International

રશિયાએ ભારત માટે આ કામ કરીને પાકિસ્તાન અને ચીનને આપ્યો મોટો ઝટકો!…

રશિયા ભારતના મિત્ર રશિયાએ પાકિસ્તાન અને ચીનને એટલો મોટો ઝટકો આપ્યો છે કે તેઓ હંમેશા માટે યાદ રાખશે. રશિયાએ એક નક્શામાં સમગ્ર પીઓકેને ભારતનો હિસ્સો ગણાવ્યો છે. ફક્ત એટલું જ નહીં રશિયાએ તો અક્સાઈ ચીન કે જેના પર ચીને કબજાે જમાવી રાખ્યો છે તેને પણ ભારતનો ભાગ ગણાવ્યો છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ રશિયા […]

International

બ્રિટિશ ગૃહમંત્રી સુએલા બ્રેવરમેને આપ્યું રાજીનામું

લંડન બ્રિટનની ગૃહમંત્રી (ઈન્ટીરિયર મિનિસ્ટર) સુએલા બ્રેવરમૈને બુધવારે પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ છે. પહેલા રાજકીય સંકટમાંથી પસાર થઈ રહેલા બ્રિટન માટે આ મોટા સમાચાર છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે સુએલા બ્રેવરમૈને બુધવારે કહ્યું કે તે પ્રધાનમંત્રી લિઝ ટ્રસની સરકારને છોડી રહી છે. યુકે મીડિયાએ બુધવારે આ જાણકારી આપી છે. નોંધનીય છે કે બ્રેવરમૈન ભારતીય મૂળની […]

International

ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, ‘ભારતીય નાગરિકો યુક્રેન જલદી છોડી દે’

કીવ યુક્રેનમાં ખરાબ થતી સુરક્ષાની સ્થિતિ અને હાલમાં થયેલા હુમલાને જાેતા ભારતીય દૂતાવાસે એડવાઇઝરી જાહેર કરી છે. બુધવાર (૧૯ ઓક્ટોબર) એ ભારતીય દૂતાવાસે કહ્યું કે ભારતના નાગરિકોને યુક્રેનની યાત્રા ન કરવાની સલાહ આપવામાં આવે છે. તો દૂતાવાસે યુક્રેનમાં હાજર વિદ્યાર્થીઓ સહિત ભારતીય નાગરિકોને જલદી યુક્રેન છોડવાની સલાહ આપી છે. બુધવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનના […]

International

અમેરિકાએ લેબમાં બનાવેલા કોરોના વાયરસથી દુનિયાભરમાં મચ્યો ખળભળાટ

ન્યૂયોર્ક અમેરિકી રિસર્ચર્સે કોરોના વાયરસ પર નવો પ્રયોગ કરીને દુનિયાભરમાં ખભભળાટ મચાવી દીધો છે. વૈજ્ઞાનિકોએ લેબમાં કોરોના વાયરસનો નવો વેરિએન્ટ તૈયાર કર્યો છે જે અત્યાર સુધીનો સૌથી ઘાતક કોરોના વેરિએન્ટ ગણવામાં આવી રહ્યો છે. બોસ્ટન યુનિવર્સિટીના રિસર્ચર્સની એક ટીમે અનેક પરીક્ષણો બાદ આ કોવિડ-૧૯ સ્ટ્રેનને બનાવવાનો દાવો કર્યો છે. બરાબર એ જ રીતે જેમ શરૂઆતમાં […]

International

કેન્દ્ર સરકારમાં મંત્રી બની ૨૬ વર્ષની યુવતી! દેશ માટે ગંભીર મુદ્દાઓ પર લેશે ર્નિણય

સ્વીડન સ્વીડનમાં મંગળવારે નવા મંત્રીમંડળની રચના કરવામાં આવી છે. જેમાં ૨૬ વર્ષીય રોમિના પૌરમોખ્તરીને જળવાયુ મંત્રી બનાવવામાં આવ્યા છે. ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગના રાષ્ટ્રમાં રોમિના પૌરમોખ્તરી સૌથી નાની ઉંમરના મંત્રી છે. નવા પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટેર્સને રોમિના પૌરમોખ્તરીના નામનું સૂચન કર્યું હતું. તેઓ રાઈટ વિંગ ગઠબંધનનું નેતૃત્વ કરે છે. ૨૬ વર્ષીય રોમિના પૌરમોખ્તરી લિબરલ પાર્ટીમાં યુવા […]

International

ભારતમાં ઘટતી ગરીબી વિષે સંયુક્ત રાષ્ટ્રે કહ્યું, “૧૫ વર્ષમાં ૪૧.૫ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા”

યુએન સંયુક્ત રાષ્ટ્રએ તેના તાજેતરના રિપોર્ટમાં કહ્યું છે કે ૨૦૦૫-૦૬ થી ૨૦૧૯-૨૧ વચ્ચે ભારતમાં લગભગ ૪૧૫ મિલિયન લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે અને આ મામલે ‘ઐતિહાસિક પરિવર્તન’ જાેવા મળ્યું છે. યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ‘ેંદ્ગડ્ઢઁ’ અને ર્ંટકર્ઙ્ઘિ ર્ઁદૃીિંઅ ટ્ઠહઙ્ઘ ૐેદ્બટ્ઠહ ડ્ઢીદૃીર્ઙ્મॅદ્બીહં ૈંહૈંૈટ્ઠંૈદૃી ‘ર્ંઁૐૈં’ દ્વારા સોમવારે બહાર પાડવામાં આવેલા નવા બહુપરીમાણીય ગરીબી સૂચકાંક ‘સ્ઁૈં’માં ભારતના ગરીબી […]

International

ફાઇટર પ્લેન યૂક્રેન નજીક પોર્ટ રહેણાંક વિસ્તારમાં થઇ ગયું ક્રેશ

યૂક્રેન પર રશિયાના હવાઇ હુમલા વચ્ચે તેનું એક સુખોઇ જીે-૩૪ ફાઇટર જેટ સોમવારે રહેણાંક વિસ્તારમાં ક્રેશ થઇ ગયું. એન્જીનમાં ખરાબીના લીધે આ અકસ્માત યૂક્રેન નજીક સીમાની નજીક યેસ્ક (રૂીઅજા) પોર્ટ રહેણાંક વિસ્તારમાં થયો, જે અજાેવ સાગર પર એક મહત્વપૂર્ણ સૈન્ય અડ્ડા છે. દક્ષિણી રશિયા શહેર યેસ્કમાં રશિયન વાયુસેનાનો એરબેગ પણ છે, જ્યાંથી યૂક્રેન પર હુમલા […]

International

પીએફઆઇના સભ્ય નાસિરની કરવામાં આવી ધરપકડ

મઉ પીએફઆઇ ૨૨ નવેમ્બરે ત્રણ મુસ્લિમ સંગઠનોના મળી બનાવવામાં આવ્યું હતું આ કેરલનું નેશનલ ડેમોક્રેટિક ફ્રંટ,કર્ણાટક ફોરમ ફોર ડિગ્નિટી અને તમિલનાડુના મનિતા નીતિ પરસરઇ હતું પીએફઆઇ ખુદને બિન લાભકારી સંગઠન બતાવે છે પીએફઆઇમાં કેટલા સભ્ય છે તેની માહિતી સંગઠન આપતું નથી જાે કે દાવો કરવામાં આવે છે કે ૨૦ રાજયોમાં તેના યુનિટ છે શરૂઆતમાં પીએફઆઇનું […]

International

કોચ સિમન્સની વેસ્ટ ઈન્ડિઝના બેટ્‌સમેનોને આપી ચેતવણી

હોબાર્ટ સ્કોટલેન્ડ સામે સોમવારે ગ્રુપ મેચમાં બે વખતના ટી૨૦ વર્લ્ડ કપ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝનો ૪૩ રને પરાજય થતાં કોચ ફિલ સિમન્સે ચેતવણી આપતા ખેલાડીઓને નિંદ્રામાંથી જાગવા જણાવ્યું હતું. હવે બુધવારે વેસ્ટ ઈન્ડિઝને ઝિમ્બાબ્વે સામે કરો યા મરો મુકાબલામાં ફરજિયાત જીતવું પડશે. જાે વેસ્ટ ઈન્ડિઝની ટીમનો ઝિમ્બાબ્વે સામે પરાજય થાય છે તો તે સુપર ૧૨માંથી બહાર […]

International

કેનેડાના પ્રોગ્રામમાં કીર્તિદાન ગઢવીએ અમેરિકાથી કમાને બોલાવી રમઝટ જમાવી

કેનેડા કીર્તિદાન ગઢવી અત્યારે કેનેડાની ટૂર પર છે. કેનેડામાં પાંચ જગ્યાએ રાસ-ગરબાના પ્રોગ્રામનું આયોજન થયું હતું. ૧૫ ઓક્ટોબરે વિન્ડસરમાં કીર્તિદાને ગરબાની રમઝટ બોલાવી હતી, સાથે જ આ પ્રોગ્રામમાં ખેલૈયાઓને એક ખાસ સરપ્રાઈઝ આપવામાં આવી હતી, જે જાેઈ સૌથી કોઈ ખુશીથી ઝૂમી ઊઠ્‌યા હતા. આ પ્રોગ્રામમાં સ્પેશિયલ અમેરિકાથી ” અમેરિકાનો કમો ” આવ્યો હતો. ગુજરાતના કોઠારિયાના […]