International

સલમાન રશ્દીએ એક આંખ ગુમાવી અને એક હાથ કામ કરતો બંધ થયો!

ન્યુયોર્ક ન્યૂયોર્કઃ જાણીતા અને વિવાદાસ્પદ લેખક સલમાન રશ્દીએ એક આંખની દૃષ્ટિ ગુમાવી દીધી છે. આ સિવાય તે હવે માત્ર એક હાથનો ઉપયોગ કરી શકે છે. તેમના પ્રતિનિધિએ જણાવ્યું હતુ કે, ‘ઓગસ્ટના હુમલા બાદ તેમના કેટલાક અંગો પર અસર થઈ હતી. પશ્ચિમ ન્યૂયોર્ક શહેરમાં એક સાહિત્યિક કાર્યક્રમમાં રશ્દી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. સાલ […]

International

ગિનીસ વર્લ્ડ રેકોર્ડેસે સોમવાર સપ્તાહનો સૌથી ખરાબ દિવસ! છે તે માની લીધી

વોશિંગ્ટન શનિવાર અને રવિવાર એટલે કે વિકએન્ડ પછી સોમવાર આવે છે. આ દિવસે નોકરીયાત લોકો પોતપોતાના કામે લાગી જાય છે. વિદ્યાર્થીઓ શાળાએ જાય છે, બિઝનેસમેન બિઝનેસમાં લાગી જાય છે. અર્થાત રજા પછી આખી દુનિયા પોતાના કામે લાગી જાય છે. રસ્તાઓ પર ટ્રાફિક જાેવા મળે છે, મેટ્રો અને લોકલ ટ્રેનોમાં ભીડ રહે છે. હવે બે દિવસની […]

International

લી કિયાંગ બની શકે છે ચીની રાષ્ટ્રપતિ!

બેઇજિંગ ચીનમાં કમ્યુનિસ્ટ પાર્ટીની ૨૦મી પાર્ટી કોંગ્રેસ બેઠક ખતમ થયા બાદ આજે રાષ્ટ્રપતિ શી જિનપિંગ સત્તામાં પોતાની ત્રીજી ઈનિંગ અને નવી ટીમની સાથે સામે આવ્યા. સાથે તે પણ સ્પષ્ટ થઈ ગયું કે ક્યા તેવર અને ક્લેવર સાથે ચીનમાં કમ્યુનિસ્ટ પાર્ટી રાજ કરશે જ્યાં રાષ્ટ્રપતિ શીના શબ્દો જ શાસન છે. પાર્ટી કોંગ્રેસની બેઠક અને સેન્ટ્રલ કમિટીની […]

International

આફ્રિકી દેશ ગાંબીયામાં પોતાનાથી અડધી ઉંમરના છોકરાઓને ખરીદે છે મહિલાઓ!

લુસાકા આફ્રિકી દેશ ગાંબિયામાં હાલના સમયમાં સેક્સ ટૂરિઝ્‌મનો વેપાર ફુલ્યોફાલ્યો છે. અહીં સેક્સ માટે આફ્રિકી છોકરીઓને હાયર કરવામાં આવે છે. અહીં યુરોપથી ૬૦ વર્ષથી મોટી ઉંમરની મહિલાઓ પહોંચી રહી છે અને પોતાનાથી અડધી ઉંમરના છોકરાઓને હાયર કરી રહી છે. આફ્રિકાના પશ્ચિમી તટ પર ગાંબિયા આવેલું છે. અહીં બીચ પર આ પ્રકારનો વેપાર થઈ રહ્યો છે. […]

International

ચીનમાં સ્ટડી માટે પરત ફરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે દૂતવાસે જાહેર કરી એડવાઈઝરી

બેઇજિંગ કોવિડમાં ટ્રાવેલ પર પ્રતિબંધોને કારણે ઘરે અટવાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બેઇજિંગે વિઝા આપવાનું શરૂ કર્યા પછી વિદ્યાર્થીઓનું ચીનમાં તેમની કૉલેજાેમાં ધીમે ધીમે પાછા ફરવાનું શરૂ થયું હતું. શુક્રવારે ચીનના ભારતીય દૂતાવાસે તેમને કોન્સ્યુલર જરૂરિયાતોની સમયસર સુવિધા સુનિશ્ચિત કરવા માટે મિશન સાથે રજીસ્ટ્રેશન કરવા કહ્યુ હતું. ૨૩,૦૦૦થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ચીનમાં મોટાભાગે મેડિસિનનો અભ્યાસ કરી રહ્યા […]

International

રોકેટ વડે યૂક્રેન પર હુમલો, વિજળી પ્લાન્ટ-પાણી કેન્દ્રોને બનાવવામાં આવ્યા ટાર્ગેટ

યુક્રેન યૂક્રેન પર રાષ્ટ્રપતિ પુતિનની સેના તરફ બોમ્બમારો ચાલુ છે. યૂક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર જેલેંસ્કીએ આ દાવો કર્યો છે કે મોસ્કોની તરફથી શનિવારે મોટો હુમલો કરી ૩૬ રોકેટ તાકવામાં આવ્યા. જાેકે તેમણે કહ્યું કે તેમાંથી મોટાભાગને તોડી પાડ્યા હતા, પરંતુ કેટલીક મિસાઇલોથી વિજળી પ્લાન્ટ અને પાણી કેન્દ્રોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા. તેના લીધે લગભગ ૧૦ લાખ લોકો […]

International

આયર્લેન્ડ નવ વિકેટે જીત્યું, વીન્ડિઝ વર્લ્ડ કપમાંથી થયું બહાર

હોબાર્ટ ટી૨૦ વર્લ્ડ ચેમ્પિયન બે વખતની બનેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમનો સામાન્ય ગણાતી આયર્લેન્ડની ટીમ સામે શુક્રવારે નવ વિકેટે શરમજનક પરાજય થયો હતો. વિન્ડિઝ ગ્રુપ તબક્કામાં સતત બીજી મેચ હારતા તેના ટી૨૦ વર્લ્ડ કપ અભિયાનનો અંત આવ્યો છે. આયર્લેન્ડ અંતિમ ગ્રુપ મેચમાં રેકોર્ડ નવ વિકેટે જીત મેળવીને સુપર ૧૨માં સ્થાન પાક્કું કર્યું હતું. વેસ્ટ ઈન્ડિઝની ટીમે […]

International

ઝિમ્બાબ્વેનો પ્રથમ વખત ટી૨૦ વર્લ્ડ કપમાં પ્રવેશ, સુપર ૧૨માં થયો પ્રવેશ

હોબાર્ટ આઈસીસી ટી૨૦ વર્લ્ડ કપમાં શુક્રવારે ઝિમ્બાબ્વેએ ગ્રુપ બીની મેચમાં સ્કોટલેન્ડ સામે પાંચ વિકેટે જીત મેળવીને સૌપ્રથમ વખત ટી૨૦ વર્લ્ડ કપના સુપર ૧૨માં પ્રવેશ કર્યો છે. ઝિમ્બાબ્વેએ વિજય સાથે જ ગ્રુપ બીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ગ્રુપ બીમાં હવે ઝિમ્બાબ્વે સાથે ભારત, પાકિસ્તાન, આફ્રિકા, બાંગ્લાદેશ તેમજ નેધરલેન્ડ રહેશે. સ્કોટલેન્ડની ટીમનો પરાજય થતા તે ટૂર્નામેન્ટમાંથી બહાર […]

International

લિઝ ટ્રસે આપ્યું રાજીનામું,માત્ર ૬ સપ્તાહ બ્રિટનના પ્રધાનમંત્રી પદ પર રહ્યાં!..

લંડન બ્રિટનના પ્રધાનમંત્રી લિઝ ટ્રસે રાજીનામું આપી દીધું છે. તે આગામી પ્રધાનમંત્રીની પસંદગી થવા સુધી પદ પર બન્યા રહેશે. નોંધનીય છે કે લિઝ ટ્રસે થોડા સમય પહેલા બ્રિટનની ખુરશી સંભાળી હતી. તેમની સરકારમાં અર્થવ્યવસ્થાના કુપ્રબંધનને કારણે પાર્ટીમાં બળવો શરૂ થઈ ગયો હતો. છેલ્લા એક સપ્તાહમાં ટ્રસના બે મંત્રીઓએ પણ રાજીનામા આપી દીધા હતા. લિઝ ટ્રસ […]

International

લિઝ ટ્રસે છોડી માત્ર ૪૫ દિવસમાં PMની ખુરશી, ફરી રેસમાં ઋષિ સુનક અને બોરિસ જાેનસન

લંડન આર્થિક ર્નિણયો અને મહત્વપૂર્ણ લડાયક નેતાઓના રાજીનામાએ બ્રિટિશ પ્રધાનમંત્રી લિઝ ટ્રસે માત્ર ૪૫ દિવસમાં જ ખુરશી છોડવી પડી છે. હવે નવા પ્રધાનમંત્રી પદ ગ્રહણ ન કરે ત્યાં સુધી ટ્રસ કેરટેકર પીએમ રહેશે. પરંતુ તેમની આ જાહેરાતથી મોંઘવારીનો સામનો કરી રહેલા બ્રિટનમાં રાજકીય સંકટ ઉભું થઈ ગયું છે. પોતાના રાજીનામાની જાહેરાત કરતા લિઝ ટ્રસે સ્વીકાર્યું […]