કાબુલ અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ આવ્યા પછી અરાજકતાનો માહોલ છે. છાશવારે મહિલાઓ સાથે અન્યાય અને બૉમ્બ વિસ્ફોટ જેવી ઘટનાઓના સમાચાર આવતા રહેતા હોય છે. આજે ફરી એક બૉમ્બ બ્લાસ્ટની ભયાનક ઘટના સામે આવી છે જેમાં કાબુલના લઘુમતી વિસ્તાર કે જ્યાં શિયાઓની વસ્તી વધારે છે એવા સ્થળે બૉમ્બ બ્લાસ્ટ થતા ૧૯ લોકોનાં મોત થયા હતા અને ૨૭ […]
International
અમેરિકામાં આ શખ્શે અકસ્માતે ખરીદી ત્રણ લોટરી ટિકિટ, ત્રણેય ટિકિટ પર મેળવ્યું ઇનામ!..
ટોવસન યુ.એસ.ના મેરીલેન્ડના એક વૃદ્ધે ભૂલથી ત્રણ સરખી લોટરી ટિકિટો ખરીદી અને તે ત્રણેય ટિકિટ પર ઇનામ જીત્યું હતું. મિરર યુકેના જણાવ્યા અનુસાર, ટોવસનના ૬૭ વર્ષીય વૃદ્ધ એક મહત્વપૂર્ણ સર્જરીની તૈયારી કરી રહ્યા છે. જાેકે, નસીબે પણ તેમનો સાથ આપ્યો હતો, કારણ કે તેમણે માત્ર ઘણી બધી લોટરીની ટિકિટો ખરીદી જ નથી, પણ તેમાંથી દરેક […]
કેનેડાની આ ચોંકાવનારી એડવાઈઝરીથી ભારતના આ શહેરો પર હુમલાનું જાેખમ?
કેનેડા કેનેડાએ પોતાના નાગરિકોને ભારતના ગુજરાત, પંજાબ અને રાજસ્થાન જેવા રાજ્યો કે જે પાકિસ્તાન સાથે સરહદ શેર કરે છે તેના તમામ વિસ્તારોનો પ્રવાસ ખેડવાથી બચવાની સલાહ આપી છે. કેનેડા સરકારની લેટેસ્ટ એડવાઈઝરીમાં કહેવાયું છે કે અણધારી સુરક્ષા પરિસ્થિતિ અને બારુદી સુરંગો તથા ેહીટॅર્ઙ્મઙ્ઘીઙ્ઘ ર્ઙ્ઘિહટ્ઠહષ્ઠી ની હાજરીના કારણે ગુજરાત, પંજાબ અને રાજસ્થાન રાજ્યોમાં પાકિસ્તાન સાથે લાગેલી […]
આઈસીસી રેન્કિંગમાં ટોપ ફાઈવમાં પહોંચી હરમનપ્રીત
દુબઈ ભારતીય મહિલા ટીમે શાનદાર દેખાવ કરતા ઈંગ્લેન્ડનો વન-ડે શ્રેણીમાં વ્હાઈટવોશ કર્યો હતો. ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે આ શ્રેણીમાં કરેલા શ્રેષ્ઠ દેખાવ બદલ તે આઈસીસી વિમેન્સ વન-ડે રેન્કિંગમાં આગળ આવી છે. કૌર ચાર સ્થાનના લાભ સાથે ટોચની પાંચ બેટર્સમાં સામેલ થઈ છે. ઈંગ્લેન્ડ સામે કેન્ટબરીમાં રમાયેલી બીજ વન-ડેમાં હરમનપ્રીત કૌરે ૧૧૧ બોલમાં ૧૪૩ રનની […]
BCCIને ઈંગ્લેન્ડની ભારત-પાક. ટેસ્ટ શ્રેણી યોજવા ઓફરમાં કોઈ રસ નથી
લંડન ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ટેસ્ટ શ્રેણીની યજમાની કરવાની ઔપચારિક રજૂઆત કરી હતી પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)એ આ ઓફરમાં કોઈ રસ દર્શાવ્યો નહતો. બીસીસીઆઈએ સ્પષ્ટ જણાવ્યું કે, નજીકના ભવિષ્યમાં આવી કોઈ જ સંભાવના નથી. બ્રિટિશ દૈનિક ટેલિગ્રાફના એક રિપોર્ટ મુજબ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડના ઉપાધ્યક્ષ માર્ટિન ડાર્લોએ […]
ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ નજરબંધીની હતી અફવાઓ, જીર્ઝ્રં થી પરત ફર્યા બાદ પહેલીવાર દેખાયા
ચીન ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ જીર્ઝ્રં સમિટથી પરત બાદ પહેલીવાર સાર્વજનિક રીતે જાેવા મળ્યા છે. ચીનના સરકારી ટેલિવિઝનના અનુસાર સપ્ટેમ્બરના મધ્યમાં ઉજ્બેજિસ્તાનથી પરત ફરેલા શી જિનપિંગ પહેલીવાર જાેવા મળ્યા છે. આગામી મહિને કોમ્યુનિસ્ટ પાર્ટીની મિટીંગ થવાની છે. જેમાં શી જિનપિંગને સતત ત્રીજીવાર રાષ્ટ્રપતિ ચૂંટવામાં આવશે. આ ઉપરાંત તે પીએલએના અધ્યક્ષ પણ બન્યા રહેશે. કહેવામાં આવી […]
ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકી વિદેશ મંત્રી સાથે મુલાકાત દરમિયાન આપ્યું નિવેદન
વોશિંગ્ટન અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને મંગળવારે કહ્યું કે અમેરિકાએ હંમેશા ભારત અને પાકિસ્તાનને કૂટનીતિક અને સંવાદ દ્વારા મતભેદોને દૂર કરવા કહ્યું છે. સમાચાર એજન્સીએ બ્લિંકનને પૂછ્યું કે શું પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો સાથે વાતચીત દરમિયાન ભારત સાથે સંબંધ સુધારવા અને ક્ષેત્રમાં સ્થિરતા પર વાત થઈ તો જવાબમાં બ્લિંકને કહ્યું કે, અમે હંમેશા અમારા મિત્રોને […]
જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંઝો આબેના રાજકીય અંતિમ સંસ્કારમાં પીએમ મોદી સહિત અનેક વૈશ્વિક નેતાઓ રહ્યાં હાજર
ટોક્યો જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંઝો આબેના રાજકીય અંતિમ સંસ્કાર ટોક્યોના નિપ્પોન બુડોકન કમ્યુનિટી સેન્ટરમાં કરવામાં આવ્યા છે. જેમાં પ્રધાનમંત્રી મોદી સહિત ૭૦૦થી વધુ વર્લ્ડ લીડર હાજર છે. આબે (૬૭) ની આઠ જુલાઈએ ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી, જ્યારે તેઓ ચૂંટણી પ્રચાર દરમિયાન એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. ભારતે આબેના સન્માનમાં ૯ જુલાઈએ […]
હોટેલમાં તાનિયા ભાટિયાના રૂમમાંથી કિંમતી સામાનની થઈ ચોરી
લંડન ભારતીય મહિલા ક્રિકેટ ટીમે તાજેતરમાં પ્રવાસમાં ઈંગ્લેન્ડનો વન-ડેમાં ૩-૦થી વ્હાઈવોશ કર્યો હતો. ભારતીય ટીમની ખેલાડીઓ સોમવારે વતન પરત ફરી હતી. જાે કે ભારતની વિકેટકીપર બેટર તાનિયા ભાટિયા સાથે એક ચોંકાવનારી ઘટના ઘટી હતી. તાનિયાના હોટેલના રૂમમાં કેટલાક અજાણ્યા લોકો ઘૂસી ગયા હતા અને તેનો કિંમતી સામાન ચોરી કરી ગયા હતા. તાનિયાએ પોતાની આપવીતી સોશિયલ […]
પાકિસ્તાનના આ મંત્રીને લંડનમાં કોફી શોપની બહાર પ્રવાસીઓએ જાેઈને આ શું બુમો પાડી!…
લંડન પાકિસ્તાનના સૂચના મંત્રી મરિયમ ઔરંગઝેબે લંડનમાં ખુબ શરમિંદગીનો અનુભવ કરવો પડ્યો. લંડનમાં એક કોફી શોપની બહાર પ્રવાસી પાકિસતાનીઓએ તેમને ઘેરી લીધા અને તેમને જાેઈને ચોરની, ચોરની બૂમો પાડવા લાગ્યા. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જાેઈ શકાય છે કે બ્રિટનમાં રહેતા કેટલાક પ્રવાસી પાકિસ્તાનીઓ મરિયમને ઘેરીને ઊભા છે. […]










