International

હોટલમાં એક ગ્રુપે ખૂબ ખાધું-પીધું અને પાર્ટી કરી, બિલનો વારો આવ્યો તે છટકી ગયાં

બ્રિટન રેસ્ટોરંટમાં છ લોકોના એક ગ્રુપે જરબદસ્ત પાર્ટી કરી. તેમણે ખાવાનું ખાધું. દારુ પીધો અને ભારે મોજ કરી, પણ જ્યારે ૨૫ હજારનું બિલ આપવાનો વારો આવ્યો તે, તમામ લોકો રેસ્ટોરન્ટમાંથી ફરાર થઈ ગયા હતા. પાછલા બારણેથી ભાગતા હોય તેવો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયો રેસ્ટોરન્ટના માલિકે શેર કર્યો છે. સાથે જ માલિકે એવી […]

International

૨૦૦ કરોડની લોટરીની વાત પત્નીથી છુપાવી, કહ્યું- ધમંડી ન બને તે માટે ન વાત કરી

ચીન એક શખ્સ રાતોરાત અબજાેપતિ બની ગયો, તેના ખાતામાં ૨૦૦ કરોડ રૂપિયાથી વધારેની રકમ જમા થઈ ગઈ. પણ આટલી મોટી રકમ મળ્યા બાદ તેણે પરિવારના કોઈ સભ્યોને આ વાત કહી નહીં. શખ્સે પોતાની પત્ની અને બાળકોને પણ આ વાત ન કહી. અબજાે રૂપિયાના માલિક બનેલા આ શખ્સે આ વાત છુપાવવા પાછળનું રસપ્રદ કારણ પણ જણાવ્યું […]

International

એપ્પલની ઘડિયાળે બચાવ્યો મહિલાનો જીવ, ઘટના જાણીને સૌ કોઈ ચોંકી ગયા

વોશિંગ્ટન એપ્પલ એક એકદમ લોકપ્રિય અને પ્રીમિયમ સ્માર્ટફોન કંપની છે, જેના પ્રોડક્ટ્‌સને દુનિયાભરમાં પસંદ કરવામાં આવે છે. આ મોંઘા ગેજેટ્‌સમાં ઘણા બધા અનોખા ફીચર્સ આવે છે જે સામાન્ય રીતે કોઇ બીજી કંપનીના ડિવાસીસમાં મળતા નથી. તમને જણાવી દઇએ કે એવું જ એક ગેજેટ એપ્પલ વોચ છે. આ ગેજેટની મદદથી ઘણા લોકોનો જીવ બચી ગયો છે. […]

International

ઘરમાં છુપાયેલો કોરોના સંક્રમિત વ્યક્તિને ક્રેનથી ખેંચીને કાઢ્યો બહાર

બેઇજિંગ ચીનથી ફેલાયેલા કોરોના વાયરસે દુનિયામાં હડકંપ મચાવી દીધો હતો. આ દિવસોમાં ચીનમાં ફરી કોરોના સંક્રમણના કેસ વધી રહ્યાં છે. આ વચ્ચે ચીનના એક શહેરનો વીડિયો સામે આવ્યો છે, જેમાં જાેવા મળી રહ્યું છે કે કોરોનાના એક દર્દીને ક્રેનની મદદથી તેના ઘરની છત પરથી બહાર ખેંચવામાં આવ્યો. આ ત્યારે થયું જ્યારે વ્યક્તિ છુપાઈને પોતાના ઘરમાં […]

International

મિસ શ્રીલંકા સ્પર્ધાની પાર્ટીમાં પાર્ટી બાદ સ્પર્ધકો વચ્ચે મારામારી, વીડીયો થયો વાયરલ

ન્યૂયોર્ક ફરી એકવાર શ્રીલંકા આવ્યું ચર્ચામાં. હાલમાં યોજાયેલી એક પ્રતિયોગિતા બાદ જે થયું એ જાેઈને દુનિયા ચોંકી ગઈ. એના વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે. ન્યૂયોર્કમાં પહેલીવાર ન્યૂયોર્કમાં પહેલી જ વાર મિસ શ્રીલંકા બ્યૂટી પેજન્ટ ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. હવે આ સ્પર્ધાનો એક વીડિયો સામે આવ્યો છે. અત્યાર સુધી તમે ફેશન […]

International

ભારત વિરોધી ગતિવિધિઓને કેનેડાથી આપી રહ્યા છે અંજામ

કેનેડા કેનેડામાં દિવાળીની ઉજવણી દરમિયાન ખલિસ્તાન સમર્થકો અને ભારતીયો વચ્ચે હિંસક માથાકૂટ થઇ ગઇ છે. મિસિસોગામાં ખાલિસ્તાન સમર્થક (દ્ભરટ્ઠઙ્મૈજંટ્ઠહ જીેॅॅર્િંીજિ) ભારતીય સમુદાયના લોકો સાથે ટકરાયા હતા. દિવાળીના અવસર પર થઇ રહેલી પાર્ટીમાં ખાલિસ્તાન સમર્થક બળજબરીપૂર્વક ઘૂસી આવ્યા. ખાલિસ્તાન સમર્થકોએ ભારતીય સમુદાયના લોકો સાથે મારઝૂડ કરી. ખાલિસ્તાની સમર્થકો અને ભારતીયોની અથડામણની તસવીરો તથા વીડિયો સોશિયલ મીડિયા […]

International

ઋષિ સુનકનું બ્રિટનના પ્રધાનમંત્રી તરીકે પ્રથમ સંબોધનમાં આર્થિક સંકટ અંગે કહ્યું આ…

લંડન ૪૨ વર્ષના ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના નવા પ્રધાનમંત્રી બની ગયા. ઋષિ સુનકે બકિંધમ પેલેસ પહોંચીને કિંગ ચાર્લ્સ સાથે મુલાકાત કરી. તેમણે કિંગે તેમને બ્રિટનના પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. બકિંઘમ પેલેસથી ઋષિ સુનકે ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ પહોંચ્યા. અહીં તેમણે પ્રધાનમંત્રી તરીકે દેશના નામે સંબોધન કર્યું. બ્રિટનના પીએમ નિયુક્ત કર્યા બાદ ઋષિ સુનકે પોતાના […]

International

એલોન મસ્કના ટિ્‌વટરની કમાન હાથમાં આવતા અનેક અધિકારીઓને બતાવ્યો બહારનો રસ્તો!

વોશિંગ્ટન સોશિયલ મીડિયા પ્લેટફોર્મના અધિકૃત માલિક તરીકે એલન મસ્ક એક્શનમાં આવી ગયા છે. તેમણે ગુરુવારે પ્રમુખ ટિ્‌વટર અધિકારીઓને ફાયર કર્યા છે. ન્યૂયોર્ક ટાઈમ્સ, સીએનબીસી, વોલ સ્ટ્રીટ જર્નલ, વોશિંગ્ટન પોસ્ટ અને અન્ય આઉટલેટ્‌સના રિપોર્ટ્‌સ મુજબ મસ્કે સીઈઓ પરાગ અગ્રવાલ, સીએફઓ નેડ સેગલ, જનરલ કાઉન્સિલ સીન એડગેટ અને કાનૂની નીતિ, ટ્રસ્ટ અને સુરક્ષાના પ્રમુખ વિજયા ગડ્ડેને કાઢી […]

International

વડાપ્રધાન મોદીએ બ્રિટિશ સમકક્ષ ઋષિ સુનક સાથે કરી વાત, આ મુદા પર મુક્યો ભાર!

લંડન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનના નવા પ્રધાનમંત્રી ઋષિ સુનક સાથે વાત કરી છે. સાથે કહ્યું કે અમે બબંને દેશોના સંબંધ મજબૂત કરીશું. તેમણે ટ્‌વીટ કર્યું, ‘આજે યુકેના પીએમનો કાર્યભાર સંભાળવા પર ઋષિ સુનકને શુભેચ્છા આપી. અમે અમારી વ્યાપક રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે મળીને કામ કરીશું. અમે વ્યાપક અને સંતુલિત એફટીએને લઈને નિષ્કર્ષ પર […]

International

વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગણાવ્યા સાચા દેશભક્ત!..

રશિયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન ખુબ સારા મિત્રો છે. એ વાત આખી દુનિયા જાણે છે. પરંતુ પુતિન પીએમ મોદીના મોટા પ્રશંસક પણ છે. આ અંગે બહુ ઓછા લોકોને ખબર હશે. યુક્રેન સાથે યુદ્ધ અને અમેરિકા સાથે તણાવ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી મોદીના પેટછૂટા વખાણ કર્યા. પુતિને ખાસ કરીને મોદી સરકારની વિદેશ […]