ઇંગ્લેન્ડ એપલ જ્યારે પણ કોઈ નવી પ્રોડક્ટ લૉન્ચ કરે છે ત્યારે તેની કિંમત અંગે અનેક વખત ટ્રોલ થયું છે. પરંતુ જ્યારે તે પ્રોડક્ટની ખાસિયત લોકોને ખબર પડે છે તો લોકો તેના વખાણ પણ કરે છે. એપલ વૉચ દુનિયાની નંબર વન સ્માર્ટ વૉચ છે. હાલમાં જ એપલે એપલ વૉચ અલ્ટ્રા લૉન્ચ કરી છે. જે કંપનીની અત્યાર […]
International
લાદેનને વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉડાવી દેવાનો વિચાર આવ્યો ક્યાંથી ? શું તમે જાણો હકીકત?..
વોશિંગ્ટન ૯/૧૧નાં કાળમુખા દિવસે ઓસામા બિન લાદેનની આતંકી ટુકડીએ અમેરીકાનાં સુપ્રસિદ્ધ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર બર્બરતાપૂર્ણ હુમલો કર્યો હતો. ઓસામાને ટાવર ઉડાવી દેવાનો આઈડીયા ૧૯૯૯માં ઈજીપ્તમાં થયેલા પ્લેન ક્રેશ પરથી મળ્યો હતો. ઈજીપ્શિયન પાયલોટે પ્લેનને એટલાન્ટીક મહાસાગરમાં ડુબાડી દીધું હતું. ઓસામાને પણ આ ઘટના પરથી અમેરીકા પર હુમલો કરવાનો આઈડીયા આવ્યો હોવાનો દાવો અલકાયદાએ કર્યો […]
બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતિયનું નિધન, ૧૦ દિવસ સુધી દફન નહીં કરવાનું કારણ છે કઈ આવું
બ્રિટન બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતિયનું ૯૬ વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. તેમણે લગભગ ૭૦ વર્ષ સુધી રાજ કર્યું. તેમણે સ્કોટલેન્ડના બાલમોરા કેસલમાં છેલ્લા શ્વાસ લીધા. અહીં તેઓ સમરબ્રેક માટે આવ્યા હતા. એલિઝાબેથ ૧૯૫૨માં તેમના પિતા જ્યોર્જ ષષ્ટમના મોત બાદ મહારાણી બન્યા હતા. ત્યારે તેમની ઉંમર માત્ર ૨૫ વર્ષ હતી. ૨૧ એપ્રિલ ૧૯૨૬ના રોજ ક્વીન […]
એક મહિલા જીમના મશીનમાં ઊલટી ફસાઇ, પોતાની મદદ માટે સ્માર્ટવોચથી કોલ કરી પોલીસ બોલાવવી પડી
અમેરિકા આજકાલ ફિટનેસ માટે લોકો જીમ જાેઇન કરવાનું સૌથી વધુ પસંદ કરે છે. પરંતુ ઘણી વખત જીમમાં એવા કિસ્સા બને છે કે વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. ઘણી વખત લોકોનો જીવ જાેખમમાં મૂકાય જાય છે તો અનેક કિસ્સાઓમાં મૃત્યુ પણ થઇ જાય છે. હાલ જીમનો એક આવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં […]
એક યુવતીએ એક સાથે બે બાળકોને આપ્યો જન્મ, જુડવા બાળકોના પિતા અલગ-અલગ
લિસ્બન યુરોપીયન દેશ પોર્ટુગલમાં ૧૯ વર્ષની યુવતીએ એક સાથે બે બાળકોને જન્મ આપ્યો છે. તેમાં ચોંકાવનારી વાત છે કે બંને બાળકોના પિતા અલગ-અલગ છે. મેડિકલ સાયન્સમાં આવી ઘટનાઓને ખુબ દુર્લભ માનવામાં આવે છે. યુવતીના પરિવારજનોને પહેલાથી ખબર હતી કે બંને બાળકોના પિતા એક વ્યક્તિ છે. પરંતુ બાળકો ૮ મહિનાના થયા બાદ તેના ડીએનએ ટેસ્ટે પોલ […]
અમેરિકાના રાષ્ટ્રપતિએ નવી વાર્ષિક વેક્સીનની જાહેરાત કરી, નવી કોરોના વેક્સીન કોરોનાના ઓમિક્રોનથી પણ સુરક્ષા આપશે
ન્યૂયોર્ક અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેને નવી વાર્ષિક વેક્સીનની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે આ વેક્સીનને ૧૨ વર્ષથી ઉપરના કોઈપણ વ્યક્તિ વર્ષમાં ૧ વખત લગાવી શકશે. બાઈડેને દાવો કર્યો છે કે નવી કોરોના વેક્સીન કોરોનાના ઓમિક્રોનથી પણ સુરક્ષા આપશે. તેમણે કહ્યું કે જ્યારે કોરોનાની મૂળ વેકસીન બનાવવામાં આવી હતી, જ્યારે ઓમિક્રોન વેરિયન્ટ સામે […]
તે આપણી ક્રિકેટ ટીમનું ભવિષ્ય છે અને તે ટેલન્ટેડ છે, ટ્રોલ કરવાનું બંધ કરો ઃ આયુષ્માન ખુરાના
વોશિંગ્ટન એશિયા કપમાં ગત રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી રસાકસી ભરેલી ટી૨૦ મેચમાં ભારતનો પરાજય થયો હતો. આ મેચમાં ભારતીય યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે મેચમાં મહત્વના સમયે પાકિસ્તાની ખેલાડીનો કેચ છોડ્યો હતો અને આ કારણે તે સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો શિકાર બન્યો હતો અને અજાણ્યા શખ્સોએ અર્શદીપના વિકીપીડિયા પેજ ઉપર તે ખાલિસ્તાની વિચારધારા […]
ફિલ્મ ક્રૂ સામે તો એક્ટર્સની મહેનત તો કંઈ છે જ નથી ઃ રકુલ પ્રિત સિંહ
વોશિંગ્ટન રકુલ પ્રિત સિંહ આ વર્ષે બે થ્રિલર ફિલ્મમાં નજર આવી છે. રકુલની ૨૦૨૨માં ‘રનવે ૩૪’ અને ‘કટપૂતલી’ નામની બે ફિલ્મો અલગ અલગ માધ્યમથી દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવી છે. ‘રનવે ૩૪’ થીયેટરમાં જ્યારે ‘કટપૂતલી’ ઓટીટી પર રિલીઝ થઈ છે. આ બંને ફિલ્મોમાં રકુલના અભિનયના વખાણ થયા છે. રકુલની લાસ્ટ રિલીઝ ‘કટપૂતલી’ ક્રાઈમ થ્રિલર છે. […]
ફિલ્મ ટોપ ગન મેવરિક ૭૦૦ મિલિયન ડોલરને વટાવનારી છઠ્ઠી હોલિવૂડ ફિલ્મ
વોશિંગ્ટન ટોમ ક્રુઝની ફિલ્મ ટોપ ગન મેવરિક દર અઠવાડિયે નવા રેકોર્ડ બનાવી રહી છે. બ્લોકબસ્ટર ફિલ્મ હકીકતમાં કેવી હોય છે તેનો ચિતાર આ ફિલ્મ આપી રહી છે. કમર્શિયલ સક્સેસની સાથે ક્રિટિક્સ દ્વારા પણ તેના ભરપૂર વખાણ થઈ રહ્યા છે. જેના કારણે ત્રણ મહિનામાં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પોતાનું શાસન જમાવી દીધું છે. ઓડિયન્સના રિસ્પોન્સના […]
એક્સપર્ટે નવો વેરીએન્ટ પર સ્ટડી કરતા આ વાતનો ખુલાસો કર્યો, અને ચેતવણી આપી
વોશિંગ્ટન કોરોના વાયરસનું જાેખમ લગભગ ૩ વર્ષથી છે. આ વાયરસના અત્યાર સુધીમાં તેના અનેક વેરિએન્ટ આવી ચૂક્યા છે. દરેક વેરિએન્ટ અન્ય કરતા કઈક-ને-કઈક અલગ જ હોય છે. અને આવામાં હવે હાલમાં જ કોવિડ-૧૯નો એક નવો વેરિએન્ટ આવ્યો છે. જેનું નામ ર્ંદ્બૈષ્ઠિર્હ મ્છ.૫ છે. જેમાં અમેરિકાના એક્સપર્ટે તેના પર સ્ટડી કરતા જે ખુલાસો કર્યો તે ખુબ […]









