ડોનાલ્ડ ટ્રમ્પે હોદ્દાના શપથ લેતાં પૂર્વે જ કામનો ધમધમાટ શરૂ કરી દીધો યુએસના નવા ચૂંટાયેલાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોદ્દાના શપથ લેતાં પૂર્વે જ કામનો ધમધમાટ શરૂ કરી દીધો છે. મેક્સિકો અને કેનેડાને ટેરીફ લાદવાની ધમકી આપ્યા બાદ એક નવા મહત્વના એલાન અનુસાર વીસ જાન્યુઆરીથી યુએસ સરકારમાં એક નવો વિભાગ એક્સટર્નલ રેવન્યુ સર્વિસ શરૂ કરશે. આ […]
International
ગેરકાયદેસર સોનાનું ખોદકામઃ ૧૦૦ મજૂરો મૃત્યુ પામ્યા, ૪૦૦ લોકો ૨ મહિનાથી ફસાયા
દક્ષિણ આફ્રિકામાં સોનાની ખાણમાં ફસાયેલા ૧૦૦થી વધુ કામદારોના મોત, ખાણમાં ૨ મહિનાથી ૪૦૦થી વધુ કામદારો હાજર હતા. આ તમામ ગેરકાયદેસર રીતે સોનું ખોદવા ખાણમાં પ્રવેશ્યા હતા. દક્ષિણ આફ્રિકામાં સોનાની ખાણમાં ફસાયેલા ૧૦૦થી વધુ કામદારોના મોત થયા છે. અલ જઝીરાના અહેવાલ મુજબ ખાણમાં બે મહિનાથી ૪૦૦થી વધુ કામદારો હાજર હતા. આ તમામ લોકો ગેરકાયદેસર રીતે સોનું […]
રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીય નાગરિકનું મોત, વિદેશ મંત્રાલયે કહ્યું- ‘તત્કાલિક બધાને છોડી દો’
વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારતીય નાગરિકના મૃતદેહને ભારત લાવવાના પ્રયાસો ચાલુ છેરશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીય નાગરિકના મોત બાદ વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું છે. તે વ્યક્તિ કેરળનો રહેવાસી હતો અને યુદ્ધમાં રશિયન સેના વતી મોરચા પર લડી રહ્યો હતો. તેમની સાથે તેમના કેટલાક સંબંધીઓ પણ હતા જેમને કેટલીક ઈજાઓ પહોંચી હતી. વિદેશ મંત્રાલયે રશિયાને […]
દક્ષિણ કોરિયામાં હડકંપ મચ્યો , રાષ્ટ્રપતિ યૂન સુક યોલની ધરપકડ કરી
દક્ષિણ કોરિયાના સત્તાવાળાઓએ ૩ ડિસેમ્બરે માર્શલ લો ની ઘોષણા સંબંધિત મામલાઓમાં આ કાર્યવાહી કરી છે. દક્ષિણ કોરિયા ના રાષ્ટ્રપતિ યૂન સુક યોલ ની ધરપકડ કરવામાં આવી છે. યૂન દક્ષિણ કોરિયામાં મહાભિયોગ નો સામનો કરી રહ્યા હતા અને તેમના પર ધરપકડની તલવાર લટકી રહી હતી. દક્ષિણ કોરિયાના સત્તાવાળાઓએ ૩ ડિસેમ્બરે માર્શલ લો ની ઘોષણા સંબંધિત મામલાઓમાં […]
નવા વર્ષમાં બીજાે મોટો ભૂકંપ, જાપાનમાં ૬.૭ની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામીની ચેતવણી
જાપાનના ક્યુશુ ટાપુ પર ૬.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપ બાદ જાપાને સુનામીની ચેતવણી આપી છે. આ ભૂકંપથી હજુ સુધી કોઈ નુકસાન કે જાનહાનિની માહિતી નથી. આ વર્ષે અત્યાર સુધીનો આ બીજાે મોટો ભૂકંપ છે. આ પહેલા તિબેટમાં વિનાશક ભૂકંપ આવ્યો હતો. જાપાનના ક્યુશુ ટાપુ પર ૬.૭ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપ […]
સાત દિવસ પછી પણ USA માં લાગેલી આગ કાબૂમાં કેમ નથી આવતી
કેલિફોર્નિયામાં લાગેલી આગ અટકવાના બદલે દિવસેને દિવસે વધુ ફેલાઈ રહી છે. આ આગમાં અત્યાર સુધીમાં મળેલ અહેવાલ અનુસાર માત્ર કેલિફોર્નિયામાં ૧૨ હજાર ઘર બળીને સંપૂર્ણ રાખ થઈ ગયા છે. ત્યારે પ્રશ્ન એ છે કે, સાત દિવસ થઈ ગયા હોવા છતા આગ હજુ કેમ કાબૂમાં નથી આવીકેલિફોર્નિયાના હજારો હેક્ટરમાં ફેલાયેલી દાયકાની સૌથી ભયાનક આગ, હજુ કેટલો […]
પવનની ગતિ વધુ તોફાની બનશે તેવી આગાહી, અન્ય જંગલોમાં આગ લાગવાનું સંકટ, ટ્રમ્પ મુલાકાત લેશે
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં લોસ એન્જલસના નવા જંગલોમાં આગ લાગવાનું એલર્ટ આપવામાં આવ્યું છે. ન્યૂઝ એજન્સી APના જણાવ્યા મુજબ, બુધવાર સુધી લોસ એન્જલસની આસપાસ દક્ષિણ-પશ્ચિમ કેલિફોર્નિયાના મોટા ભાગમાં આગનું ભયંકર જોખમ છે. યુએસ નેશનલ વેધર સર્વિસ અનુસાર, સોમવારે રાત્રે લોસ એન્જલસમાં 45 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો, જે મંગળવારે 120 કિલોમીટર પ્રતિ […]
સરકાર પર સરેન્ડરનો આરોપ લગાવ્યો; ડીલના સમર્થનમાં પણ પ્રદર્શન
ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધવિરામ કરાર સામે ઇઝરાયલના નાગરિકોએ દેખાવો શરૂ કર્યા છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ મુજબ પ્રદર્શનકારીઓએ સરકાર પર આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાનો આરોપ લગાવ્યો છે. સોદાના વિરોધમાં મંગળવારે સાંજે સેંકડો વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધીઓ આ ડીલને ભવિષ્ય માટે ખતરો ગણાવી રહ્યા છે. બીજી તરફ યુદ્ધવિરામના સમર્થનમાં દેખાવો પણ કરવામાં આવ્યા […]
પાકિસ્તાનમાં બસ વાહન સાથે અથડાઈ, અકસ્માતમાં ઓછામાં ઓછા ૯ લોકોના મોત
જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. પાકિસ્તાન પોલીસે આ જાણકારી આપી છે.આ અકસ્માત કરક જિલ્લાના અંબેરી કલ્લે ચોક ખાતે સિંધુ હાઈવે પર થયો હતો. પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં શનિવારે એક બસ અને અન્ય વાહન વચ્ચે જાેરદાર ટક્કર થઈ હતી. આ અથડામણમાં ઓછામાં ઓછા ૯ લોકોના મોત થયા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ […]
હું ચુંટણી લડતો હોતતો ટ્રમ્પને હરાવી દીધા હોત : બાયડેનનો દાવો
૨૦ જાન્યુઆરીના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખનું પદ સંભાળી રહયા છે તેમણે ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસને હરાવ્યા હતા. વર્તમાન રાષ્ટ્રપતિ જાે બાયડેનના સ્થાને છેલ્લી ઘડીએ ડેમોક્રેટ પાર્ટીએ કમલા હેરિસને ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા. જૂન ૨૦૨૪માં એટલાન્ટામાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો વચ્ચે ડિબેટ થઇ જેમાં બાયડેનનું પ્રદર્શન સારું ન હતું. ત્યાર પછી ડેમોક્રેટ પાર્ટીએ રાષ્ટ્રપતિ પદની ચુંટણીમાંથી […]










