હમાસ સાથે યુદ્ધવિરામ કરાર વડા પ્રધાન નેતન્યાહુ માટે મુશ્કેલ બની શકે! ૧૫ મહિના બાદ જ્યાં એક તરફ હમાસ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામનો કરાર થયો છે તો બીજી તરફ હમાસ સાથે યુદ્ધવિરામ માટે લંબાયેલો હાથ વડા પ્રધાન નેતન્યાહુ માટે મુશ્કેલ બની શકે છે. યુદ્ધવિરામથી નાખુશ, નેતન્યાહુ સરકારના ઘણા મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. ઓત્ઝમા યેહુદિત પાર્ટીએ […]
International
ચીનના હેકરોએ ભારે કરી, અમેરિકાના નાણા મંત્રીનું કોમ્પ્યુટર હેક કર્યું, ૫૦થી વધુ ફાઈલો ચોરી કરી
ચીનના હેકર્સે અમેરિકાના નાણામંત્રી જેનેટ યેલેનના કોમ્પ્યુટર હેક કરી ડેટા ચોરી કરી ખળભળાટ મચાવી દીધો છે. રિપોર્ટ અનુસાર, ચીની હેકર્સે અમેરિકન સેનેટ સભ્ય અને ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેનના કોમ્પ્યુટરમાંથી ૫૦થી વધુ ફાઇલો ચોરી લીધી છે. અહેવાલ મુજબ ડિસેમ્બરમાં ચીનના હેકર્સે ટ્રેઝરી વિભાગના ડેપ્યુટી સેક્રેટરી વાલે એડેયેમો અને કાર્યકારી અંડર સેક્રેટરી બ્રેડ સ્મિથના કોમ્પ્યુટર્સ સાથે ચેડાં […]
૮૦ પ્રવાસીઓને સ્પેન લઈ જતી બોટ મોરક્કો નજીક પલટી, ૪૦ પાકિસ્તાનીના મોતથી હડકંપ મચ્યો
પાકિસ્તાને ગુરુવારે જણાવ્યું હતું કે સ્પેન પહોંચવાનો પ્રયાસ કરી રહેલી ૮૦ પ્રવાસીઓને લઈ જતી એક બોટ મોરોક્કો નજીક પલટી ગઈ હતી, જેમાં ૪૦ થી વધુ પાકિસ્તાની નાગરિકોના મોત થયા હતા. પ્રવાસી અધિકાર જૂથ વૉકિંગ બોર્ડર્સે જણાવ્યું હતું કે બોટ પલટી જતાં ૫૦ થી વધુ લોકો ડૂબી ગયા હતા. ૨ જાન્યુઆરીના રોજ મોરિટાનિયાથી નીકળ્યા બાદ ૬૬ […]
કેનેડામાં સ્ટડી પરમિટ પર ગયેલા ૨૦ હજાર ભારતીય વિદ્યાર્થી ‘ગુમ’ થયા
કેનેડાના ઇમિગ્રેશન, શરણાર્થી અને નાગરિકતા વિભાગે માર્ચ અને એપ્રિલ ૨૦૨૪ના જારી કરેલા આંકડા મુજબ લગભગ ૫૦ હજાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને નો-શો જાહેર કરવામાં આવ્યા, તેમા ૨૦ હજાર ભારતીય હતા. આ સંખ્યા કેનેડામાં અભ્યાસ માટે ગયેલા કુલ ભારતીય વિદ્યાર્થીઓના ૫.૪ ટકા છે. અહીં નો શોનો અર્થ થાય છે કેનેડાની કોલેજાે અને યુનિ.માં ભણવા ગયેલા, પરંતુ ત્યાં કોઈ […]
ચીને સ્પેશ્યલ-પર્પઝ-બાર્જીઝ બનાવ્યા : તે દ્વારા તે તાઈવાન ઉપર સૈનિકો ઉતારી શકે તેમ છે
ચીને સ્પેશ્યલ-પર્પઝ-બાર્જીઝ બનાવ્યા છે. તેથી દુનિયામાં ચિંતાનું મોજુ પ્રવર્તી રહ્યું છે. રેડીયો-ફ્રી- એશિયા નિષ્ણાતોને ટાંકી જણાવે છે કે, આ બાર્જીસ બૈજિંગને તેના દળો ઝડપભેર તે ટાપુ રાષ્ટ્ર ઉપર ઉતરવામાં સહાયભૂત થઈ શકે તેમ છે. દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે નોર્મેન્ડાના તટ ઉપર સાથી રાષ્ટ્રોએ આ પ્રકારના જ એમ્ફીલીયન બાર્જીસ દ્વારા સૈનિકોને ઉતાર્યા હતા. ચીન પણ તે પ્રકારનાં […]
ઇઝરાયેલની ગાઝા પર એરસ્ટ્રાઈક : ૭૫નાં મોત
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ૧૫ મહિનાથી ચાલતા યુદ્ધનો યુદ્ધવિરામ ૧૫ કલાક પણ ટક્યો નથી. ઇઝરાયેલે ગાઝામાં હુમલો કરતાં ૭૫ના મોત થયા છે અને ૨૦૦થી વધુ ઘાયલ થયા છે. ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ જણાવ્યું હતું કે હમાસે છેલ્લી ઘડીએ ઉઠાવેલા વાંધાના લીધે છેલ્લી મિનિટે આ ડીલ અટકી ગયું હતું. જ્યારે અમેરિકા અને કતારે ડીલ થયાની જાહેરાત કરી […]
PM પદ છોડ્યા બાદ ટ્રૂડો વધુ એક મોટો ર્નિણય લેવાની તૈયારીમાં?
કેનેડામાં વડાપ્રધાન પદ છોડ્યા બાદ જસ્ટિન ટ્રૂડોએ જાહેરાત કરી છે કે, તે આગામી સામાન્ય ચૂંટણી નહીં લડે. કેનેડામાં સામાન્ય ચૂંટણીઓ ઓક્ટોબર ૨૦૨૫માં યોજાવાની છે. આ દરમિયાન ઓટાવામાં એક પ્રેસ કોન્ફરન્સમાં જસ્ટિન ટ્રૂડોએ જણાવ્યું હતું કે, ‘હું આગામી ચૂંટણી લડીશ નહીં. આ મારો ર્નિણય છે. મેં ભવિષ્યમાં શું કરીશ તે વિશે વધુ વિચાર્યું નથી. અત્યારે, હું […]
અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરમાં ૨૦ થી વધુ દેશોના સંરક્ષણ પ્રતિનિધિઓનું ભવ્ય સ્વાગત, ઘણા મહાનુભાવોએ હાજરી આપી
અબુ ધાબીમાં ૧૫ જાન્યુઆરી BAPS હિન્દુ મંદિરે નવા વર્ષની શરૂઆત ‘એકતા, વિવિધતા અને સંવાદિતા’ની અનોખી ઉજવણી સાથે આ પ્રસંગે ૨૦ થી વધુ દેશોના સંરક્ષણ પ્રતિનિધિઓ, તેમના પરિવારો અને ઘણા મહાનુભાવોએ હાજરી આપી હતી. અબુધાબીમાં BAPS હિન્દુ મંદિરે નવા વર્ષની શરૂઆત ‘એકતા, વિવિધતા અને સંવાદિતા’ની અનોખી ઉજવણી સાથે કરી હતી. આ પ્રસંગે ૨૦ થી વધુ દેશોના […]
પવન સ્થિતિ વધુને વધુ મુશ્કેલ બનતા અગ્નિશામક દળોએ આગ ઓલવવા ભારે સંઘર્ષ કરવો પડશે
લોસ એન્જલસની આગ ફાયર ટોર્નેડોમાં ફેરવાશે, હવામાન વિભાગની આગાહી, ૬૦ લાખ લોકો પર જીવનું જાેખમ, લાગેલી આગ નજીકના સમયમાં અંકુશમાં આવે તેવા કોઈ સંકેતો દેખાતા નથી અમેરિકાના લોસ એન્જલસની આગ વધુ ભીષણ બની છે અને ભારે પવનના લીધે અગ્નિશામક દળોએ આગ ઓલવવા ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. આગમાં ૨૫ના મોત થઈ ચૂક્યા છે અને […]
દ.આફ્રિકામાં ૧૦૦ જેટલા ગેરકાયદે ખાણ ખોદનારા મૃત્યુ પામ્યા, હજી ૫૦૦ થી વધુ ફસાયેલાની બચાવવાની કાર્યવાહી ચાલે છે
દક્ષિણ આફ્રિકાની બંધ થઈ ગયેલી ગોલ્ડ લાઈનમાંથી બાકી રહલું જે કૈં અને જેટલું સોનું મળી આવે, તે ખોદવા ખાણમાં ઉતરેલા ૬૦૦ જેટલા ખાણીયાઓ પૈકી ૧૦૦ તો ભૂખ-તરસથી મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યાં હજી પણ બીજા ૫૦૦ ખાણીયાઓ ફસાયેલા રહ્યા છે. આ પૈકી બચી ગયેલા કેટલાક ખાણીયાઓએ બહાર આવી તેઓના મોબાઈલ-ફોન ઉપર આ માહિતી […]










