વોશિંગ્ટન ફાઇઝર ઇંકના મુખ્ય કાર્યકારી અધિકારી અલ્બર્ટ બૌર્લા બીજીવાર કોવિડથી સંક્રમિત થયા છે. ફાઇઝર દુનિયાની પ્રથમ કંપની હતી, જેની કોવિડ વેક્સીનને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને મંજૂરી આપી હતી. એટલું જ નહીં દુનિયામાં પ્રથમવાર ફાઇઝરની વેક્સીન લોકોને લગાવવાની શરૂ થઈ હતી. ફાઇઝરે દાવો કર્યો હતો કે તેની કોવિડ વેક્સીન દુનિયામાં બાકી વેક્સીનની તુલનામાં વધુ પ્રભાવી છે. તેમ […]
International
ઈરાનમાં મહસા અમીનીના મૃત્યુ બાદ પ્રદર્શનકારીઓએ શહેરના અનેક વિસ્તારોમાં પોલીસ સ્ટેશનો-વાહનોને ચાંપી દીધી આગ
દુબઈ ઈરાનમાં હાલ હિજાબને મુદ્દે મોટાપાયે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. કહેવાય છે કે ઈરાનમાં ૨૦૧૯ પછીનો સૌથી મોટો વિરોધ જાેવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે અમીનીના મૃત્યુથી ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનમાં આઝાદી અને પ્રતિબંધો સાથે સંઘર્ષ કરી રહેલી અર્થવ્યવસ્થા સહિત અનેક મુદ્દાઓને લઈને સમગ્ર ઈસ્લામિક રિપબ્લિકમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. એજ […]
અમેરિકા, બ્રિટન, કેનેડા સહીત દુનિયામાં હિંદુઓ પર હુમલા શું પાકિસ્તાન કરાવે છે?!…
વોશિંગ્ટન દુનિયાભરમાં હિંદુઓ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે. નફરતના મામલામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. અમેરિકી સંસ્થા નેટવર્ક કંટેજિયન રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના રિસર્ચમાં ખુલાસો થયો છેકે હિંદુઓ સામે નફરત અને હિંસાના કેસમાં ૧૦૦૦ ટકાનો વધારો થયો છે. અમેરિકાની સંસ્થા નેટવર્ક કંટેજિયન રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના સહ-સંસ્થાપક જાેએલ ફિંકેલસ્ટાઈને કહ્યું કે હિંદુ વિરોધી મીમ્સ, નફરત અને હિંસક […]
સોશિયલ મીડિયા પર શી જિનપિંગને નજરકેદ કર્યાની ચાલી રહી છે અફવા!.. જાણો શું છે સાચું?..
ચીન આમ તો ચીનથી સમાચારો બહાર આવવા મુશ્કેલ હોય છે પરંતુ હાલ સોશિયલ મીડિયા દ્રારા જે વાતો સામે આવી રહી છે તેનાથી એવું લાગી રહ્યું છે કે ચીનમાં રાજકીય અને સૈન્ય સ્થિતિ સારી નથી. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને નજરકેદ કરી ચીની સેનાએ તખ્તાપલટ કરી દીધો છે. […]
ભારતીય વિમેન્સ ટીમ લોર્ડ્સમાં ઈંગ્લેન્ડને હરાવીને ઝૂલનને આપી શકે યાદગાર ફેરવેલ
લંડન ભારત અને ઈંગ્લેન્ડની વિમેન્સ ટીમ વચ્ચે લોર્ડ્સમાં સિરીઝની અંતિમ અને ત્રીજી વન-ડે શનિવારે રમાશે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બીજી વન-ડેમાં કમાલનો દેખાવ કરતા શ્રેણીમાં ૨-૦ની અજેય લીડ મેળવી લીધી છે. વિશ્વ પ્રસિદ્ધ લોર્ડ્સના મેદાનમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડને પછાડીને ઝુલન ગોસ્વામીને યાદગાર ફેરવેલ આપે તેવી સંભાવના છે. ઝુલન ગોસ્વામીએ લોર્ડ્સમાં કારકિર્દીની અંતિમ વન-ડે મેચ રમીને […]
ઈરાની રાષ્ટ્રપતિએ ન્યૂઝ એંકરને કહ્યું, ઈન્ટરવ્યુ હિજાબ પહેરીને લો,ઈન્કાર કર્યો તો ઈન્ટરવ્યુ રદ્દ થયું
ન્યુયોર્ક ઈરાન હાલ હિજાબ આંદોલનની આગમાં ઝૂલસી રહ્યું છે. સમગ્ર દુનિયા ઈરાનનો અમાનવીય ચહેરો જાેઈ રહી છે. વિશ્વ સામે પોતાના દેશની સારી છબી રજૂ કરવાની જગ્યાએ ઈરાનના રાષ્ટ્રપતિ અબ્રાહિમ રાયસી હજુ પણ રૂઢીવાદી વિચારધારામાં બંધાયેલા જાેવા મળી રહ્યા છે. ધાર્મિક કટ્ટરતા એવી છે કે તેમણે અમેરિકામાં પહેલેથી નિર્ધારિત પોતાના ઈન્ટરવ્યુને ફક્ત એવા કારણસર રદ્દ કરી […]
કેમ રશિયન એરલાયન્સે ૧૮થી ૬૫ વર્ષની વચ્ચે ઉંમરના પુરૂષો માટે ટિકિટ બુક પર લગાવ્યો પ્રતિબંધ?!…
મોસ્કો વ્લાદિમીર પુતિનની આર્થિક ઘેરાબંધીની જાહેરાતની અસર યુક્રેન અને પશ્ચિમી દેશોમાં પડે કે નહીં તે ભવિષ્યની વાત છે, પરંતુ રશિયા પર દેખાવા લાગી છે. પુતિનની જાહેરાતથી ડરેલા રશિયન લોકો દેશ છોડી રહ્યાં છે. રશિયાથી બજાર જતી તમામ ઉડાનો લગભગ બુક થઈ ચુકી છે. આ વચ્ચે રિપોર્ટ સામે આવ્યો છે કે રશિયન એરલાયન્સે ૧૮થી ૬૫ વર્ષની […]
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સભામાં યુક્રેનના રાષ્ટ્રપતિએ ભારતનો પક્ષ ખેચી કર્યો આ સવાલ!…
મોસ્કો યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સ્થાયી સદસ્યતા અંગે સવાલ ઉઠાવ્યો છે. તેમણે પૂછ્યું કે આખરે એવું તે શું કારણ છે કે ભારત, જાપાન, બ્રાઝીલ અને યુક્રેનના સ્થાયી સભ્ય નથી. આ સાથે જ જેલેન્સ્કી એ કહ્યું કે એક દિવસ તેનો ઉકેલ જરૂર આવશે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વૈશ્વિક નેતાઓની […]
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતનો વિદેશ મંત્રીએ આપ્યો ચીનને આ જવાબ!…
ન્યૂયોર્ક ચીને થોડા દિવસ પહેલા મુંબઈ ૨૬/૧૧ હુમલાના દોષી અને પાકિસ્તાનના લશ્કર-એ-તૈયબાના આતંકવાદી સાજિદ મીરને બ્લેક લિસ્ટ કરવાના સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ચીનના આ પગલા બાદ ભાતે ફરી યુએનમાં આતંકવાદીઓને પ્રતિબંધ કરવામાં નિષ્પક્ષ કાર્યવાહીની માંગ કરી છે. સાજિદ મીર ભારતના સૌથી વોન્ડેટ આતંકવાદીઓમાંથી એક છે અને ૨૦૦૮ના મુંબઈ હુમલાનો મુખ્ય સંચાલક […]
સાઉદી અરબમાં સોના અને તાંબાનો નવો ભંડાર મળતા સાઉદી અરબ સરકાર થઇ ખૂબ જ ખુશ
સાઉદીઅરબ સાઉદી અરબમાં સોના અને તાંબાનો નવો ભંડાર મળ્યો છે. આ વાત સાઉદી અરબ સરકારને ખૂબ જ ખુશ કરનારી છે, કારણ કે સોનાનો નવો ભંડાર મળવાના કારણે ઈન્ટરનેશનલ અને દેશના સ્થાનિક રોકાણકારો વધુ આકર્ષિત થશે. જેથી માઈનિંગ સેક્ટરમાં વધુ રોકાણની આશા રહેશે. સાઉદી અરબના ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ વિભાગે સોના અને તાંબાની નવી ખાણો મળવા અંગેની જાહેરાત […]










