International

ડોનાલ્ડ ટ્રમ્પનો વધુ એક મોટો દાવો!, ઈરાનને આપી છેલ્લી ચેતવણી

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે એક મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું આ યુદ્ધ હવે લગભગ સમાપ્તિના આરે છે. ટ્રમ્પે મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું કે ૨૮ ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા સંયુક્ત સૈન્ય હુમલા બાદ ઈરાનની શક્તિ સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગઈ છે. તેમણે […]

International

શાળા-કોલેજ અને સરકારી કચેરી-ગાડીઓ ઠપ : યુદ્ધના કારણે પાકિસ્તાનની હાલત ખરાબ

અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વિશ્વના અનેક દેશોનું ટેન્શન વધ્યું છે. મિડલ ઈસ્ટના દેશોમાંથી ઓઈલ અને ગેસની સપ્લાય લગભગ ઠપ પડી ગઈ છે. જેના કારણે અનેક દેશોમાં હાલત ખરાબ છે. ત્યારે પડોશી દેશ પાકિસ્તાનમાં તો ઓઈલ-ગેસની એટલી અછત સર્જાઈ છે કે સરકારે કર્મચારીઓના પગારમાં કાપ મૂકવાની જાહેરાત કરી છે. શાળાઓ પર […]

International

વિશ્વયુદ્ધનો ખતરો ટળ્યો! પુતિને ટ્રમ્પને આપ્યો ઈરાન યુદ્ધ રોકવાનો ‘માસ્ટર પ્લાન‘

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વિશ્વના અનેક દેશોનું ટેન્શન વધ્યું છે. મિડલ ઈસ્ટના દેશોમાંથી ઓઈલ અને ગેસની સપ્લાય લગભગ ઠપ પડી ગઈ છે. એવામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે એક કલાક સુધી ટેલિફોનિક વાતચીત થઈ છે. સોમવારે ટ્રમ્પ અને પુતિન વચ્ચે એક કલાક સુધી ઈરાન અને યુક્રેન […]

International

ક્રૂડ ઓઇલમાં ભડકો ઇરાન સામે મામૂલી કિંમત : ટ્રમ્પની શેખી

પશ્ચિમ એશિયામાં ઇરાન-અમેરિકા અને ઇઝરાયેલનું યુદ્ધ વકરવાના કારણે ઓઇલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. આ અંગે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇરાનના પરમાણુ શસ્ત્રોને ખતમ કરવા માટે ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલો આ કામચલાઉ વધારો સ્વીકાર્ય છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશ્યલ પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે ઓઇલની કિંમતો તો ઇરાનના પરમાણુ […]

International

સેનેટ સેવ એક્ટને મંજૂરી નહીં આપે ત્યાં સુધી બીજા કોઇ ખરડા પર સહી નહીં કરું: ટ્રમ્પ

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સેફગાર્ડ અમેરિકન વોટર્સ એલિજિબિટી-સેવ-અમેરિકા એક્ટને સેનેટ દ્વારા મંજૂર કરવામાં ન આવે ત્યાં સુધી પ્રમુખ તરીકે બીજા એક પણ ખરડા પર પોતે સહી નહીં કરે તેવી જાહેરાત રવિવારે કરી હતી. પોતાના સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ ટ્રથ સોશ્યલ પર ટ્રમ્પે જણાવ્યું હતું કે સેવ એક્ટને મંજૂર કરાવવો તે તેમની પ્રથમ પ્રાથમિકતા છે. તેમણે ફલોરિડામાં તેમની […]

International

ઈરાનની શાળા પર અમેરિકાએ બે વખત હુમલા કર્યા

યુદ્ધનાં શરૂઆતના દિવસોમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇરાનની સ્કૂલમાં થયેલ વિસ્ફોટની પાછળ સ્વયં ઇરાનનો હાથ છે. તેમણે દાવો કર્યો હતો કે આ હુમલો ઇરાનના જ દારૂ ગોળાને કારણે થયો હતો. જાે કે હવે સામે આવેલા નવા વીડિયો અને અન્ય કેટલાક પુરાવા ટ્રમ્પનાં આ દાવા સામે પ્રશ્રો ઉભા કરી રહ્યાં છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર ૨૮ ફેબુ્રઆરીએ […]

International

ગલ્ફ તણાવ વચ્ચે સાઉદી અરેબિયાના અલ ખાર્જ પર ઈરાની હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી તેની પુષ્ટિ ભારતીય દૂતાવાસે કરી

રિયાધમાં ભારતીય દૂતાવાસે સાઉદી અરેબિયાના અલ ખાર્જ ગવર્નરેટ પર ઈરાની ગોળા દ્વારા કરવામાં આવેલા હુમલામાં એક ભારતીય નાગરિકના મોતની અફવાઓને ઝડપથી રદિયો આપ્યો હતો, અને ખાતરી આપી હતી કે એકમાત્ર ભારતીય ઘાયલ થયો છે અને તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાહતથી ભરેલી X પોસ્ટમાં, દૂતાવાસે સાઉદી અધિકારીઓ સાથેના તેના સંકલન અને કાઉન્સેલર વાય સાબીરની ઘાયલ […]

International

કેનેડાના કેલે એરિક્સન અને ગાઇડ સિએરા સ્મિથ સ્કીઇંગે પેરાલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

કેનેડાના કેલે એરિક્સન અને ગાઇડ સિએરા સ્મિથે મિલાનો કાિંેર્ટીના ૨૦૨૬ માં પુરુષોની સુપર-જી વિઝન ઇમ્પેર્ડ રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. પુરુષોની દૃષ્ટિહીન ઉતાર સ્પર્ધામાં સિલ્વર જીત્યા બાદ આ તેમનો બીજાે મેડલ છે. કેલે એરિક્સન અને તેમના ગાઇડ સિએરા સ્મિથે પેરાલિમ્પિક વિન્ટર ગેમ્સમાં તેમની પ્રથમ મેચમાં બે-બેની બરાબરી કરી છે અને સોમવારે સવારે પુરુષોની દૃષ્ટિહીન સુપર જી […]

International

મોજતબા ખામેનીએ સત્તા સંભાળતાં ઈરાને અમેરિકા અને ઇઝરાયલ સામે યુદ્ધ છોડવાનો સંકેત આપ્યો નથી

ઈરાને હત્યા કરાયેલા આયાતુલ્લાહ અલી ખામેનીના કટ્ટરપંથી પુત્ર મોજતબા ખામેનીને તેના નવા સર્વોચ્ચ નેતા તરીકે પસંદ કર્યા, જે સંકેત આપે છે કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને ઉર્જા બજારોમાં ઉથલપાથલ સર્જાતા તેહરાન પાછળ નહીં હટે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ પસંદગીની ઝડપથી ટીકા કરવામાં આવી હતી, જેઓ લગભગ ચાર વર્ષમાં તેલના ભાવ સૌથી […]

International

ઈરાનના નવા નેતા નું સ્વાગત કરતું રશિયા

પુતિને ઈરાનને ‘અટલ‘ સમર્થન જાહેર કર્યું, નવા નેતા તરીકે નિમણૂક બદલ મોજતબાને અભિનંદન આપ્યા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષમાં ઈરાનને રશિયાના ‘અટલ‘ સમર્થનની પુષ્ટિ કરી. ઇઝરાયલે ખામેનીના અનુગામીને ‘પીછો‘ કરવાની ચેતવણી આપી હોવા છતાં, પુતિને મોજતબા ખામેનીને ઈરાનના નવા નેતા તરીકે નિયુક્તિ બદલ અભિનંદન પણ આપ્યા. પુતિને […]