લંડન ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઇન અલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થવાની અટકળને સમર્થન આપ્યું હતું અને જાહેર કર્યું હતું કે એશિઝ સિરીઝની પાંચમી ટેસ્ટ તેની કારકિર્દીની અંતિમ ટેસ્ટ હતી. આમ ૨૦૨૪ના પ્રારંભમાં ભારતના પ્રવાસે આવીને પાંચ ટેસ્ટની સિરીઝ રમનારી ઇંગ્લેન્ડની ટીમ સાથે મોઇન અલી ભારત આવશે નહીં. જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૪ દરમિયાન ઇંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવનારી છે […]
International
સિંગાપોર જતી ક્રૂઝમાંથી ગુમ થયેલી ભારતીય મહિલાનું મોત
મલેશિયા મલેશિયાના ઉત્તરી ટાપુ રાજ્ય પેનાંગથી સિંગાપોર જઈ રહેલા ક્રુઝ શિપમાંથી સોમવારે ગુમ થયેલી ભારતીય મહિલાનું મૃત્યુ થયું છે. આ અંગે મહિલાના પુત્રએ સોશિયલ મીડિયા દ્વારા જાણકારી આપી હતી. રીટા સાહની, એક ૬૪ વર્ષીય મહિલા, અને તેના પતિ ઝકેશ સાહની (૭૦ વર્ષ) સોમવારે સ્પેક્ટ્રમ ઓફ ધ સીઝ પર બેસીને પેનાંગથી સિંગાપોર પરત ફરી રહ્યા હતા. […]
ભારતીય મૂળની ૫૦૦થી વધુ મહિલાઓ ભારતીય વસ્ત્રો પહેરીને લંડનના મુખ્ય માર્ગ પર ઉતરશે
લંડન સાડીએ ભારતીય સંસ્કૃતિની ઓળખ છે, એક રાષ્ટ્ર તરીકે ભારત તેની વર્ષો જૂની પરંપરાઓ અને કારીગરી પર ખૂબ ગર્વ લે છે. તે જાણીતું છે કે ભારતીય કળાઓને ભારતીય વસ્ત્રોની સાડી પર સારી રીતે દર્શાવવામાં આવી છે, તેથી રાષ્ટ્રીય હેન્ડલૂમ ડે ૨૦૨૩ના અવસર પર, ભારતીય મૂળની ૫૦૦ થી વધુ મહિલાઓ લંડનના રસ્તાઓ પર સાડી પહેરીને ભારતીય […]
જાપાનમાં ચક્રવાત ખાનૂનના કારણે ૫૧૦ ફ્લાઈટ્સ રદ
જાપાન દક્ષિણ જાપાનમાં આવેલા શક્તિશાળી વાવાઝોડા ‘ખાનૂન’ને કારણે મોટી સંખ્યામાં ફ્લાઈટ્સ રદ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, ક્યુશુ ટાપુના દક્ષિણ ભાગમાં કાગોશિમાને દેશના અન્ય ભાગો સાથે જાેડતી ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી છે અને બોટની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બુધવારે પણ દક્ષિણ જાપાનમાં જાેરદાર પવન અને મુશળધાર વરસાદને કારણે એક વ્યક્તિનું મોત […]
પ્રખ્યાત સ્ટંટમેનનું રેમી લુસિડીનું હોંગકોંગમાં ૬૮ માળની પડી જવાથી મોત
હોંગકોંગ ૩૦ વર્ષીય રેમી લુસિડી, જે એક સમયે ફ્રેન્ચ ડેરડેવિલ તરીકે જાણીતો હતો, તે તેના અદ્ભુત સાહસોથી વિશ્વના હૃદયના ધબકારા ઝડપી બનાવતો હતો. તે તેની હિંમતવાન રમત માટે વિશ્વભરમાં પ્રખ્યાત હતો. હોંગકોંગમાં ૬૮ માળની રહેણાંક ઈમારત પરથી પડી જતાં તેનું મૃત્યુ થયું હતું. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અનુસાર, દુર્ઘટના ત્યારે થઈ જ્યારે લુસિડી ટ્રેગન્ટર ટાવર […]
અમેરિકાના શિકાગોમાં ગોળીબારના બે બનાવો, બે ઘાયલ, પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી
શિકાગો અમેરિકાના શિકાગોમાં સોમવારનો દિવસ કાળો બની રહ્યો હતો. અમેરિકામાં વધી રહેલા ગન કલ્ચરને કારણે અહીં છાશવારે ગોળીબારના બનાવો બનતા રહે છે. ત્યારે ફરી અમેરિકામાં શિકાગોમાં ગોળીબારની બે અલગ-અલગ ઘટનાઓએ પોલીસને દોડતી કરી દીધી છે. પહેલો બનાવ ઃ શિકાગોમાં રોડ ક્રોસ કરતી વ્યક્તિ પર ગોળીબારપ જે જણાવીએ તો, આ બનાવની વિગતો એવી છેકે સોમવારે સંજે […]
મોસ્કોમાં ફરી ડ્રોન હુમલો, સરકારી ઇમારતને નિશાન બનાવી, ૪૮ કલાકમાં બીજાે ડ્રોન હુમલો
મોસ્કો રશિયાની રાજધાની મોસ્કોમાં ફરી એકવાર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે. ૪૮ કલાકમાં આ બીજાે ડ્રોન હુમલો છે. તાજેતરના હુમલામાં મોસ્કોમાં એક સરકારી ઈમારતને નિશાન બનાવવામાં આવી છે. આ હુમલા બાદ વાનુકોવો એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. હુમલા બાદ મોસ્કોમાં ઈમરજન્સી સેવાઓ સક્રિય થઈ ગઈ છે. સુરક્ષા એજન્સીઓએ […]
બ્રિટનમાં દરરોજ ૧૦૦૦ બેંક ખાતા બંધ થઈ રહ્યા છે, આ છે કારણ!..
લંડન યુકે બેંકોમાં ખાતા બંધ કરવાની પ્રક્રિયા અવિરતપણે ચાલુ છે. બેંકોના આ પગલાથી નાના અને મધ્યમ વેપારીઓની મુશ્કેલીઓ વધી છે. આ બેંક ખાતાઓમાં સંસદસભ્યોના ખાતા પણ સામેલ છે. એક આંકડા મુજબ, યુકેની બેંકો દરરોજ ૧,૦૦૦ થી વધુ ખાતા બંધ કરી રહી છે. ગાર્ડિયનમાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં આ પાછળનું મુખ્ય કારણ નવા ડેટા તરીકે આપવામાં […]
શા માટે વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ કરી રહ્યા છે બાંગ્લાદેશના લોકો?..
ઢાંકા-બાંગ્લાદેશ વડાપ્રધાન શેખ હસીના એક નિરંકુશ નેતા છે. તેમની સરકાર હેઠળ માનવાધિકારનું ઉલ્લંઘન, ભાષણની સ્વતંત્રતા પર કડક કાર્યવાહી અને ટીકાકારોને જેલમાં ધકેલી દેવા જેવી ઘટનાઓ સામાન્ય છે. આ તમામ બાબતો છે જેની બાંગ્લાદેશમાં આ દિવસોમાં ખૂબ જ ચર્ચા થઈ રહી છે. મુખ્ય વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી પીએમ હસીનાના રાજીનામાની માંગ કરી રહી છે. પાર્ટીએ […]
ચીનની અર્થવ્યવસ્થાની ખરાબ હાલત, બહુરાષ્ટ્રીય કંપનીઓને નથી મળી રહ્યા ખરીદદારો
બેઈજિંગ હાલના સમયમાં સમગ્ર વિશ્વ ચીનને લઈને ખૂબ જ સાવચેતીથી આગળ વધી રહ્યું છે. તેનું કારણ કોવિડ પછી વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં મંદી છે અને સતત પ્રયાસો છતાં પરિસ્થિતિમાં સુધારો થઈ રહ્યો નથી. બેંકોથી લઈને ચિપ ઉત્પાદકો સુધીની કંપનીઓ આને ધ્યાનમાં રાખીને પોતાની નવી વ્યૂહરચના બનાવી રહી છે, ત્યારે કન્ઝ્યુમર પ્રોડક્ટ સેગમેન્ટમાં કામ કરતી […]










