International

ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં બુમરાહના સ્થાને શમી

ઓસ્ટ્રેલીયા ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી૨૦ વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમમાં મહત્વનો બદલાવ કરવામાં આવ્યો છે. ભારતીય ટીમના આધારભૂત ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ઈજાગ્રસ્ત હોવાથી તેના સ્થાને અનુભવી પેસર મોહમ્મદ શમીને સ્થાન આપવામાં આવ્યું છે. અગાઉ મોહમ્મદ શમીનો અનામત ખેલાડી તરીકે ટીમ ઈન્ડિયામાં સમાવેશ કરાયો હતો. ઓસ્ટ્રેલિયામાં ૧૬ ઓક્ટોબરથી ટી૨૦ વર્લ્ડ કપનો પ્રારંભ થશે. ભારતીય ટીમ […]

International

અમેરિકામાં પાકિસ્તાની મંત્રીને જાહેરમાં લોકોએ ઉડાવી મજાક, અને મળી ગાળો

વોશિંગટન વૈશ્વિક ધિરાણ સંસ્થાઓ સાથે બેઠકમાં હાજરી આપવા અને રોકડની તંગીવાળા દેશ માટે નાણાકીય સહાય મેળવવા આવેલા પાકિસ્તાનના નાણામંત્પી ઇશાક ડાર વોશિંગ્ટનના ડ્યુલ્સ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે અજાણ્યા લોકોએ તેમને અપશબ્દો કહ્યાં હતા. માઇક્રો બ્લોગિંગ સાઇટ ટિ્‌વટર પર ગુરુવારે વાયરલ થયેલા એક વીડિયોમાં એરપોર્ટ પર ડારની કેટલાક લોકો મજાક ઉડાવતા જાેવા મળી રહ્યાં છે. […]

International

મોસ્કોથી આવતા વિમાનમાં બોમ્બની સૂચના મળતા હડકંપ, દિલ્હી એરપોર્ટ પર થયું લેન્ડિંગ

મોસ્કો મોસ્કોથી દિલ્હી આવતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની સૂચના મળતા હડકંપ મચી ગયો. ત્યારબાદ વિમાનને દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું. ફ્લાઈટનું દિલ્હી એરપોર્ટ પર વહેલી સવારે ૩.૨૦ વાગ્યાની આસપાસ લેન્ડિંગ થયું. હાલ વિમાનની તપાસ ચાલી રહી છે. દિલ્હી પોલીસે જાણકારી આપતા કહ્યું કે ગઈ કાલે રાતે મોસ્કોથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં બોમ્બ […]

International

રશિયાએ આપી ધમકી કે યુક્રેન નાટોમાં સામેલ થયું તો ત્રીજુ વિશ્વ યુદ્ધ થશે

મોસ્કો રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા સાત મહિના કરતા વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. ક્રીમિયાને જાેડનાર પુલ પર થયેલા હુમલા બાદ રશિયાએ રણનીતિમાં ફેરફાર કર્યો છે અને યુક્રેન પર જબરદસ્ત હુમલા કરી રહ્યું છે. તો યુક્રેને પણ રશિયા પર ઘણા પલટવાર કર્યાં છે. આ વચ્ચે રશિયન સિક્યોરિટી કાઉન્સિલના એક અધિકારીએ એક નિવેદન આપીને ચોંકાવી […]

International

ચીનમાં રસ્તાઓ પર ‘તાનાશાહ ગદ્દાર શી જિનપિંગને હટાવો’ લાગ્યા બેનર

ચીન ચીન પાંચ વર્ષમાં એક વાર યોજાતા કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના (સીપીપી) ની કોંગ્રેસની તૈયારી કરી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આ સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને સતત ત્રીજા કાર્યકાળ માટે પસંદ કરવામાં આવી શકે છે. પરંતુ આ મહત્વની બેઠક પહેલા શી જિનપિંગે મોટા વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. રાજધાની બેઇજિંગના એક […]

International

WHOએ કર્યું એલર્ટ ઃ યુરોપમાં ઝડપથી વધતા કેસથી કોવિડની વધુ એક લહેરની છે શક્યતા

વોશિંગ્ટન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને યુરોપિયન સેન્ટર ફોર ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ (ઈઝ્રડ્ઢઝ્ર) એ જણાવ્યું હતું કે સમગ્ર યુરોપમાં કોવિડ-૧૯ ચેપની બીજી લહેર શરૂ થઈ શકે છે. યુરોપના ઘણા ભાગોમાં કોરોનાના કેસ દેખાવા લાગ્યા છે. એક સંયુક્ત નિવેદનમાં, ઉૐર્ંના યુરોપના ડિરેક્ટર હંસ ક્લુગે અને ઈઝ્રડ્ઢઝ્ર ડિરેક્ટર એન્ડ્રીયા એમોને કહ્યું, ‘ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ રોગચાળો હજી સમાપ્ત થયો નથી. […]

International

પ્લેનમાં નશામાં ધૂત મુસાફરે આફત મચાવી, સામે આવ્યો ચોંકાવનારો મામલો

વોશિંગ્ટન યુનાઈટેડ એરલાઈન્સની એક ફ્લાઈટથી ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે આ ફ્લાઈટમાં એક વ્યક્તિએ મેજિક મશરૂમ (સ્ટ્ઠખ્તૈષ્ઠ સ્ેજરિર્ર્દ્બ) ખાઈ લીધુ હતું. ત્યારબાદ પેસેન્જર નશામાં ધૂત થઈ ગયો. નશાની હાલતમાં જ તેણે પ્લેનમાં હાજર લોકોના નાકમાં દમ કરી નાખ્યો હતો. અત્રે જણાવવાનું કે આ ફ્લાઈટ વોશિંગ્ટન એરપોર્ટ જઈ રહી હતી. મીડિયા […]

International

જાે દર મહિને ૧.૭૫ લાખ લોકો બેરોજગાર બનશે, આની ભારત પર શું થશે અસર?

ન્યૂયોર્ક દુનિયાભરમાં મંદીનો ખતરો મંડરાઈ રહ્યો છે અને તેની ઝપેટમાં સૌથી વધારે અમેરિકા જાેવા મળી રહ્યું છે. ૪૦ વર્ષની ઉચ્ચતમ સપાટી પર મોંઘવારી, વ્યાજ દરમાં સતત વધારો અને બેરોજગારી દર ૫૩ વર્ષની નીચલી સપાટી પર આવવા તરફ ઈશારો કરી રહ્યું છે. સપ્ટેમ્બરમાં ૨.૬૩ લાખ લોકોને નોકરીઓ મળી જે ૧૯૬૯ પછી સૌથી નીચેની સપાટી તરફ છે. […]

International

USA માં શીખ પરિવારની હત્યા મામલે પોલીસની મોટી કાર્યવાહી

અમેરિકા અમેરિકામાં ૮ મહિનાની બાળકી સહિત ભારતીય મૂળના શીખ પરિવારના અપહરણ અને હત્યામાં સંડોવાયેલા વ્યક્તિ પર અહીંની પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે આ વ્યક્તિ પર હત્યાના ૪ આરોપ લગાવ્યા છે. હત્યાનો આરોપી જીસસ સલગાડો અનેક વર્ષ પહેલા આ પરિવારની એક ટ્રક કંપનીમાં કામ કરતો હતો. આરોપીએ શીખ પરિવારની આઠ મહિનાની બાળકી આરુહી ઘેરી, તેની […]

International

રશિયાએ મેટાને આતંકી સંગઠનોના લિસ્ટમાં સામેલ કર્યું

વોશિંગ્ટન ક્યારેક વિશ્વના ટોપ ત્રણ ધનીકોના લિસ્ટમાં સામેલ રહેલા માર્ક ઝુકરબર્ગની મુશ્કેલી સતત વધી રહી છે. રસિયાએ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની પરેન્ટ કંપની મેટાને આતંકવાદી અને ઉગ્રવાદી સંગઠનોના લિસ્ટમાં મુકી દીધી છે. રશિયાએ માર્ચમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. રશિયાએ ફેબ્રુઆરીમાં યુક્રેન પર હુમલો કર્યો હતો. રશિયન અધિકારીઓનો આરોપ હતો કે તે સોશિયલ […]