International

વિક્રમ વેધા હિન્દી રિમેકની પાયરસી રોકવા વેબસાઈટને બ્લોક કરી દો ઃ મદ્રાસ હાઈકોર્ટે

ચેન્નઈ ૩૦ સપ્ટેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ વિર્ક્મ વેધા એક તમિલ ફિલ્મની રીમેક છે. આ ફિલ્મ માટે ચાહકોમાં પહેલેથી ખુબ જ ઉત્સાહ જાેવા મળ્યો હતો, પરંતુ તેની બોકસ ઓફિસ પર ધીમી શરૂઆત રહી હતી. એ ફિલ્મ બાબતે મદ્રાસ હાઇકોર્ટે હવે મહત્વનો ચુકાદો આપ્યો છે. જેની ફિલ્મની સફળતા પર સીધી અસર પડશે. હૃતિક રોશન અને સૈફ અલી […]

International

મ્યાનમારના શરણાર્થી ઉગ્રવાદીઓ સાથે મળી ભારતમાં તસ્કરીમાં સામેલ

આઈઝોલ મ્યાનમારના શરણાર્થી ભારતમાં તસ્કરીમાં પણ સંડોવાયેલા છે. પૂર્વોત્તરનાં ઉગ્રવાદી સંગઠનો સાથે મ્યાનમારના અમુક શરણાર્થી ભારતમાં દુર્લભ વિદેશી જીવ, ડ્રગ્સ અને વિદેશી સિગારેટ તસ્કરી કરીને લાવે છે. મ્યાનમાર સાથેની સરહદે જાેડાયેલો મિઝોરમનો ચંપાઈ જિલ્લો વન્યજીવો સહિત અન્ય વસ્તુઓની તસ્કરી માટે મુખ્ય રૂટ બની ગયો છે. મણિપુરનો મોરેહ પણ આ સિલસિલામાં ચર્ચામાં રહ્યો છે. ૨૦૨૦માં મિઝોરમમાં […]

International

ફિજિયોલોજી અથવા મેડિસિનમાં સ્વાંતે પાબોને નોબેલ પુરસ્કાર ૨૦૨૨થી કર્યાં સન્માનિત

વોશિંગ્ટન દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ્‌સમાં નોબેલ પુરસ્કારની જાહેરાત કરી દીધી છે. સ્વાંતે પાબોને ફિજિયોલોજી અથવા મેડિસિનમાં નોબેલ પુરસ્કાર ૨૦૨૨ થી સન્માનિત કરવામાં આવ્યા છે. વિજ્ઞાન/ચિકિત્સામાં ૨૦૨૨ નો નોબલ પુરસ્કાર જીત્યો. પાબો અને તેમના પરિવારને પુરસ્કારની જાહેરાત બાદ ખુશી વ્યક્ત કરી પેનલનો આભાર વ્યક્ત કર્યો હતો. સ્વીડિશ આનુવંશિકીવિદ સ્વાંતે પાબોને સોમવારે મેડિસિન અથવા ફિજિયોલોજી માટે નોબેલ […]

International

એલન મસ્કની એક ટ્‌વીટથી યુક્રેનના લોકો ભડક્યા!

વોશિંગ્ટન ટેસ્લાના સીઈઓ અને દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એલન મસ્ક ટિ્‌વટર પર ખુબ એક્ટિવ રહે છે. તેઓ લગભગ દરેક મોટા મુદ્દા પર પોતાનો અભિપ્રાય રજૂ કરે છે. આ જ કારણે ઘણીવાર વિવાદમાં પણ આવે છે. હાલમાં જ તેમણે ટિ્‌વટર પર રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ કરવાની અને શાંતિ માટેની સલાહ આપી. તેમની આ હરકતથી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર […]

International

કેલિફોર્નિયામાં ભારતીય મૂળના ૪ લોકોનું થયું અપહરણ,૮ મહિનાની બાળકી પણ સામેલ

કેલિફોર્નિયા અમેરિકાના કેલિફોર્નિયાથી એક હચમચાવી નાખતા સમાચાર આવ્યા છે. સોમવારે ભારતીય મૂળના ચાર લોકોનું અપહરણ કરવામાં આવ્યું. જેમાં એક ૮ મહિનાની બાળકી પણ સામેલ છે. આ ઘટના કેલિફોર્નિયાના મર્સ્ડ કાઉન્ટીની છે. એબીસી ન્યૂઝ મુજબ મર્સ્ડ કાઉન્ટીની શેરીફ ઓફિસે સોમવારે બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું છે કે ૩૬ વર્ષના જસદીપ સિંહ, ૨૭ વર્ષની જસલીન કૌર અને તેમના […]

International

મહિલા એશિયાકપમાં પાકિસ્તાનની માતા-પુત્રની જાેડી બની આકર્ષકનું કેન્દ્ર

સિલહટ મહિલા એશિયા કપમાં પાકિસ્તાનની માતા-પુત્રની અનોખી જાેડી આકર્ષકનું કેન્દ્ર બની છે. પાકિસ્તાનની મહિલા અમ્પાયર સલીમા ઈમ્તિયાઝે શનિવારે ૧લી ઓક્ટોબરે ભારત અને શ્રીલંકા સામે સિલહટમાં રમાયેલી ક્રિકેટ મેચમાં અમ્પાયરિંગમાં પદાર્પણ કર્યું હતું. સલીમા પાકિસ્તાનની મહિલા ઓલરાઉન્ડર કાયનાત ઈમ્તિયાઝની માતા છે. કાયનાત પણ હાલમાં સિલહટમાં ટી૨૦ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે. રવિવારે મલેશિયા સામેની પાકિસ્તાનની પ્રારંભિક […]

International

ઈન્ડોનેશિયામાં ફૂટબોલ મેચ દરમિયાન મેદાન પર થયેલી હિંસામાં ૧૭૪ લોકોના મોત

ઈન્ડોનેશિયા એક ફૂટબોલ મેચ દરમિયાન આટલી ભયંકર હિંસા થશે તેની કોઈને સપને ખ્યાલ નહિ હોય અને આ હિંસામાં અનેક લોકોના જીવ હોમાઈ ગયા અને જેની જાે સંખ્યા જાેઈએ એતો વિચારી જ ન શકાય અને આટલી બધી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા છે તેના વિષે જાણવું પણ વિચારવા જેવું છે અને આ વાત છે ઈન્ડોનેશિયાની, અહીં મેચ […]

International

ડાન્સ કરતી યુવતીઓ અચાનક ધરતીની અંદર ગઈ, આ ઘટનાની વીડીયો થયો વાઈરલ

બ્રાજીલ અનેકવાર ડાન્સ કાર્યક્રમોમાં આપણે જાેયું છે કે લોકો એક બીજાના હાથ પકડીને કે ખભેથી ખભો મિલાવીને ડાન્સ કરતા હોય છે. હાલ એક એવો વીડિયો વાયરલ થયો છે જેમાં જાેઈ શકાય છે કે કેટલીક યુવતીઓ એક સાથે ડાન્સ કરી રહી હતી,તેમણે એક બીજાના ખભે હાથ રાખ્યા હતા. અચાનક કઈક એવું થયું કે બધી યુવતીઓ ધરતીમાં […]

International

અમેરિકાના ફ્લોરિડા-ઉત્તરી કૈરોલિનામાં ઇયાન તોફાનથી ૭૦થી વધુ લોકોના થયા મોત

ફ્લોરિડા અમેરિકાના ફ્લોરિડા અને ઉત્તરી કૈરોલિનામાં ઇયાન તોફાનથી મૃત્યુ પામનારની સંખ્યા ૭૦થી વધુ થઈ ગઈ છે. તેમાંથી માત્ર ફ્લોરિડામાં ૪૫ શંકાસ્પદ મોતની માહિતી છે. ઇયાન તોફાને બુધવાર અને ગુરૂવારે ફ્લોરિડામાં તબાહી મચાવ્યા બાદ શુક્રવારે અમેરિકી રાજ્ય દક્ષઇમ કૈરોલિનામાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ તે શનિવારે દક્ષિણ-મધ્ય વર્જીનિયા તરફ જતું રહ્યું હતું. આ જાણકારી રવિવારે એનસીબી ન્યૂઝે […]

International

કેનેડામાં ‘શ્રી ભગવદ ગીતા પાર્ક’માં થયેલી તોડફોડનો ભારતે કડક વિરોધ જતાવ્યો

બ્રેમ્પટન કેનેડામાં ભારતીય સમુદાય વિરુદ્ધ હિંસા અટકવાનું જાણે નામ નથી લેતી. હવે કેનેડાના બ્રેમ્પટન શહેરમાં બનેલા ‘શ્રી ભગવદ ગીતા પાર્ક’ ના સાઈન બોર્ડને અસામાજિક તત્વોએ ઉખાડીને બીજી જગ્યાએ ફેંકી દીધુ. આ પાર્કનું નામ પહેલા ટ્રોયર્સ પાર્ક હતું. હાલમાં જ તેનું નામ બદલીને ‘શ્રી ભગવદ ગીતા પાર્ક’ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ૨૮ સપ્ટેમ્બરના રોજ પાર્કનું વિધિવત […]