International

અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસ રજાઓ પર, તેમની ગેરહાજરીમાં વેદાંત પટેલને મળી આ તક

વોશિંગ્ટન ગુજરાતમાં જન્મેલા વેદાંત પટેલે અમેરિકામાં ડંકો વગાડ્યો છે. અમેરિકી સરકારમાં કામ કરી રહેલા વેદાંત પટેલે ત્યાંના વિદેશ વિભાગની ડેઈલી બ્રીફ કરીને ઈતિહાસ સર્જ્‌યો છે. આમ કરનારા તેઓ પહેલા ભારતીય-અમેરિકન છે. તેમના સાથીઓએ કહ્યું કે પટેલે સ્પષ્ટ રીતે પોતાની વાતો રજૂ કરી. અત્રે જણાવવાનું કે અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસ હાલ રજાઓ પર છે. […]

International

લાઈવ ન્યૂઝ બુલેટિનમાં મહિલા એંકરને સ્ટ્રોકનો એટેક આવ્યો, આ રીતે બચ્યો જીવ

અમેરિકા છેલ્લા કેટલાક દિવસોમાં તમે હાર્ટ એટેકના અનેક વીડિયો લાઈવ જાેયા હશે. જેમાં કોઈ નાચતા ગાતા હાર્ટ એટેકનો ભોગ બને છે તો કોઈ ચૂપચાપ તેની ઝપેટમાં આવી જાય છે. હાર્ટ એટેક ખુબ ખતરનાક હોય છે. અને આ સ્થિતિમાં જાે યોગ્ય રીતે તેની ઓળખ ન થાય અને યોગ્ય સમયે સારવાર ન મળે તો દર્દીનું મોત પણ […]

International

અફઘાનિસ્તાનના કાબુલમાં રશિયાના દૂતાવાસ બહાર ફિદાયીન હુમલોમાં ૨૦ લોકોના થયા મોત

કાબુલ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં રશિયાના દૂતાવાસ બહાર બોમ્બ વિસ્ફોટમાં ૨૦ લોકોના મોત થયા છે. માર્યા ગયેલા લોકોમાં ૨ રશિયન રાજનયિક પણ સામેલ છે. બોમ્બ વિસ્ફોટ બાદ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. લોકો જીવ બચાવવા માટે આમ તેમ ભાગમભાગી કરવા લાગ્યા. ચારેબાજુ ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા. મળતી માહિતી મુજબ એક ફિદાયીન હુમલાખોરે પોતાની જાતને બોમ્બથી ઉડાવી દીધી. […]

International

એશિયા કપમાં આઠ વર્ષ બાદ પાકિસ્તાને ભારતને હરાવ્યું

દુબઈ એશિયા કપના રવિવારના મુકાબલામાં પાકિસ્તાને ભારતને પાંચ વિકેટે પછડાટ આપી હતી. આ સાથે જ પાકિસ્તાને ગત સપ્તાહે ગ્રુપ મેચમાં ભારત સામે મળેલા પરાજયનો બદલો પણ વાળ્યો હતો. ભારતની હારમાં કંગાળ બોલિંગ અને ફિલ્ડિંગ જવાબદાર પરિબળો રહ્યા હતા. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી. ભારતના ઓપનર્સે મજબૂત શરૂઆત આપ્યા બાદ મધ્યમહરોળના બેટ્‌સમેનોનો ધબડકો થતાં […]

International

કેનેડામાંથી અલગ અલગ જગ્યાએ ચપ્પુથી હુમલો કરીને ૧૦ લોકોની હત્યા કરી, હુમલાખોર ફરાર

કેનેડા કેનેડામાંથી ધ્રુજાવી દેવી ઘટના સામે આવી છે. કેનેડાના સસ્કેચવન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ચપ્પુથી હુમલો કરીને ૧૦ લોકોની હત્યા કરી નાખવામાં આવી છે. આ બનાવનમાં ૧૫ લોકો ઘાયલ છે. હુમલાખોર ફરાર થઈ ગયો છે. રૉયલ કેનેડિયન માઉન્ટેન પોલીસ (ઇઝ્રસ્ઁ) તરફથી હુમલાખોર માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોલીસનું કહેવું છે કે જેમ્સ સ્મિથ ક્રી […]

International

અમેરિકામાં એક ન્યૂઝ એન્કરે આત્મહત્યા કરી, કારણ જાણીને સૌ કોઈ ચોકી ગયા…

વોશિંગ્ટન અમેરિકામાં ૨૭ વર્ષીય એક ન્યૂઝ એન્કરે આત્મહત્યા કરી લીધી છે. ત્યારે આ મામલે જાણવા મળ્યું હતું કે, મંગેતરના ઘરે અન્ય મહિલાની અન્ડરવિયર મળી હતી તેને લઈને એન્કરે આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા પહેલાં એન્કરે મંગેતર સાથે ખૂબ ઝગડો કર્યો હતો. બંને ૧૨ ઓક્ટોબરે મેક્સિકોમાં લગ્ન કરવાના હતા. મોતના થોડા દિવસ પહેલાં જ બંનેએ ૪ […]

International

ચીફ ફાઇનાન્શિયલ એડવાઇઝરનું બિલ્ડિંગમાંથી પડી જવાથી મોત

ન્યૂયોર્ક બેડ બાથ એન્ડ બિયોન્ડ ઇંકનના ચીફ ફાઇનાન્શિયલ એડવાઇઝરનું ન્યૂયોર્કના ત્રિબેકા સ્કાઇક્રેપરનું ૧૮મા માળેથી પડી જવાથી મોત થયું છે. તેને ડેંગા ટાવરના નામથી પણ ઓળખવામાં આવે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ૫૨ વર્ષના ગુસ્તાવો અર્નલે બેડ બાથ એન્ડ બિયોન્ડ ૨૦૨૦માં જાેઈન કર્યું હતું. તેમની લિંક્ડઇન પ્રોફાઇલ પ્રમાણે તે પહેલા એક કોસ્મેટિક બ્રાન્ડ એવન માટે કામ કરતા […]

International

Artemis-1 લોન્ચમાં આ સમસ્યા આવવાથી નાસાના મિશન મૂનને લાગ્યો વધુ એક ઝટકો

વોશિંગ્ટન નાસાના જે મૂન મિશન પર દુનિયાની નજર છે. તે મૂન મિશન તેના બીજા લોન્ચ દરમિયાન ફરીથી બળતણ લીકના કારણે ફેલ થઈ ગયું છે. વૈજ્ઞાનિકોના ઘણા પ્રયત્નો બાદ પણ આ લીકને રોકી શકાયું નથી. જે બાદ નાસાના અધિકારીઓએ રોકેટ લોન્ચના સમયને આગળ વધારવાનો ર્નિણય કર્યો છે. તમને ઝણાવી દઈએ કે, તેને પાંચ દિવસ પહેલા પણ […]

International

જાણવા જેવું છે? કે, દરિયા વચ્ચે આ માછીમારે માટે એક ફ્રિઝ કેવી રીતે તેનું ભગવાન બન્યું?

બ્રાજીલ માછીમારે દરિયામાં ૧૧ દિવસ ફ્રિઝમાં રહીને કંઈપણ ખાધા-પીધા વગર પોતાને જીવતો રાખ્યો. આ દરમિયાન તેનું વજન ૫ કિલો ઘટી ગયું. માછીમારની જ્યાં બોટ ડૂબી, ત્યાંથી ૪૫૦ કિમી દૂર બીજાે દેશ સૂરીનામમાં કેટલાક લોકોએ તેને બચાવ્યો. તેણે ૪૫૦ કિમીની યાત્રા ફ્રિઝમાં રહીને કરી હતી. અને એવું કહેવાય છે ને ‘જાકો રાખે સાઈયાં, માર સકે ન […]

International

અમેરિકામાં વિમાન પાયલટે વોલમાર્ટ પર ક્રેશ કરવાની આપી ધમકી, પોલીસે કરી ધરપકડ

મિસીસિપી અમેરિકામાં પ્લેન હાઈજેકની ઘટના અને ધમકી બાદ ભારે હંગામો મચ્યો હતો. તરત જ અધિકારીઓએ સમગ્ર વિસ્તારમાંથી રહેવાસીઓને ત્યાંથી નીકાળવાનું શરૂ કરી દીધું હતું. તમામ નાગરીકોને આગામી સૂચના સુધી તે વિસ્તારથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું હતું. જાેકે, અધિકારીઓના ઘણા પ્રયાસ કર્યા બાદ પાયલટે વિમાન નીચે ઉતાર્યું હતું. જે બાદ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી […]