International

જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં થયું ફાયરિંગ, સેના દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું

પાકિસ્તાની સેનાની વધુ એકવાર નાપાક હરકત, જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં બુધવારે ભારતીય ક્ષેત્રમાં ફાયરિંગ ની ઘટના બની હતી. આ ઘટના બાબતે સમાચાર મળતા જ સેના દ્વારા ફાયરીંગના સ્થળે પર તાત્કાલિક ધોરણે વધારા ની સેના મોકલવામાં આવી છે. હુમલા પછી તરત જ સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધું હતું અને ત્યારબાદ સેના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં […]

International

બર્ડ ફ્લૂનો નવો વેરિયન્ટ માનવીમાં પ્રવેશ્યો , વાયોમિંગ અને ઓહિયોમાં બે લોકોને H5N1 બર્ડ ફ્લૂના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

બર્ડ ફ્લૂને ૧૫ વર્ષમાં સૌથી ખરાબ સિઝનલ ફ્લૂ પ્રકોપમાંથી એક માનવામાં આવે છે. અમેરિકા માં છેલ્લા ઘણા દિવસ થી બર્ડ ફ્લૂના કેસ સામે આવી રહ્યાં છે H5N1 બર્ડ ફ્લૂના કારણે વાયોમિંગ અને ઓહિયોમાં બે લોકોને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, બંને દર્દીઓને શ્વાસ સંબંધિત સમસ્યા હતી. ચેપી રોગ સંગઠનના વાયરોલૉજીસ્ટ […]

International

શિકાગો એરપોર્ટ પર પાયલટની સમયસુચકતાને લીધે ટળી મોટી દુર્ઘટના

અમેરિકાના શિકાગોમાં એક મોટી વિમાન દુર્ઘટના ઘટતાં ટળી હતી જેમાં વિમાનના લેન્ડિંગ દરમિયાન બીજું વિમાન રનવે પર આવી ગયું અને ત્યારે સમયસૂચકતા વાપરીને વિમાનને પાછું ટેક ઓફ કરી લીધું જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ. એક વિમાન CST પર લેન્ડ કરી રહ્યું હતું કે જમીનને અડીને તરત જ ટેક ઓફ કરી દીધું. કારણ કે રનવે […]

International

પાકિસ્તાન સરકારે મંદિરો અને ગુરૂદ્વારાના જીર્ણોદ્વાર અને સૌંદર્યકરણ માટે ૧ અબજ પાકિસ્તાની રૂપિયા ખર્ચ કરવાની તૈયારી દર્શાવી; માસ્ટર પ્લાન બનાવ્યો

પાકિસ્તાન અને ભારત પ્રોટોકોલ હેઠળ ૧૯૭૪થી ધામિર્ક સ્થળોની મુલાકાત લેવા પાકિસ્તાન અને ભારતના પ્રોટોકોલ હેઠળ દરવર્ષે હજારો ભારતીય શ્રદ્ધાળુઓ પાકિસ્તાન દર્શનાર્થે જાય છે, ત્યારે હવે પાકિસ્તાનના આ પ્રયાસથી યાત્રાળુઓની સંખ્યા અને આવક વધવાની સંભાવના છે. પાકિસ્તાન સરકાર દ્વારા એક અબજ પાકિસ્તાની રૂપિયાના ખર્ચે દેશમાં મંદિરો અને ગુરુદ્વારાઓના નવીનીકરણ અને સુંદરીકરણ માટે ‘માસ્ટર પ્લાન’ તૈયાર કર્યો […]

International

બાંગ્લાદેશમાં ગુસ્સે થયેલા લોકોએ એર ફોર્સ બેઝ પર હુમલો કર્યો; ૧ નું મોત, ૬ ઘાયલ

પડોશી દેશ બાંગ્લાદેશમાં ફરી એકવાર શાંતિ ભંગ થવાનો મામલો સામે આવ્યો છે જેમાં, અમુક ગુસ્સે થયેલા લોકો દ્વારા એર ફોર્સ બેઝ પર હલ્લાબોલ કર્યું અને હુમલો પણ કર્યો હતો. આ ઘટના બાબતે મળતા અહેવાલો મુજબ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે છ લોકોને ઈજા થઈ છે. એર ફોર્સ બેઝ પર હુમલો થયા બાદ સ્થિતિ […]

International

અમેરિકા દ્વારા દેશનિકાલ કરાયેલ ૧૨ ભારતીયોને લઈને ચોથું વિમાન ભારત પહોંચ્યુ, જેમાં ૪ પંજાબ, ૩ યુપી, ૩ હરિયાણા

બીજીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા પગલાં લેવામાં આવ્યા છે જેમાં સૌથી મોટું હતું કે અમેરીકામા ગેરકાયદેસર રીતે રહેતા લોકો, ત્યારે ટ્રમ્પ દ્વારા તેમને દેશનિકાલ કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત, ચોથી બેચ રવિવારે ભારત પહોંચી છે. તેમને અમેરિકાથી પનામા દેશનિકાલ કરવામાં આવ્યા. ત્યાંથી તેમને નાગરિક વિમાનમાં ભારત મોકલવામાં આવ્યા. હાલમાં […]

International

જર્મનીની સામાન્ય ચૂંટણીઓમાં CDU પાર્ટીને ભૂમિ મળી; ફ્રેડરિક મેર્ઝ નવા ચાન્સેલર બનવા જઈ રહ્યા છે

જર્મનીમાં સામાન્ય ચૂંટણી ના પરિણામો લગભગ સ્પસ્ટ થઈ ગયા છે ત્યારે, ફ્રેડરિક મેર્ઝની ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયન (CDU) પાર્ટીએ જર્મનીની સામાન્ય ચૂંટણીઓમાં જબરદસ્ત સફળતા મેળવી છે. પાર્ટી બહુમતીની નજીક છે અને ફ્રેડરિક દેશના નવા ચાન્સેલર બનવા જઈ રહ્યા છે. સીડીયુ એક સેન્ટર રાઇટ પાર્ટી છે. ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયન (CDU) અને ક્રિશ્ચિયન સોશિયલ યુનિયન ના ગઠબંધનને ૨૮.૫ […]

International

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર USAID ના ૧૫૦૦થી વધુ કર્મચારીઓને કાઢી મૂકવા, હજારો અન્ય કર્મચારીઓને રજા પર મોકલવામાં આવ્યા

ફરી વાર યુએસના રાષ્ટ્રપતિ બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા નવા પગલાં લેવામાં આવ્યા હતા, જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં ટ્રમ્પના વહીવટીતંત્રે યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) ના ૨૦૦૦ કર્મચારીઓને કાઢી મૂકવા અને હજારો અન્ય કર્મચારીઓને રજા પર મોકલવાનું જાહેરનામું બહાર પાડ્‌યું છે. શુક્રવારે એક ફેડરલ ન્યાયાધીશે વહીવટીતંત્રને USAID કર્મચારીઓને છૂટા કરવાની મંજૂરી આપ્યા બાદ […]

International

પાકિસ્તાને ૨૨ ભારતીય માછીમારોને મુક્ત કર્યા; વાઘા બોર્ડર પરથી માછીમારો ભારત પરત ફર્યા

પાકિસ્તાન સરકારના આદેશ બાદ, પાકિસ્તાની જેલમાં બંધ ૨૨ ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. વાઘા બોર્ડર પરથી માછીમારો ભારત પરત ફર્યા હતા. પાકિસ્તાની જેલમાંથી મુક્ત કરાયેલા માછીમારોમાં ૧૮ ગુજરાતના છે. માછીમારી કરતા સમયે ભૂલથી પાકિસ્તાની સરહદમાં ઘૂસ્યા હતા. જ્યાં પાકિસ્તાની સરહદમાં જતા પાકિસ્તાની પોલીસે ધરપકડ કરી હતી. પાકિસ્તાની જેલમાંથી ૨૨ ભારતીય માછીમારોને મુક્ત કરાયા છે. […]

International

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ટોચના લશ્કરી જનરલ ને બરતરફ કરવાનો લીધો મોટો ર્નિણય

અમેરિકન સરકારી કર્મચારીઓ વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું પગલું ભર્યું છે. તેમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્રૂ પર એક પોસ્ટમાં બ્રાઉનનો યુનાઇટેડ સ્ટેટ્‌સમાં તેમની સેવા બદલ આભાર માન્યો છે. સી.ક્યુ. બ્રાઉનને હટાવવાની જાહેરાત કરતા, વ્હાઇટ હાઉસે કહ્યું કે નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ ડેન કેન તેમના સ્થાને આવશે. અને આ સાથે […]