ઓસ્ટ્રેલીયા ઓસ્ટ્રેલિયાની સરકારે ઈઝરાયેલને મોટો ઝટકો આપ્યો છે. ઓસ્ટ્રેલિયાનો આ ર્નિણય અત્યંત ચોંકાવનારો છે. વાત જાણે એમ છે કે ઓસ્ટ્રેલિયાએ મંગળવારે ગત સરકાર તરફથી પશ્ચિમ જેરુસેલમને ઈઝરાયેલની રાજધાની તરીકે માનયતા આપવાનો ર્નિણય પલટી નાખ્યો છે. સરકારનું કહેવું છે કે આ મુદ્દાને ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે શાંતિ વાર્તાના ભાગ તરીકે જાેવો જાેઈએ. આના પર ઓસ્ટ્રેલિયન વિદેશમંત્રીએ […]
International
રાષ્ટ્રપતિ એક છોકરીને એક સલાહ આપી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
કેલિફોર્નિયા અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડને શુક્રવારે કેલિફોર્નિયાના ઈર્વિનમાં હતાં. અહીં તેમણે એક છોકરીને ડેટીંગ સાથે જાેડાયેલી એક સલાહ આપી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઈર્વિન વેલી કોલેજમાં ભાષણ આપ્યા બાદ બાઈડન એક છોકરી સાથે સેલ્ફી લેવા માટે ઊભા રહ્યા હતા. પોતાના હાથ છોકરીના ખભ્ભામાં રાખીને તેમણે એક સલાહ પણ આપી […]
ગલવાન ઘાટીમાં થયેલી હિંસાનો વીડિયો દેખાડવામાં આવ્યો, ચીનમાં ઝ્રઁઝ્ર બેઠક શરૂ
બેઇજિંગ ચીનની સત્તામાં કહેલી કમ્યુનિસ્ટ પાર્ટીએ રવિવારે (૧૬ ઓક્ટોબરે) બેઇજિંગમાં સપ્તાહ સુધી ચાલનારા પોતાના કોંગ્રેસ સત્રની શરૂઆત કરી છે. તેમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગને રેકોર્ડ ત્રીજીવાર પાંચ વર્ષના કાર્યકાળ માટે સમર્થન મળવાની આશા છે. આ કોંગ્રેસ સત્રમાં ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા સંઘર્ષનો એક વીડિયો પણ દેખાડવામાં આવ્યો છે. જૂન ૨૦૨૦માં ગલવાન ઘાટીમાં […]
ચીનના આઈસોલેશન સેન્ટરમાં દર્દીઓની કેદીઓ જેવી હાલતનો વીડીયો થયો વાઈરલ
ચીન ફરી એકવાર ચીનમાં કોરોનાએ કહેક વર્તાવ્યો છે. હાલ ચીનમાં કોરોનાને કારણે લોકોની હાલત બદથી બદતર થઈ ગઈ છે. ચીનમાં લોકોને એક પ્રકારની જેલમાં કેદ કરીને રાખવામાં આવે છે. દર્દીઓને જાણે કે કેદી હોય તેવી રીતે રાખવામાં આવે છે. ત્યારે ચીનનો એક વીડિયો સામે આવતા દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે. ચીનમાં કોરોનાના કેસો ફરી વધી […]
પેરિસમાં મોંઘવારી મુદ્દે હજારો લોકો સરકાર વિરુદ્ધ ઉતર્યા રસ્તા પર
રિસ સમગ્ર દુનિયામાં વધતી મોંઘવારીને લઈને હાહાકાર મચેલો છે. દુનિયાના અમીર દેશોમાં સામેલ એવા ફ્રાંસ સહિત મોટા ભાગના યૂરોપિય દેશોમાં પણ લોકો સતત વધી રહેલી મોંઘવારીના કારણે પરેશાન છે. વધતી મોંઘવારીના વિરોધમાં રવિવારે હજારો લોકો પેરિસના રસ્તા પર ઉતરી આવ્યા હતા. કારણ કે તેલ રિફાઈનરીઓમાં પગાર વધારાની માગને લઈને મહિનાઓ સુધી હડતાળ કરી રહેલા યૂનિયનોએ […]
અમેરિકાના રાષ્ટ્રપતિએ કડક શબ્દોમાં કહી આ વાતથી પાકિસ્તાનમાં થયો સન્નાટો
વોશિંગ્ટન અમેરિકાના રાષ્ટ્રપતિએ કડક શબ્દોમાં પાકિસ્તાનને અત્યંત જાેખમી દેશોની સૂચિમાં સૌથી ઉપર રાખ્યો છે. અમેરિકાના આ કડક વલણથી પાકિસ્તાન બરાબર અકળાયું છે. પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ બુટ્ટો જરદારીએ કહ્યું કે પાકિસ્તાન સરકાર અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેનના દેશની પરમાણુ ક્ષમતા અંગેના નિવેદન પર અધિકૃત રીતે આપત્તિ નોંઘાવશે. બાઈડેનના નિવેદનને લઈને અમેરિકી રાજદૂત ડોનાલ્ડ બ્લોમને તલબ કરવામાં આવશે. […]
પાકિસ્તાનમાં હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશની હત્યા
ઇસ્લામાબાદ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતની હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.એક મસ્જિદની બહાર તેને ગોળી મારી દેવામાં આવી હતી. આતંકવાદી હુમલાખોરોએ તેમના પર ઘણી ગોળીઓ ચલાવી હતી, જેના પછી તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગંભીર હાલતમાં તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં થોડા સમય માટે તબીબોએ તેને […]
બ્રિટનમાં નવા ચાન્સેલર તરીકે જેરેમી હન્ટની નિમણૂક કરવામાં આવી
લંડન બ્રિટનમાં કોરોના મહામારી થાળે પડતી દેખાઈ ત્યાં આર્થિક અને રાજકીય મોરચે ડોહળાવા લાગ્યું છે.જેમાં બ્રિટનના વડાપ્રધાન લીઝ ટ્રસે નાણામંત્રી ક્વાસી ક્વાર્ટેંગની ૩૯ દિવસમાં જ હકાલપટ્ટી કરી છે અને તેમના સ્થાને નવા ચાન્સેલર તરીકે જેરેમી હન્ટની નિમણૂક કરી દીધી છે.લિઝ ટ્રસના મિનિ બજેટના કારણે બજારમાં મચેલી ઉથલપાથલ મુદ્દે પક્ષમાં ઉઠેલો બળવો દબાવી દેવા માટે તેમણે […]
રશિયા મુદ્દે અમેરિકા વિશે ખુલાસો સામે આવતા દુનિયામાં મચ્યો હાહાકાર
વોશિંગ્ટન અમેરિકા અને રશિયામાં દુશ્મની જગજાહેર છે. બંને દેશ કોલ્ડ વોર પહેલાથી એક બીજાના કટ્ટર દુશ્મન છે. આમ છતાં બંને દેશોની અનેક કંપનીઓ પરસ્પર સિક્રેટ ડીલ હેઠળ કામ કરી રહી છે. એક ખુલાસાએ આખી દુનિયાને ચોંકાવી દીધી છે. ખુલાસા મુજબ એક અમેરિકી ટેક્નોલોજી કંપનીએ રશિયાની એસ-૪૦૦ મિસાઈલ સિસ્ટમ બનાવતી સરકારી કંપનીની સાથે સિક્રેટ ડીલ કરી […]
ભારતીયોને યુએસ સરકાર તરફથી મોટી રાહત મળી,૧ લાખ વર્કિંગ વિઝા અરજીઓને સ્વીકારવામાં આવી
વોશિગ્ટન વર્કિંગ વિઝા માટે લાંબા સમયથી રાહ જાેઈ રહેલા ભારતીયોને યુએસ સરકાર તરફથી મોટી રાહત મળી છે. યુએસ એમ્બેસીએ અમેરિકામાં કામ કરતા ભારતીયોની વિઝા અરજીઓ સ્વીકારી લીધી છે. દૂતાવાસ દ્વારા શુક્રવારે એક ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. દૂતાવાસે એક લાખથી વધુ નિમણૂંકો સ્વીકારી છે. ગયા મહિને ભારતીય વિદેશ મંત્રીએ આ મુદ્દો અમેરિકી વિદેશ […]








