કીવ યુક્રેનની સેનાએ જંગમાં સુપર પાવર કહેવાતા રશિયાની સેનાની નાકમાં દમ કરી દીધો છે અને દેશના હજારો કિલોમીટરના વિસ્તારને રશિયાના કબજામાંથી મુકત કરાવી દીધો છે. યુક્રેનની સેના જમીનની સાથે દરિયામાં પણ તબાહી મચાવી રહ્યું છું અને ગત દિવસોમાં તેણે રશિયાની શાન રહેલ મોસ્કવા યુધ્ધપોતને દરિયામાં જ બરબાદ કરી દીધુ હતું આ દરમિયાન ખુલાસો થયો છે […]
International
સંપત્તિ આપ્યા બાદ માતા-પિતાને રઝળતાં કરી મૂકતા સંતાનો પર મદ્રાસ હાઈકોર્ટનો અનોખો ર્નિણય
ચેન્નાઇ મદ્રાસ હાઈકોર્ટે ખૂબ જ અનોખો ચુકાદો આપ્યો છે. વાયુસેનાના સેવાનિવૃત્ત પાયલટ અને તેમની પત્નીના પુત્રએ તેમની સાથે ખૂબ જ હ્રદયહીન વ્યવહાર કર્યો હતો. આ હ્રદયહીન વ્યવહારને ધ્યાનમાં રાખીને મદ્રાસ હાઈકોર્ટે પુત્ર સાથે કરેલ સમજૂતીને રદ્દ કરવાની મંજૂરી આપી છે. ન્યાયાધીશ ન્યાયમૂર્તિ પી. ટી. આશાએ ૨૭ સપ્ટેમ્બરના રોજ આ અનોખો ચુકાદો આપ્યો હતો. આ ર્નિણયમાં […]
રિઝવાન, હરમનપ્રીતને ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ
દુબઈ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર અને પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનને સપ્ટેમ્બર મહિના માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીત્યો હતો. હમનપ્રીત કૌરે ઈંગ્લેન્ડ સામેની વન-ડે શ્રેણીમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોવાથી મહિલાઓની કેટેગરીમાં કૌરને આ પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવ્યો હતો. હરમનપ્રીતની સાથે આ એવોર્ડ માટેની રેસમાં વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના અને […]
ભારતની અંતિમ ગ્રુપ મેચમાં ૯ વિકેટે થાઈલેન્ડ સામે જીત
સિલહટ ભારતે મહિલા એશિયા કપમાં સોમવારે અંતિમ ગ્રુપ મેચમાં થાઈલેન્ડ સામે નવ વિકેટે આસાન જીત નોંધાવીને લીગ તબક્કામાં ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવી લીધું છે. ભારતીય વિમેન્સ ટીમે છ મેચમાંથી પાંચમાં જીત મેળવી હતી. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાં એકમાત્ર મેચ પાકિસ્તાન સામે હારી હતી. ભારતના પોઈન્ટ ટેબલમાં ૧૦ પોઈન્ટ થયા છે અને […]
યુક્રેનના ઘણા શહેરો પર રશિયાએ મિસાઇલ હુમલોની અનેક દેશોએ નિંદા કરી
યુક્રેન યુક્રેનની રાજધાની કીવ સહિત યુક્રેનના ઘણા શહેરો પર સોમવારે રશિયાએ મિસાઇલ હુમલો કર્યો છે. અનેક દેશોએ આ હુમલાની નિંદા કરી છે. ખાસ કરીને યુરોપીયન દેશોએ હુમલાને લઈને આકરી પ્રતિક્રિયા આપી છે. યુરોપીય સંઘે રશિયાના મિસાઇલ હુમલાને બર્બરતા ગણાવી છે, તો જી-૭ દેશોએ યુક્રેનની સ્થિતિ પર મંગળવારે એક ઇમરજન્સી બેઠક બોલાવી છે. યુરોપીયન યુનિયનના વિદેશ […]
ક્રિમીયા બ્રિજ પર હુમલાથી ચોંકી ઉઠેલા રશિયાએ યુક્રેન પર ૭૫ મિસાઈલ છોડી?!…
કીવ રશિયાના કબજાવાળા ક્રીમિયા પ્રાયદ્વીપના એક પુલ પર ધમાકા બાદ રશિયા ખુબ આક્રમક છે. રશિયાએ યુક્રેનના રહેણાંક વિસ્તારમાં મિસાઇલ હુમલા કર્યાં છે. જાણવા મળી રહ્યું છે કે ૧૦ ઓક્ટોબરએ રશિયા તરફથી યુક્રેન પર ૭૫ મિસાઇલ હુમલા કરવામાં આવ્યાં છે. રશિયાના હુમલામાં ૧૨ લોકોના મોતની પુષ્ટિ પણ થઈ છે. રશિયાના હુમલાને કારપેટ-બોમ્બમારી કહેવામાં આવી રહ્યાં છે. […]
ઉત્તર કોરિયાએ ખતરનાક પરમાણુ શસ્ત્રો બનાવ્યા, ઘણી મિસાઈલો લોન્ચ કરી
વોશિગ્ટન ઉત્તર કોરિયાનીસરકારી મીડિયા એજન્સીએ માહિતી આપી છે કે તાજેતરના ૭ મિસાઈલપરીક્ષણો વાસ્તવમાં ‘પરમાણુ અભ્યાસ’ હતા. આ પરમાણુ કવાયત ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જાેંગ ઉનના નેતૃત્વમાં કરવામાં આવી છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં કિમે કોંગ્રેસની એક મોટી પાર્ટીમાં પાંચ વર્ષીય સંરક્ષણ સાધનો વિકાસ યોજનાની જાહેરાત કરી હતી. આ દરમિયાન કિમે નાના અને ઓછા વજનના પરમાણુ શસ્ત્રો […]
અમેરિકામાં ૨૦૨૧માં ૩૫ લાખ મહિલાઓએ બંદૂક ખરીદી
વોશિગ્ટન અમેરિકા ભલે મહાસત્તા પર હોય પરંતુ તેમના માટે સૌથી મોટી માથાના દુખાવા સમાન જાે કોઈ સમસ્યા હોય તો એ ગન કલ્ચરની છે. ભલે અમેરિકન્સ પોતાની સુરક્ષા માટે ગન રાખતા હોય પણ ગન કલ્ચરના કારણે સર્જાતા ગુનાઓના જે આંકડાઓ સામે આવે છે તે ખરેખર ચિંતાજનક છે.અલગ અલગ રિપોર્ટ્સમાં આવેલા ચોંકાવનારા આંકડા જાેઈને કહી શકાય કે […]
ભારતીય હાઈ કમિશને બ્રિટનના ટૂરિસ્ટ વીઝા નિયમોમાં ફેરફારની આપી આ સ્પષ્ટતા
બ્રિટન લંડન સ્થિત ભારતીય હાઇ કમિશ્નએ તે દાવાઓને નકારી કાઢ્યા છે કે તેમણે અંતિમ સમયમાં પોતાના યૂકે ટુરિસ્ટ વીઝા નિયમોને બદલી દીધા છે. ભારતીય હાઇ કમિશને કહ્યું કે ભારત આવનાર બ્રિટીશ યાત્રીઓને હંમેશા વીએફએસ કેન્દ્ર વ્યક્તિગત રૂપથી અરજી કરવાની આવશ્યકતા હોય છે. વ્યક્તિગત વીઝા અરજીઓ માટે પ્રક્રિયામાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. જાેકે બ્રિટનના લોકોને […]
વંદેભારતે અકસ્માતે ભેંસ, પછી ગાય અને હવે પૈડાં જામથી સર્જી હેટ્રિક
બુલંદશહેર દેશની સૌથી આધુનિક અને નવી ખૂબીઓથી સજ્જ હાઇ સ્પીડ વંદે ભારત ટ્રેન હાલમાં ઇન્ડીયન રેલવે માટે મુસીબત બની ગઇ છે. આ ટ્રેન સતત ત્રીજા દિવસે પણ ચર્ચામાં રહી. પહેલાં દિવસે ભેંસ, બીજા દિવસે ગાય સાથે ટકરાયા બાદ હવે ત્રીજા દિવસે વંદે ભારત ટ્રેનના પૈડા જામ થઇ ગયા. શનિવારે સવારે ટ્રેન નવી દિલ્હીથી વારાણસી જઇ […]










