INSV તારિણી નાવિકા સાગર પરિક્રમા II અભિયાનના ચોથા તબક્કાને પૂર્ણ કરીને દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉનમાં પ્રવેશી હતી. જહાજ અને ક્રૂનું સ્વાગત કેપ ટાઉન ખાતે ભારતના કોન્સ્યુલ જનરલ શ્રીમતી રૂબી જસપ્રીત, દક્ષિણ આફ્રિકન નૌકાદળના ફ્લીટના ચીફ ઓફ સ્ટાફ રીઅર એડમિરલ લિસા હેન્ડ્રિક્સ અને પ્રિટોરિયા ખાતે ભારતના સંરક્ષણ સલાહકાર કેપ્ટન અતુલ સપહિયા દ્વારા કરવામાં આવ્યું. દક્ષિણ આફ્રિકના […]
International
કેનેડામાં ૧ એપ્રિલથી લઘુત્તમ વેતન વધારીને ઇં૧૭.૩૦ કરવામાં આવ્યું
આજથી, ૧ એપ્રિલ, ૨૦૨૫ થી, કેનેડાભરના કામદારોને ફેડરલ અને પ્રાંતીય લઘુત્તમ વેતનમાં વધારો થતાં તેમના પગારમાં વધારો જાેવા મળશે.કેનેડિયન સરકારે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ફેડરલ લઘુત્તમ વેતન ઇં૧૭.૩૦ થી વધીને ઇં૧૭.૭૫ પ્રતિ કલાક થયું છે – જે ૨.૪% નો વધારો છે. આ તે લોકોને લાગુ પડે છે જેઓ ફેડરલ રીતે નિયંત્રિત ખાનગી ક્ષેત્રોમાં […]
ફ્રાન્સની એક કોર્ટે સોમવારે નેશનલ રેલી પાર્ટીની નેતા મરીન લે પેનને યુરોપિયન સંસદના ભંડોળના ઉચાપત કેસમાં દોષિત ઠેરવ્યા
ફ્રાન્સના રાજકારણમાં મોટા ફેરફાર આવવાની શક્યતાઓ ૨૦૨૭ના ઈલેક્શનમાં ઈમેન્યુએલ મેક્રોન સામેની મજબૂત દાવેદાર ચૂંટણી પહેલા જ રેસની બહાર થઈ ફ્રાંસની નેશનલ રેલી પાર્ટીને વધુ એક મોટો ઝટકો, કોર્ટ દ્વારા પાર્ટીની નેતા મરીન લે પેનને યુરોપિયન સંસદના ભંડોળના ઉચાપત કેસમાં દોષિત ઠેરવ્યા હતા. કોર્ટના ચુકાદાની સાથે લે પેન પર પાંચ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ […]
અંતરિક્ષમાંથી દિવસ અને રાત બંને સમયે ભારતને જાેવું એક અવિશ્વસનીય અનુભવ હતો: સુનિતા વિલિયમ્સ
ભારતીય મૂળના અમેરિકન અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સે અંતરિક્ષથી પરત આવ્યા બાદ પહેલી વાર પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું હતું કે ધરતી પર પરત આવીને સારું લાગી રહ્યું છે. સુનિતા વિલિયમ્સ ટૂંક જ સમયમાં ભારત પણ આવશે. તેમણે જણાવ્યું હતું છે, કે ‘ મને આશા […]
જાે ઈરાન ન્યુક્લિયર ડીલ પર સહમત નહીં થાય તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે: ટ્રમ્પ
અમેરિકી પ્રમુખ ટ્રમ્પની ધમકીના કારણે વધુ એક યુદ્ધના ભણકારા શરૂ થઈ ગયા ઈરાને કહ્યું છે કે તે આ મુદ્દા પર અમેરિકા સાથે સીધી વાતચીત કરશે નહીં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપતા કહ્યું છે કે જાે તે ન્યુક્લિયર ડીલ પર સહમત નહીં થાય તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ટ્રમ્પે મીડિયા સાથે વાતચીતમાં […]
આતંકવાદી હાફિઝ સઈદના સંબંધી અબ્દુલ રહેમાનની કરાંચીમાં ગોળી મારી હત્યા કરવામાં આવી
આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા માટે ભંડોળ એકત્ર કરતો હતો અબ્દુલ રહેમાન પાકિસ્તાનના કરાંચીમાં ભારતના દુશ્મન હાફિઝ સઈદના વધુ એક સંબંધીની હત્યા કરવામાં આવી છે. પાકિસ્તાનના કરાંચીમાં બંદૂકધારીએ હાફિઝ સઈદના સંબંધીની ગોળી મારીને હત્યા કરી છે. આતંકવાદી હાફિઝ સઈદના સંબંધી, આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા માટે ભંડોળ એકત્ર કરનાર અબ્દુલ રહેમાનને કરાંચીમાં ગોળી મારવામાં આવી છે. અબ્દુલ રહેમાન આતંકવાદી […]
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને રેર અર્થ ડીલમાંથી પીછેહટ ન કરવા સલાહ આપી
જાે આ ડીલમાંથી યુક્રેન દ્વારા પીછેહટ કરવામાં આવે છે તો તેના ખરાબ પરિણામો ભોગવવાની ચીમકી પણ ટ્રમ્પે આપી લગભગ ત્રણ વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધમાં શાંતિ સ્થાપિત કરવા સક્રિય કામગીરી કરી રહેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને રેર અર્થ ડીલમાંથી પીછેહટ ન કરવા સલાહ આપી છે. તેમજ જાે પીછેહટ કરી […]
અમેરિકામાં અભ્યાસ કરનારા વિભિન્ન દેશના હજારો વિદ્યાર્થીઓએ તેનમા F-૧ વિઝા અચાનક રદ થવાનો ઈમેલ મળતા હડકંપ
અમેરિકામાં અભ્યાસ કરતા વિવિધ દેશોના હજારો વિદ્યાર્થીઓને તેમના હ્લ-૧ વિઝા અચાનક રદ થયાના ઈમેલ મળ્યા બાદ તેઓ ગભરાટમાં છે. આ ઈમેલ અમેરિકાના વિદેશ વિભાગ (ર્ડ્ઢંજી) તરફથી મોકલવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને તેમના હ્લ-૧ સ્ટૂડેન્ટ વિઝા રદ થયા હોવાની જાણકારી આપવામાં આવી અને ત્યારબાદ તેમને જાતે અમેરિકા મૂકીને જતા રહેવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. એટલે કે, […]
નેપાળની ઓલી સરકારે પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહને હિંસામાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા આદેશ આપ્યો
નેપાળમાં રાજાશાહીના સમર્થનમાં થયેલી હિંસા બાદ સરકારની મોટી કાર્યવાહી નેપાળની ઓલી સરકારે રાજાશાહીના સમર્થનમાં થયેલી હિંસા બાદ પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહને હિંસામાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા આદેશ આપ્યો છે. તેમજ તેમની સુરક્ષામાં પણ ઘટાડો કર્યો છે. નેપાળ સરકારે પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહના સમર્થકો દ્વારા કરવામાં આવેલી હિંસા વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરતાં પૂર્વ રાજાની સુરક્ષામાં મૂકેલા […]
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના કાફલાની એક ગાડીમાં જાેરદાર વિસ્ફોટ
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના સત્તાવાર ગાડીના કાફલામાં સામેલ એક લક્ઝુરિયસ લિમોઝિન કારમાં ભયાનક વિસ્ફોટ થતા આખી કાર ભડભડ કરતી સળગી ગઈ હતી. આ ઘટના મધ્ય મોસ્કોમાં થવાના કારણે રશિયન પ્રમુખ પુતિનની સુરક્ષા સામે સવાલો ઊઠવા લાગ્યા છે આ સાથે ક્રેમલિનમાં જ આંતરિક ખતરો હોવાની શંકાઓ થવા લાગી છે. ૭૨ વર્ષીય પુતિન લિમોસિન ગાડીનો જ નિયમિત […]










