International

વેસ્ટ ઈન્ડિઝ પ્રથમ દાવમાં ૨૫૫માં ખખડ્યું, ભારત બીજા દાવમાં ૯૮/૧

પોર્ટ ઓફ સ્પેન ભારતના ઝડપી બોલર મોહમ્મદ સિરાઝે વેસ્ટ ઈન્ડિઝ સામે બીજી ક્રિકેટ ટેસ્ટમાં પાંચ વિકેટ ઝડપીને તેની કારકિર્દીનો શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. પોર્ટ ઓફ સ્પેન ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં યજમાન ટીમનો પ્રથમ ઈનિંગ્સમાં ધબડકો થયો હતો અને કેરેબિયન ટીમ ૨૫૫માં ઓલ આઉટ થઈ જતા ભારતને ૧૮૩ રનની સરસાઈ મળી હતી. સિરાઝે ૨૩.૪ […]

International

ઈમર્જિંગ એશિયા કપમાં ભારત-એનો પાકિસ્તાન-એ સામે ૧૨૮ રને પરાજય

કોલંબો ઈમર્જિંગ એશિયા કપની ફાઈનલમાં યશ ઢુલના નેતૃત્વ હેઠળની ભારત-એ ટીમનો પાકિસ્તાન-એ સામે ૧૨૮ રને પરાજય થયો હતો. ભારત સામે પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન-એ તૈયબ તાહિરના ૧૦૮ રનની મદદથી ૫૦ ઓવરમાં આઠ વિકેટે ૩૫૨ રન કર્યા હતા. જવાબમાં ઈન્ડિયા-એ ૪૦ ઓવરમાં ૨૨૪ રનમાં ઓલ આઉટ થઈ જતા પાકિસ્તાન-એ સળંગ બીજા વર્ષે ઈમર્જિંગ એશિયા કપમાં ચેમ્પિયન […]

International

યુક્રેને રશિયાની રાજધાની મોસ્કો પર ડ્રોન એટેક કર્યો

મોસ્કો રશિયાની રાજધાના મોસ્કો પર યુક્રેને નોન કોમર્શિયલ બિલ્ડીંગ પર યુક્રેને ડ્રોન વડે હુમલો કર્યો છે. ત્યારે રશિયન સરકાર પુતિને આ હુમલાને આતંકી હુમલો કહ્યો છે. મળતી માહિતી મુજબ થયેલા હુમલા બાદ મોસ્કોમાં હડકંપ મચી ગયો છે. રશિયાની રાજધાની મોસ્કોમાં સોમવારે વહેલી સવારે ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. રશિયન સમાચાર એજન્સીઓએ કટોકટી સેવાઓને ટાંકીને જણાવ્યું […]

International

ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયાની ચોથી એશિઝ ક્રિકેટ ટેસ્ટમાં ઇંગ્લેન્ડનો બેરસ્ટો ૯૯ રન પર અણનમ રહ્યો

માન્ચેસ્ટર ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓલ્ડ ટ્રેફોર્ડમાં ચોથી એશિઝ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા પર પરાજયનું સંકટ તોળાઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિયા ત્રીજા દિવસે સ્ટમ્પ્સ સુધીમાં બીજા દાવમાં ૪૧ ઓવરમાં ચાર વિકેટે ૧૧૩ રન કર્યા હતા અને હજુ પણ ઈંગ્લેન્ડ કરતા ૧૬૨ રન પાછળ છે. લાબુશેન (૪૪) અને માર્શ (૧) રમતમાં છે. ઈંગ્લેન્ડના બોલર માર્ક વુડે ટીમને ઝડપી સફળતા […]

International

અર્થશાસ્ત્રના પ્રોફેસરના લેખે બેરોજગારીને લઈને ચીનમાં હંગામો મચાવ્યો

ચીન બેરોજગારી માત્ર એક આંકડો નથી પરંતુ દેશ માટે મહામારી સમાન છે. બેરોજગારી જેટલી વધુ હશે તેટલી દેશની અર્થવ્યવસ્થા નબળી પડશે. આજે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા આ રોગચાળા સાથે સંઘર્ષ કરી રહી હોવાના સંકેતો મળી રહ્યા છે. હકીકતમાં, અર્થશાસ્ત્રના પ્રોફેસરના લેખે બેરોજગારીને લઈને ચીનમાં હંગામો મચાવ્યો છે.ચીનના એક પ્રોફેસરે દાવો કર્યો છે કે દેશમાં […]

International

ઇશાનને તક આપવાની જરૂર, તે આક્રમક રમત રમી શકે છે ઃ રોહિત શર્મા

પોર્ટ ઓફ સ્પેન ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની બીજી ક્રિકેટ ટેસ્ટનો ગુરુવારથી અહીં પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ભારતીય ટીમના સુકાની રોહિત શર્માએ ટીમના યુવાન બેટ્‌સમેન-વિકેટકીપર ઇશાન કિશન પાસેથી ઘણી અપેક્ષા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે ઇશાનને તક આપવાની જરૂર છે કેમ કે તે આક્રમક બેટિંગ કરી શકે છે. આ ઉપરાંત રોહિત શર્માએ […]

International

અમેરિકાએ વડાપ્રધાન મોદીને આપેલું વચન પૂરું કર્યું

વોશિંગ્ટન અમેરિકાએ ભારતને ચોરાયેલી ૧૦૫ મૂર્તિઓ પરત કરી છે. તેને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે. આ તમામ મૂર્તિઓ પ્રાચીન સમયની છે. સેંકડો વર્ષ પહેલાં આ મૂર્તિઓ ભારતમાંથી ચોરાઈને ત્યાં લઈ જવામાં આવી હતી. આ મૂર્તિઓ બીજી-ત્રીજી સદીથી લઈને ૧૮મી-૧૯મી સદીની છે. આ મૂર્તિઓ ભારતના વિવિધ ભાગોની છે. સોમવારે ન્યૂયોર્કમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન અમેરિકાએ આ […]

International

ફ્રાન્સ પછી હવે દુબઈમાં પણ દેશીUPI Paymentનો થશે ઉપયોગ

યુએઈ વડાપ્રધાન મોદી ફ્રાન્સ બાદ દુબઈની યાત્રા કરીને ૧૫ જુલાઈના રોજ ભારત પરત ફર્યા હતા. તેમના આ પ્રવાસથી ભારતીય ેંઁૈંને ફાયદો થયો છે. છેલ્લા ૨ દિવસમાં તેમણે બંને દેશોમાં ેંઁૈંની મંજૂરી લઈને મોટી ઉપલબ્ધિ મેળવી છે. વડાપ્રધાન મોદી અને ેંછઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ વચ્ચે સ્ર્ે સાઈન થયો છે. જેમા હવે ેંછઈના દુબઈમાં પણ ેંઁૈંનો ઉપયોગ […]

International

વિદેશમંત્રીએ પ્રધાનમંત્રીના વ્યક્તિત્વના વખાણ કર્યા, PM વિષે કહી આ વાત

બેંગકોક થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે વિદેશ મંત્રી એસ જયશંકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ વિશે ઘણી વાતો કરી હતી. જયશંકરે કહ્યું કે પીએમ મોદીની અસાધારણ બાબત એ છે કે તેઓ ઘણી વસ્તુઓની ઉંડાણથી અનુભવી શકે છે અને તેમની નીતિઓ અને કાર્યક્રમોમાં તેનો ઉપયોગ કરી શકે છે. જયશંકર કહે છે કે રાજદ્વારીથી રાજકારણી […]

International

PM મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને એક અનોખું ચંદનનું સિતાર ભેટ આપ્યું

પેરિસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાંસના પ્રવાસે છે. આ દરમિયાન તેણે શુક્રવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને ભેટ તરીકે ચંદનની સિતાર આપી હતી. પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિની પત્ની, ફ્રાન્સના વડાપ્રધાન, ફ્રાન્સની સેનેટના પ્રમુખ અને ફ્રેન્ચ નેશનલ એસેમ્બલીના પ્રમુખને પણ ભેટ આપી હતી. રાષ્ટ્રપતિ મેક્રોનને ભેટમાં આપેલા સંગીતના વાદ્ય સિતારની આ અનોખી પ્રતિકૃતિ શુદ્ધ ચંદનથી બનેલી છે. એવું […]