International

ટી૨૦ રેન્કિંગમાં સુર્યકુમાર યાદવ બાબર આઝમને પાછળ છોડીને બન્યો ત્રીજા ક્રમનો બેટ્‌સમેન

દુબઈ ભારતના સ્ટાર બેટ્‌સમેન સુર્યકુમાર યાદવે ટી૨૦માં બેટ્‌સમેનના રેન્કિંગમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને પછડાટ આપી છે. આ સાથે જ તે ટી૨૦ ફોરમેટમાં શ્રેષ્ઠ બેટ્‌સમેન બનવાની દિશામાં એક ડગલું આગળ વધ્યો છે. તાજેતરમાં જાહેર થયેલા આઈસીસી મેન્સ ટી૨૦ રેન્કિંગમાં સુર્યકુમાર યાદવ બાબર આઝમને પાછળ છોડીને ત્રીજા ક્રમનો બેટ્‌સમેન બન્યો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ટી૨૦માં સુર્યકુમારે ૪૬ […]

International

માર્ક ઝુકરબર્ગે પત્ની સાથે ફેસબુક પર કરી ખુશીની જાહેરાત

વોશિંગ્ટન માર્ક ઝુકરબર્ગનું નામ દરેક લોકો જાણે છે. તેણે સંપત્તિની સાથે-સાથે ઘણા લોકોનો પ્રેમ પણ મેળવ્યો છે. પરંતુ તેની સફળતામાં ઝુકરબર્ગ પત્ની પ્રિસિલા ચાનને પણ જવાબદાર માને છે. તમને જણાવી દઈએ કે સૌથી ધનીક લોકોમાં સામેલ માર્ક ઝુકરબર્ગે ફેસબુક પર એક પોસ્ટ કરતા પોતાના જીવનના સૌથી મોટા સમાચારને ફેન્સ સાથે શેર કર્યાં છે. આ પોસ્ટમાં […]

International

WHOના ચોંકાવનારો છે આ રિપોર્ટ કે.. આ બીમારીનું આ સૌથી મોટું કારણ છે?!…

ફ્રાંસ ઉૐર્ં નો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ પ્રમાણે ભારત સહિત દુનિયાભરમાં હવે લોકો લાઇફસ્ટાફની બીમારીઓ એટલે કે હાર્ટ એટેક, કેન્સર અને ડાયાબિટીસથી મરી રહ્યાં છે. તેનું સૌથી મોટું કારણ છે આળસ, જેના કારણે લોકો બીમાર પડી રહ્યાં છે. વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રમાણે જે લોકો સપ્તાહમાં ૧૫૦ મિનિટની સાધારણ કસરત કરતા નથી […]

International

મંધાના ટી૨૦ રેન્કિંગમાં સર્વોચ્ચ બીજા ક્રમે પહોંચી

દુબઈ ભારતની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાએ ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં કરેલા શાનદાર દેખાવને પગલે તે આઈસીસી વિમેન્સ રેન્કિંગની નવી યાદીમાં ટી૨૦માં કારકિર્દીના સર્વોચ્ચ બીજા ક્રમે પહોંચી ગઈ છે. આ ઉપરાંત મંધાના વન-ડે રેન્કિંગમાં સાતમાં ક્રમે પહોંચી હતી. ભારતીય વિમેન્સ ટીમની ડાબોડી બેટરે ઈંગ્લેન્ડ સામેની ત્રણ ટી૨૦ આંતરાષ્ટ્રીય મેચમાં સરેરાશ ૧૧૧ રન કર્યા હતા. આ દમદાર દેખાવની […]

International

ઈંગ્લેન્ડના સેમથ્વિકના દુર્ગા ભવન મંદિરે દેખાવકારોના અથડામણથી હિંસાનું શરૂ થયું નવુ રૂપ

લંડન ઈંગ્લેન્ડના સેમથ્વિકમાં આવેલા દુર્ગા ભવન મંદિર ખાતે હિંસક દેખાવો થયા છે. અગાઉ લેસ્ટરના મંદિરમાં જે રીતે દેખાવો થયો હતો, તેવા જ દેખાવો આ મંદિર ખાતે કરવામાં આવ્યા છે. લેસ્ટરની ઘટનાના ત્રણ સપ્તાહ પછી ફરી અથડામણ અને હિંસાનો એક નવો રાઉન્ડ શરૂ થયો છે. મંદિર પર બોટલ્સ અને ફટકડાઓ નાંખવામાં આવ્યા હતા. પોલીસે મંદિરની જાળી […]

International

૨૦૨૨-૨૩ માટે H-1B વર્ક વિઝાની ૬૫ હજારની લિમિટ પૂરી થઇ ગઈ તો શું હવે ૨૦૨૪માં ખૂલશે?!…

અમેરિકા અમેરિકાએ વિશ્વની મહાસત્તા કહેવાય છે. ઘણાં લોકોનું સપનું હોય છે જીવનમાં એકવાર અમેરિકા જવાનું, તો કેટલાંક લોકો તો અમેરિકામાં સ્થાયી થવાનું પણ સપનું જાેતા હોય છે. જાેકે, જેટલું સરળતાથી અમેરિકા બોલી કે લખી શકાય છે ત્યાં જવાનું એટલું સરળ નથી. હાલમાં જ ઘણાં એવા કિસ્સા પણ સામે આવ્યાં છેકે, અમેરિકામાં રહેતાં ગુજરાતી પરિવારના ઘરમાં […]

International

બ્રિટનના આ શહેરમાં ક્રિકેટ મેચના બાદ હિન્દુ-મુસ્લિમ વચ્ચે તણાવ, ૧૬ પોલીસકર્મી ઘાયલ

બ્રિટેન બ્રિટનમાં હેટક્રાઈમના કેસ અટકવાનું નામ જ નથી લેતા, લીસેસ્ટરમાં મુસ્લિમ કટ્ટરપંથીઓએ એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરી અને ભગવા ઝંડાને અપવિત્ર કર્યો. લીસેસ્ટર પોલીસે એક નિવેદનમાં આ જાણકારી આપી. લંડન સ્થિત ભારતીય હાઈ કમિશને હિન્દુ સમુદાય વિરુદ્ધ હિંસા અને તોડફોડની ઘટનાની નિંદા કરી છે. કમીશને પ્રશાસન સામે આ મામલો ઉઠાવ્યો છે અને અપરાધીઓને કડક સજાની […]

International

ગુગલે ભૂલથી હેકરને મોકલી આપ્યા બે કરોડ રૂપિયા, અને પછી જુઓ થયું આવું…..

વોશિંગ્ટન ગૂગલે તાજેતરમાં ભૂલથી ૨.૫ મિલિયન ડોલર એટલે કે લગભગ બે કરોડ રૂપિયા હેકરને ટ્રાન્સફર કરી દીધા. આ હેકરનું પૂરું નામ સેમ કરી છે. સેમને થોડા દિવસો પહેલા સુધી કોઈ જાણ ન હતી કે ગૂગલે તેને આ રકમ કેમ આપી. સેમે ટિ્‌વટ કરીને સમજાવ્યું કે લગભગ ત્રણ અઠવાડિયા પહેલા ગૂગલે તેને અચાનક બે લાખ ૪૯ […]

International

તાઇવાનમાં ૭.૨ તીવ્રતાના ભૂકંપથી તબાહી, સુનામીનું એલર્ટ જાહેર

તાઇવાન છેલ્લા ૨૪ કલાકમાં તાઇવાનની ધરતી અનેકવાર ધ્રુજી છે. રવિવારે અહીં ફરી ભૂકંપના આંચકા આવ્યા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ (ઇૈષ્ઠરંીિ જષ્ઠટ્ઠઙ્મી) પર ૭.૨ માપવામાં આવી છે. હકીકતમાં તાઈવાનથી ૮૫ કિમી પૂર્વમાં બપોરે ૧૨.૧૪ કલાકે આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તો તાઇવાનના કિનારા પર આવેલા ૭.૨ તીવ્રતાના ભૂકંપ બાદ જાપાને સુનામીની ચેતવણી જાહેર કરી દીધી […]

International

આઈસીસી વિમેન્સ ટી૨૦ રેન્કિંગમાં રેણુકાની ૧૩માં ક્રમે રહી

દુબઈ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઝડપી બોલર રેણુકા સિંઘ આઈસીસી વિમેન્સ ટી૨૦ રેન્કિંગમાં પાંચ સ્થાનના ફાયદા સાથે ૧૩માં ક્રમે રહી હતી. આ ઉપરાંત સ્પિનર દીપ્તિ શર્મા સાતમાં ક્રમે યથાવત્‌ રહી હતી. ભારતીય વિમેન્સ ટીમનો ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટી૨૦માં નવ વિકેટે પરાજય થયો હતો. રેણુકાએ આ મેચમાં કરકસરપૂર્વક બોલિંગ કરી હતી અને ચાર ઓવરમાં ફક્ત ૨૩ […]