અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બીજીવાર સત્તામાં આવતાની સાથેજ મોટા ફેરફારો કર્યા હતા જેમાં હવે H-1B વિઝા સહિત ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રમ્પ દ્વારા લાગુ કરાયેલા નવા નિયમ હેઠળ, H-1B વિઝા માટે માત્ર ટેકનિકલ ડિગ્રી પૂરતી રહેશે નહીં, પરંતુ વિશેષતા ફરજિયાત બનાવવામાં આવી છે, એટલે કે, ઉમેદવાર તેની અરજીમાં તેની બધી લાયકાતોનો ઉલ્લેખ કરી […]
International
અમેરિકન સેના દ્વારા ઉત્તર પશ્ચિમ સીરિયામાં મોટો હવાઈ હુમલો; અલ કાયદા સાથે સંકળાયેલા એક ટોચના કમાન્ડરને ઠાર કરી દેવામાં આવ્યો
તાજેતરમાં કરવામાં આવેલ હવાઈ હુમલા બાબતે અમેરિકાની સેના એ કહ્યું હતું કે, ઉત્તર પશ્ચિમ સીરિયામાં એક મોટો હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં અલ કાયદા સાથે સંકળાયેલા એક ટોચના કમાન્ડરને ઠાર કરી દેવાયો હતો. એક નિવેદનમાં, યુએસ સેન્ટ્રલ કમાન્ડે આ વ્યક્તિને આતંકવાદી સંગઠન હુર્રાસ અલ-દિનમાં એક વરિષ્ઠ નાણાકીય અને લોજિસ્ટિક્સ અધિકારી તરીકે ગણાવ્યો હતું. જાેકે, […]
અમેરિકાના કેન્ટુકીમાં ભયંકર તોફાન બાદ પૂર જેવી સ્થિતિ; આશરે ૯ લોકોના મોત
અમેરિકાના કેન્ટુકીમાં એક ભયાનક તોફાન બાદ પૂર જેવી પરિસ્થિતિઓ સર્જાઈ છે, દરેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. મીડિયા રિપોર્ટ મુજબ, જ્યોર્જિયામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. રેસ્ક્યુ ટીમ શોધ અને બચાવ કાર્યમાં લાગેલી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૦૦થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ વાવાઝોડાને એક દાયકાની સૌથી ગંભીર હવામાન ઘટનાઓમાંની એક માનવામાં આવે […]
અમેરિકાથી દેશનિકાલ કરેલ બે વ્યક્તિઓની હત્યાના આરોપમાં પટિયાલા પોલીસે ધરપકડ કરી
અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવેલ બે વ્યક્તિઓની પટિયાલા પોલીસે પટિયાલાના રાજપુરામાંથી બે યુવકોની ધરપકડ કરી છે. અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ૧૨૦ ગેરકાયદેસર ભારતીય ઈમિગ્રન્ટ્સને લઈને એક વિશેષ વિમાન શનિવારે મોડી રાત્રે અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું હતું. જેમાંથી ૬૦થી વધુ પંજાબના અને ૩૦થી વધુ હરિયાણાના છે. અન્ય ગુજરાત, ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને […]
રશિયાએ ડ્રોનની મદદથી હુમલો કરીને ચેર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના ચોથા પાવર યુનિટને નિશાન બનાવ્યું
રશિયાએ ફરી એકવાર યુક્રેન પર હુમલો કર્યો હતો, આ વખતે ડ્રોનની મદદથી હુમલો કરીને ચેર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના ચોથા પાવર યુનિટને નિશાન બનાવવામાં આવ્યું હતું. ચેર્નોબિલના નિષ્ક્રિય પરમાણુ પાવર પ્લાન્ટ પર રશિયન ડ્રોન હુમલો કરે છે, જેનાથી વૈશ્વિક પરમાણુ સુરક્ષા જાેખમમાં મુકાઈ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પોતે આ હુમલાનો દાવો કર્યો છે. તમને જણાવી દઈએ […]
રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવી શકે છે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. બાદમાં તેમણે કહ્યું કે યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે વાટાઘાટો તરત જ શરૂ થશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે તેમની લાંબી અને ફળદાયી વાતચીત થઈ. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે પરસ્પર મુલાકાતો પર […]
ગયા વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં બાંગ્લાદેશમાં થયેલ હિંસામાં ૧,૪૦૦ લોકો માર્યા ગયા હતા; UNના રિપોર્ટમાં દાવો
ભારતના પડોસી દેશ બાંગ્લાદેશમાં ગયા વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં વિદ્યાર્થીઓના દેખાવો બાદ બળવો થયો હતો. આ પ્રદર્શનમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર (યુએન હ્યુમન રાઇટ્સ) એ બુધવારે (૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫) તત્કાલીન શેખ હસીના સરકાર પર વિરોધીઓ પર હુમલો કરવા અને મારવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો. યુએનનો અંદાજ છે કે શેખ હસીના વિરુદ્ધ વિરોધ […]
નેપાળના કાઠમંડુ પાસે એક સ્કૂલ બસ પહાડી નીચે પડી; ૨ ના કરૂણ મોત
નેપાળની રાજધાની નજીક એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો જેમાં કાઠમંડુથી ૨૦ કિલોમીટર દક્ષિણમાં દક્ષિણકાલી નગરપાલિકાના ફારપિંગ વિસ્તારમાં એક સ્કૂલ બસ પહાડી પરથી નીચે પડી ગઈ હતી, આ અકસ્માત મામલે પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ત્યારે થયો જ્યારે એક સ્કૂલ બસ પહાડી રોડથી ૧૫૦ મીટર દૂર પડી ગઈ. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે […]
મેક્સિકોમાં ૪૮ મુસાફરોને લઈ જતી બસ હાઇવે પર ટ્રેલર સાથે અથડાઈ; લગભગ ૪૧ લોકોના મોત
મેક્સિકોમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો જેમાં ૪૮ મુસાફરોને લઈ જતી બસ હાઇવે પર ટ્રેલર સાથે અથડાઈ હતી, ટક્કર એટલી ભયંકર હતી કે બસમાં આગ લાગી ગઈ હતી જેમાં લગભગ ૪૧ લોકોનાં મોત થયાં હતા. આ અકસ્માત મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, બસ કાન્કુનથી ટાબાસ્કો જઈ રહી હતી. અકસ્માત કેવી રીતે થયો તેની માહિતી […]
અલાસ્કાના નોમ નજીક બપોરે બેરિંગ એરની એક ફ્લાઇટ રહસ્યમય રીતે ગાયબ
અમેરિકામાં વધુ એક પ્લેન દુર્ઘટના..??!! અલાસ્કામાં ૧૦ યાત્રીઓ સાથેનું બેરિંગ એર વિમાન ગુમ અમેરિકાથી ૧૦ મુસાફરોને લઈને અલાસ્કાના નોમ નજીક ગુરુવારે બપોરે બેરિંગ એરની એક ફ્લાઇટ અચાનક ગુમ થઈ ગઈ, જેમા ૧૦ મુસાફરો સવાર હતા. શિયાળાના સખત તોફાનવાળા વાતાવરણમાં વિમાનનું સંપર્ક તૂટતાં તાત્કાલિક શોધ અને બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. બચાવ ટીમો વિમાનનું છેલ્લું […]










