International

આયર્લેન્ડ સામે ટી૨૦માં સેમસનના સ્થાને જીતેશને અગ્રતા મળી શકે, કાલે ભારત અને આયર્લેન્ડ વચ્ચે પ્રથમ ટી૨૦ રમાશે

ડબલિન ભારતની બીજી હરોળની ક્રિકેટ ટીમ હાલ આયર્લેન્ડ પ્રવાસે છે. સુકાની જસપ્રિત બુમરાહની આગેવાની હેઠળ ટીમ ઈન્ડિયા ત્રણ ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમશે. શુક્રવારે ભારત અને આયર્લેન્ડ વચ્ચે માલાહાઈડ ખાતે પ્રથમ ટી૨૦ મેચ રમાશે. ભારતીય ટીમમાં વિકેટકીપર બેટ્‌સમેન તરીકે રાજસ્થાન રોયલ્સ ટીમના સુકાની સંજૂ સેમસનને લઈને રાષ્ટ્રીય પસંદગીકારોની ધીરજનો અંત આવ્યો હોવાનું જણાય છે. આયર્લેન્ડ […]

International

બુમરાહ આક્રમક વાપસી માટે સજ્જ, ૧૧ મહિના બાદ નેટ્‌સમાં બોલિંગ કરી

ડબલિન ભારતના ઝડપી બોલર જસપ્રિત બુમરાહ આક્રમક વાપસી માટે સજ્જ થઈ રહ્યો છે. બુધવારે બુમરાહે ૧૧ મહિના બાદ નેટ્‌સમાં બોલિંગ કરી હતી. સારી બાબત એ છે કે બુમરાહે તીવ્રતાથી બોલિંગ કરી હતી જેને પગલે આગામી સમયમાં તે બેટ્‌સમેન માટે વધુ ઘાતક સાબિત થઈ શકે છે. ૨૯ વર્ષીય બુમરાહ છેલ્લે ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ ઓસ્ટ્રેલિયા સામે […]

International

બેન સ્ટોક્સે વન-ડેમાંથી નિવૃત્તિ પરત ખેંચી, એટકિન્સનને ડેબ્યૂની તક

લંડન ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સને બુધવારે આગામી વન-ડે વર્લ્ડ કપ માટે જાહેર કરેલી પ્રોવિઝનલ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઈંગ્લન્ડે ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનારા સિમિત ઓવરના વર્લ્ડ કપ માટે બુધવારે ૧૫ સભ્યોની પ્રોવિઝનલ ટીમ જાહેર કરી હતી જે ન્યૂઝીલેન્ડ સામે ચાર વન-ડે મેચ રમશે. આશ્ચર્યજનક રીતે આ ટીમમાં પ્રતિભાશાળી બેટ્‌સમેન હેરી બ્રુક અને ઝડપી બોલર […]

International

હ્યુમન ફોર હાર્મનીના નેજા હેઠળ બ્રેમ્પટન કેનેડા ખાતે ભારતના ૭૭મા સ્વતંત્રતા દિવસની કરાઈ ઉજવણી

કેનેડા કેનેડામાં હ્યુમન્સ ફોર હાર્મનીએ ૧૫ ઓગસ્ટના રોજ કેનેડાના બ્રેમ્પટનમાં ભારતીય તિરંગો ફરકાવ્યો અને ૭૭માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી. સિટી હોલ બ્રેમ્પટન ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને બ્રેમ્પટનમાં સિટી હોલની બહાર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્થાનિક ગુજરાતી સમાજના અગ્રણી પથિક શુક્લ, ડોન પટેલ, વિનાયક પટેલ, અશોક પટેલ, પ્રશાંત અમીન વગેરે લોકો […]

International

પશ્ચિમ આફ્રિકાના દેશ કેપ વર્ડેમાં બોટ ડૂબી જતા ૬૦થી વધુના મોત, ૩૮નો આબાદ બચાવ થયો

કેપવર્ડે-પશ્ચિમઆફ્રિકા પશ્ચિમ આફ્રિકાના દેશ કેપ વર્ડેમાં (ઝ્રટ્ઠॅી ફીઙ્ઘિી) બોટ ડૂબી જવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીંના ટાપુ સમૂહના કિનારે સમુદ્રમાં સ્થળાંતર કરનારાઓની બોટ ડૂબી જતાં ૬૦થી વધુ લોકોના મોત થયા છે. ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશન (ૈર્ંંસ્)એ બુધવારે કહ્યું કે, જાેકે આ અકસ્માતમાં ૬૩ લોકોના મોતની આશંકા છે. તે જ સમયે, રેસ્ક્યૂ દ્વારા ૩૮ લોકોને […]

International

સુધરે એ પાકિસ્તાનીઓ નહી!.. કેનેડામાં આઝાદીની ઉજવણીમાં બે પાકિસ્તાનીઓ વચ્ચે ઘર્ષણ

કેનેડા ભારતના પાડોશી દેશ પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ એક દિવસ પહેલા આવે છે. જાેકે આ દરમ્યાન કેનેડામાં આઝાદીની ઉજવણી કરી રહેલા બે પાકિસ્તાનીઓ વચ્ચે ઘર્ષણ થયું છે. આ દરમિયાન સ્થિતિ એવી હતી કે અથડામણમાં લાતો અને મુક્કા પણ માર્યા હતા. જેનો વીડિયો આ દિવસોમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોની વાત કરીએ તો કેનેડાના […]

International

ટાયફૂન વાવાઝોડાને લઈ લેન્ડફોલ પહેલા પશ્ચિમ જાપાનમાં મોટા ભાગના વિસ્તારોમાં પાવર કટ

ટોક્યો મંગળવારે વહેલી સવારે પશ્ચિમ જાપાનમાં ધીમી ગતિએ આગળ વધી રહેલા ટાયફૂનને કારણે લગભગ ૮૦૦ ફ્લાઇટ્‌સ રદ કરવામાં આવી છે અને વિવિધ વિસ્તારોમાં પાવર કાપ મૂકવામાં આવ્યો છે. અધિકારીઓ દ્વારા વાવાઝોડાને કારણે પૂર અને ભૂસ્ખલનની પણ આગાહી કરવામાં આવી છે. પેસિફિક મહાસાગરથી નજીક આવીને, ટાયફૂન લેન ટોક્યોના દક્ષિણ-પશ્ચિમમાં ૪૦૦ાદ્બ (૨૫૦ માઇલ) વાકાયામા પ્રીફેક્ચરના દક્ષિણ છેડે […]

International

અમદાવાદનો યુવાન લંડનમાં ગુમ થયો, શોધખોળ માટે લંડન પોલીસે તપાસ શરૂ કરી

લંડન અમદાવાદ પાસેના વહેલાલ અને અમદાવાદના નવા નરોડાનો રહેવાસી કુશ પટેલ ચાર દિવસથી લંડનમાં ગુમ થયો છે. ચાર દિવસથી અમદાવાદના યુવાનનો કોઈ પતો લાગી રહ્યો નથી. જે અંગે ૧૦ ઓગસ્ટે કુશ પટેલ ગુમ થયાની પરિવારને જાણ થઈ હતી. ૧૦ ઓગસ્ટ પહેલા પરિવારનો ૨૪ કલાક સુધી મોબાઇલ દ્વારા સંપર્ક ના થતા રૂમમેટ ને પૂછતા ગુમ થયાની […]

International

યુક્રેન પર કબજાે કરવાની તૈયારીમાં છે NATO

યુક્રેન યુદ્ધમાં યુક્રેનની હાર નિશ્ચિત છે અને આ સાથે યુદ્ધના મેદાનમાં નવો ભય ફેલાયો છે. યુદ્ધ ભૂમિનું ભૂગોળ બદલાવાનુ છે. કિવ પર રશિયા નહીં પણ નાટો દ્વારા કબજાે કરવામાં આવશે. તમે માનશો નહીં, પરંતુ આ સત્ય છે. રશિયાની લેન્ડમાઈનથી યુક્રેન નષ્ટ થઈ રહ્યું છે અને દરેક મોટા શહેર ખંડેર બની ગયા છે. અહીં દરરોજ સેંકડો […]

International

પોલેન્ડ ખાતે ૩૦માં ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન ફેસ્ટીવલમાં અમદાવાદની એકેડમીના બાળકોએ ગુજરાતી સંસ્કૃતિની ઝાંખી રજૂ કરી

પોલેન્ડ ગુજરાતની ઝાંખીની પ્રતિતી અત્યારે વિદેશથી ય્-૨૦ના મહેમાનો માણી રહ્યા છે ત્યારે વિશ્વ મંચ પર પણ હવે આપણા કલ્ચર જાેવા મળ્યું. પોલેન્ડમાં ૩૦મો આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન મહોત્સવ યોજાયો. ગૌરવની વાત એ છે વિશ્વના ૧૨ દેશો જેવા કે, સ્લોવેકિયા, ચેક રિપબ્લિક, યુ.એસ.એ, રશિયા, ફિનલેન્ડ, તુર્કી તેમજ પોલેન્ડના વિવિધ રાજ્યોના ૭થી ૮ ડાન્સ ગ્રુપ ભાગ લીધો. તેમાં અમદાવાદના […]