મજા આવી રહી […]