International

ભારતે ચોથી T20માં વેસ્ટ ઈન્ડિઝને ૯ વિકેટે હરાવ્યું

ફ્લોરિડા ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ ્‌૨૦ શ્રેણીની ચોથી મેચ ફ્લોરિડામાં રમાઈ હતી. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન રોવમેન પોવેલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ર્નિણય કર્યો હતો. યજમાન ટીમે ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૭૮ રન બનાવ્યા હતા. ભારતે ૧૭૯ રનનો ટાર્ગેટ સરળતાથી મેળવી લીધો હતો. તેણે ૧૭ ઓવરમાં એક વિકેટે ૧૭૯ રન બનાવ્યા હતા. આ […]

International

પેરિસના એફિલ ટાવરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

પેરિસ પેરિસમાં એફિલ ટાવરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. બોમ્બની માહિતી મળ્યા બાદ એફિલ ટાવરને સંપૂર્ણ રીતે ખાલી કરાવવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, એફિલ ટાવરને આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવ્યો છે. ઘટનાની માહિતી મળ્યા બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને શોધખોળ ચાલુ છે. શનિવારે એવી માહિતી મળી […]

International

હવાઈના જંગલમાં લાગેલી ભયાનક આગમાં મૃત્યુઆંક વધીને ૬૭ થઈ ગયો

હવાઈ-અમેરિકા હવાઈ આ દિવસોમાં આગના તોફાનનો સામનો કરી રહ્યું છે. જંગલમાં લાગેલી ભયાનક આગમાં મૃત્યુઆંક વધીને ૬૭ થઈ ગયો છે. સરકારના કહેવા પ્રમાણે, લાહેના આગ પર હજુ સુધી કાબૂ મેળવી શકાયો નથી. આ પહેલા હવાઈના ગવર્નર જાેશ ગ્રીને કહ્યું હતું કે હવાઈના માયુ ટાપુ પર લાગેલી જંગલમાં લાગેલી આગથી મૃત્યુઆંક ૫૯ પર પહોંચી ગયો છે. […]

International

ખાલિસ્તાની સમર્થકોએ કેનેડામાં વધુ એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરી, કૃત્ય ઝ્રઝ્ર્‌ફમાં કેદ

કેનેડા કેનેડામાં ફરી એકવાર ખાલિસ્તાનીઓની કરતૂત સામે આવી છે. કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોએ હિન્દુ મંદિરમાં તોડફોડ કરી છે તેના સીસીટીવી પણ સામે આવ્યા છે, કેનેડાના સરેમાં આવેલા મંદિરમાં આ ઘટના બની છે. મંદિરના મુખ્ય દરવાજા પર પોસ્ટર પણ લગાવાયા છે. આ પોસ્ટર ખાલિસ્તાની હરદીપસિંહ નિજ્જરની મોતની તપાસને લગતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જે મંદિરને નિશાન બનાવવામાં […]

International

એશિયા કપ અને વર્લ્ડ કપમાં સાકીબ હસન બાંગ્લાદેશનો સુકાની!..

ઢાંકા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે તેના અનુભવી ઓલરાઉન્ડર સાકીબ અલ હસનને આગામી એશિયા કપ તથા ભારતમાં યોજાનારા વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ માટેની બાંગ્લાદેશની ટીમના સુકાની તરીકે નિયુક્ત કર્યો છે. આ ઉપરાંત સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશની ટીમ ન્યૂઝીલેન્ડ સામે એક સિરીઝ રમવાની છે અને તે માટે પણ ટીમનો સુકાની સાકીબ હસન રહેશે. પાંચમી ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વન-ડે ક્રિકેટ […]

International

હું હાલમાં ભારતીય ટીમમાં વાપસી અંગે નથી વિચારી રહ્યો ઃ પૃથ્વી

નોર્થમ્પ્ટન ભારતીય ટીમના ઓપનર પૃથ્વી શૉએ તાજેતરમાં લિસ્ટ એ ક્રિકેટમાં બેવડી સદી ફટકાર્યા બાદ જણાવ્યું હતું કે, હાલમાં હું ભારતીય ટીમમાં મારા ભવિષ્ય અંગે વિચાર કરી રહ્યો નથી. પૃથ્વી શૉએ બુધવારે ઈંગ્લેન્ડમાં વન-ડે કપ ટુર્નામેન્ટમાં નોર્થમ્પ્ટનશાયર તરફથી રમતા ૧૫૩ બોલમાં ૨૪૪ રન ફટકાર્યા હતા. નોર્થમ્પ્ટનશાયરનો સોમરસેટ સામે ૮૭ રને વિજય થયો હતો. શૉ છેલ્લા બે […]

International

ન્યૂઝીલેન્ડ માટે રમવા હંમેશાંની માફક આતુર છું ઃ ટ્રેન્ટ બોલ્ટ

વેલિંગ્ટન ભારતમાં યોજાનારા વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડની ટીમ માટે મહત્વની ભૂમિકા અદા કરવા માટે કિવિ ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ આતુર છે. તેણે જણાવ્યું હતું કે ન્યૂઝીલેન્ડ માટે રમવા માટે હંમેશાંની માફક આતુર છું. ૩૪ વર્ષીય ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ નિયમિતપણે આઇપીએલમાં રમતો આવ્યો છે અને તેને કારણે તે ભારતની પિચો તથા હવામાનથી પરિચિત છે. […]

International

તુર્કીયેથી જાપાન સુધી ૬.૦ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

હોક્કાઇડો-તુર્કીયે જાપાન (ત્નટ્ઠॅટ્ઠહ) ના હોક્કાઇડોમાં શુક્રવારે ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૬.૦ નોંધવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી ૪૬ કિલોમીટર નીચે જણાવવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ ગુરુવારે પૂર્વી તુર્કીયે (્‌ેિાીઅ) માં ૫.૨ તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજી સેન્ટર (ઈસ્જીઝ્ર) અનુસાર, તુર્કીમાં ભૂકંપ (ઈટ્ઠિંરૂેટ્ઠાી)નું કેન્દ્ર […]

International

અમેરિકાના હવાઈના માયુના જંગલોમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને ૫૩ થઈ ગયો

હવાઈ-અમેરિકા અમેરિકાના હવાઈમાં સ્થિત માયુના જંગલોમાં ભીષણ આગ (હ્લૈિી) લાગી છે. આ આગના કારણે ૫૬ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. લોકો જીવ બચાવવા માટે દરિયામાં કૂદી રહ્યા છે. એટલું જ નહીં આ ટાપુના ઐતિહાસિક નગરોનો મોટો હિસ્સો આગને કારણે નાશ પામ્યો છે.અમેરિકાના હવાઈમાં સ્થિત માયુના જંગલોમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આગ એટલી ઝડપી છે […]

International

ભારતને તેના નેતા પર વિશ્વાસ છે ઃ ગાયિકા મેરી મિલબેન

વોશિંગ્ટન આફ્રિકન-અમેરિકન અભિનેત્રી અને ગાયિકા મેરી મિલબેન (સ્ટ્ઠિઅ સ્ૈઙ્મઙ્મહ્વીહ) ગુરુવારે મણિપુર મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં સામે આવી છે. તેમણે કહ્યું કે તેઓ હંમેશા પૂર્વોત્તર રાજ્યના લોકો માટે લડતા રહેશે. અભિનેત્રીનું નિવેદન ભાજપ સરકાર સામે અવિશ્વાસની દરખાસ્તના જવાબમાં સંસદમાં પીએમ મોદીના સંબોધન પછી આવ્યું. તેમના સત્તાવાર ટિ્‌વટર હેન્ડલ પર, મેરી મિલબેને કહ્યું કે ભારતને તેના […]