International

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે આ ર્નિણય તેમની સરકાર અને વ્યક્તિગત રીતે ટીકા વચ્ચે લીધો હતો. ટ્રૂડોએ રાષ્ટ્રને પોતાના સંબોધનમાં રાજીનામાની જાહેરાત કરી હતી. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ પોતાના કર્મનું પરિણામ ભોગવવું પડ્યું. તેમણે સોમવારે કેનેડાના વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. લિબરલ પાર્ટીમાં આંતરિક અસંતોષ અને […]

International National

બાંગ્લાદેશ બાદ હવે ભારતના પડોશમાં વધુ એક સ્વતંત્ર દેશ બનવા જઈ રહ્યો છે?

ભારતના પડોશનો એક છેડો બળવાની આગથી સળગી રહ્યો છે. સ્થિતિ એવી છે કે અહીં એક નવું રાષ્ટ્ર ઉભરી શકે છે. વિદ્રોહી દળો મ્યાનમાર સરકાર પાસેથી એક પછી એક ભૌગોલિક વિસ્તાર છીનવી રહ્યાં છે. અહીં વિદ્રોહીઓની સ્થિતિ એવી છે કે ભારત અને ચીનને તેમના કરોડો ડોલરના રોકાણની સુરક્ષા માટે દરમિયાનગીરી કરવી પડી છે. યુનાઇટેડ લીગ ઓફ […]

International

જર્મની સરકારે પોતાના દેશમાં ભારતીયો માટે ચાલુ કર્યા ઓનલાઈન Visa સિસ્ટમ, જાેબ માટે ૧ અઠવાડિયાથી વધુ સમય લાગશે નહીં

જર્મની દર વર્ષે ઓછામાં ઓછા ૪ લાખ કુશળ કામદારોની અછતનો સામનો કરે છે. તેમણે એમ પણ કહ્યું કે, વિઝા પ્રક્રિયાનું આધુનિકીકરણ અને ડિજિટલાઇઝેશન કરવું ખૂબ જ જરૂરી છે. જેથી વિશ્વભરમાંથી પ્રતિભાશાળી લોકો માટે જર્મની આવવું સરળ બને અને કંપનીઓને કુશળ સ્ટાફ મળવામાં લાંબો સમય લાગતો નથી. જર્મનીએ તેનું કોન્સ્યુલર સર્વિસ પોર્ટલ શરૂ કર્યું છે, જેના […]

International

ચીનમાં નવા વાયરસે તબાહી મચાવી, ભારતમાં પણ છે વાઈરસની અસર, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યું નિવેદન

છેલ્લા કેટલાક સપ્તાહમાં ચીનમાં શ્વસન સંબંધી રોગોના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાેઈન્ટ મોનિટરિંગ ગ્રુપની બેઠક બોલાવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ભારત શ્વસન સંબંધી રોગોનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, દેખરેખમાં કોઈ અસામાન્ય વધારો જાેવા મળ્યો નથી. ચીનમાં હ્યુમન મેટાપ્ન્‌યુમોવાયરસ ના વધતા જતા કેસોને જાેતા ભારત દરેક પરિસ્થિતિ […]

International

ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી ગ્રીનલેન્ડ ટાપુ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી

અમેરિકાની નજર ગ્રીનલેન્ડ પર કેમ? શું કોઈ દેશ ખરીદી શકાય ખરા? ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી ગ્રીનલેન્ડ ટાપુ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેઓ પ્રથમ રાષ્ટ્રપતિ નથી જે આ ઈચ્છે છે. તેમના પહેલા પણ ઘણા અમેરિકન નેતાઓએ આવો જ ઈરાદો વ્યક્ત કર્યો હતો પરંતુ કોઈને સફળતા મળી નથી. પરંતુ સવાલ એ છે કે શું કોઈ દેશ ખરીદી […]

International

કેનેડા સરકારે પરમેનન્ટ રેસિડન્સી સ્પોન્સરશિપ અરજીઓ અસ્થાયી રૂપે બંધ કરી દીધી

કેનેડા સરકારે પરમેનન્ટ રેસિડન્સી સ્પોન્સરશિપ અરજીઓ અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. આ ર્નિણય ૨૦૨૩માં બાકી રહેલી અરજીઓના બેકલોગને દૂર કરવા માટે લેવાયો છે. કેનેડા સરકારે માતા-પિતા અને દાદા-દાદી માટે પરમેનન્ટ રેસિડન્સી સ્પોન્સરશિપ માટેની નવી અરજીઓ અસ્થાયી ધોરણે બંધ કરી દીધી છે. કેનેડા ગેઝેટમાં પ્રકાશિત સરકારી નિર્દેશ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. સરકારે કહ્યું […]

International

ફ્લોરિડાના પૂર્વ રિપબ્લિકન સાંસદ મેટ ગેટ્‌ઝે કોંગ્રેસ યુએસ સંસદમાં પાછા નહીં ફરવાનો ર્નિણય લીધો

રિપબ્લિકન પાર્ટી ૨૨૦ બેઠકો સાથે યુએસ સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બહુમતીમાં છે. જાે કે, જ્યારે શુક્રવારે સ્પીકર પદ માટે મતદાન શરૂ થયું ત્યારે રિપબ્લિકનની બહુમતી ઘટીને ૨૧૯ થઈ ગઈ હતી, કારણ કે ફ્લોરિડાના પૂર્વ રિપબ્લિકન સાંસદ મેટ ગેટ્‌ઝે કોંગ્રેસ (યુએસ સંસદ)માં પાછા નહીં ફરવાનો ર્નિણય લીધો હતો. સ્પીકર ચૂંટણીમાં બહુમતી મેળવવા માટે કોઈપણ […]

International

માઈક જાેન્સન US હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર બન્યા

શુક્રવારે, રિપબ્લિકન સાંસદ માઇક જાેન્સન યુએસ સંસદના નીચલા ગૃહ, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ફરીથી સ્પીકર તરીકે ચૂંટાયા હતા. ન્યૂઝ એજન્સી અનુસાર, સ્પીકર બનવા માટે ૨૧૮ મતની જરૂર હોય છે. જાેન્સનને એટલા જ મત મળ્યા. ઝ્રદ્ગદ્ગ મુજબ, છેલ્લા ૧૦૦ વર્ષમાં કોઈપણ સ્પીકરને મળેલી આ સૌથી ઓછી બહુમતી છે. જાેન્સનને નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન પણ હતું. […]

International

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બસ પર આતંકી હુમલોઃ૪નાં મોત, ૩૨થી વધુ ઘાયલ

શનિવારે બલૂચિસ્તાન લિબરેશન આર્મી ના આતંકીઓએ પાકિસ્તાનના પશ્ચિમી પ્રાંત બલૂચિસ્તાનના તુર્બત શહેરમાં એક બસમાં બ્લાસ્ટ કર્યો હતો. જેમાં ૪ લોકોનાં મોત થયા છે. આ સિવાય ૩૨ અન્ય ઘાયલ છે. આ ઘાયલોમાંથી ૫ની હાલત ગંભીર છે. હુમલામાં જીજીઁ રેન્કના વરિષ્ઠ પોલીસ અધિકારી અને તેમનો પરિવાર પણ ઘાયલ થયો હતો. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે બળવાખોરોએ […]

International

માલદીવ્સે વોશિંગ્ટન પોસ્ટના અહેવાલને ખોટો ગણાવ્યો

“બંને દેશોના સંબંધોમાં તિરાડ પેદા કરવા માગે છે” : માલદીવ્સના વિદેશ મંત્રી અબ્દુલ્લા ખલીલ માલદીવ્સે વોશિંગ્ટન પોસ્ટના અહેવાલને ખોટો ગણાવ્યો છે. ભારતની મુલાકાતે આવેલા માલદીવ્સના વિદેશ મંત્રી અબ્દુલ્લા ખલીલે શનિવારે એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે કેટલાક લોકો બંને દેશોના સંબંધોમાં તિરાડ પેદા કરવા માગે છે. અમે તે સમાચાર જાેયા છે. અમને ખબર નથી […]