બાંગ્લાદેશ બાંગ્લાદેશમાં ઔપનિવેશિક કાળના હિન્દુ મંદિરમાં એક દેવતાની મૂર્તિને કેટલાક અજાણ્યા લોકોએ ખંડિત કરી નાખી. ત્યારબાદ પોલીસે આરોપીઓની શોધ માટે મોટા પાયે અભિયાન શરૂ કર્યું છે. સ્થાનિક પોલીસ અધિકારીઓએ આ જાણકારી મીડિયા સાથે શેર કરી. ન્યૂઝ પોર્ટલ ‘બીડીન્યૂઝ ડોટ કોમ’ એ મંદિર સમિતિના અધ્યક્ષ સુકુમાર કુંડાના હવાલે કહ્યું કે ‘બાંગ્લાદેશના ઝેનાઈદાહ જિલ્લાના દૌતિયા ગામમાં કાળી […]
International
મેક્સિકોમાં રહસ્યમય રીતે ઝેર ખવડાવી દેવાની ત્રીજી ઘટનાથી વિદ્યાર્થીઓ-વાલીઓમાં ફફડાટ
મેક્સિકોસિટી મેક્સિકોના દક્ષિણી રાજ્ય ચિયાપાસની એક ગ્રામિણ હાઈસ્કૂલમાં એક અજાણ્યા પદાર્થથી લગભગ ૫૭ જેટલા વિદ્યાર્થીઓને ઝેર આપી દેવામાં આવ્યું છે. ચિયાપાસની સ્કૂલોમાં શુક્રવારે સામૂહિક ઝેર આપવાની આ ત્રીજી ઘટના છે. જેનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ફફડાટ બેઠો છે. મેક્સિકન સોશિયલ સિક્યોરિટી ઈંસ્ટીટ્યૂટે જણાવ્યું છે કે, બોચિલના ગ્રામિણ સમુદાયના ૫૭ કિશોર વિદ્યાર્થીઓમાં ઝેરના લક્ષણોની સાથે સાથે સ્થાનિક […]
કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પૂરીએ એક સ્પષ્ટ નિવેદન આપ્યું
વોશિંગ્ટન કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પૂરીએ એક નિવેદનમાં જણાવ્યુ હતું કે ભારતને કોઈએ રશિયન ઓઇલ ખારીદવાનું બંધ કરવા નથી કહ્યું. અમેરિકન ઉર્જા સચિવ જેનિફર ગ્રાનહોમ સાથે દ્વિપક્ષીય બેઠક બાદ વોશિંગ્ટનમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે પોતાનાં નાગરિકોની ઈંધણ જરૂરિયાત પૂરી કરવા માટે ભારત સરકારનું નૈતિક કર્તવ્ય છે કે તે જ્યાં સસ્તું […]
રશિયા અને ક્રીમિયાને જાેડતા બ્રિજ પર થયો માલવાહક ટ્રેનમાં ભયંકર મોટો વિસ્ફોટ
રશિયા-ક્રીમિયા રશિયા અને ક્રીમિયાને જાેડતા બ્રિજ પર બ્લાસ્ટ થયો હોવાના સમાચાર આવી રહ્યા છે. રશિયન મીડિયાનું માનીએ તો, રશિયા અને ક્રીમિયાને મુખ્ય રીતે જાેડતો કેર્ચ બ્રિજ પર શનિવારે સવારે માલવાહક ટ્રેનના ફ્યૂલ ટેન્કમાં ભીષણ આગ લાગી ગઈ હતી. તો વળી યુક્રેની મીડિયાએ તેને વિસ્ફોટ ગણાવ્યો છે. જાે કે, હાલમાં સાચુ કારણ સામે આવ્યુ નથી. સમાચાર […]
માનવાધિકાર કાર્યકર્તા એલેસ બિયાલિયાત્સ્કી સહિત બે સંસ્થાઓને નોબેલ શાંતિ પુરસ્કાર
ઓસ્કો આ વર્ષનો નોબેલ શાંતિ પુરસ્કાર જેલમાં બંધ બેલારૂસના માનવ અધિકાર કાર્યકર્તા એલેસ બિયાલિયાત્સ્કી, રશિયન સમૂહ મેમોરિયલ અને યુક્રેનના સંગઠન ‘સેન્ટર ફોર સિવિલ લિબર્ટીઝ’ને આપવાની જાહેરાત કરવામાં આવી છે. નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત શુક્રવારે નોર્વે નોબેલ કમિટીના પ્રમુખ બેરિટ રીઝ એન્ડર્સને ઓસ્લોમાં કરી છે. પાછલા વર્ષે આ પુરસ્કાર બે પત્રકારો, રશિયાના દિમિત્રી મુરાતોવ અને ફિલીપીન્સના […]
ફ્રાન્સની લેખિતા એની અર્નોક્સે જીત્યો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો
સ્ટોકહોમ આ વર્ષના સાહિત્યના નોબેલ પુરસ્કારની જાહેરાત થઈ ગઈ છે. સાહિત્યમાં (ઙ્મૈંીટ્ઠિંેિી) ફ્રાન્સની લેખિકા એની અર્નાક્સને (છહહૈી ઈહિટ્ઠેટ) વર્ષ ૨૦૨૨નો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. એની અરનાક્સનો જન્મ વર્ષ ૧૯૪૦માં થયો હતો અને તે નોરમેન્ડીના નાના શહેર યવેટોટમાં અભ્યાસ કરી મોટી થઈ હતી. એનીનું માનવું છે કે લેખન એક રાજકીય કાર્ય છે, જે સામાજિક અસમાનતા […]
અમેરિકામાં એક મર્યાદિત માત્રામાં ગાંજાે રાખવા-તેને પીવા પર જેલ જવું પડશે નહીં!
વોશિંગ્ટન અમેરિકામાં હવે એક મર્યાદિત માત્રામાં ગાંજાે રાખવા અથવા તેને પીવા પર જેલ જવું પડશે નહીં. સાથે જ આ પ્રકારના આરોપમાં સજા કાપી રહેલા લોકોને પણ જેલમાંથી છોડી મુકવાનો આદેશ આપ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ જાે બાઈડને ગુરુવારે ગાંજાે રાખવાના આરોપમાં જેલવાસ ભોગવી રહેલા હજારો અમેરિકનોને ક્ષમાદાન આપ્યું છે. આવી રીતે તેમણે વચગાળાની ચૂંટણીના એક મહિના […]
અમેરિકામાં શીખ પરીવારની હત્યાનો આરોપી ઝડપાયો, પૂર્વ કર્મચારીએ જ રચ્યું હતું ષડયંત્ર
કેલિફોર્નિયા અમેરિકામાં ભારતીય મૂળના એક પરિવારના ચાર સભ્યોના ચકચારી અપહરણ અને હત્યા કેસમાં મુખ્ય શંકાસ્પદ ૪૮ વર્ષીય જીસસ સાલ્ગાડોની પોલીસે ધરપકડ કરી હોવાના અહેવાલો મળ્યા છે. કેલિફોર્નિયાના મર્સિડ કાઉન્ટીમાં આઠ મહિનાની બાળકી સહિત ભારતીય મૂળના શીખ પરિવારના સભ્યો મૃત હાલતમાં મળી આવ્યા હતા. એસોસિએટેડ પ્રેસે એક શેરિફને ટાંકીને જણાવ્યું હતું કે, એવું જાણવા મળ્યું છે […]
અમેરિકામાં એક વ્યક્તિ પર ભારતીય મહિલાઓ વિરુદ્ધ હેટ ક્રાઇમનો આરોપ
કેલિફોર્નિયા અમેરિકામાં કેલિફોર્નિયાના એક વ્યક્તિ પર ભારતીય મહિલાઓ વિરુદ્ધ હેટ ક્રાઇમનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ વ્યક્તિએ કેલિફોર્નિયાની આસપાસ એક ડઝનથી વધુ મહિલાઓ પર હુમલો કર્યો હતો. એબીસી ન્યૂઝના અહેવાલ મુજબ, સાન્ટા ક્લેરા કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ જૂનથી શરૂ થયેલી બે મહિનાની ગુનાખોરી દરમિયાન ભારતીય મૂળની ઓછામાં ઓછી ૧૪ વૃદ્ધ હિન્દુ મહિલાઓને […]
અમેરિકામાં મૂળ ગુજરાતના કચ્છના ૨૦ વિદ્યાર્થીની હત્યા, પોલીસે કરી રૂમમેટની ધરપકડ
વોશિંગ્ટન વિદેશમાં વસતા ભારતીયોની હત્યાના બનાવો સતત વધી રહ્યાં છે. કેનેડા હોય કે અમેરિકા ત્યાં મોટી સંખ્યામાં ભારતીયો અને એમાંય ગુજરાતીઓ વસવાટ કરે છે. કોઈ ધંધાર્થે તો કોઈ અભ્યાસ માટે અહીં આવીને રહે છે. જાેકે, છેલ્લાં કેટલાંક સમયથી તેમની સુરક્ષાને લઈને સવાલ ઉઠી રહ્યાં છે. આજે ફરી એકવાર અમેરિકામાં ગુજરાતી વિદ્યાર્થીની હત્યાનો મામલો સામે આવ્યો […]










