અમેરિકા ગાઝા પટ્ટી પર કબજાે કરશે અને તેનો વિકાસ કરશેઃ ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વ્હાઇટ હાઉસમાં મિટિંગ થઈ હતી. આ સમય દરમિયાન, બંને નેતાઓ વચ્ચે લાંબી વાતચીત થઈ. બીજીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ નું પદ સંભાળ્યા પછી ટ્રમ્પની કોઈ વિદેશી નેતા સાથેની આ પહેલી મુલાકાત હતી. મુલાકાત પછી, બંનેએ સંયુક્ત પ્રેસ […]
International
અમેરિકાના સિએટલ એરપોર્ટ પર જાપાન એરલાઇન્સ અને ડેલ્ટા એરલાઇન્સના વિમાનો અથડાયા; સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ
અમેરિકાના વોશિંગ્ટનમાં વધુ એક વિમાન અકસ્માત થયો હતો, આ અકસ્માત વોશિંગ્ટનના સૌથી મોટા શહેર સિએટલના એરપોર્ટ પર થયો હતો, પરંતુ સદનસી બે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. મુસાફરોમાં ચીસો પડી રહ્યા હતા. પરંતુ કોઈને ઈજા થઈ ન હતી. ખરેખર, સિએટલ ટાકોમા એરપોર્ટ પર ટેક્સી ચલાવતી વખતે જાપાન એરલાઇન્સ અને ડેલ્ટા એરલાઇન્સના વિમાનો અથડાયા હતા. […]
મશહદ શહેરમાં એક મહિલા સંપૂર્ણપણે નગ્ન હાલતમાં પોલીસ વાહન પર ચઢી ગઈ અને ભારે હંગામો મચાવ્યો
ઈરાનમાં હિજાબ વિવાદ ફરી ઉગ્ર બન્યો ફરી એકવાર ઈરાનમાં કટ્ટરવાદી નીતિઓ સામે મહિલાઓનો વિરોધ અટકી રહ્યો નથી, અને હિજાબ વિવાદ ફરી ઉગ્ર બન્યો છે. અહીં એક મહિલા સંપૂર્ણપણે નગ્ન હાલતમાં પોલીસ વાહન પર ચઢી ગઈ અને ભારે હંગામો મચાવ્યો. મહિલા પહેલા કારની સામે ઉભી રહે છે અને પછી કોઈ પણ ડર વગર બોનેટ પર ચઢી […]
મેં અધિકારીઓને સૂચના આપી છે કે જાે ઇરાન હુમલો કરે છે તો તેનો સંપૂર્ણપણે નાશ કરી દેવોઃ ડોનાલ્ડ ટ્રમ્પ
ટ્રમ્પે ઈરાન પર આર્થિક દબાણ લાવવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા બીજીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા નવા કાયદાઓ લાગુ કરવામાં આવ્યા છે, ત્યારે હવે રાષ્ટ્રપતિએ ઈરાન પર આર્થિક દબાણ લાવવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. ટ્રમ્પે કહ્યું કે જાે ઈરાન મને મારવાનો પ્રયાસ કરશે તો તે બચશે નહીં. મેં અધિકારીઓને […]
બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી; શેખ મુજીબુરરહેમાનના ઘર પર પ્રદર્શનકારીઓનો હુમલો
ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. આવામી લીગના પ્રસ્તાવિત રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન પહેલા રાજધાની ઢાકા સહિત બાંગ્લાદેશના અનેક શહેરોમાં હિંસા ફાટી નીકળી છે. ઢાકાના ધાનમંડી વિસ્તારમાં સ્થિત શેખ મુજીબુરરહેમાનના ઘર પર પ્રદર્શનકારીઓએ હુમલો કરી દીધો છે. ઢાકામાં બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાનના નિવાસસ્થાને બુધવારે પ્રદર્શનકારીઓના એક મોટા જૂથ દ્વારા તોડફોડ કરવામાં […]
સ્વીડનની ઓરેબ્રોની એક શાળામાં ગોળીબારની ઘટના; ૧૦ લોકોના મોત, ૫ ઘાયલ
સ્વીડનમાં ઓરેબ્રોની એક શાળામાં ગોળીબારની ઘટના બની હતી જેમાં પાંચ લોકો ઘાયલ થયાના સમાચાર આવ્યા હતા. ગોળીબારની ઘટના બાદ ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, હાલ તેમની ઈજાઓ વિશે કોઈ માહિતી મળી શકી નથી અને આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે દસ લોકોના મોતના પણ સમાચાર આવ્યા હતા. પોલીસે આ મામલાની તપાસ […]
ચીનની સરકાર દ્વારા યુએસ કોલસા અને લિક્વિફાઇડ નેચરલ ગેસ નિકાસ પર ૧૫% ફી લાદી, તેના તેલ અને કૃષિ સાધનોને ૧૦% ફી લાદી
ચીને વિવિધ યુએસ ઉત્પાદનો પર ટેરિફ લાદ્યો અને માલસામાન પર ટેરિફ લાદ્યો ફરીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા નવા કાયદાઓ નું અમલીકરણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ચીનથી આવતા માલ પર ૧૦% ટેરિફ લાદ્યા પછી, હવે ચીને પણ વિવિધ યુએસ ઉત્પાદનો પર ટેરિફ લાદ્યો અને માલસામાન પર ટેરિફ લાદ્યો છે. સ્ટેટ […]
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી ઇમ્પોર્ટ પર પ્રસ્તાવિત અમેરિકન ટેરિફને ૩૦ દિવસ સુધી મોકૂફ રાખવા પર સહમતિ વ્યક્ત કરી
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ એક મહત્વની વાત જણાવતા કહ્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કેનેડાથી ઇમ્પોર્ટ પર પ્રસ્તાવિત અમેરિકન ટેરિફને ૩૦ દિવસ સુધી મોકૂફ રાખવા પર સહમતિ વ્યક્ત કરી છે. આ ર્નિણય મૅક્સિકોથી ઇમ્પોર્ટ પર અમેરિકન ટેરિફ પણ એ રીતે જ રોક લગાવી દેવામાં આવી છે. જ્યારે બંને દેશોએ અમેરિકામાં ફેંટેનાઇલ તસ્કરીને રોકવા માટે […]
હ્યુસ્ટનથી ન્યુયોર્ક જઈ રહેલી યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઇટમાં ટેકઓફ પહેલા આગ; ૧૦૪ મુસાફરો સુરક્ષિત
મુસાફરોને રનવે પરથી ઉતારીને બસ દ્વારા ટર્મિનલ પર લઈ જવામાં આવ્યા યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઇટ હ્યુસ્ટનથી ન્યુયોર્કમાં ટેકઓફના થોડા સમય પહેલા જ તેના એન્જિનમાં આગ લાગવાની ઘટના બની હતી. યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટને ટેકઓફના થોડા સમય પહેલા જ તેના એન્જિનમાં આગ લાગવાથી તાત્કાલિક ધોરણે ખાલી કરાવવામાં આવી હતી. ફ્લાઇટ ૧૩૮૨ સ્થાનિક સમય મુજબ સવારે ૮ઃ૩૦ વાગ્યે જ્યોર્જ […]
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અમેરિકાના પ્રવાસે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ને મળવાની શક્યતાઓ
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અમેરિકાના પ્રવાસ પર છે, તેઓ મંગળવાર, ૪ ફેબ્રુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળી શકે છે. રવિવાર, ૨ ફેબ્રુઆરીના રોજ, નેતન્યાહૂએ કહ્યું કે ટ્રમ્પ સાથેની મુલાકાતમાં તેઓ ગાઝા પટ્ટીમાં હમાસ પર વિજય, ઈરાનનો સામનો કરવા અને આરબ દેશો સાથે રાજદ્વારી સંબંધો વધારવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે. વ્હાઇટ હાઉસમાં ફરી પ્રવેશ […]










