International

અમેરિકામાં ફરી કોરોનાનો કહેર! ટેસ્ટિંગ શરૂ, ત્રણ નવા વેરિયન્ટ્‌સ આવ્યા સામે

વોશિંગ્ટન ચીનના વુહાનથી વાયરસના સ્વરૂપે દુનિયાભરમાં કહેર મચાવનાર કોરોના હજુ પણ ગયો નથી. બે વર્ષથી વધારે સમય સુધી ભારત સહિત દુનિયાભરના દેશોને બાનમાં લેનારા આ વિનાશક વાયરસે લાખો લોકોનો ભોગ લીધો. જાેકે, હજુ પણ પુરી રીતે આ વાયરસથી અસર ઓછી થઈ નથી. હાલ ભારતમાં ભલે જનજીવન ઠાળે પડ્યું હોય પણ અમેરિકાથી આવેલાં એક સમાચારે ફરી […]

International

ભારતમાં વસ્તી અને ઓટોમોબાઈલ ગ્રોથ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે ઃ નીતિન ગડકરી

વોશિંગ્ટન દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોન્ક્‌લેવ ૨૦૨૨ શરૂ થઈ ગયો છે. પ્રથમ દિવસે ઘણી મોટી હસ્તીઓએ ભાગ લીધો અને ખુલીને વાત કરી. કેન્દ્રીય પરિવહન અને સડક મંત્રી નીતિન ગડકરીએ પણ સ્ટેજ પર પહોંચ્યા હતા અને રોડ એક્સિડન્ટથી લઈને સેફ્ટી સુધી તમામ બાબતો પર વાત કરી હતી. ગડકરીએ કહ્યું કે દેશમાં વસ્તી અને વાહનોની સંખ્યા બંને […]

International

શું એલિયન છે એલન મસ્ક?.. તેમની એક ટ્‌વીટે મચાવ્યો દુનિયાભરમાં ખળભળાટ

વોશિંગ્ટન ટિ્‌વટરના નવા માલિક હાલ ખુબ ચર્ચામાં છે. તેમની એક-એક ટ્‌વીટ દુનિયાભરમાં ખળભળાટ મચાવી રહી છે. આ બધા વચ્ચે એક ટ્‌વીટ તેમણે એવી કરી કે લોકો ચોંકી ગયા છે. તેમણે પોતાને એલિયન ગણાવી દીધા છે અને કહ્યું કે તેઓ પોતાના ગ્રહ પર પરત ફરવા માંગે છે. ત્યારબાદ તેમણે આ સંલગ્ન શ્રેણીબદ્ધ અનેક ટ્‌વીટ કરી છે. […]

International

પીએમ મોદી બાદ ભારતના લોકો પર પુતિને કહ્યું, “ભારતના લોકો મહેનતી અને પ્રતિભાશાળી”

મોસ્કો પીએમ મોદીના ખૂબ વખાણ કર્યા બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હવે ભારતના લોકોના વખાણ કરી રહ્યા છે. તમણે ભારતીયોને પ્રતિભાશાળી અને પ્રેરિત બતાવતા કહ્યું કે, આવનારા દિવસોમાં ભારત અપ્રત્યાશિત સફળતા પ્રાપ્ત કરશે. શુક્રવારે વ્લાદિમીર પુતિને પોતાના સંબોધનમાં કહ્યું કે, ભારતમાં ઘણી સંભાવનાઓ છે. તેમાં કોઈ શંકા નથી કે ભારત વિકાસના મામલામાં ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત […]

International

ટ્‌વીટર બ્લુ ટીક માટે ચાર્જ કરવાના મુદ્દે રોદણાં રડતા લોકોને એલન મસ્કે આ રીતે આપ્યો જવાબ

વોશિંગ્ટન જ્યારથી એલન મસ્કે ટિ્‌વટર પર બ્લૂ ટીક માટે કિંમત ૮ ડોલર એટલે કે ૬૬૦ રૂપિયા રાખી છે ત્યારથી લોકો કંપનીના માલિકના આ ર્નિણયથી ખુશ નથી. યૂઝર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (ટિ્‌વટર) પર પોતાની પ્રતિક્રિયા રજૂ કરી રહ્યા છે. જેમાં ઘણા યૂઝર્સ આ કિંમતને ખોટી કે મોંઘી ગણાવી રહ્યા છે. પરંતુ આલોચના કરનારા તમામ લોકોને એલન […]

International

ટિ્‌વટર પર બ્લૂ ટિક માટે હવે ૮ ડોલર આપવા પડશે!, એલન મસ્કે ગણાવ્યાં આ ફાયદા

વોશિંગ્ટન ટિ્‌વટરના નવા માલિક એલન મસ્કે કહ્યું છે કે માઈક્રોબ્લોગિંગ સાઈટ પર બ્લૂ ટિક મેળવવા માટે દર મહિને ૮ ડોલર (૬૬૦ રૂપિયા) ચાર્જ લગાવવામાં આવશે. બ્લૂ ટિક એ દર્શાવે છે કે એકાઉન્ટ વેરિફાઈડ છે. એલન મસ્કે બ્લૂ ટિકને લોકો માટે મોટી તાકાત ગણાવી છે. આ સાથે જ બ્લૂ ટિકની ચૂકવણીના ફાયદા પણ ગણાવ્યા. મસ્કે ટ્‌વીટ […]

International

અમ્પાયરે ખેલાડીઓને ડગ આઉટમાંથી બોલાવ્યા પરત

બ્રિસબેન બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે વચ્ચે રવિવારે રમાયેલી ટી૨૦ વર્લ્ડ કપ મેચમાં એક અભૂતપૂર્વ ઘટના ઘટી હતી. ઝિમ્બાબ્વેને છ બોલમાં જીતવા માટે ૧૬ રનની જરૂર હતી. મોસાદેક ફેંકેલી ૨૦મી ઓવરમાં પાંચ બોલમાં ૧૧ રન આપ્યા હતા તેમજ બે વિકેટ પણ ઝડપી હતી. જેથી ઝિમ્બાબ્વેને જીત માટે અંતિમ બોલમાં પાંચ રનની જરૂર હતી. મુઝારબાનીને છગ્ગો ફટકારીને હીરો […]

International

ચિક્કાર દારૂ પીધો અને જાેશમાં હોશ ગુમાવી બેઠું આ કપલ, અને પછી તો જે થયું….

બ્રિટેન બ્રિટનમાં પોતાના જીવનના ખાસ દિવસે એક કપલે જાેશમાં અને જાેશમાં એવા હોશ ગુમાવ્યા કે ત્યારબાદ મળેલું દર્દ કદાચ જીવનભર ભૂલી નહીં શકે. લિવરપુલમાં રહેતું એક કપલ આ વર્ષે પોતાની ત્રીજી એનવર્સરી મનાવવા માટે ખુબ ઉત્સાહિત હતું. બંનેએ ઉજવણી માટે જબરદસ્ત તૈયારી કરી હતી. આ બધા વચ્ચે અતિઉત્સાહમાં પહેલા તો બંનેએ ખુબ દારૂ પીધો અને […]

International

ચીનમાં એપ્પલ ફેક્ટરીમાં લૉકડાઉનના ડરથી ભાગતા કર્મચારીઓનો વીડીયો થયો વાઈરલ

બેઇજિંગ ચીનમાં કોવિડ-૧૯ પર નિયંત્રણ મેળવવા માટે શહેરોમાં વારંવાર લૉકડાઉન લાગૂ કરવામાં આવી રહ્યું છે. લૉકડાઉનના પ્રતિબંધોથી ચીનના લોકો એ રીતે પરેશાન છે કે તેનાથી બચવા માટે પોતાનો જીવ જાેખમમાં મુકવા માટે પણ તૈયાર છે. નવો મામલો ચીન સ્થિત દુનિયાની સૌથી મોટી એપલ ફેક્ટરીનો છે. મધ્ય ચીની શહેર ઝેંગ્ઝૌ (ઢરીહખ્તડર્રે) માં બનેલી આઈફોન ફેક્ટરીમાં કોરોના […]

International

જાે બાઈડેને મોરબી દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું,”અમે ભારત અને ગુજરાતના લોકોની સાથે”

વોશિંગ્ટન અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેને મોરબી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. ટ્‌વીટ કરીને કહ્યું કે- મૃતકોના સ્વજનો પ્રત્યે મારી સંવેદના, અમે ભારત અને ગુજરાતના લોકોની સાથે છીએ.અત્રે જણાવવાનું કે આ ઐતિહાસિક મહત્વ ધરાવતા પૂલનું હાલમાં જ સમારકામ કરાયું હતું અને ત્યારબાદ બેસતા વર્ષના દિવસે તેને ખુલ્લો મૂકાયો હતો. જાે […]