અમેરિકાના પ્રમુખે ઓટો આયાત પર ભારે ટેરિફની જાહેરાત કરી અમેરિકાના ફરીવાર પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા મોટા ર્નિણયો લેવામાં આવ્યા છે ત્યારે હવે તેમના દ્વારા ઓટો આયાત પર ભારે ટેરિફની જાહેરાત કરવામાં આવી છે. આ મામલે વ્હાઇટ હાઉસે માહિતી આપી હતી કે ટ્રમ્પે વિદેશી ઉત્પાદિત વાહનો પર ૨૫ ટકા ટેરિફની જાહેરાત કરી […]
International
અમેરિકાએ ચીનની સાથે-સાથે ભારત પણ ફેન્ટાનિલના ઉત્પાદનનો મુખ્ય સ્ત્રોત હોવાનું કહીને હડકંપ મચાવ્યો
ફેન્ટાનિલના લીધે અમેરિકામાં ઓક્ટોબર ૨૦૨૪ સુધીમાં ૫૨ હજારના મોત થયા હતા અમેરિકા દ્વારા ફરી એકવાર આંચકા સ્વરૂપ નિવેદન કરવામાં આવ્યું છે જેમાં હવે ચીનની સાથે-સાથે ભારત પણ ફેન્ટાનિલના ઉત્પાદનનો મુખ્ય સ્ત્રોત હોવાનું કહીને હડકંપ મચાવ્યો છે. ફેન્ટાનિલના લીધે અમેરિકામાં ઓક્ટોબર ૨૦૨૪ સુધીમાં ૫૨ હજારના મોત થયા હતા. અમેરિકામાં આજે આ ડ્રગ્સની લત જબરદસ્ત ફેલાઈ છે. […]
ગાઝાના લોકોએ પ્રથમ વખત હમાસ વિરુદ્ધ વિશાળ વિરોધ રેલી કાઢી
ગાઝાના લાખો લોકો હમાસ વિરુદ્ધ નારા લગાવતા રસ્તાઓ પર ઉતરી આવ્યા ઇઝરાયેલ અને હમાસ વચ્ચે દોઢ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધને કારણે અત્યાર સુધીમાં ૫૦ હજારથી વધુ લોકોના મોત થયા છે. ગાઝા યુદ્ધવિરામ ભંગ કર્યા પછી, ઇઝરાયેલની સેના ઉત્તરી અને દક્ષિણ ગાઝા પર લગભગ ૧૦ દિવસ સુધી ફરી ભારે બોમ્બમારો કરી રહી છે ત્યારે […]
વ્હાઈટ હાઉસે જાહેર કર્યું કે તેમના દ્વારા ભૂલથી યમન યુદ્ધની યોજના એક પત્રકારને શેર થઈ ગઈ હતી
અમેરિકાની સરકારના અધિકારીઓએ યમનમાં ઈરાનના ટેકેદાર હૂતી ગ્રૂપ પર અમેરિકા દ્વારા હુમલો કરવાના કેટલાક સમય પહેલાં એક મેસેજિંગ ગ્રૂપમાં ભૂલથી યમન સાથેનાં યુદ્ધની યોજના જાહેર કરી હતી. આ વખતે તેમાં એક પત્રકાર પણ હાજર હતા. આ વાતનો ખુલાસો થતા વ્હાઈટ હાઉસમાં કેટલાક અધિકારીઓની કામગીરી સામે સવાલો ઊઠયા છે. સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવા ડેમોક્રેટિક સાંસદોએ […]
યુએસ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમના વાર્ષિક એહવાલમાં ભારતમાં લઘુમતીઓ સાથે ભેદભાવ અને અત્યાચારનો આરોપ
ભારતમાં લઘુમતીઓ સાથે ભેદભાવ અને અત્યાચારનો આરોપ લગાવતા યુએસ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમે(ેંજીઝ્રૈંઇહ્લ) તેના વાર્ષિક અહેવાલમાં ભારતની વિદેશી ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (ઇછઉ) પર અમેરિકામાં પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. કમિશને આરોપ લગાવ્યો હતો કે શીખ ભાગલાવાદીઓની હત્યામાં ઇછઉની ભૂમિકા હતી. યુએસ કમિશનના રિપોર્ટમાં ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા અંગે પ્રશ્નો ઉભા કરવાનો પ્રયાસ […]
હવે મતદારોએ રજિસ્ટ્રેશન માટે નાગરિકતાનું પ્રમાણ, જેમ કે, પાસપોર્ટ અનિવાર્યપણે રજૂ કરવો પડશે
ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક મહત્ત્વપૂર્ણ કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા આ આદેશનો ઉદ્દેશ ચૂંટણીમાં પારદર્શિતા અને નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવાનું છે અમેરિકાના ફરીવાર પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા મોટા ફેરફારો અને ર્નિણયો લેવામાં આવ્યા છે ત્યારે હવે તેમના દ્વારા એક મહત્ત્વપૂર્ણ કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે જેમાં, મતદારોએ રજિસ્ટ્રેશન માટે નાગરિકતાનું […]
દક્ષિણ કોરિયાના જંગલોમાં લાગેલી આગ વધુ વિકરાળ બની; ૧૩૦૦ વર્ષ જૂનો બૌદ્ધ મઠ બળીને રાખ
દક્ષિણ કોરિયામાં જંગલમાં લાગેલી આગની ઘટનાએ ભારે તબાહી મચાવી છે. દેશના દક્ષિણ વિસ્તારમાં લાગેલી આ આગમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૮ લોકોના મોત થયા છે. આગના બનાવ બાબતે અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૧૮ મૃતકોમાં ચાર ફાયરબ્રિગેડના અને એક સરકારી કર્મચારીનો પણ સમાવેશ થાય છે. બુધવારે અધિકારીઓએ જણાવ્યું હતું કે આગમાં ૨૦૦ થી વધુ ઇમારતો રાખ થઈ […]
ઈરાને બનાવી ભૂગર્ભમાં “મિસાઈલ સિટી”; સૈન્ય શક્તિનું પ્રદર્શનનો વિડીયો કર્યો જાહેર
ઈરાન કોઈપણ હુમલાનો સામનો કરવા અને કડક જવાબ આપવા સક્ષમ ઈરાન પણ સક્ષમ છે તેવું વધુ એક પુરવાર કરવાનો પ્રયાસ, ઇરાને પોતાની સૈન્ય શક્તિનું પ્રદર્શન કરતા અંડરગ્રાઉન્ડ “મિસાઈલ શહેર”નો એક નવો વીડિયો બહાર પાડ્યો છે. તેમાં એક લાંબી ટનલમાં ઘાતક હથિયારોનો ભંડાર દેખાઈ રહ્યો છે. મંગળવારે જાહેર કરાયેલા આ વીડિયોમાં, ઈરાની સશસ્ત્ર દળોના ચીફ ઓફ […]
‘PoK પર ગેરકાયદેસર કબજાે, ખાલી કરવો જ પડશે ‘ UNSCમાં ભારતની ચેતવણી
જમ્મુ અને કાશ્મીર પર પાયાવિહોણા નિવેદનો કરવા બદલ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની ટીકા કરી ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન પર જાેરદાર પ્રહારો કર્યા છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં શાંતિ જાળવવાના મુદ્દા પર ચર્ચાનો પ્રસંગ હતો. અહીં પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. જાેકે, આ વખતે પણ ભારતે પાડોશી દેશને અરીસો બતાવ્યો અને તેને સખત ઠપકો આપ્યો. […]
ઈજિપ્ત તરફથી નવો પ્રસ્તાવ : યુએસ-ઈઝરાયેલના પાંચ બંધકોના બદલામાં અઠવાડિયા સુધીનો યુદ્ધવિરામ
અન્ય હુમલાઓમાં ૬૦થી વધુ પેલેસ્ટિનિયનોના મોત યુદ્ધની શરૂઆતથી હમાસની ૧૯ મેમ્બર્સની ર્નિણય લેતી કમિટીના કુલ ૧૧ મેમ્બર્સના મોત થઈ ગયા છે ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલ ગાઝા પટ્ટી પર ના હુમલાઓમાં મહિલાઓ અને બાળકો સહિત ૬૦થી વધુ પેલેસ્ટિનિયનોના મોત થયા છે, આ મામલે ગાઝાના આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી. બીજી તરફ, ઈઝરાયેલને હમાસ સાથે યુદ્ધવિરામ તોડયાના […]









