International

ફ્લોરિડામાં ડોનાલ્ડ ટ્રમ્પના રિસોર્ટ પર ત્રણ સિવિલ વિમાનોએ કથિત રીતે એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું

F-16 ફાઇટર જેટને જાેઈને ત્રણેય નાગરિક વિમાન નો-ફ્લાય ઝોનમાંથી બહાર આવી ગયા અમેરિકાના રા્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં એક મોટી ક્ષતિ જાેવા મળી હતી જેમાં નો ફ્લાય ઝોન હોવા છત્તા ૩ નાગરિક વિમાનો અચાનક જ પ્રમુખ ટ્રમ્પના ફ્લોરિડા રિસોર્ટ પર ઉતરી ગયા હતા. જેને પગલે સુરક્ષા એજન્સીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જેને લઈને યુએસ સેનાએ તાત્કાલિક […]

International

બોલિવિયામાં બે બસો વચ્ચે ગખ્વાર અકસ્માત સર્જાતા ૩૭ લોકોના મોત

બોલિવિયાના પોટોસી વિસ્તારમાં બે બસ વચ્ચે ભયાનક ટક્કર થઈ જતાં ૩૭ લોકોના જીવ હોમાઈ ગયા જ્યારે અન્ય ૩૭ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસ અને સ્થાનિક અધિકારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ ભયાનક અકસ્માત ઉયુની અને કોલચાની વચ્ચે હાઈવે પર સર્જાઈ હતી. અધિકારીઓએ કહ્યું કે બે બસ વચ્ચે ટક્કર […]

International

ઇલોન મસ્ક ૧૪મી વખત પિતા બન્યા; તેમના પાર્ટનર શિવોન ઝિલિસે પુત્ર સેલ્ડન લાઇકર્ગસને જન્મ આપ્યો

૧૪મી વખત ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ ઇલોન મસ્ક પિતા બન્યા છે, તેમના પાર્ટનર શિવોન ઝિલિસે પુત્ર સેલ્ડન લાઇકર્ગસને જન્મ આપ્યો છે. મસ્કને બહુવિધ સંબંધોથી કુલ ૧૪ બાળકો છે. આ ૧૪મા બાળકની માહિતી તેની પત્ની શિવોન ઝિલિસે ઠ પર પોસ્ટ કરીને આપી હતી. મસ્ક અને ઝિલિસેનું આ ચોથું સંતાન છે. શિવોન ઝિલિસે લખ્યું કે એલોન મસ્ક […]

International

ટ્રમ્પનો ઝેલેન્સકી પર આક્ષેપઃ “તમે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ કરી રહ્યા છો”

વ્હાઇટ હાઉસમાં તણાવ : ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચે ઉગ્ર વાદવિવાદ “તમે રશિયાની ભાષા બોલી રહ્યા છો” – ઝેલેન્સકીનો ટ્રમ્પ પર પ્રહાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વચ્ચે વ્હાઇટ હાઉસમાં દ્વિપક્ષીય ચર્ચા શરૂ થઈ, પરંતુ ટૂંક સમયમાં જ આ ચર્ચા ઉગ્ર બની ગઈ હતી. આ બેઠકમાં બંને નેતાઓ વચ્ચે તીખી દલીલો જાેવા મળી, […]

International

યુએસ-યુક્રેન સંબંધોને નવી પરિભાષા આપવા માટે આ બેઠક મહત્વપૂર્ણ; યુએસ સાથે આર્થિક કરાર માટે યુક્રેન તૈયાર

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનું US પ્રવાસ પહેલા મોટું નિવેદન રાષ્ટ્રપતિ ટ્રમ્પની સત્તામાં વાપસી બાદ રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથેની આ પહેલી મુલાકાત હશે, જે વૈશ્વિક રાજકારણને પ્રભાવિત કરી શકે છે. આ બેઠકમાં યુક્રેનને અમેરિકાની સહાય, સુરક્ષા ગેરંટી, રશિયા સાથે સંભવિત શાંતિ કરાર અને એક મોટા ખનિજ સોદા અંગે ચર્ચા થવાની શક્યતા છે. એવું માનવામાં આવે છે કે આ […]

International

પાકિસ્તાનમાં ખૈબર પખ્તૂનખ્વામાં મદરેસામાં આત્મઘાતી બ્લાસ્ટ; ૧૬ના મોત, ૧૦થી વધુ ઘાયલ

પાકિસ્તાનમાં એકતરફ ચેમ્પિયન્સ ટ્રોફી ચાલી રહી છે ત્યારે ખૈબર પખ્તૂનખ્વામાં મદરેસામાં આત્મઘાતી બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં ૧૬ લોકોના મોત થયા છે. હક્કાનિ અને મુલ્લા ઉમર સાથે જાેડાયેલી મદરેસામાં બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં ત્નેંૈં-જી નેતા મૌલાના હમીદુલ હક હક્કાની સહિત ૧૬ લોકોના મોત થયા છે.. અકોરા ખટ્ટકમાં મદરેસા-એ-હક્કાનિયામાં શુક્રવારની નમાજ દરમિયાન વિસ્ફોટ […]

International

અમેરિકા ૩૦ દિવસની અંદર સેનામાંથી ટ્રાન્સજેન્ડર સૈનિકોને હટાવવાની પ્રક્રિયા શરૂ કરશે

ફરીવાર ચૂંટણી જીતીને ડોનાલ્ડ ટ્રમ્પે યુ.એસ.માં પ્રમુખ પદ સંભાળતાની સાથેજ ઘણા મોટા ફેરફારો કરવા માટે ર્નિણયો લીધા હતા, જેમાંથી એક યુએસ આર્મીમાં ટ્રાન્સજેન્ડર સૈનિકોને લગતો હતો. ટ્રાન્સજેન્ડર હવે યુએસ આર્મીમાં ભરતી કરી શકશે નહીં. હવે પેન્ટાગોને તાજેતરમાં જ આ મામલે નિવેદન જાહેર કર્યું છે. પેન્ટાગોને કહ્યું છે કે, ‘અમેરિકા ૩૦ દિવસની અંદર સેનામાંથી ટ્રાન્સજેન્ડર સૈનિકોને […]

International

ભારતીયો અહીં શિક્ષણ મેળવી પોતાના દેશમાં કંપનીઓ ખોલીને અબજાેપતિ બને છે… : ટ્રમ્પ

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન કંપનીઓને સ્થાનિક યુનિવર્સિટીઓમાંથી ગોલ્ડ કાર્ડ નાગરિકતા ધરાવતા ભારતીય સ્નાતકોને નોકરી પર રાખવાનો નિર્દેશ આપ્યો છે. ટ્રમ્પે કહ્યું હતું કે, પહેલાં અમેરિકન કંપનીઓને ભારતીય વિદ્યાર્થીઓને કામ પર રાખવા માટે મુશ્કેલી થતી હતી. જેથી તેઓ ભારત પરત ફરી જતાં, ત્યાં કંપની ખોલે અને પછી અબજાેપતિ બની જાય. બાદમાં ત્યાં હજારો લોકોને રોજગાર આપે […]

International

આફ્રિકન દેશ કોંગોમાં એક રહસ્યમય રોગથી ૫૦થી વધુના મોત

આ રોગનાં લક્ષણો દેખાયા પછી ૪૮ કલાકમાં જ વ્યક્તિનું છે થાય મૃત્યુ આફ્રિકન દેશ ડેમોક્રેટિક રીપબ્લિક ઓફ કોંગોમાં એક રહસ્યમય રોગે વિશ્વમાં ભયનો માહોલ ફેલાવ્યો છે. સૌથી પહેલાં તે જાન્યુઆરી ૨૧મા દેખાયો હતો. આ રોગમાં તાવ આવે છે, તાવ એકદમ વધી જાય છે. તેથી ઘણીવાર હેમરેજ પણ થઇ જાય છે. આ રોગગ્રસ્ત તેવા ૪૧૦ કેસો […]

International

ઈન્ડોનેશિયામાં ૬.૧ ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ

ઈન્ડોનેશિયામાં ૬.૧ ની તીવ્રતાનો ભયંકર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, તેનું કેન્દ્ર ઉત્તર સુલાવેસી પ્રાંત નજીક દરિયાકિનારે હતું. તેમજ મળતી માહિતી અનુસાર, ભૂકંપ ૧૦ કિલોમીટર (૬.૨ માઇલ) ની ઊંડાઈએ આવ્યો હતો. રાહતની વાત છે કે સુનામીનો કોઈ ખતરો નથી. રાજ્ય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેએ જણાવ્યું હતું કે નુકસાન અથવા જાનહાનિના કોઈ તાત્કાલિક અહેવાલો નથી. ઉલ્લેખનીય છે કે, ઈન્ડોનેશિયા […]